Тёмный
No video :(

હવામાન નિષ્ણાંત Paresh Goswami ની આ વાતો તમે ક્યારેય નહીં સાંભળી હોય | Struggle Story Vaat Gujarati 

Vaat Gujarati
Подписаться 754 тыс.
Просмотров 76 тыс.
50% 1

#struggle #pareshgoswami #vaatgujarati #strugglestory #weatherreport #monsoon #monsoon2024 #rain #gujaratrain #gujaratrains #exclusive #farmer #farming #khedut #farmers #gujaratweather #gujaratweatherupdate #gir #junagadh #sorath #manavadar #mangrol
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 124   
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t Месяц назад
વાહ એક મળવા જેવા માણસ. ખુબ નિખાલસતા થી કોઈ જાત ના દંભ કે છોછ વગર વાત કરી એ વંદનીય છે આ વિડીયો લાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙋‍♂️
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Месяц назад
પરેશભાઈ ની આગાહી 100% સચોટ હોય છે ખેડૂતના ભગવાન રૂપ પરેશભાઈ ગોસ્વામી ને મારા શત શત નમન 🙏🙏
@dayalsolanki4322
@dayalsolanki4322 Месяц назад
પરેશભાઈ ખરેખર તમારુ જીવનમ સંઘર્ષમય વિતયુ અને નિખાલસ ભાવે ખુલ્લા દિલથી વાત કરી પ્રેરણા દાયી જીવન ખુબ ખુબ ધન્યવાદ
@k.d.chaudhary9520
@k.d.chaudhary9520 28 дней назад
😊
@bhoraniyaavadh6171
@bhoraniyaavadh6171 Месяц назад
આભાર સાહેબ પરેશ ભાઇ સાથે ઇન્ટ્રિયું લેવા બદલ દિલથી ❤❤❤ વાત ગુજરાતની ચેનલ ને ભાઇ
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb 12 дней назад
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા
@jagdishlimbani1838
@jagdishlimbani1838 Месяц назад
દ્વારકાધીશ તમને ખુબ પ્રગતી આપે પરેશભાઈ
@shantilalkothari3072
@shantilalkothari3072 Месяц назад
अति सुंदर साक्षात्कार से लोगों को बहुत ही फायदा मिलेगा और यादगार बनेगा। आपको परमात्मा की कृपा अविरत बरसती रहे ऐसी मंगलप्रार्थना करते हैं जी। धन्यवाद
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Месяц назад
પરેશભાઈ ને હુ ધણાં ટાઈમ થી સાંભળું છુ એમની એક એક વાત સમજવા જેવી હોય છે એમની વાત આપણે સાંભળતા જ રહિએ અને હવામાન બાબતે એમનું 100%ઉત્તમ કામ છે..જય ભારત 🙏 અમદાવાદ થી નટવર 🙏
@user-ce8ei2ee4t
@user-ce8ei2ee4t 9 дней назад
100% sachi vaat se. Tecnology યુક્ત ખેતી કરવાથી ભારત ફરીથી સોનાની ચિડિયા બનશે.❤❤❤❤
@kalariyasuresh1962
@kalariyasuresh1962 28 дней назад
🙏ભગવાન ભોલેનાથ તમારી આયુષ્ય મોટી કરે🙏
@user-vw6bx3gm2y
@user-vw6bx3gm2y 12 дней назад
🎉જય ગરવી ગુજરાત 🎉❤❤❤❤❤❤
@himatchakani1821
@himatchakani1821 28 дней назад
ભગવાન ભોળાનાથ પરેશ ભાઈને ખૂબ પ્રગતી કરાવે એવી પ્રાર્થના
@babubhaipankuta1561
@babubhaipankuta1561 28 дней назад
ખુબ સરસ પરેશ ભાઈ દીલ ખોલીને વાત કરી છે ભાઈ ખુબ ખુબ અભિનંદન
@user-yw4ox2if4y
@user-yw4ox2if4y Месяц назад
પરેશભાઈ ને મારા કોટી કોટી વંદન છે
@garcharbhaveshbhavesh7057
@garcharbhaveshbhavesh7057 28 дней назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Месяц назад
