Тёмный

શું ખરેખર કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે? | રાહુલની ગુજરાત મુલાકાત: સંવેદના કે સત્તાની રાજનીતિ? 

Focal Point by Ajay Umat
Подписаться 21 тыс.
Просмотров 36 тыс.
50% 1

#rahulgandhi #congress #ahmedabad #bjp #gujarat #priyankagandhi #ajayumat #narendramodi #amitshah
શું ખરેખર કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે? | રાહુલની ગુજરાત મુલાકાત: સંવેદના કે સત્તાની રાજનીતિ? | Ajay Umat
A new-age RU-vid Channel by veteran journalist Ajay Umat, Group Editor of Navgujarat Samay & Ahmedabad Mirror. Our mission is to give credible news, views and analysis on key topics.
Like, Share and Subscribe to our RU-vid Channel: / @focalpointbyajayumat
Follow us on Instagram: / focalpoint.news
Follow us on Twitter: / focalpoint_news

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 312   
@mrneel8279
@mrneel8279 3 месяца назад
જય કોંગ્રેસ🇮🇳❤ India ગઠબંધન 2027મા સરકાર બનાવશે
@Tatsavi-l8v
@Tatsavi-l8v 2 месяца назад
ખુબ જ સારાં પત્રકાર અને રાજકીય વિશ્લેષકો માં આપનું ખુબ જ સરાહનીય ને માનનીય છો ને એ યોગ્ય નહીં સત્ય છે
@solankidhirubhai9240
@solankidhirubhai9240 3 месяца назад
અમે ભાજપને મત આપતા હતા હવે નહિ આપીએ
@vardhabhaimodi6236
@vardhabhaimodi6236 3 месяца назад
કોંગ્રેસ જરૂર ગુજરાતમાં થશે અને જીતશે
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 3 месяца назад
💯 % congress haravse Gujarat maa ..
@lsbalat856
@lsbalat856 3 месяца назад
ખૂબ જ સુંદર વિશ્લેષણ કર્યું,અજય જી.
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 3 месяца назад
@rpkumbhani
@rpkumbhani 3 месяца назад
બેલેટ પેપર હોય અને સાથે તટસ્થ તંત્ર હોય તો BJP ચોક્કસ હારે
@KamleshPatel-gv7bf
@KamleshPatel-gv7bf 3 месяца назад
Wel come congress
@miteshparmar7493
@miteshparmar7493 3 месяца назад
Rahul Gandhi ji ..JAY HO CONGRESS ❤
@deepaktrivedi125
@deepaktrivedi125 3 месяца назад
ખૂબ સરસ હવે રાજકોટ કોન્ગ્રેસ વિશે વાત કરી ને એને બેઠી કરવામાં શું ઘટે એ બતાવો.આભાર.
@ghanshyambhatt7457
@ghanshyambhatt7457 3 месяца назад
ભાજપ ના વળતા પાણી
@tavethiyachhaganlal1870
@tavethiyachhaganlal1870 3 месяца назад
100% કોંગ્રેસ જીતે.
@R.M.Short_987
@R.M.Short_987 2 месяца назад
શકિતસિંહ ગોહિલ મુખ્યમંત્રી બનાવો
@zeekidsanimation3977
@zeekidsanimation3977 2 месяца назад
💯 Congress winner 🏆
@હર્ષદભાઈસાધુસાધુ
ઇવીએમ મશીન બંધ કરો ગુજરાત માં ભાજપ ગુંડાગીરી કરીને વોટ લેય છે કોંગ્રેસ જિંદાબાદ રાહુલ ગાંધી જિંદાબાદ જિગ્નેશ મેવાણી સાહેબ જિંદાબાદ ગેનીબેન જિંદાબાદ શક્તિસિંહ ગોહિલ સાહેબ જિંદાબાદ
@kavirajthefire
@kavirajthefire 2 месяца назад
Deep Analysis in this video 👍
@chaudharigirish9945
@chaudharigirish9945 2 месяца назад
ભાઈ વર્ષોથી ભાજપને મત આપ્યા,હવે કંઈ પરિવર્તન પણ આવે તો ખોટુ શું છે..
