Тёмный

સુરતના એસપી ઊષા રાડાએ ગાયો માટે બનાવી વિશેષ ગૌશાળા 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 342 тыс.
50% 1

#surat #usharada #animallove
ગુજરાતની આઇપીએસ ઑફિસર ઊષા રાડા ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેઓ પોતાના કામને લઈને નહીં પરંતુ તેમના શોખને લઈને ચર્ચામાં છે. ઊષા રાડાએ સુરતમાં પોતાના ઘરમાં જ એક ગૌશાળા શરૂ કરી છે, આ ગૌશાળામાં ગાયોને ઓર્ગેનિક ખોરાક, ઔષધિઓ આપવાની સાથે સાથે તેમની માટે ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
વીડિયો : ધર્મેશ અમિન/સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@user-wl9jc9cj9p
@user-wl9jc9cj9p 3 года назад
ખુબ સરસ બેન કદાચ તમારી જેવા ગૌ પ્રેમી બધા પોલીસ,રાજકારણી ,થઇ જાય ને તો ગૌ તસ્કરી, ગૌ હત્યા,કતલખાના બંધ થઈ શકે છે.
@amaratjoshiamaratjoshi2087
@amaratjoshiamaratjoshi2087 3 года назад
ધન્યવાદ બેન ગાયમાતા તમને તમારા પરિવાર ને સદા સુખી રાખે
@varshamehta9084
@varshamehta9084 3 года назад
Very true
@jagdishsalla1490
@jagdishsalla1490 3 года назад
ખૂબ જ સરસ દરેક વ્યક્તિ ગાય વિશે આવી લાગણી બતાવે તો કમ સે કમ ગુજરાત નું ચિત્ર બદલી જાય...
@dharavaghasiya1846
@dharavaghasiya1846 3 года назад
Vah....usha...good job yar atla kam vachche pan tu kharekhar double seva apas motivetional to hati j ek vadhu var Ghana divse joi tane aj mara mobile ma yar tabiyat ok ne???
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 3 года назад
‌ધન્યવાદ, વંદનીય શ્રીમતી ઊષા દેવી આર રાડા દેસાઈ,ગાયમાતાઓની આપ અનુકૂળ સમયે સેવા કરો છો માટે, એક સાહિત્યકારે કહ્યું છે કે,,,સારવાર,, સેવાઓ માં જો સંબંધ ભળે તો દર્દી ‌પ્રાણી,,ગૌમાતાની માનસિક શારીરિક તંદુરસ્તી ટનાટન થઈ જાય, છે,‌આપ પણ માતા નાં હ્રદય થી સર્વિસ કરો છો તો ગુન્હગારનો આત્મા ડંખે જ ને સુધરવાની , જીવવાની ઈચ્છા જીવંત રહે જ, આ આખાં દેશના પોલીસ ડીપાર્ટમેન્ટ ને golden message છે ,
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 3 года назад
વાહ ઉષા બેન ધન્ય છે ડી, એસ, પી, છો પણ માનવ પણ છો
@Ajay-fi7mp
@Ajay-fi7mp 3 года назад
DCP
@Dharmik_Bharwad_8182
@Dharmik_Bharwad_8182 3 года назад
હટ D.S.P નથી . S.I.P છે
@junedchapti2381
@junedchapti2381 3 года назад
ધન્ય છે આ બેન!!! આજ ના સમયે કોઈ આવું નથી વિચારતું. ખાલી social media પર ગૌમાતા ના રક્ષણ ની વાતો કરે છે.
@yoginirana7702
@yoginirana7702 3 года назад
Good job
@ramjibhaigadhesariya9780
@ramjibhaigadhesariya9780 2 года назад
ખૂબ સરસ કાર્ય છે. વંદે ગૌ માતરમ્ .
