Тёмный

સિસ્ટમ મજબૂત છે હજુ અતિ ભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami 

Weather TV
Подписаться 781 тыс.
Просмотров 300 тыс.
50% 1

સિસ્ટમ મજબૂત છે હજુ અતિ ભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami
bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya varsad hase pan 17 thi 21 August ma varsad thase
900HPA #850HPA #700HPA 500HPA
#technical #system #vignan #technology #વિજ્ઞાન #ટેકનોલોજી #સેટેલાઇટ #sattelite
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@PareshGoswami
@PareshGoswami 17 дней назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@bhavdipahir1111
@bhavdipahir1111 17 дней назад
Bhai sav varap kayare aav see
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 17 дней назад
જય દ્વારકાધીશ
@SravanthakorThakor-x6o
@SravanthakorThakor-x6o 17 дней назад
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાવ ઓછોછે પવન બહુ છે
@milphoto.videoediting
@milphoto.videoediting 17 дней назад
Jay dwarka dhis
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 17 дней назад
પોતેજ પોતાની ફેસબુક લીંક પીન કરીને ઉપર પોતેજ લાઈક કરીને સબ્સ્ક્રાઇબ મિત્રોને નીચું જોઈને મને જ સબ્સ્ક્રાઇબ કરો એવા પ્રયાસ કરી રહ્યા છે પરેશભાઈ ગૌસ્વામી સાહેબશ્રી
@user-th2oe4nm1r
@user-th2oe4nm1r 17 дней назад
તમારી આગાહી મુજબ વરસાદ થયો પરેશભાઈ 🙏🙏🙏
@Pmbarad-f1k
@Pmbarad-f1k 17 дней назад
આગાહી ખોટી પડી ગુજરાત ના મોટા ભાગમાં 1ઈસ થી ઓછો વરસાદ થયો છે
@badisirajudin2710
@badisirajudin2710 17 дней назад
ગાભા કાઢી નાખ્યાં વાંકાનેર માં​@@Pmbarad-f1k
@HajabhaiDesai-l5o
@HajabhaiDesai-l5o 16 дней назад
બનાસકાંઠાના થરાદ તાલુકામાં જરૂરિયાત મુજબ વરસાદ થઈ ગયો છે. આભાર પરેશભાઈ
@ShravanSolanki-fq2ki
@ShravanSolanki-fq2ki 17 дней назад
બનાસકાંઠા જિલ્લા મા વરસાદ નું પર્ફોમન્સ ખુબજ ઓછું છે પરેશ ભાઈ
@total.love..videos9477
@total.love..videos9477 17 дней назад
Bhai tayari nti etle 😂 hve full taiyari ma aavse aapde to
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 17 дней назад
😂😂😂
@thakornavghan895
@thakornavghan895 17 дней назад
ભાઇ આજે રાત્રે વરસાદ આવશે
@SajidKhan-tp8pg
@SajidKhan-tp8pg 17 дней назад
Chaiye Toh Rajkot Se Le Jao Please
@Bingfandwarkadhish
@Bingfandwarkadhish 17 дней назад
Sachi vat bhai
@mkmkmkmk8262
@mkmkmkmk8262 16 дней назад
જય બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ મહુવા તાલુકાના ગામડાઓમાં હળવા વરસાદ છે 4 દિવસ સુધી મા પાણ મે થાઈ છે ટપ ટપ સરૂછે છે ભાઈ
@ganpatsuthar7098
@ganpatsuthar7098 17 дней назад
ધન્યવાદ આભાર પરેશભાઈ અમારા વાવ તાલુકાની અંદર જર્મન જરમર વરસાદ ચાલુ છે
@dineshpatel8636
@dineshpatel8636 17 дней назад
મધ્ય ગુજરાતમાં કપડવંજમાં વરસાદ સારો સે🙏 દિનેશ ભાઈ 🙏👌
@ravji3877
@ravji3877 17 дней назад
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ છે આજે.સાજે.7.. વાગ્યા સુધી
