Тёмный
No video :(

સંવાદ।Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh Gohil સાથે લોકશાહીની વાતો! 

JAMAWAT
Подписаться 769 тыс.
Просмотров 456 тыс.
50% 1

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 781   
@bcjat11
@bcjat11 Год назад
સાહેબ ની નજર જુઓ... બહેન સાથે નજર મિલાવ્યા વગર (હંમેશા સાઈડ માં રાખીને) જ ઇન્ટરવ્યુ આપે છે... ધન્ય છે એવા રાજકુમાર ને...!!
@RanjitPatel-jr6ms
@RanjitPatel-jr6ms 4 месяца назад
Kul dipak King of bhavnagar को जय जोहार जय आदि वासी
@dwshow15
@dwshow15 Год назад
વખાણ નથી કરતો, અને હું દરબાર નથી, અને ભાવનગરમાં પણ નથી રહેતો, પણ મહારાજ કૃષ્ણકુમારસિંહજી નું નામ સાંભળીને એક અલગ વાયબ્રેશન આવે છે. 👏👏👏
@msd0717
@msd0717 Год назад
સાચી વાત ભાઈ...ગર્વ ની લાગણી અનુભવાય...એ રાજવી પરિવાર ના સંસ્કાર ની ઝાંખી જયરાજસિંહ ના સ્વભાવમાં દેખાઇ છે...સારું વ્યક્તિત્વ 👌
@balvantbhaijadav-fe8mj
@balvantbhaijadav-fe8mj Год назад
​@@msd0717❤❤❤😂❤
@kgmagra2583
@kgmagra2583 Год назад
Right bhai
@amaratrabari6520
@amaratrabari6520 Год назад
​@@msd0717ૡૉ
@dineshdavariya7442
@dineshdavariya7442 Год назад
જી હાં આપની વાત સાચી છે... મેં ક્યાંક વાંચેલું હતું કે મહારાજ સાહેબ ની આગળ પ્રાતઃ સ્મરણિય શ્રીમંત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એવું સંબોધન થતું હતું જે સત્પુરુષ અથવાં તો ભગવાનને કરાય..... રામરાજ્ય કહેવાતુ ભાવનગર... એવું અમારાં પિતાજી તથા દાદાજી પાસેથી સાંભળેલું.
@janvichudasama1770
@janvichudasama1770 Год назад
ગર્વ છે હુ એક ભાવનગરી છું...અમારા ઘરે અમારા દાદા એ તખ્તસિંહજી નો ફોટો અમારા મંદિર મા મૂક્યો છે. આ વાત પર થી જાણી શકાય છે કે આ રાજવંશ કેટલો માનનીય છે 😊
@Raju-Katudiya
@Raju-Katudiya Год назад
આપણા લોકલાડીલા યુવરાજ શ્રી ને સાંભળ્યા પછી એવું ચોક્કસ લાગે કે કાશ વર્તમાન સમયમાં આપના જેવા પ્રજાવત્સલ રાજકારણ હોય તો ભાવનગર અને ગુજરાત.. ભારત નું ખૂબ કલ્યાણ થાય....જય જય ગરવી ગુજરાત
@hareshkamalpara7029
@hareshkamalpara7029 Год назад
Jay mataji🚩🙏
@jagmalbhaidodiya9566
@jagmalbhaidodiya9566 Год назад
જયમાતાજી જયસોમનાથ
@ranchhodbhaibhuva5643
@ranchhodbhaibhuva5643 Год назад
​@@hareshkamalpara7029જ પસંદ
@bhaumiksoni3100
@bhaumiksoni3100 Год назад
A😊
@dwshow15
@dwshow15 Год назад
બીજા દેશનાં રાજકારણમાં જવાય બાકી ભારતનના રાજકારણમાં ક્યારેય ના અવાય. અને જયવીરસિંહજી રાજકારણમાં ના આવે એ જ સારું. ભારતનું રાજકારણ કદળો છે, સડો બેસી ગ્યો છે એટલે ના અવાય.
@kailashjadav3578
@kailashjadav3578 Год назад
અમારા યુવરાજ સાહેબ તો આ યુગ ના સ્વામી વિવેકાનંદ છે , સાહેબ, તમારામાથી આજ ના યુવા વગૅને ઘણી પ્રેરણા મળી શકે છે
@RayEsports
@RayEsports Год назад
પૌત્ર ને સાંભળીને... દાદા કેટલા મહાન અને પ્રજા વત્સલ હશે એનો ઘણો બધો તાર આવી શકે છે. કુવા માં હોય તો અવાળા માં આવે. ધન્ય છે ગોહિલવાળ ને....ધન્ય છે કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને..🇮🇳🇮🇳🇮🇳
@vipulsinhgohil3973
@vipulsinhgohil3973 Год назад
ગોહિલકુળ મા જન્મ લીધો એ અમારું ખૂબ મોટું સૌભાગ્ય છે ❤️🙏🚩
@vikramgohil1551
@vikramgohil1551 Год назад
દેશને પહેલું રજવાડું અર્પણ કરનાર બાપુ ના વારસદાર ને મારા પ્રણામ .
