Тёмный

સોયાબીનની ખેતી જમીનને બગાડી રહી છે | Continuous Soybean Lowering SOC | Haresh Bera 

Khedut Mitra Gujarati
Подписаться 59 тыс.
Просмотров 10 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@jayshah2700
@jayshah2700 6 месяцев назад
ખુબજ ઉપયોગી માહિતી આપી આભાર ભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
👍
@subhashbera8705
@subhashbera8705 4 месяца назад
Haresh bhai kyu gam
@khedutmitragujarati
@khedutmitragujarati 4 месяца назад
Upleta
@rakeshdonga2647
@rakeshdonga2647 6 месяцев назад
Organic carban semathi bane?
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
કોઈપણ ઓર્ગેનિક મેટર માંથી જેવું કે દેશી છાણીયું ખાતર પાકના અવશેષો વગેરે વગેરે
@rakeshdonga2647
@rakeshdonga2647 6 месяцев назад
Ok thanks
@લલીતવડાલિયા
@લલીતવડાલિયા 6 месяцев назад
ખુબ સરસ માહિતી આપી ❤
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
આભાર
@pravinshiyal3711
@pravinshiyal3711 6 месяцев назад
મારેકાળામાટીછેએનેખોદીનેગટરકરેલીછેતોએમાથીસફેદમાટીનીકળીછેખેતરમાપુરીછકાયકોયજાણકારીહોયતોઆપોની
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
અમારી બાજુ આવી માટીને ગોરમટુ કયે...અને ગોરમટામાં સામાન્ય રીતે કાઇ ઉગતુ નથી...એટલે ના પુરો તો સારુ
@mukesh-n-rathawa7184
@mukesh-n-rathawa7184 6 месяцев назад
હું પણ સાંભળ્યું છે તમારી વાત સાચીછે
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
👍
@vinodbhairamani5156
@vinodbhairamani5156 6 месяцев назад
સોયાબીન ના અવસેસો આપી શકાય કે કેમ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
હા
@rathaviparbatbhai2029
@rathaviparbatbhai2029 6 месяцев назад
અડદ વાવી શકાય!
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
હા
@NaranSagarka
@NaranSagarka 6 месяцев назад
આ વાત વર્ષો પહેલા રાજીવ દીક્ષિત જાહેરમાં કહેલી છે
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
જી હા..સાવ સાચી વાત છે
@vvvank
@vvvank 6 месяцев назад
જય માતાજી દિવેલાનો ખોડ નાખી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
હા
@લલીતવડાલિયા
@લલીતવડાલિયા 6 месяцев назад
ઓર્ગેનિક કાર્બન છે શૂ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
સોઇલ ઓર્ગેનિક કાર્બન (SOC) એ એકંદર જમીન આરોગ્ય, કૃષિ, આબોહવા પરિવર્તન અને ખાદ્ય ઉકેલો માટે મુખ્ય ફાળો આપનાર છે. તે કુદરતી ઉર્જાનો સંગ્રહ છે, જે માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થનાં રજકણમાંથી મેળવવામાં આવે છે અને તેને પૃથ્વીનું અત્યંત મૂલ્યવાન બાયોપોલિમર ગણવામાં આવે છે. SOC જમીનના જૈવિક, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, પાણી-હોલ્ડિંગ ક્ષમતા અને માળખાકીય સ્થિરતાને સુધારે છે. તે માટીના ખનિજોના વિસર્જન અને છોડ અને પોષક તત્વોની ઉપલબ્ધતા માટે માટીના કાર્બનિક એસિડની ચાવીની રચનામાં એક અભિન્ન ભાગ ભજવે છે.
@pravinshiyal3711
@pravinshiyal3711 6 месяцев назад
આનીપેલામેકોમેટકરીનેજાણકારીઆપેલીછેસોયાબીથીજમીનબગડેછેભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 месяцев назад
હમમમ
Далее
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48