Тёмный

4000થી વધુ કુટુંબોને આફ્રિકા સેટ કરનાર Allidina Visram Success Story 

Fun for Gujaratis
Подписаться 658 тыс.
Просмотров 62 тыс.
50% 1

Allidina Visram was an Indian Gujarati settler, businessman, and philanthropist who played a prominent role in the development of British East Africa. Born in Kera, Kutch, in the Bombay Presidency of British India in 1851, he migrated penniless to Zanzibar at the age 12, and found work with a prominent local trader, Sewa Haji Paroo, one of the caravan trade's most active financiers. He achieved significant commercial success after entering the ivory trade and coming up with an idea to provide packaged foods. In 1897, he extended the caravan trade to Uganda and became known as the King of Ivory. 4000થી વધુ કુટુંબોને આફ્રિકા સેટ કરનાર Allidina Visram Success Story in Gujarati. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

Развлечения

Опубликовано:

 

21 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@Kishan_Lukhi
@Kishan_Lukhi 11 месяцев назад
એક ગુજરાતી ની આવી સિદ્ધિ જોઈને હરખ થાય છે..
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા ખરેખર તેઓ ગુજરાત-કચ્છના ગૌરવ લીધા જેવા વ્યક્તિ હતા
@hansrajbhaitanti
@hansrajbhaitanti 26 дней назад
Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.
@DidarHemani
@DidarHemani 22 дня назад
Yes indeed.
@hansrajbhaitanti
@hansrajbhaitanti 22 дня назад
@@DidarHemani Hello Didar Sir, your this great motivational best reply 🙏 is my all time pleasure 🙏.
@afjaljargela4048
@afjaljargela4048 11 месяцев назад
Khub saras 👌💯👌
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@shuakatalimasani5878
@shuakatalimasani5878 11 месяцев назад
Very positive information of Aalidina Vishram
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Thank you for your kind words
@harsh-jz4jy
@harsh-jz4jy 11 месяцев назад
સાચા ગુજરાતી અલિદિના ભાઈ ને ખુબ ખુબ નમન
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
અમારા પણ નમન
@D.K.Rajput_Gujrat
@D.K.Rajput_Gujrat 11 месяцев назад
Khub saras mahiti Kutch mari janm bhumi che pan mane aa story nati khber thankyou so much ❤
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આપની નિખાલસતા માટે માન ઉપજે છે. આપને આપના વતનના મહાન માણસનો વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર
@chiragbarasara7580
@chiragbarasara7580 11 месяцев назад
Excellent video...Deepchand Gardi par video banavo
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન અને લાગણી બદલ આભાર
@joshijigar7078
@joshijigar7078 11 месяцев назад
સર સાચી વાત કરી તમે વહા ખૂબ ખૂબ અભિનંદન કચ્છ તો કચ્છ છે
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા હો ભાઈ કચ્છ અને કચ્છીમાડુંની તો વાત જ ન થાય
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 11 месяцев назад
ધન્ય છે
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
@chandrikakakad4146
@chandrikakakad4146 11 месяцев назад
Excellent and motivational info, very rarely this kind of Souls come on earth, he was exceptionally gr8 visionary and human being now a day's people are very self centered, no one has this kind of vision, he just didn't help his fmly or his village but whole kutch.🙏💖 🌹
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Yes indeed he was very noble man and has done a remarkable job for entire Kachchh region. He was a great philanthropist in his time. Thank you Chandrikaben for sharing supplementary details about Mr. Alidina.
@denishthakkar3951
@denishthakkar3951 10 месяцев назад
Wah wah great story ,
@DidarHemani
@DidarHemani 10 месяцев назад
Many many thanks
@milupatadiya.7205
@milupatadiya.7205 11 месяцев назад
આભાર 🙏
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
વિડિઓ જોવા બદલ આભાર
@08kansen
@08kansen 11 месяцев назад
The best video so far ! Congratulations for bringing this great man to light and inspire youngsters!
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Wow, thank you!