@parmarkiran5972
@parmarkiran5972 Год назад
અમને ગર્વ છે કે અમે શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ના ભાવનગર માં રહીએ છીએ ❤ અમને અમારા રજવાડા નું ગર્વ છે ❤
@Simariyaniraj
@Simariyaniraj Год назад
Mane pan garv 6 Hu bhavnagar ma rahu chu
@farhanrafai9203
@farhanrafai9203 Год назад
Ha maru bhavnagr ha
@MeenaPanchal-ct5fh
@MeenaPanchal-ct5fh Год назад
​@@farhanrafai9203ઔયતતતયતતતતતયયતયયતતતતયતતતતતતયયતતતતયતતતતયયતતતતતયયયતતતતતતતતતતતતયતતતતતતતતતતતતતતતતતતતતયયયય❤ઈ 34:10 34:10 34:10
@MeenaPanchal-ct5fh
@MeenaPanchal-ct5fh Год назад
ઙઙઙઙઙઙઙ
@patelkamlesh5262
@patelkamlesh5262 11 месяцев назад
કહેવતમાં કહ્યું છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, આપની સોચને ધન્યવાદ...
@geetaparmar4635
@geetaparmar4635 Год назад
આજે ખૂબ મજા પડી ગયા કારણ એવા વંશજોની વાતો સાંભળી ને અનોખો અનુભવ થયો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન કરીને કહેવું પડે કે રાજકુંવર ની સાદગી ખરેખર મનને ગમી ગયો..........
@Rajesh_03
@Rajesh_03 Год назад
🙏🏻💐♥️
@chandradipsinhgohil608
@chandradipsinhgohil608 Год назад
Maharaja e potana driver ne cha banavi ne payi che etla mahan vyakti na sanskar loi ma to avej ne baki aje karodpati na chokra ek sathe 9 lokone accident ma udadi de che
@nildeepsinhgohil3596
@nildeepsinhgohil3596 Год назад
👌👍
@usersndjkfms
@usersndjkfms Год назад
ખૂબ સરસ સવાલ પૂછ્યા બેન.. યુવરાજ સાહેબની સમજણ શક્તિનો પણ પરિચય થયો. આભાર.
@hiteshahir4553
@hiteshahir4553 Год назад
અમે ભાગ્યશાળી છે અમે ભાવેણાની પ્રજા છીએ ❤ જય હો મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
@uditvinjava6128
@uditvinjava6128 Год назад
જય મુરલીધર
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Год назад
મારી પ્રજાનું કલ્યાણ થાજો રંગ છે ભાવેણા રાજવીને ધન્ય છે કૃષ્ણકુમાર સિંહજીને❤ખૂબ જ મજા યુવરાજ શ્રી ને સાંભળીને
@ranabhaichudasma3702
@ranabhaichudasma3702 4 месяца назад
વાહ ખુબ સરસ મોર ના ઇંડા ને ચીતરવા ન પડે હું દરબાર નથી અને ભાવનગરમાં પણ રહેતો નથી પરંતુ જે કાર્ય ભાવનગર ના મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ કર્યું છે તે કોઈ ની તાકાત બારની વાત એક કહેવત છે કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા જે જયવીરરાજસિંહ બાપુ પણ કરી રહ્યા છે આપને વંદન છે બાપુ 🙏🙏🙏જય સોમનાથ 🙏🚩🚩
@rammeshbhailadhva
@rammeshbhailadhva Год назад
અમે.આપને.આજે.પણ.અમારા.રાજા.માનીયેછિયે.જય.હો.ભાવનગર.ના.રાજાની
@Mahadev_Pandya1
@Mahadev_Pandya1 Год назад
ભલું થાય મારી જનતાનું... એમાં જ ખરેખર બધું આવી જાય છે... ધન્ય છે....વર્તમાન યુવરાજને અને એમના પૂર્વજોને... ❤❤❤
@bhaveshnice8860
@bhaveshnice8860 4 месяца назад
વાહ ભૂદેવ
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 4 месяца назад
મારો સમાજ એટલે આખુ ભાવનગર
@manishshah2984
@manishshah2984 Год назад
દેવાંશીબેન ત્થા જમાવટ ની ટીમ ને યુવરાજ સાહેબ નું પ્રેરણા દાયક ઇન્ટરવ્યુ લેવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા, લોકશાહી માટે પ્રથમ રજવાડું આપનાર ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબને ત્થા તેમના પૌત્ર યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ત્થા તેમના તમામ કુટુંબીજનો, વંશજો ને શત્ શત્.નમન., યુવરાજ સાહેબ જલ્દી થી જલ્દી રાજકારણમાં ઝમ્પલાવે તેવી શુભેચ્છા.