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 17 дней назад
નય થાય હો
@bhattisahil1376
@bhattisahil1376 17 дней назад
Jay mataji Bhai.... Vadarvad ti Dilip bhai Bhatti.....❤❤
@chavdadinesh6152
@chavdadinesh6152 17 дней назад
ચોટીલા તાલુકાનાં ધોકલાવામાં ભારે વરસાદ પડિયો પરેશભા ઈ ધન્યવાદ
@arvindparmar1549
@arvindparmar1549 16 дней назад
પરેશભાઈ સાચી અને બિલકુલ સારી રીતે આગાહી કરે છે
@GKArtOfficial
@GKArtOfficial 17 дней назад
100%✓આગાહી સાચી પડી સુરેન્દ્રનગર જિલ્લામાં.... આભાર માહીતી આપવા બદલ
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 17 дней назад
સુરેન્દ્રનગર માં હવે થયો વરસાદ આટલા દિવસે
@ashoksinhchauhan6219
@ashoksinhchauhan6219 17 дней назад
સુરેન્દ્રનગર જિલ્લા માં ભારે થી અતિ ભારે વરસાદ થયો ભોગાવો નદી રૌદ્ર રૂપ લીધું છે. ૧૦૦ % સાચી આગાહી રહી.
@parvinpanara5895
@parvinpanara5895 16 дней назад
જય ગિરનારી જય વેલનાથ બાપુ
@user-yl4ws6dp2k
@user-yl4ws6dp2k 17 дней назад
ધાંગધ્રા . સુરેનદ્રનગર નાં ગામડા ઓ માં બવું સારો વરસાદ પડિયો પરેશ ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ranjitthakor6852
@ranjitthakor6852 16 дней назад
પરેસ ભાઈ ખૂબ ખૂબ જીયો હજારો સાલ માં જોગણી તમારી મનોકામના પૂરી કરે એવી મારિ દુવા ❤❤ લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં ખુબજ વરસાદ ચાલુ છે
@AshokBharvad5185
@AshokBharvad5185 17 дней назад
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો Good analysis sir ❤🎉
@chauahanjaved419
@chauahanjaved419 17 дней назад
Good news good good super good good
@KalpeshChavda-on2ry
@KalpeshChavda-on2ry 17 дней назад
સુરેન્દ્રનગર ના સાયલા માં ખુબ સારો વરસાદ થયો...પરેશ ભાઈ
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb 17 дней назад
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ
@rameshpatel7188
@rameshpatel7188 17 дней назад
જય શ્રી દ્વારકાધીશ પરેશભાઈ જય શ્રી નકળંગ ભગવાન
@madhubhaikhambhadiya4907
@madhubhaikhambhadiya4907 17 дней назад
ભાલ માં સરો વરસાદ છે પરેશભાઈ
@Pujathakor3230
@Pujathakor3230 17 дней назад
પરેશભાઈ આગાહી એક દમ 100% સાચી પડી છે પવન સાથે વરસાદ થયો છે
@user-cr2he6ux2q
@user-cr2he6ux2q 17 дней назад
પરેશભાઈ આજે કરછમાં જોરદાર વરસાદ પડ્યો છે//તમારી આગાહી ૧૦૦ ટકા સાચી પડી છે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 17 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં આજે રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે
@BhagirathsinhParmar-v3g
@BhagirathsinhParmar-v3g 17 дней назад
સુરેન્દ્રનગર જિલ્લામાં વધારેમાં વધારે વરસાદ અમારા મુળી તાલુકામાં થયો છે પરેશભાઈ🙏🏻
@BUTABHAIKATHECHIYA
@BUTABHAIKATHECHIYA 17 дней назад
પરેશભાઈ ખુબજ વરસાદ નોંધાયો સુરેનદનગર મા
@miteshsolanki7333
@miteshsolanki7333 17 дней назад
અમદાવાદ જિલ્લાના ગામડામાં 25 અને 26 તારીખ અતિ ભારે વરસાદ પડ્યો તમારી આગાહી 100 ટકા સાચી પડી પરેશ ભાઈ.
