Тёмный

સૌરાષ્ટ્રમા ₹257 કરોડનો એડવાન્સ ટેક્ષ ભરનાર પ્રથમ માણસ Maulesh Ukani । Ban Labs 

Fun for Gujaratis
Подписаться 658 тыс.
Просмотров 72 тыс.
50% 1

Maulesh Ukani is a Rajkot based businessman who made his fortune by selling ayurvedic products. One of his successful product is Sesa Hair oil which partly was sold for 1200 crore rupees under the Ban Labs company. He is a prominent personality in Gujarat, acclaimed for his philanthropic efforts. Notably, Ukani also holds a position on the board of trustees in Dwarakadheesh and Kadva Patidar community. He also come in the news for his son's wedding. His story is of great inspiration and example for todays's entrepreneur.
Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Развлечения

Опубликовано:

 

14 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 140   
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya 7 месяцев назад
અદાણી, અંબાણી, ઉકાણી અને હેમાણી એ ભારત ની આન,બાન,શાન અને જાન છે 🇮🇳❤️. ખૂબ સરસ વીડિયો અને માહિતી દિદાર ભાઈ 🙏.
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
શું વાત છે અમિતભાઇ ! મૌલેશ ઉકાણીનો વિડિઓ બનાવતા પહેલા અમે અમિત ઉકાણીનો વિડિઓ બનાવ્યો છે. આથી ઉકાણીનો સંદર્ભ અમિત ઉકાણી કરવો. ઉંચી પંગતમાં હેમાણીની ગણતરી કરવા બદલ આભાર. એ હેમાણી કોણ છે એ નેટ પર શોધું છું.
@rajeshdhamecha9245
@rajeshdhamecha9245 7 месяцев назад
હા કાકા આપણો ગુજરાતી....હો ભાઈ ભાઈ ડીટેલ માહિતી બદલ આભાર.
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 26 дней назад
Wow! Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 22 дня назад
Gladly we have taken a note that you like our motivational videos. Thank you.
@virendravajar4797
@virendravajar4797 16 дней назад
ખુબજ સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર 🙏
@DidarHemani
@DidarHemani 15 дней назад
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@Mr.Indian_pottery_art
@Mr.Indian_pottery_art 7 месяцев назад
તમે પણ યુ ટ્યુબ માં આગળ વધી ને તમેપણ ૧૨૦૦કરોડ્ ના માલિક બનો એવી શુભેચ્છા કાકા ❤
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
તમારા મોઢામાં ઘી સાકાર. પ્રજાપતિના આશીર્વાદ એ જ અમારે મન ૧૨૦૦કરોડ્
@akshatlimbachiya1204
@akshatlimbachiya1204 7 месяцев назад
બહુજ સુંદર કાકા ફરીથી કહું છું શબ્દો અને વિડિઓ જબરદસ્ત હોય છે 👍👍👍
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
માલિકની મહેબાની અને દર્શકોનો પ્રેમ. સ્નેહનીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર
@user-bu5rs5lq4k
@user-bu5rs5lq4k 7 месяцев назад
જય શ્રી ઉમિયા માતાજી.માતાજી એમનુ આયુષ્ય ખૂબ જ આરોગ્ય પ્રદ લાંબુ જીવન બક્ષો અને સમાજ ની જરુરીયાત લોકો ની સેવા કરો.એવી મા ઉમા ના ચરણોમાં હ્રદય પૂર્વક પ્રાર્થના.🙏🏿🙏🏿🙏🏿🌹🙏🏿🙏🏿🙏🏿
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ
@amleshkhoda3030
@amleshkhoda3030 7 месяцев назад
ખુબ સરસ ભાઈ 🎉🎉જય ઠાકર 🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય ઠાકર ભાઈ જય ઠાકર. તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. હેતમહોબત જાળવી રાખજો.