@nikulchauhan9977
@nikulchauhan9977 Год назад
દેશ ની માટે પેલું રજવાડું આપી દીધું 😮 એવું અમારું ભાવનગર હો.❤ એવું અમારું કૃષણકુમારસિહજી નું ભાવનગર. એવું અમારું ગોહિલવાડ હો❤
@vanrajgadhavi9050
@vanrajgadhavi9050 Год назад
જય માતાજી યુવરાજ સાહેબ ના મુખમાંથી ભાવનગર શબ્દ કેટલી વાર નીકળ્યો,❤️ સાચું હો.. ભાવનગર અને દેશ ની જનતા માટે આપના પરિવારે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. ભાવનગર ગોહિલકુળ ને ધન્ય છે 🙏🏻 "મારી પ્રજા નું કલ્યાણ થજો" 👈 ભાવનગર રાજા) આદમી થી એક પ્લોટ પણ નથી આપી શકાતો 1800 પાદર આપી દેવા એ મહાપુરુષ જ કરી શકે ❤️🇮🇳
@vishvajitsinhgohil124
@vishvajitsinhgohil124 Год назад
જય માતાજી🙏🏻
@ozakamlesh4
@ozakamlesh4 Год назад
ખુબ જ આદર સાથે વંદન.સાદગી,ઉચ્ચ વિચાર,પ્રમાણિક,પ્રજા વત્સલ,અને પ્રભુત્વ નો સમન્વય...ફરી એક વાર નતમસ્તક વંદન
@kalpeshpatel9555
@kalpeshpatel9555 Год назад
યુવરાજ સાહેબ ને સભળીને ખુબ મજા આવી . જે ભાવનગર , ગુજરાત અને દેશ ના હિત માટે હકારાત્મક વિચારો છે તેને રાજનેતા ઓ એ ખાસ અમલ માં મુકવા જોઈએ 🚩🇮🇳
@nayanapatel8942
@nayanapatel8942 Год назад
ભાવનગર ના મહારાજા ને એમની પ્રજા પણ એટલોજ પ્રેમ કરે છે. મને યાદ છે અમે નાના હતા અને અલકા ટૉકીઝ કે રૂપમ માં પીકચર જોવા જતા ત્યારે શરૂઆત મહારાજા સાહેબ ના ફોટા થી થતી. એ વખતે બધાં સીટ ઉપરથી ઊભા થઈ ને એમને માન આપતાં.
@Gohilsir33
@Gohilsir33 Год назад
સંસ્કારએ લોહીમાં જોવા મળે છે સભ્યતા સંવાદમાં પ્રતિબિંબિત થાય છે ભાવેનાની ભાવસભર ભતૃત્વ ભાવના અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીના યુવરાજસાહેબ સાથે સંવાદ ખુબ ઉત્તમ રીતે કરાયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉
@jaydipsinhrathod238
@jaydipsinhrathod238 Год назад
દેશ ને આવા પ્રતિનિધિ ઓની જરૂર છે
@jaymajithiya3145
@jaymajithiya3145 Год назад
વાહ યુવરાજ સાહેબ ખુબ નમ્રતા થી વાત કરી છે ધન્ય છે
@MittalSarvaiya-wg2ur
@MittalSarvaiya-wg2ur 3 месяца назад
તેમણે પોતાના પૂર્વજો ના સંસ્કારો આજે પણ જાળવી રાખ્યા........ અને આજે પણ લોકો તેમને તેમનાં સ્વભાવના કારણે આદર આપે છે.😊 good parsonality....... ameging
@rasikgopani5656
@rasikgopani5656 Год назад
શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે મનુષ્ય માં હું રાજા છું, આજે પ્રજા વત્સલ શ્રી મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ના વારસદાર શ્રી યુવરાજ સાહેબ ના દર્શન માં ગીતકાર ના દર્શન થયા.પ્રણામ.
