મને પિત ની તકલીફ સે ઘણા બધા સમયથી તો પિત્તના હિસાબે મને ખુબજ પીડા દાયક માથું દુખે છે પસી જ્યારે મને વામિત ઉલ્ટી થાય ત્યાર પસીજ ધીરે ધીરે માથું દુખવા માં રાહત થાય સે તો એનો કાયમી માટે સારું રહે એવો કઈક ઉપાય બતાવશો 🙏
Maru weight vdhi gyu Che chrbi vdhi gai Che evu Dr kheche weight loss krva shu krvu night ma standing job Che exersize not possible for mi give reply please