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈપરેશભાઈઅભિનંદન❤
@padhyarbhalabhai6788
@padhyarbhalabhai6788 11 дней назад
પરેશભાઈ ધન્ય વાદ
@deshurahirsinger2549
@deshurahirsinger2549 28 дней назад
પરેશભાઈ તમે રસ્તો ભુલી ગયા હતા પણ ભગવાન ભોળાનાથે તમને સાચો રસ્તો બતાવ્યો જય ભોલેનાથ 🙏
@baratbarat4460
@baratbarat4460 28 дней назад
જય માતાજી પરેશભાઈ
@bharatvala3231
@bharatvala3231 Месяц назад
જય સોમનાથ દાદાની કુપા પરેશભાઈ ❤
@NavinbhaiParmar-mm1wv
@NavinbhaiParmar-mm1wv 28 дней назад
હજુ.ભાગવા.આગળ.વધારે હર.હર.મહાદેવ
@valahasmukh423
@valahasmukh423 Месяц назад
સારી માહીતી આપી જય માતાજી
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 28 дней назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@starlineansgamer8976
@starlineansgamer8976 23 дня назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ
@mahipatramnimavat7406
@mahipatramnimavat7406 26 дней назад
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ તમારી વાત સાંભળી ખુબજ ખુશી થયો સદા ખુશ રહો મહાદેવ હર
@manjuparmar2850
@manjuparmar2850 5 дней назад
ખુબસરસ જીવન ભાઈ
@dineshbathwar8902
@dineshbathwar8902 Месяц назад
પરેશભાઇ નમઃ શિવાય તમને
@ashvinsinh7827
@ashvinsinh7827 28 дней назад
જયમાતાજી 🙏
@user-cs3id6vx9e
@user-cs3id6vx9e 28 дней назад
પરેશભાઈ ધન્ય છેઆપનુજીવન/ જ્યશ્રી઼ક્રૃષ્ણ
@SisodiyaGhansham-br8js
@SisodiyaGhansham-br8js Месяц назад
ખુબ સરસ વાત કરી પરેશભાઈ તમે
@rbcreation708
@rbcreation708 8 дней назад
બોવજ સરસ વાત છે ભાઈ❤
@babulalparmar2549
@babulalparmar2549 Месяц назад
ખુબ સરસ પરેશભાઈ હુ પણ એક ખેડૂત છું તમારી આગાહી ની કાગડોળે રાહ જોઈએ છીએ
@hamirchaudhry8110
@hamirchaudhry8110 Месяц назад
જીયો. જીયો. મારા .ભાઈ
@babubhailukhi2522
@babubhailukhi2522 28 дней назад
परेश भाई आपका जीवन आपका संघर्ष कपकि नैतिकता और आपकि मिहिती को धन्य है बहुत बहुत बधाई शुभकामनाएं धन्यवाद
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Месяц назад
🙏 ખેડૂતો ના બેતાજ બાદશાહ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏 🙏 ખેડૂતો ના શહેનશાહ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏 🙏ખેડૂતો ના લોક લાડીલા એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏 🙏ખેડૂતો ના મોટા ભાઈ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏 🙏ખેડૂતો ના મસિહા એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏 🙏ખેડૂતો ની ચેનલ એટલે ફક્ત વેધર ટીવી ચેનલ 🙏 🙏ધન્ય છે પરેશ ભાઈ ગોસ્વામી ના માતા પિતા ને કે ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી જેવા વિરલા ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏
@ashvingauswami5198
@ashvingauswami5198 26 дней назад
ખુબ સરસ પરેશ ભાઇ તમારી વાત માણસ ને નવી જીવન જીવવાની રીત શીખવાડી ગય
@krishanpatel3313
@krishanpatel3313 28 дней назад
આભાર
@ugmadha4288
@ugmadha4288 13 дней назад
Saras vat kari.