@kpladhavaladhava2707
@kpladhavaladhava2707 Год назад
હું દિલથી કહું તો અત્યાર ના યુગમાં કોઇ રાજા રજવાડાઓ ને નથી માનતો પણ મારા ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ અને મારા યુવરાજ જયવિરરાજ સિંહ ને ખુબ દિલથી ચાહુ છું અને પુરા માન સન્માન આપુ છું કારણ કે અમારા યુવરાજ માં આજ પણ ખાનદાની, સંસ્કૃતિ સંસ્કાર જીવંત છે અને એ તમામ ગુણધર્મો જીવંત છે કે જે પહેલા ના રાજ રજવાડાઓ માં હતા,, ઘણી ખમ્મા મારા ભાવેણાના કુંવર ને
@dasharathsolanki5280
@dasharathsolanki5280 Год назад
જય માતાજી ભાવનગરના મહારાજા ને ... ખરેખર સરકારને સારામાં સારું રાજકારણમાં પદ આપવું જોઈએ કારણકે કૃષ્ણુમારસિંહજી એ આખું રજવાડું ભારત દેશને અર્પણ કરી દીધું હતું ...
@rameshbhaisekhaliya8557
@rameshbhaisekhaliya8557 Год назад
ખુબ ખુબ પ્રણામ યુવરાજ સાહેબ..... બધા જ ટોપીક ઊપર ખુબ જ જવાબદારી પૂર્વક સમયને અનુરૂપ જવાબો આપ્યા.. હુ ઈચ્છુ કે નજીક ના ભવિષ્યમાં આપ ગુજરાતના મુખ્યમંત્રી બનો જેથી કરી અમને પ્રજા વચ્છલ રાજવી મુખ્ય મંત્રી મલે. જય માતાજી......
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
હું એવુ ઈચ્છું છું કે યુવરાજ સાહેબ જલ્દી થી રાજકારણ માં આવે અત્યારે તમારી જરૂર છે ગુજરાત ને આપના જેવા નેતૃત્વ ધારી ની
@rosepark4878
@rosepark4878 Год назад
Kem tmara hath ma mehdi lagi chhe.... Bharat aajad chhe... Aaje sattaa prajaa hath ma chhe rajaa na nai... Tme netrutv karo potana pr viswas rakho ..kya sudhi bija thi impress thathaa rehso...ewu kaam karo ke loko tmara interview youtube pr muke..
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
@@rosepark4878 tmaru bhai interview aavtu lage youtube
@bharatmalde8746
@bharatmalde8746 Год назад
ખુબ સરસ મુલાકાત,ભાવનગર ના રાજા તો આઝાદી ના આત્મા હતા, તેમને અમારા વંદન અને તેઓના વંશ જનો ને ખુબ ખુબ આર્શીવાદ. દેવાંશી બેન, તમો તથા તમારી ટીમ ને અભિનંદન
@suryashankargor
@suryashankargor Год назад
મારું પ્રિય પાત્ર કૃષ્ણકુમારસિંહજી નું લોહી જેમની નસોમાં ધબકે છે એવા એમના પૌત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું..ભાવનગર નામ પડે એટલે સર પ્રભાશંકર પટ્ટણી પણ યાદ આવે જ..જમાવટની જમાવટને શુભેચ્છાઓ..
@rameshbhaizala9295
@rameshbhaizala9295 Год назад
Jay.ho
@patelvikram7659
@patelvikram7659 Год назад
ભાવનગર ના યુવરાજ છે પણ દેવાંશી બેન ને પણ તમે કહી ને બોલાવે છે યુવરાજ મહાનતા છે વાહ મારું કાઠિયાવાડ
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 4 месяца назад
બ્રાહ્મણ છે બહેન બ્રાહ્મણ છે બ્રાહ્મણ દેવતા ય નમઃ
@vashrambhaimangukiya8115
@vashrambhaimangukiya8115 Год назад
ધન્ય છે ભાવનગર ના રાજવી કુષ્ણકુમાર જીને દેશ ને લોકશાહી માટે પહેલુ રજવાડું અર્પી દેનાર, આભાર દેવાંશી બેન તમારો,રાજા ના વારસદાર લાવવા બદલ, અને તેમના વિચારો ને
@jayvantpatel6651
@jayvantpatel6651 Год назад
Devanshe Ben dhanyavad. Tame ke jankare aapo cho khub important che. Raja na varsshdaro ne jova madya che. Rajvadonu culcher k vu che. Emne bhavna vicharo kva che j public ne khabar pade.mate. saheb j vat kare politician na vicharo kam karva mate sahkar imandari the des hit ma sahkar aape to public support karsej . Aapne janau to ghanu badhu che pan Raj parevao thaki msj politician badha ne samjvu joiye.