@rajupatel1094
@rajupatel1094 7 месяцев назад
જે પણ હોય તમારૉ લગ્નનો વીડિયો જોઈને મજા પડી. રૂપાળા લાગતા હતા એ સમયે...😊 ને બોલવાની ઢબ તો લાજવાબ 👌👌
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
આપનું નિરક્ષણ શબ્દસહ સાચું છે. કાળક્રમે કાયામાં પરિવર્તન તો આવે જ. અત્યારે તો બહુ જ કામ રહે છે.
@MotivationA2ND
@MotivationA2ND 7 месяцев назад
Vah vah Gujarati ❤❤❤❤❤
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય જય ગરવી ગુજરાત
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 7 месяцев назад
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Love from Mumbai
@anilkhanpara7547
@anilkhanpara7547 7 месяцев назад
અતિ સુંદર. 👌👌
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
માયાળુ લાગણી બદલ આભાર
@chavdagirish86
@chavdagirish86 7 месяцев назад
જય દ્વારકાધીશ
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ
@harpalgajera2875
@harpalgajera2875 7 месяцев назад
Wa patel family business man Jay umiya maa kadva patel samaj unjha 😊
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય જય ગરવી ગુજરાત
@ukanibharat9728
@ukanibharat9728 7 месяцев назад
# "congratulations on your well -deserved success."
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Yes. He deserve it. Thank you for your kind words.
@abharamvikyani4151
@abharamvikyani4151 7 месяцев назад
દિદાર ભાઇ ખુબ સરસ માહિતી આપી આયુર્વેદ માં આપનું સો ટકા ચાલે કાલ થી કરો કંકુના
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
એક દર્શકની ફરમાઈશ ઉપર આ વિડિઓ બનાવ્યો છે. એમને પણ જશ આપવો પડે. માયાળુ લાગણી બદલ આભાર
@yasmin0071000
@yasmin0071000 7 месяцев назад
જય દ્વારકાધીશ જય માતાજી 🙏🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ જય માતાજી
@sukhdevprajapati3263
@sukhdevprajapati3263 7 месяцев назад
bahuj.saras
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
માયાળુ લાગણી બદલ આભાર
@thecreative3359
@thecreative3359 7 месяцев назад
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ દાદા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કેમ છો
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ દાદા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ. મઝામાં. તમે બેઠા છો પછી આપણે શું વાંધો હોય ?
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 7 месяцев назад
Jay ho Patidar ho
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય જય ગરવી ગુજરાત
@anilpatel1398
@anilpatel1398 7 месяцев назад
Very good information
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Glad you liked it.
@devanggadhavi2696
@devanggadhavi2696 7 месяцев назад
🙏🙏 જય દ્વારકાધીશ જય માતાજી 🙏🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ જય માતાજી
@kanovarshdiya9399
@kanovarshdiya9399 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ
@sentamansukh3524
@sentamansukh3524 7 месяцев назад
Jay dvarikadhish
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ
@SHUBHGAMING-vh4td
@SHUBHGAMING-vh4td 7 месяцев назад
Jay dwarkadhis
@DidarHemani
@DidarHemani 6 месяцев назад
જય દ્વારકાધીશ
@akshayrajput5038
@akshayrajput5038 7 месяцев назад
🙏 જય દ્વારકાધીશ 🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય દ્વારકાધીશ
@nilesh-patel
@nilesh-patel 7 месяцев назад
Jay shree Krishna ❤
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@Navalpansuriya
@Navalpansuriya 7 месяцев назад
એક વિડિઓ સહારા શ્રી ઉર્ફે સુબ્રતો રોય ઉપર બની શકે છે જોરદાર
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સુચન બદલ આભાર
@jkceramicmorbi7173
@jkceramicmorbi7173 7 месяцев назад
NICE 👌👌👌👌👍👍👍👍👍
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Thank you! Cheers!
@laljivalani4868
@laljivalani4868 7 месяцев назад
Kaka ha moj
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
કેમ છો લાલજીભાઈ !
@pravintalpada6959
@pravintalpada6959 7 месяцев назад
Namshkar...