@AstroBhagirathshukla
@AstroBhagirathshukla 3 года назад
In our Hindu Religion cow is considered very pious and holy . Your efforts to serve our GAU MATA is appreciable. This video will inspire many people and it is my humble request to those who can efforts should come forward to have one GAU SHALA to save our GAU Mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vajutank6571
@vajutank6571 3 года назад
Ssaabbaass dhanyavad aavi rite bharat mate das taka loko jo sanman thi sambhl rakhva mande bharat na loko ane bharat desh duniya teni same nat mastak thai jashe jai hind vandemataram jai Sri radhe govind
@kamleshrajput4514
@kamleshrajput4514 3 года назад
સરસ કામ કર્યું છે બેન જય ગૌવ માતા
@maheshbhaipadheriya3606
@maheshbhaipadheriya3606 3 года назад
ખુબ જ સરસ કાર્ય કરો છો ઉષાબેન રાડા
@jashvantbhaimakwana9363
@jashvantbhaimakwana9363 3 года назад
Ap great sp Sir Ji Ho
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 года назад
Jay Gau mata
@rajeevbhatia571
@rajeevbhatia571 3 года назад
Great work madam in spite of ur duty towards nation u are taking care of Indian culture
@patadiaashish7388
@patadiaashish7388 3 года назад
જય શ્રી ગાય માતાજી નમઃ
@harshadvyas345
@harshadvyas345 3 года назад
ખુબ ખુબ અભિનંદન ગાય નું મહત્વ સમજાવવા માં સમાજ માં મોટુ યોગદાન આટલી વ્યસતા વચ્ચે પણ તમોએ કરેલ મિશન કાબિલે દાદ 🙏
@upendraprasad11
@upendraprasad11 3 года назад
Great Service to Gaumataji
@ramaolakiya8878
@ramaolakiya8878 3 года назад
ધન્ય છે તમારું જીવન બેન રામવાળા ના સો સો સલામ
@rajugodhaniya1792
@rajugodhaniya1792 3 года назад
ધનયવાદ ડી.એસ.પી. સાહેબ પોરબંદર વાલા
@taviyabharattaviyabharat8701
@taviyabharattaviyabharat8701 3 года назад
Jay gau Maiya. Bahu saras ben ne namskar
@samrth_morning_1114
@samrth_morning_1114 3 года назад
Khu b khu Ashir wad rada Ben tmaro pariwar sukhi thi re se shanti re se Aeva Gay mata na Ashirwad Rhe se🌷🌼🌹🙏🙏🙏🙏
@chetantrivedi335
@chetantrivedi335 3 года назад
ગાયો નું લાલન પાલન એક મહાપૂજા છે...બેન....ખૂબ ખૂબ ધન્યવાદ.
@jitendraparmar260
@jitendraparmar260 3 года назад
🙏 સરાહનીય કાર્ય
@bhaveshchohala6648
@bhaveshchohala6648 3 года назад
ગાય માતા આપણો આધાર છે સરસ કામ કરીયુ છે
@upendraparsana6400
@upendraparsana6400 3 года назад
ખુબ જ ધન્યવાદ બેન તમે સાચે જ ગૌ સેવા ની મહતા સમજો છો ભગવાન કૃષ્ણ ને પણ ગાય બહુજ વ્હાલી હતી
@diliptank6671
@diliptank6671 3 года назад
Jay Gau Mata Jay Shri Ram Har Har Mahadev
@worldalhindislamic5629
@worldalhindislamic5629 3 года назад
Joi chhe bhai
@omdevsinhrathod5073
@omdevsinhrathod5073 7 месяцев назад
વાહ બેનડી ધનયવાદ આપના વીસારો ને રાઉડી રાઠોડ મધૂવન લખધીરસિંહ
@kamalsinhkatara7058
@kamalsinhkatara7058 3 года назад
Mem tamari shoch khare khar mahan chhe jay Hind Jay gow mata
@manisha-vr3qp
@manisha-vr3qp 3 года назад
સાચી વાત છે બહેન મારી ખુસ રહો
@amratsinghrajpurohit6709
@amratsinghrajpurohit6709 3 года назад
जय द्वारकाधीश वेरी सुपर
@KrishnaPatel-so3cj
@KrishnaPatel-so3cj 3 года назад
Inspirational work , Salute 🙏
@vishalshastri660
@vishalshastri660 3 года назад
You doing Outstanding work in your life, keep it up. God Bless you. Usha 💖
@harishankarmaraj2118
@harishankarmaraj2118 3 года назад
જય ગૌમાતા
@bhikhubhaidave6143
@bhikhubhaidave6143 3 года назад
Ushaben, nice to see your love towards Gau Mata & God bless you. Jay Shri Krishna
@mukeshtanna2228
@mukeshtanna2228 3 года назад
શ્રી. ઉષા દીદી. ખુબજ. ખબુજ સરસ. ગો. માતા. ની સેવા. કરો. છો. આભાર
@dipakgadhavi8625
@dipakgadhavi8625 3 года назад