@balbhadrasinhchudasama1807
@balbhadrasinhchudasama1807 Год назад
તૈતરીય ઉપનિષદમાં યુવાનની અપાયેલી વ્યાખ્યા યુવરાજ શ્રી જયવીરસિંહજી એ પૂર્વજોની પુનાઇ ખાસ કરીને પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રેરક આશીર્વાદ તથા માતાપિતાના ઉજ્જવળ સંસ્કાર અને ઉછેરથી અસરકારક રીતે જાળવી રાખી છે. સરળતા, સહજતા અને સતત પ્રજાને જ કેન્દ્રમાં રાખવાનો સંકલ્પ તેમાં કારણરૂપ છે. મારી પ્રજાનું કલ્યાણ થજો. એ જેમનો આજીવન મંત્ર હતો એ જ ઉમળકો અને આગ્રહ યુવરાજસિંહના જીવનમાં દેખાય છે. ગૌરવ અને ગર્વની ભેદરેખા સુંદર રીતે સમજાવી છે. વર્તમાન નાગરિકોની પ્રાથમિક ફરજ અને રાજકારણીઓને કરેલી ટકોર નોંધનીય છે. युवा स्यात् साधु आशिष्ठः द्रढिष्ठः बलिष्ठः । એ વાત એમનામાં ચરિતાર્થ થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક યુવાન આ મંત્રને વાંચી, સમજી, શક્ય એટલા અનુસરવાના પ્રયત્ન કરવા રહ્યા. ધન્યવાદ 🙏🎉 એંકર મેડમની અસરકારકતા પણ રસપ્રદ અને ગૌરવપૂર્ણ છે. પ્રિ.ડૉ.બી.આર.ચુડાસમા ( અમરેલી)
@gohilmohansinh8596
@gohilmohansinh8596 Год назад
મારી પ્રજા નુ કલ્યાણ થજો જય હો ભાવેણા
@geetaparmar4635
@geetaparmar4635 Год назад
જયવીરરાજસિહ સાહેબ આપ એક ખૂબ અનોખા માનવી છો આપ આગળ આવો ગરીબોની સેવા કરો એવી શુભેચ્છાઓ સાથે............
@kanubhaidhanjibhai6412
@kanubhaidhanjibhai6412 Год назад
યુવરાજશ્રી નાં દર્શન થયા અને આપના વિચાર સાંભળવા મળ્યું તે બદલ ખુબ ખુબ આભાર જમાવટ ને,
@keyurrathod5728
@keyurrathod5728 Год назад
ખુબજ સહજ, પરિપક્વ અને સરળ વ્યક્તિત્વ એમની વાતો પરથી તરી આવે છે 👍👍
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Год назад
🚩જય રાજપુતના 🙏 🙏જય માતાજી 🙏 🙏હા આપણુ ભાવનગર 👏
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 Год назад
આ રાજ કુમારજી નો સાદગી ભર્યો વેશ અને એની સાથે જનતા પ્રત્યે નો વિચાર ખૂબ સુંદર છે. આવા લોકો ની જરૂર છે. જય..જય..ગરવી ગુજરાત....
@r.s.5805
@r.s.5805 Год назад
જય હો મહારાજા કૃષ્ણકુમારસિંહજી🚩 જય હો યુવરાજ સાહેબ🚩 જય શ્રી રામ🚩
@user-zc1og8jf4s
@user-zc1og8jf4s Год назад
આવાં વ્યક્તિ ને મળીએ મુલાકાત થાય ત્યારે ખબર પડે કે ખાનદાની કોને કહેવાય ખુબજ સરસ રીતે તેઓ પોતાનું કર્તવ્ય નીભાવી રહ્યાં છે,,,, આભાર આપનો કુવંરશ્રી
@GUJ.12
@GUJ.12 Год назад
વાહ જયવીર સિંહ વાહ યુવરાજ ધન્ય છે તારી જનેતા આવા સદગુણ આપવા બદલ..👑👑
@narendracharangadhavi7315
@narendracharangadhavi7315 Год назад
વાહ ખૂબ સરસ યુવરાજ સાહેબ ખૂબ જ ઊંચા વિચારો અને સહતાથી વાત કરી અને સાચી વાત કરી કે જે રાજા ને સોભે સુ સંસ્કાર છે વાહ મજા આવી ગઈ Salute and respect to Shree Yuvraj Saheb Jayveersinh Ji