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત 17 дней назад
પરેશભાઈ તળાજા તાલુકામાં વરસાદ ધીમી ધારે છે ચાર દિવસ થી 🙏
@rdxgamer4003
@rdxgamer4003 17 дней назад
પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખુબજ વધારે પડયા
@bagdarajesh8597
@bagdarajesh8597 17 дней назад
Jay Somnath Paresh bhai
@RakeshPatel-ys2zz
@RakeshPatel-ys2zz 17 дней назад
🙏જય મહાકાલ 🙏પરેશભાઇ મહાદેવ બઘાની રશ્રા કરે તેવી મારી સોમનાથ દાદા પ્રાર્થના કરી રહ્યા છીએ જય મહાકાલ 🏖️🏖️
@rajeshparekh2479
@rajeshparekh2479 16 дней назад
Tamaru avalokan vakhnva layak chhe paresh bhai🎉🎉🎉
@vipulkkhasiya4297
@vipulkkhasiya4297 17 дней назад
અમારે ભાવનગર વારાને પવન ભાગમાં આવ્યો પરેશ કાકા
@cmrangara-kd6ix
@cmrangara-kd6ix 17 дней назад
સાચી વાત ખોટીઆગાહી કરેછે
@bhupatkesavbhupatkesav5603
@bhupatkesavbhupatkesav5603 17 дней назад
Ok bro olrait tnx advaice dhandhusar
@MadevaManvar
@MadevaManvar 17 дней назад
તમારી આગાહી મુજબ વરસાદ થયો પરેશભાઈ ❤ ખુબ ખુબ આભાર પરેશભાઈ જય મુરલીધર જી કરછ તા રાપર ગામ ખેંગારપર ❤
@kalabhaim6282
@kalabhaim6282 17 дней назад
ખેડૂત ની સેવા આપવા બદલ ધન્યવાદ જય માતાજી કાળાભાઈ નાજા ભાઈ મુછાળ માળિયા હાટીના
@DabhiVishnuR
@DabhiVishnuR 17 дней назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના ગામડા અતિભારે વરસાદ થયો ગયોછે
@Smsprajapati7857
@Smsprajapati7857 17 дней назад
મહાદેવ હર.. પરેશ ભાઈ જામનગર જિલ્લા ના લાલપુર તાલુકાના ડબાસંગ ગામ માં 14 થી 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સસોઈ ડેમ ના પાણી યે ભયાનક રૌદ્ર સ્વરૃપ છે.
@user-qy4os6hq7l
@user-qy4os6hq7l 17 дней назад
ચોટીલા તાલુકા માં વરસાદ સારો છે પ્રેસ ભાઈ અને પવનની ઝડપ વધારે છે પવનની ઝડપ ક્યારેય ઘટછે ચોટીલા ❤❤❤
@kashkirit
@kashkirit 17 дней назад
વરસાદ તો પહેલા પણ આટલો પડતો હતો પણ આ વખતે સરકાર ની પોલ ખુલે નહીં એટલે સતત વધુ વરસાદ પડ્યો એમ ચલાવે છે...