જય ગાય માતા
@deepasureliya7094
@deepasureliya7094 Год назад
Jay Maa vishwambhari ❤️
@nilaumraliya8373
@nilaumraliya8373 Год назад
Selute to Usha rada..nice job. 🙏👍
@Like-Krisha
@Like-Krisha 3 года назад
Jay gau mata
@YusufKhan-ko4di
@YusufKhan-ko4di 3 года назад
Bahut khub 🙏
@kushkreativity419
@kushkreativity419 3 года назад
જામ-જોધપુર ને યાદ રાખજો... 😊
@parasambaliyala6941
@parasambaliyala6941 3 года назад
Jay gaay mata
@shivrawal7265
@shivrawal7265 3 года назад
Bagwan ahap nha ahamasa khus rakha
@SkY-cd4ch
@SkY-cd4ch 3 года назад
Speechless........ Admirable .......Hats off
@rameshchavda1524
@rameshchavda1524 3 года назад
WOW good jobs 🙏
@veryverynewtypedance5412
@veryverynewtypedance5412 3 года назад
V v nice I like caw you done v v nice I am jyotish Patel CA from Vadodara Gujarat
@ecdctrust
@ecdctrust 3 года назад
🙏🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏
@RaykaStudio
@RaykaStudio 3 года назад
Wah Ben wah
@hiteshsoni5201
@hiteshsoni5201 Год назад
Jay. Shree Krishna. Thank you
@technicaldk6222
@technicaldk6222 3 года назад
ગૌ શાળા
@Tiger_abhi_jinda_hai..
@Tiger_abhi_jinda_hai.. 3 года назад
Good mem👍👍
@patelbipin1873
@patelbipin1873 3 года назад
Salute medam
@nikuljoshi9494
@nikuljoshi9494 3 года назад
Khub saras Jay gau mata 🙏🙏🙏
@rasiladobariya6280
@rasiladobariya6280 3 года назад
Good job 👏
@tysonthebulldog1844
@tysonthebulldog1844 3 года назад
Ekdam sachi vat che hu pn roj gayo ne ghas khabadavu chu pn je khushi mane made che e hu shabdo ma lakhi sakti nathi
@varshamehta9084
@varshamehta9084 3 года назад
Jmd jsrm truly divine and heartwarming.🙏
@sanjivtrivedi9181
@sanjivtrivedi9181 3 года назад
Mam Right mam. Gau mata ki jai
@rajnikantraval7253
@rajnikantraval7253 3 года назад
Very good Ben
@girishthakar1561
@girishthakar1561 3 года назад
लाख लाख सलाम, मैडम ‌आप बहुज पुणयशाली छो
@varshamehta9084
@varshamehta9084 3 года назад
Salutes to you ma'am 👌👍
@madhabhaibariya17
@madhabhaibariya17 3 года назад
વાહ બેન
@hanamatadalja2875
@hanamatadalja2875 3 года назад
ધન્ય છે મેડમ આપને ખુબ ખુબ અભિનંદન
@jayantjajal4025
@jayantjajal4025 3 года назад
Bhub bhub abhinadn Jay shree Krishan sir
@shaileshdabhi288
@shaileshdabhi288 3 года назад
Jay gay mata
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 3 года назад
Vande Gaumaataram Vande Maataram Jay Swaminarayan
@ansuyabaku1900
@ansuyabaku1900 3 года назад
Well done
@kunjandesai4341
@kunjandesai4341 3 года назад
ઉમદા કાર્ય!!!!👍
@leelavantishah5209
@leelavantishah5209 3 года назад
Wow how nice 👌👍 I'm very very proud of you mam 🙏🙏🙏🌹🌹🌹💞 aa prathvi par nu Amrit ae gay mata ane ae pan gir ni gay tame khubaj bhagavan Cho tethi gay mata sathe raheva nu tamne swobhagay praptha thayu che 🙏🙏🙏 jay Ho gay mata ki ane tamane khub khub dhanyawad 👍
@sureshbharvadindia613
@sureshbharvadindia613 3 года назад
Jay Shree Krishna selute madam
@jitumalaviya1030
@jitumalaviya1030 3 года назад
Jai bharatmata🇮🇳 Jai gay mata 🙏
@venkatpillai3152
@venkatpillai3152 3 года назад
Cows removes negativity They supply positivity Carry on Excellent Cows are our real wealth Organic farm will develop and we can get vegetables which are free from harmful chemicals
@brijeshdesai5610
@brijeshdesai5610 Год назад
Wah 🙏🙏🙏🙏
@vipuldesai8766
@vipuldesai8766 3 года назад
Usha ben very nice i am also Guv prami. Usha ben your helping Nature. Care fuly you are answring my application so i am happy. God bless you.