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 месяца назад
માન મર્યાદા અને વિવેકી એવા આપણા યુવરાજ જયવીરરાજ સીહ ને કોટી કોટી પ્રણામ 🙏 🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹
@nimishajoshi4001
@nimishajoshi4001 Год назад
અમારા યુવરાજ નેક નામદાર છે ❤
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz Год назад
ગંગાજળિયા ગોહીલો ની જય હો જય માતાજી યુવરાજ શ્રી જય શ્રી પરશુરામ
@ramjibhaichaudhary5837
@ramjibhaichaudhary5837 11 месяцев назад
Prince Jay ho aapka
@ramjibusa8687
@ramjibusa8687 Год назад
વાહ દેવાંશીબેન અત્યારે આપણે યુવરાજસિંહ બાપુ યુવાન જેવા નેતા જોઇએ છે એવી આપણે જરૂર છે
@harichandrasinh.bchavda6201
@harichandrasinh.bchavda6201 2 месяца назад
ભાવનગરના રાજવી યુવરાજ સિંહ વાતો સાંભળીને ખૂબ આનંદ થયો પત્રકાર બેન નો ખુબ ખુબ અભિનંદન
@suryavanshi3005
@suryavanshi3005 Год назад
વાહ ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનગર યુવરાજ સાહેબ નો કે પોતાને પ્રજા પ્રત્યે ખુબજ પ્રેમ છે લાગણી છે . અને આજ તમારા વિચારો આજનું દેશ નું રાજકારણ વિચારે 🙏🙏🙏🙏
@akshaypandya141
@akshaypandya141 Год назад
તમારી વિચાર ધારાને સલામ છે.સર તમારા શાંત સ્વભાવ અને તમને જોતા જ હાલના રાજા તમે જ હોય તેવુ લાગી રહ્યું છે.તમામ નાની બાબતે હોશિયાર અને વાકેફ છો.સત્તામાં તમારા જેવા રાજવંશી યુવરાજ બેશે તો પ્રજાની સાથે અન્યાય થતો હોયતો અટકે શાંતિ અને અમનથી તમામ લોકો રહે.
@jadejayagnadipsinh
@jadejayagnadipsinh Год назад
દેવાંશી આપનો ખુબ ખુબ આભાર ભાવનગર યુવરાજ નો પરિચય કરાવવા બદલ
@knowledgeworld2911
@knowledgeworld2911 Год назад
I really impressed with the polity and community skills with the Kunvar saheb Impressive interview 🙏
@r.k.4928
@r.k.4928 Год назад
વ્યક્તિ તટસ્થ હોય તો ક્યારેય જ્ઞાતિવાદ નડતો નથી 🙏
@justthoughts2636
@justthoughts2636 Год назад
આટલા સારા વિચારો. સાચા રાજા સાચા ક્ષત્રિય. સાચા યુવરાજ.❤
@pinakingohil
@pinakingohil Год назад
❤❤❤ જય ભાવનગર ❤❤❤ જય ખોડીયાર માં ❤ બાપા સીતારામ ❤જય સોમનાથ મહાદેવ ❤
@deepakpandya7919
@deepakpandya7919 Год назад
વાહ, બંને પાત્રો ને નમસ્કાર !કેટલા ઊંચા સંસ્કાર, ભાવેણાને મિસ કરુ છું. મહારાજા શ્રી નું નામ પ્રત્યેક ભાવનગરી ના હૃદય મા અમર છે. યુવરાજ શ્રી લોકશાહી ની વાત સરસ રીતે કરી પણ ભાવનગર ની જે રાજાશાહી હતી તેવું રાજ આજે નથી. આ વાત કદાચ આ મહાન વ્યક્તિ ના ઉચ્ચારે તે સ્વાભાવિક છે.