@k.j.k3557
@k.j.k3557 17 дней назад
પરેસ ભાઈ વિછીયા તાલૂકા ના ગામડા મા ખૂબ સારો વરસાદ થયો છે કૂવા બોર ઉભરાય ગયા
@kevalmaher
@kevalmaher 16 дней назад
પરેશ ભાઇ વીડિયો ની રાહ જોઈએ છે માહિતી આપો, પોરબંદર દ્વારિકા જિલ્લામાં હોનારત જેવી સ્થિતિ છે , વર્તું અને સોરઠી નદી ગાંડીતુર છે 😢
@rajbaraiya573
@rajbaraiya573 17 дней назад
પરેશભાઈ તળાજા તાલુકાના ગામડા માં સાવ વરસાદ ઓસો સે અમારે વરસાદ નો વારો આવશે જવાબ આપજો જય ગોપનાથ મહાદેવ
@kanzariyadayaram4527
@kanzariyadayaram4527 17 дней назад
Amare bhuka kadhya halvad taluka morbi jila
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 17 дней назад
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌🌹
@nagajlthakoraghara5974
@nagajlthakoraghara5974 17 дней назад
જય માહાદૅવ પરેસભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં અતીભારૅ વરસાદ છે ખુબ સારૉ ❤❤❤❤❤❤
@dgdafda2005
@dgdafda2005 17 дней назад
હવામાન વિભાગ અને બીજા આગાહીકાર કરતાં તમારી આગાહી ૯૯ ટકા સાચી પડે છે . પરેશભાઈ ખૂબ ખૂબ આભાર.
@KalpeshSojitra-sj2vn
@KalpeshSojitra-sj2vn 17 дней назад
પરેશભાઈ તમારી આગાહી ઉપર મને ફૂલ ભરોસો છે
@chetanthumar4809
@chetanthumar4809 17 дней назад
સીતારામ પરેશભાઈ
@gopalbhaiparmar9794
@gopalbhaiparmar9794 17 дней назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર
@MoladiyavijayMoladiyavijayp
@MoladiyavijayMoladiyavijayp 17 дней назад
જય માતાજી પરેશ ભાઈ
@Vishnubhankodiya-ed1xn
@Vishnubhankodiya-ed1xn 17 дней назад
પરેશ ભાઈ સુરેન્દ્ર નગર ના ધાગધ્રા તાલુકામાં હજુ ભારે થી અતિ ભારે વરસાદ ચાલુ જ છે,
@mastoriginal3557
@mastoriginal3557 17 дней назад
તમે ક્યાં રહો છો ધાંગધ્રા માં
@jayupatel6596
@jayupatel6596 17 дней назад
સાચી વાત છે ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે
@KalpeshPampaniya-pw2vg
@KalpeshPampaniya-pw2vg 17 дней назад
Khub khub saras pareshbhai,🙏
@ghanshambhushdiya5549
@ghanshambhushdiya5549 17 дней назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ અતિભારે વરસાદ છે
@jiturabari3168
@jiturabari3168 17 дней назад
અરવલ્લી જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે
@memariyaharesh8239
@memariyaharesh8239 17 дней назад
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકા મા સારા માં સારો વરસાદ થયો જય માતાજી પરેશ ભાઈ
@MaheshGoswami-sr4op
@MaheshGoswami-sr4op 17 дней назад
Jay bole
@vekariyapraful4855
@vekariyapraful4855 17 дней назад
જય શ્રી સ્વામિનારાયણ પ્રફુલભાઇ ખાલસા કંથારિયા
@delljigar1383
@delljigar1383 17 дней назад
પરેશ ભાઈ બનાસકાંઠા મા તો વરસાદ ખુબજ ઓછો છે તમારી બનાસકાંઠા ની આગાહી ખોટી પડે તેમ લાગે છે
@kanubhaiahirkanubhaiahir9123
@kanubhaiahirkanubhaiahir9123 17 дней назад
ભાવનગર માં હજુ પણ ખૂબજ ઓછો વરસાદ છે.