@chandulalpatel4985
@chandulalpatel4985 3 месяца назад
ખૂબ જ સરસ , અજયભાઈ
@divyeshvirda5026
@divyeshvirda5026 3 месяца назад
Rahul Gandhi 👍
@ZalaPravinbhai-qt2tj
@ZalaPravinbhai-qt2tj 3 месяца назад
કોઇપણ વસ્તુ અશક્ય નથી ગુજરાત જીતવુ કોંગ્રેસ માટે અશક્ય નથી પરંતુ જીલ્લા તેમજ તાલુકા લેવલ સુધી સંગઠન મજબુત બનાવવા માટે ખુબજ વહેલી તકે નિમણૂક કરી દેવી જોઇએ સાથે સાથે પ્રદેશ પ્રમુખ શકિતભાઇ તેમજ અમિતભાઇ અને જીગ્નેશભાઈ સાથે રહીને પહેલા જીલ્લા લેવલે સમગ્ર તાલુકા શહેર તેમજ ગ્રામ્ય લેવલ ના તમામ કાર્યકર્તા ઓને મળીને પાર્ટી ને અસરકારક રીતે કામે લગાડવા માર્ગદર્શન આપીને આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવુ જોઈએ.
@rajubhairabari9142
@rajubhairabari9142 2 месяца назад
गुजरात में कांग्रेस जीत सकती है 100%
@maheshid8609
@maheshid8609 2 месяца назад
શત્રિય સમાજ કોંગ્રેસ ના સાથે છે
@virendrapatel7049
@virendrapatel7049 3 месяца назад
Yes
@ishvarsinhrajput1991
@ishvarsinhrajput1991 3 месяца назад
કોંગ્રેસ આવશે
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 3 месяца назад
વિપક્ષ માં.😂
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs 3 месяца назад
ભાઈ.વિ.પ.ક.મા.આવે.તો.પણ.ભાજપ.ની.મનમાની.નહી.સાલે..અને.આવી.મોરબી.સુરત.વદોદરા.રાજકોટ.ની.ધોજારી.ઘટના.ના.પીડીત.ને.વિ.પ.ક.મજબુત.હોઈ.તો.નયાઈ.મલે.​@@vipulzinzuvadiya4785
@KiritParmar-y3c
@KiritParmar-y3c 3 месяца назад
Ae to atyare pan 6 j​@@vipulzinzuvadiya4785
@R.M.Short_987
@R.M.Short_987 2 месяца назад
આપ સાહેબ નવજીવન ન્યુઝ જેમ સત્ય જનતા સામે મૂકો છો
@mahendrabhaivasava4944
@mahendrabhaivasava4944 3 месяца назад
૨૦૨૭ મા પરીણામ જુદું હશે. 😅😅😅
@nanusinhmori
@nanusinhmori 3 месяца назад
ખૂબ સરસ .
@vijaysodha5694
@vijaysodha5694 2 месяца назад
અજય ભાઈ જય માતાજી
@bhavinchauhan2071
@bhavinchauhan2071 2 месяца назад
Kejriwal rahul banne mali jay 2027 ma to gujarat 100% bjp હારશે
@NileshPatel-xx6yu
@NileshPatel-xx6yu 3 месяца назад
👍
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 3 месяца назад
🎉🎉🎉
@arvindmangukiya5763
@arvindmangukiya5763 3 месяца назад
Ajaybhai 2029 ma rahulji P.M bane Che lakhi lejo
@vijaykumarparmar568
@vijaykumarparmar568 2 месяца назад
Strong Analysis 👍
@prakashbhatt6561
@prakashbhatt6561 3 месяца назад
હરાવી શકે. એમનાં કાર્યકરોm
@umeshvyas469
@umeshvyas469 3 месяца назад
🎉
@NishithRajpal
@NishithRajpal 3 месяца назад
હા સમય બદલાય ત્યારે બધું શક્ય છે
@manishmistry8348
@manishmistry8348 3 месяца назад
હારવી શકે..
@natubhaiapmc1652
@natubhaiapmc1652 3 месяца назад
હાએતોહરાવીયશકૈજનતાછૈઆતોભાઈલા
@હર્ષદભાઈસાધુસાધુ
મારૂં વોટીગ આવ્યું ત્યારથી જ કોંગ્રેસ ને વોટ આપું છું આજે મારા ચોપન વષૅ થયા પણ કોંગ્રેસ ને જ વોટ આપવાનો કોંગ્રેસ જિંદાબાદ રાહુલ ગાંધી જિંદાબાદ જિગ્નેશ મેવાણી સાહેબ જિંદાબાદ ગેનીબેન જિંદાબાદ શક્તિસિંહ ગોહિલ સાહેબ જિંદાબાદ
@anilchavda8311
@anilchavda8311 3 месяца назад
Ha👍
@F0RTN1T3
@F0RTN1T3 3 месяца назад
Gujarat ma bhajapa na divaso bharai Gaya Che....
@rajeshvania7421
@rajeshvania7421 2 месяца назад
સરસ મજાની વાત કરી...
@MunnabhaiVaghela-c7v
@MunnabhaiVaghela-c7v 3 месяца назад
Congress have b j p ne haravse
@AmitSheta
@AmitSheta 2 месяца назад
એલાભાઈઆભાજપજાયનેતોગંગાનાયાબરોબરછે
@NatubhaiDabeli
@NatubhaiDabeli 3 месяца назад
અજાભાઈ તમને બહુ પ્રેમ થઈ ગયો
@priyakantpatel7446
@priyakantpatel7446 2 месяца назад
Gujarat ma Congress BJP ne haravse.dedh bachavavo hoi to Congress ne lavavij pade.
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds 3 месяца назад
1000% Congress 👍
@manubhaigujjar1878
@manubhaigujjar1878 2 месяца назад
જય હિન્દ જય ભારત
@Vkradhe143
@Vkradhe143 3 месяца назад
હા.હારવાનાછે
@babubhaikalathia5596
@babubhaikalathia5596 3 месяца назад
Ha હવે પરિવર્તન આવવું જ જોઈએ
@PravinPatel-ml5vq
@PravinPatel-ml5vq 2 месяца назад
Parivrtan like France and Britten UK Islam jinhabad - Sure Hindu are foolish
@shaileshpandya482
@shaileshpandya482 3 месяца назад
હરાવી શકે
@laxmanthakor6317
@laxmanthakor6317 2 месяца назад
ગુજરાત ના ચક્કર માં સોનિયા જી પણ રીટાયર થઈ ગયા હા મારું ગુજરાત ભાઈ ભાઈ
@shaikhgulamhusen9982
@shaikhgulamhusen9982 3 месяца назад
બદલાવ અત્યંત જરૂરી. બજેટ . misused .ખાડા નગરી capital. ખોટા ખર્ચા
@khemajibhainanjibhai8011
@khemajibhainanjibhai8011 3 месяца назад
BJP maa Congress na mla paksha Plato karine avel chhe. BJP ni bahumat neta nathi
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 3 месяца назад
Very good speech sir
@rambhaichavda7410
@rambhaichavda7410 2 месяца назад
Congress
@jaypalsinh6492
@jaypalsinh6492 2 месяца назад
Ha
@kodargthakor8014
@kodargthakor8014 3 месяца назад
ભાજપનુપાપફરીવરછે
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 2 месяца назад
અજયસાહેબરાજકૉટસીટીએવુછેકેસરકારબદલીશકેછેએવીતાકાતછે
@natubhaiapmc1652
@natubhaiapmc1652 3 месяца назад
હાહાહાહાભાઈહરાવીયશકૈ
@RASTRIYA-PARTY
@RASTRIYA-PARTY 2 месяца назад
20 bethak avse corruption party ni
@chandubhaivaniya9773
@chandubhaivaniya9773 3 месяца назад
સમય મુજબ ૨૦૨૭જીતીશકે😊
@RambhaiMeghani
@RambhaiMeghani 3 месяца назад
Evm. Thi. Voting. thay. to. N. Jiti. Sakay. Karan. Ke. Evm. Ma. to. Bjp. Nu. Seting. Hoy. Che rahi. Vat. Belet. Peper. Ni. to. Aa. Loko. Gundagardi. Kari. Ne. Buth. Ceptcharing. Karse
@rohitkumarpurohit5557
@rohitkumarpurohit5557 3 месяца назад
Ha Haravi Sake. Hu B. J. P And Ex RSS no chhu
@karshannandaniya3417
@karshannandaniya3417 3 месяца назад
હા ચોક્કસ દેશ માં હવાબદવા ગય છે
@TejalPatel-y4s
@TejalPatel-y4s 3 месяца назад
Congress nahi jite to public bhogavse..
@ravalzeel2726
@ravalzeel2726 2 месяца назад
Sachi vat che
@kalapitrivedi6966
@kalapitrivedi6966 2 месяца назад
એક વાત સ્પષ્ટ છે કે ભાજપ કોઈ વખત સંવેદનશીલ હોય તેવું લાગતું નથી...જે પક્ષ લોકોનો અવાજ વિધાનસભા મા પહોંચાડતી નથી...
@ubpatel1522
@ubpatel1522 3 месяца назад
Ha.loss.bjp
@vinodsonera720
@vinodsonera720 3 месяца назад
બંને.. સંવેદના અને રાજનીતિ... કારણ કે ચૂંટણી જ જીતવી એ જ એક માત્ર લક્ષ્ય હોય ભલે લોકોના દિલ જીતાય કે ના જીતાય ત્યારે લોકોએ ગંભીરતા થી સમજવાની જરૂર ખરી 👍👍
@nvmehta-f7z
@nvmehta-f7z 3 месяца назад
Je hoy te , samvedna ke rajniti . Rahul Gandhi to Modi karta ghana aagal chhe . Modi koi ne malva aavya ? Tamari samvedna Haji pan Modi maate chhe ?
@hanifmamadsama5693
@hanifmamadsama5693 2 месяца назад
સંગઠન માળખું મજબૂત હોવું જોઇએ યુવાઓને તક મળવું જોઈએ જમીન સ્થળ પર કામ કરવું જોઈએ.. હનીફ સમા ભુજ કોંગ્રેસ પાર્ટી નુ કાર્યકર
@chaturparecha6742
@chaturparecha6742 2 месяца назад
ભાજપને. મત. આપતાનથી. પણ. મત. આવછે. કીયાથી. પાચથીછ. લાખનીલીડ. કેવીરીતેમળે. આવાત. અમને. ગળેઉતરતી. નથી
@zakirluhar8607
@zakirluhar8607 3 месяца назад
salute sir ❤
@patelmahadev8083
@patelmahadev8083 2 месяца назад
ha
@jayantibhaipatel8926
@jayantibhaipatel8926 3 месяца назад
બહુજ સાચી વાત
@rajuthakor1026
@rajuthakor1026 3 месяца назад
સુંદર અનાલીસિસ. રાહુલ ગાંધીમાં પહેલા કરતા ખુબજ improvment આવ્યું છે. હા, ચોક્કસ થી 2027 માં મજબૂત fight આપશે.