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 11 месяцев назад
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
લવ ફ્રોમ મુંબઈ
@TravelwithMahendra
@TravelwithMahendra 11 месяцев назад
The best video didar bhai
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Thank you for your kind words Mahendrabhai
@gohelnimishaben9438
@gohelnimishaben9438 10 месяцев назад
Wah 👌🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 10 месяцев назад
Thanks a lot
@jayesh-6145
@jayesh-6145 11 месяцев назад
કાકા એક વિડીયો શાળા મો પોતાની ફરજ શિક્ષણ મો ના બજાવતા હોય તેવા શિક્ષકો ઉપર બનાવોને હુ શાળા મો smc કમિટી મો છું કોઈ શિક્ષકને શિક્ષણ બાબતમાં કહીએ તો તેઓ મોઢું ફેરવી નાખે છે શુ કરીએ ખુબ ચિંતા થાય છે ગામના શિક્ષણ ની 🙏
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@kanovarshdiya9399
@kanovarshdiya9399 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@dhirensheth3801
@dhirensheth3801 11 месяцев назад
​@@DidarHemani really motivated
@kishanvasra1369
@kishanvasra1369 10 месяцев назад
Nice video
@DidarHemani
@DidarHemani 10 месяцев назад
Thank you for your kind words.
@hitmusic2437
@hitmusic2437 11 месяцев назад
વાહ ખુબજ સરસ
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@user-wt3ev6nd2b
@user-wt3ev6nd2b 11 месяцев назад
👌👍
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.
@bijalbharvad2442
@bijalbharvad2442 11 месяцев назад
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@doiyajaypal7176
@doiyajaypal7176 11 месяцев назад
સરસ કાકુ ❤
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
તમે ખુશ તો અમે ખુશ
@prakashmaheta8378
@prakashmaheta8378 11 месяцев назад
Very good 👍👍👍👍
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Thank you very much
@ikbaljuneja1653
@ikbaljuneja1653 11 месяцев назад
Wha katch wha katchi
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા ખરેખર
@shayarchoksi2566
@shayarchoksi2566 11 месяцев назад
Nice video 👍🏻
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
Thank you for your kind words
@jayacharya9976
@jayacharya9976 11 месяцев назад
🙏👍
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
લાગણી બદલ આભાર
@laljiraghvani7208
@laljiraghvani7208 11 месяцев назад
Aa vadvao na satha thi j amme videshama sukhi chhie.
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આપે ગૌરવપૂર્વક નોંધ લીધી એ જાણીને આનંદ થયો.
@nathabhaisangani4896
@nathabhaisangani4896 11 месяцев назад
Radhe radhe nathabapa khandhera sarash ok thanks
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
લાગણી બદલ આભાર
@Chetanprajapati-iy3br
@Chetanprajapati-iy3br 11 месяцев назад
Sachi vat che aje shindhi patel.. Shukhi che
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
બરાબર. તેઓને અલીદિના શેઠે ખુબ સહકાર આપ્યો હતો.
@chavdajatin441
@chavdajatin441 11 месяцев назад
Ha kachhi ha ❤❤
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા ખરેખર કચ્છીઓની તો વાત જ ન થાય
@rajupatel1094
@rajupatel1094 11 месяцев назад
આજનો સમય જોતા એ સમયના માણસોની યાદ આવે છે. કે પોતાની સાથે બીજાનું પણ ધ્યાન રાખતા. નહીંતર આજે ?
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સાચી વાત છે. આજે લોકો પોતાનો જ સ્વાર્થ જુએ છે.
@hansavora7615
@hansavora7615 11 месяцев назад
😂😊
@hbt253
@hbt253 11 месяцев назад
Kemke jene support karo a j tamari same tamara j area ma tamaro j dhandho kholine ubho thai jay che ne pachho tamara j customer chhinvi le che bhav ochha karine. Kemke tamara supplier, customers, business strategy and rates badhu ane khabar hoy che kemke tame j sikhvado cho. Personal experience thi kahu chu bekar bani gayela ane avdat vagar na jivan bhar na dost ne dhandha ma sathe laine kamavani tak api to a j mari same thayo dhandha ma upar thi mane j sambhlavva mandyo. Sikka ni biji baju bahu kharab che atle koine madad karta pahela 100 var vicharvu.😢
@rajupatel1094
@rajupatel1094 11 месяцев назад