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 28 дней назад
ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
@murlidharder7734
@murlidharder7734 Месяц назад
Paresh bhai good 👍
@royal_creation1122
@royal_creation1122 Месяц назад
HAR HAR MAHADEV 🙏🏻
@t.r.1175
@t.r.1175 Месяц назад
પરેશભાઈ તમારા વાર્તાલાપ થી અમને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન
@ganpatrajgor4211
@ganpatrajgor4211 18 дней назад
हर हर महादेव
@user-hx7rg7ev8q
@user-hx7rg7ev8q 28 дней назад
Pares Bhai ne selute karusu dilthi
@SadoChavda
@SadoChavda 27 дней назад
જય જય દ્વારકાધીશ
@Kheti.com_
@Kheti.com_ Месяц назад
આપણું પોતાની ભૂલ હતી તે સ્વીકારી લીધી તેથી ભગવાન પણ માફ કરે છે
@k-jo5nc
@k-jo5nc Месяц назад
Vah Paresh bhai🎉 Vah Kripal shingh bhai🎉 Good information 👍
@raviravipatadiya2610
@raviravipatadiya2610 28 дней назад
Khub khub abhinandan paresh Bhai intryu Deva mate 🎉🎉
@user-oo8cg4cu2e
@user-oo8cg4cu2e 28 дней назад
વાહ ખુબ ખુબ આભાર
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Месяц назад
જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏
@hiteshbhaichaudhary2561
@hiteshbhaichaudhary2561 Месяц назад
જય દ્વારકાધીશ
@aswinpatel7553
@aswinpatel7553 28 дней назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને તમારા જીવનની વાતો કરી તે બહુ સરસ ગામની છે. આભાર પરેશભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ
@rambhai4484
@rambhai4484 Месяц назад
Wah wah wah ❤❤
@AjitsinhVaja-ee1bs
@AjitsinhVaja-ee1bs 28 дней назад
સત્ય વક્તા
@user-mu5ib2nb4k
@user-mu5ib2nb4k 28 дней назад
Dhaniychhepares Bhai tmarijidgine
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 Месяц назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@ugmadha4288
@ugmadha4288 13 дней назад
Thanks
@મહાદેવટેટશ123
@મહાદેવટેટશ123 28 дней назад
A1
@binamakwana3023
@binamakwana3023 28 дней назад
Jay dwarkadhish Paresh Bhai mhadev ane dwarkadhish tamne nirogi sukh santi ane samrudhi aape jay Murlidhar
@Dhruven123dhruvea
@Dhruven123dhruvea 28 дней назад
Jay gurudev Bhagwan
@rahulborsaniya-jy7ee
@rahulborsaniya-jy7ee 28 дней назад
જય માતાજી પરેશભાઈ 🙏🙏🙏🙏🙏❤
@pateldipak4763
@pateldipak4763 14 дней назад
જય યોગેશ્વર....
@zankatgirish3144
@zankatgirish3144 28 дней назад
Good 👍
@user-bq2pg8yh5p
@user-bq2pg8yh5p Месяц назад
👌👌👍👍
@Chaitarvasavaii
@Chaitarvasavaii 28 дней назад
હું તો માત્ર પરેશ ભાઈ નો વીડીયો ને રાહ જોઈ ને જ બેહુ
@jethalaljetpariya1035
@jethalaljetpariya1035 26 дней назад
Bapu tamne jay mataji Pareshbhai ne jay Somnath dada
@PareshPatel-c1g
@PareshPatel-c1g 27 дней назад
Pareshbhai dhanyvad jay mahadev
@PunjabhaiRathod-k4n
@PunjabhaiRathod-k4n 11 дней назад
Jay mataji
@dineshbhaipatel7780
@dineshbhaipatel7780 28 дней назад
જય અર્બુદા પરેસ ભાઇ બનાસકાંઠા સુઈગામ ખડોલ
@JanakZala-hv5xu
@JanakZala-hv5xu Месяц назад
👏👏👏
@Bhagubhai-xu3gx
@Bhagubhai-xu3gx Месяц назад
ખુબનીખલસથીવાતકરીધનવાદ
@rameshpurirameshpuri
@rameshpurirameshpuri Месяц назад
ऊ नमो नारायण बापजि जय हो
@saganbhaidoga5985
@saganbhaidoga5985 Месяц назад
હર હર મહાદેવ પરેશભાઈ
@user-sq4zm6wk8f
@user-sq4zm6wk8f 24 дня назад
જય ગિરનારી પરેશભાઈ
@mukeshkapdia207
@mukeshkapdia207 Месяц назад
Jay shree Krishna
@mukeshmyatra3966
@mukeshmyatra3966 25 дней назад
વાહ.ભાઈ.