@mehulpatel5103
@mehulpatel5103 17 дней назад
Dang ma jata raho to pachi
@cmrangara-kd6ix
@cmrangara-kd6ix 17 дней назад
હા આગાહી ખોટી પડેછે ભાવનગર માટે
@GiriBapu-bf2db
@GiriBapu-bf2db 17 дней назад
પરેશ ભાઇ જય ભોળાનાથ
@arvindahir17
@arvindahir17 17 дней назад
જય આફેડી આઇ પરેશ ભાઈ વરસાદ બોવ છે હો ખૂબ ખૂબ અભિવાદન
@sanjaymakwana8582
@sanjaymakwana8582 17 дней назад
અમારે તો વરસાદ પડ્યો જ નથી ભાવનગર ના તળાજાના પીઠલપુર માં તો જરમાર વરસાદ હતો અને આજે તો તલકો નીકલિયો તો અમારે સારા વરસાદ ક્યારે થશે પરેશભાઈ
@sachinthakor9853
@sachinthakor9853 17 дней назад
પરેશ ભાઈ આજે મધ્ય ગુજરાતમાં ફૂલ વરસાદ પડ્યો છે 😊
@alfajvahora8200
@alfajvahora8200 17 дней назад
Bilkul nathi aaje to kya che he 😂
@ultraprogaming2364
@ultraprogaming2364 17 дней назад
Gj 18 9 vagya pachi 1inch padyo nathi 😂😂😂
@hrsukhbhaivasaveliya1211
@hrsukhbhaivasaveliya1211 17 дней назад
જય માતાજી પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વરસાદ ખુબ સારો પડ્યો
@alpesh3657
@alpesh3657 17 дней назад
બનાસકાંઠા જિલ્લામાં વાયરો બૌ છે વરસાદ સાવ ઓછો❤
@prem_creation_07
@prem_creation_07 17 дней назад
વાયરા પાછળ વરસાદ આવશે ભાઇ અમારે પણ વાયરા પછી ખૂબ વરસાદ પડ્યો અને ચાલુ જ છે
@alpesh3657
@alpesh3657 17 дней назад
@@prem_creation_07 કયા જિલ્લામાં ભાઈ
@prem_creation_07
@prem_creation_07 17 дней назад
@@alpesh3657 ખેડા કપડવંજ
@dineshrathod7810
@dineshrathod7810 17 дней назад
वांकानेर विस्तार आ सीजन मां वरसाद नोहतो पण रवीवार थी भरपुर वरसाद पडीयो छे मच्छु 1 पण ओवर फलो थयी गयो आपनी आगाही साची पडी छे परेश भाई
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 17 дней назад
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@srhvan.thakor.1950
@srhvan.thakor.1950 17 дней назад
મઘા નક્ષત્રમાં વરસાદ થયો છે ખુબ સારૂ ❤
@shjfdhd4542
@shjfdhd4542 17 дней назад
વાહ સરસ પરેશ ભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ ખુબ ખુબ જ આભાર સાહેબ
@shashikantchaudhari4557
@shashikantchaudhari4557 17 дней назад
Very good news. Sir ji... જય સોમનાથ... At - vyara. ( Tapi )
@ranajayendra2485
@ranajayendra2485 17 дней назад
સુરેન્દ્રનગર.માં બહું સારો વરસાદ હો
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym 16 дней назад
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@dineshpatel2975
@dineshpatel2975 17 дней назад
પરેશભાઈ તમારી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ઊંઝામાં સારો વરસાદ થયો છે આગાહી 100% સાચી પડી ધન્યવાદ
@navinpatel4666
@navinpatel4666 17 дней назад
