Padi padiya potala kahevay pahelana timema very nice kalpnaben Thank you so much koi pan desai vangi banavavaune tamari recipe joyeine j Asal desai swad Thanks
છમ્મ વડાં 😋 હું અનાવિલ નથી પણ અમલસાડ ની છું અને અનાવિલો ભેગી જ ઉછરી ભણી છું, અમારે ત્યાં પણ તમારા જેવા જ ઘણાં રિવાજો અને બોલી બોલાય છે 😊 અમારે પણ કન્યાવિદાય સમયે રવા મેંદાની પૂરી ને ખાટ્ટા વડા બાંધી આપવાનો રિવાજ છે. મને તો બો ગમે ગામડાની બોલી બોલવાનું. હું જાણીજોઈને ઘણાં ગામઠી શબ્દો રોજબરોજ માં પણ બોલું જ છું. તમે સુરતમાં ક્યાં રહો ત કહેજો, હું પણ સુરત રહું છું, શક્ય હોય તો મળીશ.
Vada joi ne mara motiba yad ave e adad ni dal ane methi sheke ne pachhi vati ne lot ma nakhe adad nibdal sheke ne puchhe pori pimre ke etle sugandh ave
વડા સરસ દેખાઈ છે પણ lohiyu સાફ કરવાની જરૂર છે. I am making a positive suggestion. Please don't take it as a negative. criticism. Your recipes are flawless.