@baradjaydeepsinh5125
@baradjaydeepsinh5125 28 дней назад
🙏🙏❤
@user-sq4zm6wk8f
@user-sq4zm6wk8f 24 дня назад
પરેશ ભાઈ જયગિરનારી
@sunitakyada7348
@sunitakyada7348 20 дней назад
ભાઈ શ્રી તમે સ્વાધ્યાય છો એવું લાગે છે
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 28 дней назад
પરેશ ભાઈ દીલ ખોલીને વાત કરી હો
@JayeshbhaiMegal-fm6hg
@JayeshbhaiMegal-fm6hg 26 дней назад
સમય હોય ભાઇ
@pragjilunagariya3141
@pragjilunagariya3141 Месяц назад
Harhar mahadev
@asrafvakaliya723
@asrafvakaliya723 26 дней назад
❤❤❤❤❤
@yogeshnandaniya4787
@yogeshnandaniya4787 21 день назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kanzariyakuvarji9467
@kanzariyakuvarji9467 21 день назад
Good
@vasantbhaibhanderi1830
@vasantbhaibhanderi1830 Месяц назад
જય બલરામ
@anandkalsariya4738
@anandkalsariya4738 28 дней назад
જય ગુરુમહારાજ
@pratap_odedra
@pratap_odedra Месяц назад
વાહ પરેશ ભાઇ,મારે અમેજ સે
@user-wc2ji3od3w
@user-wc2ji3od3w 28 дней назад
❤❤❤❤❤🎉🎉🎉🎉
@user-ee2be9of3o
@user-ee2be9of3o 29 дней назад
Paresh Bhai sarkar nay sath apvo joiane khedut bicharo aklo shu kare tame jovo chho ne
@user-tp8lu2bw6o
@user-tp8lu2bw6o 19 дней назад
Paresh bhai kalpasar yojana sakar thay avi vat sarkar sidhi pahosado
@dilipthakor9952
@dilipthakor9952 28 дней назад
પરેશભાઈ તમારી વાત મને બહુ ગમી જય દ્વારકાધીશ
@rudrgoswami6584
@rudrgoswami6584 Месяц назад
ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ જય ગીરનારની બાપુ
@sureshvaghasiya2094
@sureshvaghasiya2094 28 дней назад
Mahadev
@aravindbhaipatel3151
@aravindbhaipatel3151 26 дней назад
Jay shree Ram 🙏
@desrajhajani1326
@desrajhajani1326 Месяц назад
વા
@pravinchaudhary6210
@pravinchaudhary6210 20 дней назад
બીલકુલ જુઠાછેભાઇ
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb 28 дней назад
જાગયા તયારથી સવાર પણ એક વાત યાદ રાખજો છેલ્લે નડેનડે ને નડે ભલે છોડી દીધો
@mobatsinhchauhan150
@mobatsinhchauhan150 Месяц назад
Hi
@vallabhbhuva3141
@vallabhbhuva3141 27 дней назад
Paresh bhai hu tmaro video roj joy ne savare khetar nu kam salu karu matalab ke Hati haku ke kay biju kam hoy tamari Su Aagahi Aave e pramane Agad vadhu
Далее