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
નમસ્કાર પ્રવીણભાઈ નમસ્કાર
@dhirensheth3801
@dhirensheth3801 7 месяцев назад
Million Dollar motivational Information Sir
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Thanks a million
@dhirensheth3801
@dhirensheth3801 7 месяцев назад
@@DidarHemani I am into Ayurvedic Medicine wholesale business
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Great to know this
@sanket1116
@sanket1116 7 месяцев назад
Respect this Person
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
It should be
@bijalbharvad2442
@bijalbharvad2442 7 месяцев назад
Ha moj ha
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
હા બીજલભાઈ હા
@milupatadiya.7205
@milupatadiya.7205 7 месяцев назад
વાહ લોહાણા કાકા
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
લે બોલ ! કોણ છે લોહાણા અહીં !
@MotivationA2ND
@MotivationA2ND 7 месяцев назад
Ana pr to Takar daya se ho ❤❤❤❤❤❤
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
હા એની દયા વગર કંઈ થતું નથી
@chintanpatel4654
@chintanpatel4654 7 месяцев назад
🙏Jay shree krishna 🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ ભાઈ !
@pravinbhaigarala
@pravinbhaigarala 7 месяцев назад
Ma umiyana asiravad rahe
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
બિલકુલ
@vishnuparmar2021
@vishnuparmar2021 7 месяцев назад
Thank you 🙏
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Most welcome
@natwarparmar5720
@natwarparmar5720 7 месяцев назад
😂😂😂😂😂😂😂 vah Didar kaka
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
@dharvikchhuchhar7821
@dharvikchhuchhar7821 7 месяцев назад
Gujrati ni bol Bala se hooo baki❤❤❤❤
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જય જય ગરવી ગુજરાત
@jaydeepsinojia
@jaydeepsinojia 7 месяцев назад
Maulesh Bhai a Rajkot ma Shreenath Dham Haveli pan banaveli che. Posh Area ma.
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જાણકારી બદલ આભાર
@kaushalmanvar2685
@kaushalmanvar2685 7 месяцев назад
Ha samaj same, hu e baju j rahu Sinojia mara Kumar che è side
@Tangy_touch
@Tangy_touch 7 месяцев назад
Modi hai toh mumkin hai
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
બનવાજોગ છે
@piyushzala408
@piyushzala408 7 месяцев назад
Modi ji nu bhart ne viswa guru banva patel samaj khasu yogdan hase
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
હા હો એમાં ના નહિ
@rajeshpatel1741
@rajeshpatel1741 7 месяцев назад
Botad ma trainer vipul jamod nu interview lyo
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સુચન બદલ આભાર.
@anilghela3330
@anilghela3330 7 месяцев назад
કાકા ચાલે વાંકા પણ આ કાકા સીધા બાન લેબમાં પહોંચ્યા.....!!!!
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
અનિલભાઈ વિડિઓ જોતા હોય તો હું પાતાળમાં જવા પણ તૈયાર છું 😂😂
@ajaypatel1138
@ajaypatel1138 7 месяцев назад
Billionaire of India nu video muko
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સૂચન બદલ આભાર. ગુજરાતના બીલોનિયર ઉપર વિડિઓ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-d2HEn4R-yzw.html&pp=ygURZnVuIGZvciBndWphcmF0aXM%3D
@idrisbhisattarbhai5537
@idrisbhisattarbhai5537 6 месяцев назад
સાહેબ હુ બોટાદ છુ
@DidarHemani
@DidarHemani 6 месяцев назад
જાણીને આનંદ થયો. કેયારે આવું પાળીયાદ રોડના ભૂંગળા-બટેટા ખાવા? 😂
@user-pr2lw8nu9r
@user-pr2lw8nu9r 2 месяца назад
Botad. My. Vilaj
@DidarHemani
@DidarHemani 2 месяца назад
Great to know that !
@akshaynaykaakshay9715
@akshaynaykaakshay9715 7 месяцев назад
કાકો જોરદાર માહીતી આપી હો 😂
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
અક્ષયભાઈએ કીધું એટલે નક્કી જોરદાર માહિતી હોવી જોઈએ. 😂માયાળુ લાગણી બદલ આભાર
@anjalpatel9281
@anjalpatel9281 7 месяцев назад
Nilesh dhuleshiya junagadh vise video bana vo 1000 carod na malik chhe
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સુચન બદલ આભાર
@chandrasinhrathod8467
@chandrasinhrathod8467 7 месяцев назад
Botad no video banavo hu pan botad thi chu
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સુચન બદલ આભાર
@chandulalr.virparia2627
@chandulalr.virparia2627 7 месяцев назад
Cogresuletion
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
Thanks a lot !