સાચે જ મિત્ર અમારે મકતુપુર માં પણ ઘણા લાંબા સમયે સરોવર ઓવરફ્લો થયું
@moradiyapushkar8497
@moradiyapushkar8497 17 дней назад
ખુબ જ સરસ ભાઈ જયમાહદેવ, ધંધુકા તાલુકામાં વરસાદ નોંધાયો છે
@upendrgangani3730
@upendrgangani3730 17 дней назад
ભાવનગર જિલ્લા ને વરસાદ ભાગમાં નો આવ્યો પણ પવને લાજ રાખી
@jayrambhaikapdi476
@jayrambhaikapdi476 17 дней назад
પરેશ ભાઇ વાવ માં વરસાદ શારો છે
@prafulkaliya1822
@prafulkaliya1822 17 дней назад
પરેશભાઈ અમારા સાયલા તાલુકાના મદારગઢ ગામમાં સાત આઠ ઇંચ વરસાદ પડ્યો તમારી આગાહી એકદમ સચોટ પડી ડેમો તળાવ ઓવરફ્લો થઈ ગયો આભાર તમારો માહેતિ આપવા બદલ ધન્યવાદ
@GirishKanjeya
@GirishKanjeya 16 дней назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાધલપુર મા વરસાદ ખુબ સારો તણ મહિમા 26/27/8/2024 ખુબ સારો
@Miteshrathod-1161
@Miteshrathod-1161 17 дней назад
જય દ્વારકાધીશ પરેશભાઈ નવનીત ભાઈ રાઠોડ ના જય માતાજી આભાર
@VikramVikram-ty1ek
@VikramVikram-ty1ek 17 дней назад
તાલૂકોવાવ, ખૂબ સરસ વરસાદ થયેલ છે
@KanabhaiHun-mi1md
@KanabhaiHun-mi1md 17 дней назад
પોરબંદર જિલ્લામાં રાણા વરવાળા માં ભારે થી અતિ ભારે પવન સાથે વરસાદ સાલુ છે જય માતાજી પરેશ ભાઈ
@hanifsaiyd3026
@hanifsaiyd3026 17 дней назад
સારું કેવાય થોડોક અમરેલી જીલ્લા મા આવે તો સારુ અમારે અમુક વિસ્તારમાં હજુ તળાવ પણ છલકાયા નથી
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 17 дней назад
@@KanabhaiHun-mi1md રાજકોટ તાલુકાના ફાડદંગ ગામ માં 24 કલાક માં વરસાદ સારો થવાથી ખૂબ આનંદ થયો
@KanzariyaDayaram
@KanzariyaDayaram 16 дней назад
​@@hanifsaiyd3026 aavse Bhai
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 17 дней назад
અમારે તો કાલે રાયત્રે સામાન્યમ વરસાદ સાલું છે પવન ગતિ વધારે છે પરેશભાઈ હજુ પણ સાલું છે વરસાદ 🌧
@sanjaybhaijogdiya5415
@sanjaybhaijogdiya5415 17 дней назад
Thanks you so much pareshbhai @100% chachi aagahi
@satarabhairabari337
@satarabhairabari337 17 дней назад
પરેશભાઈ અમારે હજી સામાન્ય છે
@JaymeladiMeladi
@JaymeladiMeladi 17 дней назад
જય શ્રી કૃષ્ણ પરેશભાઈ
@PanchalGovind-ok8dj
@PanchalGovind-ok8dj 17 дней назад
આવું કેમ સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપર થીં ગયું તો રાધનપુર અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ કેમ નાં પડ્યો
@jaychehar670
@jaychehar670 17 дней назад
Sachi vat bhai
@Brgamecha
@Brgamecha 17 дней назад
ભાઈ સિસ્ટમ નો વરસાદ સિસ્ટમ ની દક્ષિણ પંચ્છિમ બાજુ વધારે પડતો હોય છે
@meravadaajay693
@meravadaajay693 17 дней назад
Paresh Bhai tamari aaghi sachi 💯% mathi,90sachi pade.