@r.k.official5966
@r.k.official5966 3 года назад
સરસ
@ravikadhiwala1762
@ravikadhiwala1762 3 года назад
Khub aaras ushaji 👌👌
@satishbhaichovatiya2582
@satishbhaichovatiya2582 3 года назад
Aa mey rasayanik kheti karine Thakigya chia aarthik rite. Jay hind, Bhart mataki jay.
@ashvinbhaisavaliya9571
@ashvinbhaisavaliya9571 3 года назад
જય જય ગોમાતા જય ગોવયમયા
@bhavnajogadiya6555
@bhavnajogadiya6555 Год назад
Nice medam
@npmodha7457
@npmodha7457 3 года назад
ખુબજ અભિનંદન નરેન્દ્ર મોઢા પોરબંદર
@dr.prakashchauhan409
@dr.prakashchauhan409 3 года назад
Wah kanhaji ki Gaya hai hame inki dekhbhal karni cahiye
@rajkhatri3467
@rajkhatri3467 3 года назад
ખૂબ સરસ.. 👌👌👌👌👌
@saagarwagh85
@saagarwagh85 3 года назад
Wo bhi mummy hai aur ye bhi mummy mummy hai😍🥰
@mranil2082
@mranil2082 2 года назад
ધન્ય છે sp saheb ને ❤️❤️🚩
@dhavalgadhavi5423
@dhavalgadhavi5423 3 года назад
Head's off to u
@RASwaterprocesssolution
@RASwaterprocesssolution 3 года назад
Very nice batter than Gourakhak
@nileshbhatt7416
@nileshbhatt7416 3 года назад
A great work done by Madam Officer.
@mehulrajalgotarofficial
@mehulrajalgotarofficial 3 года назад
વાહ બૅન
@Maheshpatel-dd2or
@Maheshpatel-dd2or 3 года назад
🙏🙏જય માં કામધેનું માં🙏🙏
@shreekrushnsharnmam2587
@shreekrushnsharnmam2587 3 года назад
Best
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 3 года назад
JAY MATAJI JAY MATAJI JAY MATAJI JAYSHEE RAM
@FFGAMING-yl5qj
@FFGAMING-yl5qj 3 года назад
Bahu j saras
@hemantvasanwala1265
@hemantvasanwala1265 3 года назад
ખૂબ ખૂબ અભિનદન
@stylishbhavishapatel2085
@stylishbhavishapatel2085 3 года назад
મેડમ .ખૂબ સરસ પણ કતલ ખાના ....આને ગાયો ની તસ્કરી ઉપર રોક લગાવે તો સારું
@rugnathgodhani3091
@rugnathgodhani3091 3 года назад
Jay shree krishna Ben khub dhanyavad
@RanjitThakor-yo3lb
@RanjitThakor-yo3lb 3 года назад
Khub saras ben
@chaitanyaabardoliwala5297
@chaitanyaabardoliwala5297 3 года назад
Where is this Gaushala in surat ?
@chaitanyaabardoliwala5297
@chaitanyaabardoliwala5297 3 года назад
Would like to Visit it ...
@jagadishbhaizinzala130
@jagadishbhaizinzala130 3 года назад
બૉવજસરસ
@jitendrapatel4744
@jitendrapatel4744 3 года назад
Very nice Bena jai Hind
@vijaykumarnayi9796
@vijaykumarnayi9796 3 года назад
Very good innovative ideas
@bmcjsk8585
@bmcjsk8585 3 года назад
Adbhut...🙏
@BhagwanjiChavda-ue4ci
@BhagwanjiChavda-ue4ci 3 года назад
Very nice hope others will follow this will be helpful for all in future good luck 👍👍🇮🇳🇮🇳🇮🇳
@pdpatel3124
@pdpatel3124 3 года назад
બહેન હું પણ ગાય રાખું છું પણ મારે મસાજ મશીન લેવું છે ક્યાં મળશે?વિગત આપશો
Далее
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 19 млн
Добрая весть 😂
00:21
Просмотров 559 тыс.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 19 млн