#Desaivada #khatavada #vada #kalpana_naik_recipe #divasa_special
#desai_vada_kevi_rite_bane #gujarati_thali #how_to_make #gujarati_recipe #breakfast_recipe #gujarati_food #satam_ni_vangi
**********
બહુ ઓછાં ingredients અને ઓછા મસાલાથી બનતા આ દેસાઈ વડા એટલે કે ખાતા વડા મુખ્યત્વે જુવાર અને ઘઉંના લોટમાંથી બં છે. પરંતુ કેટલાક લોકો એમાં તુવેરની દાળ પણ ઉમેરે છે. અને કેટલાક લોકો જુવાર, ઘઉંના લોટમાં થોડી થોડી અડદની દાળ , તુવેર દાળ વગેરે શેકીને દળાવે છે. દરેકની પોતપોતાની અલગ રીત હોય છે. મારા ઘરે જે રીતે આ વડા બને છે એ રીત હું તમને અહીં બતાવું છું.
રવા મેંદાની પૂરી ચોક્કસ માપ અને ટીપ્સ સાથે
• રવા મેંદાની પૂરી ચોક્ક...
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ...
રવાનો લાડુ
• લગ્નપ્રસંગમાં બનતો રવા...
11 сен 2024