Тёмный

સાતમ આઠમ નું સુંદર ભજન 🌹🙏🌹 સાતમ આઠમ નાં છે દાડા 🙏 લખેલું છે 👇 

Radhe dhun morbi
Подписаться 2,6 тыс.
Просмотров 9 тыс.
50% 1

સાતમ આઠમ નાં છે દાડા
ગોકુળ માં થયાં અંજવાળા જન્મ્યા જેલમાં
તારે કાયમ રેવાનુ મોટા મેલમાં
મથુરા ની જેલમાં કાન જન્મ્યા
વાસુદેવ ટોપલામાં મેલી ને હાલ્યા
ગંગા એ માર્ગ બતાવ્યા શેષનાગ ની છે છાયા
જન્મ્યા જેલમાં તારે કાયમ રેવાનુ મોટા મેલમાં.....સાતમ
નેહળા સણગારશુ નેં ખારેકુ વેચાવશુ
ઢોલ રે વગડાવશુ નેં ગોળ ધાણા વેચશુ
આજે કવ છુ તને લાલો ઠાકોર જીવથી તું વાલોં
જન્મ્યા જેલમાં તારે કાયમ રેવાનુ મોટા મેલમાં
ઓડી રે શણગારશુ નેં હાથી ઘોડા લાવશું
આખા રે ગુજરાત માં સાદ રે પડાવશુ
માખણ ખાતો માંરો વાલોં આવ્યો ભડવાર નો ભાણેજ
જન્મ્યા જેલમાં તારે કાયમ રેવાનુ મોટા મેલમાં..... સાતમ
ભાઈબંધો નો ભાઈબંધ વાલોં યારો નો યાર છે
દોસ્તારો નો દોસ્તાર વાલોં આહિર કૂળનો
ગોપી મંડળ એમ કયે છે તું આગળ અમે પાછળ
જન્મ્યા જેલમાં તારે કાયમ રેવાનુ મોટા મેલમાં..... સાતમ

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@tejashpatel994
@tejashpatel994 17 дней назад
Ben bhajan saras gay chhe Jay shree krishna mari badhi benu ne
@Lotusdhunmandal
@Lotusdhunmandal 17 дней назад
@@tejashpatel994 ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
@divyapatelofficial17384
@divyapatelofficial17384 20 дней назад
Very nice bhajan 🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@sonalpatel8990
@sonalpatel8990 19 дней назад
Jay shree krishna 🙏
Далее
Сколько стоят роды мечты?
00:59
Просмотров 139 тыс.