@@hbt253 સાચી વાત છે તમારી... મને પણ અનુભવ છે. તમે જે સગાવહાલા, મિત્ર કે આપણાજ સમાજના માણસને કામ પર રાખો પછી એ શીખી જાય એટલે આપણા ધરાકનેજ તોડે. ટુંકમા આપણે જ આપણા હરીફને પેદા કરીએ છીએ. ભલાઈનો જમાનો નથી. એના કરતા ભલાઈ ગૌશાળાએ કરી આવવી. પણ માણસ એ પાત્રતા ખોઈ રહયો છે.
@pareshrajput734
@pareshrajput734 4 месяца назад
Garvi Gujarat 💖🦚🦃🐦🦁🇮🇳🦋
@DidarHemani
@DidarHemani 4 месяца назад
જય જય ગરવી ગુજરાત
@jitendrakumargurjar5206
@jitendrakumargurjar5206 11 месяцев назад
આવી અજાણી પણ પ્રોત્સાહિત કરતી માહીતી પ્રોત્સાહિત કરે છે.
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
હા ખરેખર. માયાળુ લાગણી અને વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ આભાર
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 11 месяцев назад
kaka chal man jeetva jaiye movie vishe tame video banavo khub jordar movie chhe jeevan ma utarva jevi 🙏🙏🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@user-cx4jt2oi3r
@user-cx4jt2oi3r 11 месяцев назад
😮😮😮
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
આભાર
@user-cx4jt2oi3r
@user-cx4jt2oi3r 11 месяцев назад
@@DidarHemani પદ્મ શ્રી ગણપત પટેલ ઉપર એક વિડીયો બનવો જોઈએ NRI છે
@manavshah2004
@manavshah2004 11 месяцев назад
Make video on Vijay Mallya and Gautam singhania
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@prathamp8057
@prathamp8057 11 месяцев назад
Please make video on Hasmuklal Patel in Kenya 🇰🇪
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
We are collecting his information. Please share the information on bellow Id if you have: e4g.helpline@gamail.com
@harpalgajera2875
@harpalgajera2875 11 месяцев назад
Balooubhai patel business man no video banavo Nairobi Kenya????
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@prashantpandya1073
@prashantpandya1073 11 месяцев назад
યુગાન્ડામાં અલી દીના વિસરામ નામનો રોડ હતો... જોકે 1980 પછી એનું નામ લુવુમ સ્ટ્રીટ કરી નાખ્યું હતુ...
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
જાણકારી આપવા બદલ આભાર
@afjaljargela4048
@afjaljargela4048 11 месяцев назад
Juno samay Saro hto Aaj na samay ma koi Business no sikvade aaje Insaan bov be emani che badha Loko Aavi Gaya ema
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
ઈ બરાબર
@PrakashDewasi0172
@PrakashDewasi0172 9 месяцев назад
Mare Videsh javanu se kevi rite hu jau please help me 🙏🙏 kaka rashto vatavo
@DidarHemani
@DidarHemani 9 месяцев назад
અમારી પાસે જે માહિતી હોય એ વીડિઓમાં આપતા રહીએ છીએ. તમારે વિદેશ જવું હોય તો જાણકાર લોકોની મદદ લેવી જોઈએ.
@PrakashDewasi0172
@PrakashDewasi0172 9 месяцев назад
@@DidarHemani मेरे कांटेक्ट में आउट ऑफ कंट्री का कोई लोग नहीं है
@Vegeterianexplorer
@Vegeterianexplorer 11 месяцев назад
6:37 1897 / 1997
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
ધ્યાન દોરવા બદલ આભાર
@ikbaljuneja1653
@ikbaljuneja1653 11 месяцев назад
વા કાકુ મેબી કચ્છી હું
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
જાણીને ખુબ જ આનંદ થયો
@Facto_22
@Facto_22 11 месяцев назад
sir tame video ma gujarati auto caption kai app ma karo chho
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
એ ઓટો કૅપ્શન નથી મેન્યુલ કૅપ્શન છે. કૅપ્શન મુકવા માટે અમે કોઈ એપ વાપરતા નથી. એપથી મુકાતા કૅપ્શનમાં આટલી એક્યુરસી ન આવે.
@maheshtanchakmaheshtanchak7416
@maheshtanchakmaheshtanchak7416 11 месяцев назад
ખજૂર ભાઈ no. Video બનાવો
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 11 месяцев назад
ગુજરાતી ભાષા દિવસ આવે છે વીડિયો બનાવો
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 11 месяцев назад
કિપટો કરન્સી બિટકોઇન ઉપર વીડિયો બનાવો
@User9999pc
@User9999pc 11 месяцев назад
વચ માં તમે કચ્છીયો ને ચના ના જાડ પર ચડાવી ડિયો છો 😂
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
એમાં ખોટું શું છે ?
@Ratlamichacha
@Ratlamichacha 11 месяцев назад
Kattchh na syamji krushna verma na vise video banavo
@DidarHemani
@DidarHemani 11 месяцев назад
સુચન બદલ આભાર
Далее
Редакция. News: 128-я неделя
57:33
Просмотров 2 млн
Это реально работает?!
00:33
Просмотров 3,3 млн
How Gujarati Became Rich? | GUJARATI BUSINESS SECRETS
19:01