@cricketnetwork360
@cricketnetwork360 17 дней назад
ભાવનગર ના પાલીતાણા, તળાજા, ગારિયાધાર તાલુકામાં મોટો વરસાદ નથી. જરમર જરમર 24 કલાક શરૂ રહે છે
@cmrangara-kd6ix
@cmrangara-kd6ix 17 дней назад
ખોટી આગાહી
@jatinbharada5049
@jatinbharada5049 17 дней назад
જય માતાજી
@upendrgangani3730
@upendrgangani3730 17 дней назад
ભાવનગર જિલ્લા ના ગામડા ઓ માં સેલ્લા 3 દિવસ માં વરસાદ 1 ઈસ જેવો જછે જ્યારે પવન વધારે પ્રમાણ માં છે આથી લાભ થવા ના બદલે પવન થી નુકશાન વધુ થયું છે
@cmrangara-kd6ix
@cmrangara-kd6ix 17 дней назад
હા😢એકદમસાચીવાત
@arvindbhaisanghani4851
@arvindbhaisanghani4851 17 дней назад
ધ્રાંગધ્રા તાલુકામાં ત્રણ દિવસ થી ખુબ સારો વરસાદ છે હજુ ચાલુ છે
@Jay_Mataji_111
@Jay_Mataji_111 17 дней назад
ખૂબ ખૂબ આભાર પરેશ ભાઇ સચોટ માહિતી આપવા બદલ ભરત સિંહ રાપર કચ્છ
@Danjirahir-oe5wf
@Danjirahir-oe5wf 17 дней назад
કેવો વરસાદ છે રાપર મા
@Jay_Mataji_111
@Jay_Mataji_111 17 дней назад
@@Danjirahir-oe5wf બઉ સારો સે ભાઈ નુકસાન વગર નો સે
@HHZALAH
@HHZALAH 17 дней назад
જયમહાદેવ
@BhartiThakorVlog
@BhartiThakorVlog 17 дней назад
પરેશભાઈ તમે તો કહેતા હતા કે પાંચ થી આઠ ઇંચ વરસાદ પડશે બનાસકાંઠામાં તો હજુ સુધી એક ઈંચ વરસાદ પડયો નથી પશ્ચિમ બનાસકાંઠામાં 😢😢😢 6:01
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 17 дней назад
તદ્દન ખોટું છે સબ્સ્ક્રાઇબરો વધુ થાય તેવું છે ગુજરાત સરકાર હવામાન નિષ્ણાત આગાહી આપી રહ્યા છે ત્યાં પુજારી ની જરૂર નથી 🎉🎉
@user-hl4br6cj9j
@user-hl4br6cj9j 17 дней назад
ખુબ ખુબ આભાર સાહેબ શ્રી
@rajbaraiya573
@rajbaraiya573 17 дней назад
પરેશભાઈ અમારે તળાજા તાલુકાના મેથળા માં સાવ વરસાદ જરમર સે મોટા વરસાદ નો લાભ મળશે
@arvindpatel2827
@arvindpatel2827 17 дней назад
પરેસ ભાઈ તમારી આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામા સારો વરસાદ પડ્યો
@bhaliyamahesh8127
@bhaliyamahesh8127 17 дней назад
જય દ્વારકાધીશ પરેશભાઈ હવે મહુવા તાલુકાનાં આજુબાજુના વિસ્તાર મા વરસાદ હજુ પણ નથી હવે હમારે થાછે કે
@gahayasin8932
@gahayasin8932 17 дней назад
ભાઈ. કયુગામછે. તમારું. અમારે આખો દીવસ. સારો વરસાદ. છે. તાલુકો. મહુવા
@chauhannarashi3992
@chauhannarashi3992 17 дней назад
બગદાણા મા વરસાદ નથી ઝરમર વરસાદ છે ​@@gahayasin8932
@manjibhaigujariya3882
@manjibhaigujariya3882 16 дней назад
Amare pan Saro varsad se Khared ,ghadhda,ta,mahuva
@MeramDangar-mq6gs
@MeramDangar-mq6gs 17 дней назад
Jay ho pareshbhai Aagahi no1 kevay Jay murlidhr
Далее
Китайка и Зеленый Слайм😂😆
00:20
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,6 млн
Decompress small game, have time to play it!
00:35
Просмотров 10 млн
Китайка и Зеленый Слайм😂😆
00:20