Тёмный

હા રે મને ઘરમાં ઘડીએ ન ગમે જશોદા માતા કાના ને તેડવા મોકલો  

જલારામ મંડળ ઉધના
Подписаться 14 тыс.
Просмотров 6 тыс.
50% 1

હારે મને ઘરમાં ