આ સમાજ નુ આદોલન નહી પણ શકિતસિહ ગુજરાત કોગ્રેસ પ્રમુખ બન્યા એટલે ક્ષત્રિય સમાજે ભેગા મલી એક રુપાલા નાટક ઉભુ કરી શકિતસિહ નુ સારુ દેખાડવા માટે ગુજરાત ના વાતાવરણ ને ખોટુ ડહોળ્યુ છે એટલે આને હવે કોઈએ સીરીયસ ના લેવુ રાજકીય સ્ટંટ કોગ્રેસ અને સંકલન સમિતિ બંને મલી એક રણનીતી મુજબ કર્યુ છે
રુપાલાને ક્ષત્રિય સમાજ વિરુધ્ધ બોલવાનું કોંગ્રેસે થોડુ કહેલું ?? ક્ષત્રિય સમાજની માત્ર એકજ માંગણી હતી કે રુપાલાને ટીકીટ ના મળવી જોઈએ .. રુપાલાને ટીકીટ આપવી કે ના આપવી એ કોંગ્રેસના નહીં પણ મોદીના હાથમાં હતું તો એમાં કોંગ્રેસ શું કરે?? ક્ષત્રિય સમાજની એક નાની ને વ્યાજબી માંગણી સ્વીકારી લીધી હોત તો પ્રશ્ન જ ઉભો ના થયો હોત ... પણ મોદીએ એના અભિમાન//ઘમંડમાં એક વ્યક્તિને છાવરવા આખા ક્ષત્રિય સમાજનો તિરસ્કાર કર્યો તો આ વાતની ક્ષત્રિય સમાજને ખબર તો પડતી જ હોય ને ...એટલે આંદોલન માટે બીજેપી/મોદી જ જવાબદાર ગણાય ...
વાહ આપશ્રી એ સરસ રીતે પ્રસ્તુતી કરી એ બદલ ખુબ ખુબ આભાર તથા ધન્યવાદ...બિલકુલ સાચી વાત છે રાજકીય વિશ્ર્લેષ્ણ કરવામાં આપની પ્રતિકારિતાની કુશળતા પ્રાપ્ત છે...હો...ભાઈ...બાકી ક્ષત્રિયપણા નો અહેસાસ અમોને છે કે પોતાના વચન માટે પોતાની જાતને પણ દાવ પર મૂકી છે પરંતુ જન સમુદાય એ પણ પુછે કે કોગ્રેસના શાસનમાં એવી કેટલીય ઘટનાઓ કે જેમાં ક્ષત્રિય સમાજની અસ્મિતાની આંચ આવે એવું કાર્ય કર્યુ છે ત્યારે ક્ષત્રિયપણાનો અહેસાસ કેમ ન કરાવ્યો? જયારે મોદીજી એ તો વારંવાર ક્ષત્રિયોના યોગદાન વિશે જાહેરમાં ઉલ્લેખનીય નોંધ લીધી જ છે..
જગદીશ ભાઇ ભાજપ નો પ્રચાર કરો રૂપાલાના દીલ માં જે ક્ષત્રિય સમાજ અને બહેનો દીકરીઓ વિશે જે હતું તે એના હોઠ ઉપર આવી ગયું રૂપાલા ને સલાહ આપો પુરા ભારત માં ભાજપ નું નામ બગાડ્યું રૂપાલા એ રૂપાલા ને કહો ભાજપ માં થી રાજીનામુ આપી દે આગળ પણ ક્ષત્રિય સમાજ લડત ચાલુ રાખવા માં આવશે તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા આવેજ છે ખબર પડી જશે તમને ભાજપ વાળા એ રૂપિયા કેટલા આપ્યા છે તમે શુ સુપ્રીમ કોર્ટ જજ છો રૂપાલા ને ક્લીન ચિટ આપી છો
२४,,, करोड़ की आबादी वाले क्षत्रिय समाज,, कोई भी, Creative,, Activities,, नहीं करते,, बरना हररोज का एक रूपिया निकालो महिने,७२०,, करोड़ रुपए और,एक साल में,, कितना!!!!!???????खर्बो रूपये, आपके समाज के लिए, स्वर्ग बना सकते हैं,,,❤❤❤❤😂😂😂😂😂😂 हाहाहाहाहा,बात बातें में सभी सुदेश चक्र तलवार चलाते हैं, क्रष्ण भगवान की तरह,९९,बार बंसरी से ही सभी को अपने वश में लो,,,!!!!!!!! हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय श्री राम जय द्वारकाधीश जय माताजी,,
Jagdishbhai sankalan samiti 11 years thi kam kare chhe..aa amara samaj ni vat hoy tamne khabar na hoy swabhavik chhe...aaj sudhi rupala jevu chapter thayu na hatu etle sankalan samiti medan ma aavi na hati
આકોય શુરવીરતા માનો છો ભાઈ આતો પુરા દેશ ને હાનિ થાય એવું કામ છે ભાઇ બહેનો મોદી ના હાથ કાંપવા જેવું કેવાય ભાઈ મુદ્દો ટીકીટ નો છે ને આડું બેન દીકરીઓ નું શું કામ ભાઈ રામ રામ
Samiti e gujrat Ane desh nu bhalu kariu chhe bija samaj khas nodh leta hoy chhe kmk avda andolan ma xatriya samaj koi ne nadio nathi biji publik heran no thay e dhyan rakhiu chhe ...yogya sachu ne sachot marg darshan puru padiu chhe
સમગ્ર દેશમાં ભાજપ ખુલેઆમ બેઇમાનિ આચરીને વિપક્ષને ખતમ કરી રહી છે. તેથી પ્રજામાં એક પ્રકારના ડરના માહોલમાં ગમેતે સંજોગોમાં ભાજપ સાથે એડજસ્ટ રહેવાની વૃતિ ને ખુબ દ્રઢતા પૂર્વક અનૂસરવામાં આવી રહી છે. ત્યાંરે રાજપૂત સમાજે ખુલીને ભાજપનો વિરોધ કરવાની શરૂઆત કરેલ છે તે દેશના હિતમાં ખુબજ સરાહનિય કામ છે. દરેક સમાજ/ધર્મ ના લોકોએ તેની સાથે જોડાવું જોઇએ.
❤ દેશ હિત માં નથી ભાઈ બહેનો મેનત છે દેશ વિરોધી ને સપોટ કરાય છે ભાઇ બહેનો બધા સમાજ ને હારે નો ગણાય ભાઈ બહેનો આ મેનત છે મોદી ના હાથ કાપી નાંખવાની યોજના છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ
Sankalan samiti uper pure puro bharosho samaj ne chhej be panch vyakti jene samaj ma motu thavu tu etle Eva loko ne side ma muki samaj ekta sathe Kam karsej
Sankalan samiti na vadilo ni soch jovo atyr sudhi kyrey je loko badnam karva vada chhe enu pan aj sudhi kyai khrab bolta nathi ...amuk vykti ne stage uper zaher ma bolta avdtu nathi Maro kapo Eva nivedan kare to su samiti evu kari samaj na youva ne su aag ma nakhi de ..sankalan samiti mathi koi bichara e tikit nathi mangi vechana nathi zukya nathi avdi moti satadhish party ne dodavi nakhi e jit medvya barobar chhe
Bhura dand baki che saspen rupala parti mathi toj bake.have pakaday gayu muke e garasiya nay.ane mafi to na padi hu soyata bav.bav badha ne mafi mangi kone kidhu saja api.
Pela Nana samelan kariya avden didha jila taluka ma samaj ek kario word wise comity banavi buth uper samaj na manso mukiya shanti Ane loksahi mujab chutni thai eni nondh sarkare lidhi hoy kmk samiti vyavsthit work kare chhe amuk loko khali media same avi nari bakvas kare rakhe chhe Jena thi Kai thai sake em nathi
Xama virashya bhusanam sabdo xatrio matej Kem vapro chho su yogo youg xatrioj balidan tyag kare rakhe sarkar bjp party.k rupala xatrio ni mangni Kem no samji sakya hathe kari majbur kariya 22 karod xatrio ni lagni same ek rupala hata jarak sarm hoy to satya bolo svikaro samjo hud uper anyai thayo tyre virodh karvo padio have sarkar ne samaj na agevano samji jajo baki bhavishya ma ana parinam lok tantra mate Sara nahi hoy