@user-pr2lw8nu9r
@user-pr2lw8nu9r 2 месяца назад
Hi. Botad. Ha
@DidarHemani
@DidarHemani 2 месяца назад
હા મારુ સસુરાલ બોટાદ હા
@mauliktankariya527
@mauliktankariya527 7 месяцев назад
તમે વ્લોગ ચેનલ બનાઓ
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સૂચન બદલ આભાર
@sureshpatel653
@sureshpatel653 7 месяцев назад
😂
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
😂😂
@BhikhugujratiCharoliya
@BhikhugujratiCharoliya 7 месяцев назад
મજૂરી માંથી કઈ રીતે આગળ વધવું😢😢
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
સૌથી પહેલા તો તમને આગળ વધવાની ધગશ છે એ માટે ધન્યવાદ આપું છું. મજુર હોવું ગુનોહ નથી. મેં પણ મજૂરી કરી છે. એસી ઓફિસની નોકરી છોડીને મજુરી કરી છે. હું વાંકાનેરના ગામડાઓમ ખરા બપોરે ખાલી બારદાન, ઘેટાની ઉન અને બકરાની જાટ લેવા જતો. ને ધીમે ધીમે આગળ આવ્યો. મજૂરી કામમાં પણ આગળ વધી શકાય છે. જે મજૂરી કરો છો એમાંથી રોજ નવું શીખો. લક્ષ રાખો કે મારે મજુરમાંથી લેબર કોન્ટ્રાકટર બનવું છે. જે લોકો મજુરમાંથી કોન્ટ્રાક્ટર બન્યા છે એનો અભ્યાસ કરો. બાકી તમે કેવા પ્રકારની મજૂરી કરો છો? કેટલું ભણેલા છો? વગેરે વિગતો જાણ્યા વગર આગળ વધવાનું સુચન કરી શકાય નહિ. નીચેના ઈમેલ આઈડી ઉપર વધુ વિગત જણાવશો તો મારાથી બનતું શક્ય માર્ગદર્શન આપીશ. મારી શુભેચ્છા અને સહાનુભૂતિ તમારી સાથે છે. e4g.helpline@gmail.com
@BhikhugujratiCharoliya
@BhikhugujratiCharoliya 7 месяцев назад
@@DidarHemani સૂચન આપવા બદલ આભાર 🙏🙏💯
@ketanc255
@ketanc255 7 месяцев назад
છોકરાઓ આ તેલ વાપરી શકે ??
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
હા બિલકુલ વાપરી શકે
@riteshmakani3331
@riteshmakani3331 7 месяцев назад
vahhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh😂🤣👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
માયાળુ લાગણી બદલ આભાર
@BhikhugujratiCharoliya
@BhikhugujratiCharoliya 7 месяцев назад
કાકા હૂતો મજૂરી માણસ છુ તમે કેટલા રૂપિયા કમાવા છો
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
મારે ઈશ્વરની મહેબાની છે. પરિવારના આરામદાયક ભરણપોષણ ઉપરાંત મહિને 10-15 હજાર રૂપિયા બચે છે.
@bhaveshlokhil7875
@bhaveshlokhil7875 7 месяцев назад
Namaste Kaka Tu To Lagani book Mein Mare Tumhara 555 jo hai
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
No Problem
@akki3885
@akki3885 7 месяцев назад
Hu aa company nu Audit karva jato...jyare hu CA ni articleship karto to tyare....mara rajkot ma j che aa compaby
@DidarHemani
@DidarHemani 7 месяцев назад
જાણીને આનંદ થયો
Далее
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 3,8 млн
skibidi toilet zombie universe 37 ( New Virus)
03:02
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 100 тыс.
Шойгу посадят?
1:00
Просмотров 2 млн