@GADHVIABHAY
@GADHVIABHAY Год назад
JAY KHODIYAR MA 🙏
@pravinpatel2661
@pravinpatel2661 Год назад
કોટી વંદન મહારાજા કૃષણકુમારસિંહજી ને એમના પૌત્રને...ખૂબ જ શાલીન વ્યક્તિત્વ લાગ્યું સરળ પણ એટલા જ...અને ખાસ વતન પ્રત્યેની ભાવના આપના શબ્દે શબે ઝળકે છે...આપે વારંવાર ભાવનગર શબ્દ પુનરાવર્તિત કર્યો જે આપની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. જય હો આપ સદૈવ ખુશ રહી એવી શુભેચ્છાઓ ❤️❤️🌹🌹🙏🌹🙏
@nayaksureshsargambandhimat8395
વાહ બાપૂ કોઈજ પ્રકાર નો દંભ નઈ કોઈજ અભિમાન નઈ સાચેજ આપ શ્રી ના વંશજો ના સંસ્કાર આપ શ્રી મા જોવા મળ્યા બાપૂ ગર્વ છે અમને આપ ના પૂર્વજો માટે ખૂબજ ઉત્તમ વિચારો છે આપ શ્રી ના 🙏આપ ના ચરણો મા વંદન 🙏જય હો કૃષ્ણપાળ સિંહ જી બાપૂ 🙏જય રાજપુતાના 🙏
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
આ વીડિયો માં બધી જ કમેન્ટ સારી હશે જોવું હોય તો જોય લેવું આ છે અમારા પૂર્વજો અમારું ગોહિલવાડ ભાવેના ની તાકાત પ્રજા લોકો પ્રત્યે ની કલ્યાણ ની ભાવના જે આઝાદી ના આટલા વર્ષો પછી પણ દેખાય છે જય ભાવેણા જય ગુજરાત જય મહારાજ સાહેબ 🙏🏻
@bvsolanki3039
@bvsolanki3039 Год назад
પ્રજા વત્સલ,ખમતીધર અને ખાનદાની વિચારો યુવરાજ સાહેબ માં છે,, આવા માણસો સત્તા માં હોય તો જરૂર થી પ્રજા નું સારું કરી શકે,, સરસ સંવાદ,,જય માતાજી
@gohilbharat1122
@gohilbharat1122 Год назад
લાખ લાખ વંદન ભાવેણાના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંજી ગોહિલને ❤🙏
@manglubhaivala5401
@manglubhaivala5401 Год назад
રાજપરિવાર ને ધન્યવાદ પણ ઓછા પડે જેમણે સ્વરાજ મેળવવા મા રાજમાન રાજેશ્વર મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી એ ખુબ ઉમદા કામ કરેલ છે તેમનો પોતાના નાગરિકોના વિકાસ માટે તેમનું ભલું થાય તે માટે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ અઢારસો પાદરને ત્યાગ કરીને લોકશાહી માં મહાન કાર્ય કરેલ તેમાટે ભારત દેશ સદાય કૃતજ્ઞ રહેશે
@raviram1901
@raviram1901 Год назад
ખૂબ સરસ વાત કરી છે દરબાર ને સોંભે તે યુવરાજ સિંહ ને ધન્ય છે
@shippinginbox
@shippinginbox Год назад
Yuvraj Saheb of Bhavnagar state🎉 he is noble personality. We are proud of citizens of Bhavnagar.
@indrasinhparmar9094
@indrasinhparmar9094 Год назад
મારી પ્રજાનું કલ્યાણ થાજો રંગ છે ભાવેણા રાજવીને ધન્ય છે કૃષ્ણકુમાર સિંહજીને ખુબ જ મજા યુવરાજ શ્રી ને સાંભળીને આવી , દેવાંશીબેને ખુબ સરસ સવાલ પુછ્યા અને બધા જ પ્રશ્નોનો સચોટ અને સમજી સકાય એવા સરસ જવાબ આપ્યા ....👏👌👌
@Mayabhai147
@Mayabhai147 Год назад
મારો સમાજ એટલે આખુ ભાવનગર . ખુબ સરસ
@ManishPatel-pn4tl
@ManishPatel-pn4tl Год назад
Very clear, very focused & down to earth with all family values.... Salute...
@natvarpandya9381
@natvarpandya9381 Год назад
નમ્રતા અને મૃદુતા તો જુવો ...વાહ... ગર્વ છે હો ..અમને ...આવા યુવરાજ પર...
@chohalalaxmanabhai970
@chohalalaxmanabhai970 Год назад
ધન્ય છે સાહેબ ધન્ય ભાવેણા પરઞણુ નત, મસ્તક વદન🙏
@laljimpatel
@laljimpatel Год назад
MOST RESPECTFUL PERSON YUVRAJ SIR
@dkjaysiyaram8511
@dkjaysiyaram8511 Год назад
Wahhh🎉રંગ છે રાજપૂત 🙏well understanding... Superb speech..... Jay siyaram
@rajulmodi1782
@rajulmodi1782 Год назад
ખૂબજ સુંદર રજુવાત પ્રજાવસ્તલ કુવરજી ની જય હો ભાવેણા રાજપરીવાર ની
@farhanrafai9203
@farhanrafai9203 Год назад
Yuvraj tamne allah lambi jundgi dey hamesha salamat rakhe
@kamleshbhansali2087
@kamleshbhansali2087 Год назад
ખુબજ સ્વસ્થ અને જવાબદારી ભર્યા વિચારો છે આ રાજવી પરિવાર ના ભાઈ ના.... દેશ ના વિકાસ માં જરૂરી ઘણી સારી વાતો કરી ભાઈએ
@latamehta7562
@latamehta7562 Год назад
કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર ના દર્શન કરી આનંદ થયો.
@jivrajchauhan452
@jivrajchauhan452 Год назад
Simply great Yuvraj thanks to Devansi ben
@pradeepraulji4400
@pradeepraulji4400 Год назад
Khub saras vartalap. Jayveerrajsinhji bapu nu vyaktitva khub Shalin che.