@niravramani7115
@niravramani7115 3 месяца назад
હા હરાવી શકે
@bharatsangani8558
@bharatsangani8558 3 месяца назад
Best analysis
@NainakDabhi
@NainakDabhi 2 месяца назад
गुजरात मो हवे राहुल गांधी जितेगी
@રત્નાભાઈચૌધરી
आ किसचियन है इसाई है ऐ ऐक सेल्फी लेवा बोलावयो हजु कोंग्रेसी ओ खेलाप कार्यवाही थवानी है कारण के विपक्ष में रहिने सरकार साथे माल मलाई लुटी है ऐ बधी फाइलो तैयार है आ मात्र मसालों पीरसवानी कोशिश है
@GirishkumarRuparel-y5v
@GirishkumarRuparel-y5v 3 месяца назад
BJP ni chamacha giri Badh Kari sir Automatic Congres will come back BJP is not Khuda
@batukbhaigajera6
@batukbhaigajera6 2 месяца назад
બાળકનથિ
@RahinGhanchi-lz5rc
@RahinGhanchi-lz5rc 3 месяца назад
Sar apni vat bilkul sachi che parantu geni Ben thakor be Congress c.m. jher kari devajoea to rasto saral bane
@RanjitSinghSolanki-l1s
@RanjitSinghSolanki-l1s 2 месяца назад
આજે એટલો બધો ભ્રષ્ટાચાર છે કે લોકો ના કામ થતાં નથી.રોડ રસ્તા.મોઘવારી.. ખેડૂતના પ્રશ્નો. કર્મચારીના પ્રશ્ર્નો.માટે આક્રમણ બની લડવું જોઈએ.
@prafulkumargardharia750
@prafulkumargardharia750 3 месяца назад
Muslim not voting for BJP any electin
@rajanipatel6420
@rajanipatel6420 2 месяца назад
૧૦૦૧% હરાવી શકે
@kiritparmar4167
@kiritparmar4167 3 месяца назад
Congress ❤
@vijaysodha5694
@vijaysodha5694 2 месяца назад
10000 ha
@sachinpatel7909
@sachinpatel7909 3 месяца назад
Nice analysis 👏👏👏👏
@RajeshGohel-r8f
@RajeshGohel-r8f 3 месяца назад
હા હરાવશે
@ramnikgirigoswami7153
@ramnikgirigoswami7153 3 месяца назад
Old is gold we'll come
@રત્નાભાઈચૌધરી
इटालियन ओलाद ओर विदेशी वंशज गुजरात सहित देश स्विकारे नहीं नहीं नहीं पप्पु थी हमें कोई मतलब नहीं है साफ शब्दों में कहुं छूं
@JashbhaiRohit-e5b
@JashbhaiRohit-e5b 3 месяца назад
Congress Bharat ma chutani jeetvi house to EVM bandh katavo
@renuseth28
@renuseth28 3 месяца назад
Gujarat seriously needs a positive change .
@SagarRoadways-be3wm
@SagarRoadways-be3wm 3 месяца назад
Ha... Harse... Janta.. Nafrat.. Thi... Thaki... Gayi... Vikas... Karta.. Nafrat.. Wadhar.. Chhe
@raysingbhil2801
@raysingbhil2801 3 месяца назад
ના હરાવી સકાય
@R.M.Short_987
@R.M.Short_987 2 месяца назад
કોંગ્રેસ આવે છે
@piprotarparbat8704
@piprotarparbat8704 2 месяца назад
Jietase congres 100 taka
@sonalpatel9102
@sonalpatel9102 3 месяца назад
Why not. Change is the essence of life
@sarlashah2854
@sarlashah2854 3 месяца назад
Yes it is quite possible if voting should be done by ballet paper and not by EVM
@govindgadhvi3316
@govindgadhvi3316 3 месяца назад
Good morning sir
Далее
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
TRENDNI BOMBASI💣🔥 LADA
00:28
Просмотров 781 тыс.
NADIR ALI PODCAST FEATURING DR ZAKIR NAIK !!
1:41:28