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 6 месяцев назад
વાહ જયરાજ સિંહ જી તમે સાચા માણસ છો ભાવનગર ના મહારાજ ને મારા પ્રણામ
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o Год назад
Wah Yuvraj saheb Jayveerrajsinh ji Jay ho bhavena Darbar 🙏🚩
@dajabhai747
@dajabhai747 Год назад
જય માતાજી બાપુ
@b_j_kakadiya_Royal
@b_j_kakadiya_Royal Год назад
વાહ દેવાંશી બેન ખુબ મજા આવી જાયજય હો રાજા સાહેબ
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Год назад
બહુજ સરસ ચર્ચા થઈ અમારા ભાવેણા એટલે કે ભાવનગર વિષે પ્રજા વત્સલ રાજા ને નમન
@santoni_sarvani_05
@santoni_sarvani_05 Год назад
Khub khub dhanyawad 🙏 VALA 🙏 jai ho bapu tamane Maa bhagwati na Rakhwala 🙏 VALA jai Mataji 🙏 VALA
@sindhavsajan279
@sindhavsajan279 Год назад
ભાવનગર યુવરાજને અંતઃકોટી હદયથી પ્રણામ તમારા વિચારો જોઇને આજે એ‌ વાત સાર્થક થાય છે કે સંસ્કાર હંમેશા લોહી માં હોય‌ છે‌‌ એના કોઈ કલાસ નથી હોતા. આજે કદાચ સતા તમારી પાસે હોત ‌તો‌ આજે ભાવેણાનો‌ વિકાસ અલગ‌ જ‌ હોત ..મારો સમાજ એટલે આખું ભાવનગર‌.... માં ખોડિયાર આપને‌ 100 💯 દિવાળી દેખાડે‌ આપ જલ્દી જલ્દી રાજકારણ માં આવો અને આમને‌ એક સારા વ્યક્તિને વિધાનસભા કે‌ લોકસભાની અંદર મોકલવાનો મોકો આપો... જય હિંદ..
@bipinpatel3932
@bipinpatel3932 Год назад
ખુબજ સરસ ભાવ રજુ કર્યો રાજવી પરિવાર ના સંસ્કાર દેખાય આવે છે
@arjunmakwana9661
@arjunmakwana9661 11 месяцев назад
ખમ્મા ખમ્મા છે બાપ આપને અમારા મહારાજ આજે પણ તમે જ છો. ગયા જન્મ માં કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે ભાવનગર ના નેજા હેઠળ જન્મ મળ્યો અને "બાપુ" ( મહારાજા કૃષ્ણકુમાર ભાવસિંહ જી ગોહિલ ) ના રાજ માં જીવન જીવ્યો
@GadgetsBaji__
@GadgetsBaji__ Год назад
Very Nice Interview, Impressed By Prince of Bhavnagar,, very Intelligent Interview.. ❤
@khodabhaipatel3615
@khodabhaipatel3615 4 месяца назад
Very good sir very inspiring i salute your politendess N. love for india
@stallionhubrajula3296
@stallionhubrajula3296 Год назад
વંદન સે તમારા પૂર્વજો ને અને તમને જયવિર સિંહજી 🙏🏻
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Год назад
ખૂબ સારી વાત કરી બાપુ જય માતાજી અતિ સારી ભેટ ભાવનગર બાપુ krusnapalsingh ji a ગુજરlત ne આપી
@dipakparmar1898
@dipakparmar1898 4 месяца назад
યુવરાજ સિંહ ને નમન તમે આને તમે જેવો યુવા ની આજ દેશ ને બહુ જરુરી છે પધારો
@DilSe-21810
@DilSe-21810 4 месяца назад
Waaaahh Sir Salute to You n your Words....
@yeshyeshvant5181
@yeshyeshvant5181 Год назад
પ્રજા વત્સલ રાજવી ભાવનગર નાં રાજા ક્રુષ્ણકુમાર સિંહજી નંબર વન પર આવતા હતા અને યુવરાજ સાહેબે વિનમ્ર ભાવે જે વાત કરી ખુબ સરસ
@harishkumargohel9716
@harishkumargohel9716 Год назад
અતિ સુંદર. મને પણ ગર્વ છે કે હું "ગોહેલ" છું. મહારાજા ને શત શત વંદન
@patelbharat8853
@patelbharat8853 Год назад
ખૂબજ સરસ ચર્ચા umda વ્યક્તિ જોડે,
Далее
satya na prayogo with Jaiveerraj singh gohil
41:18
Просмотров 326 тыс.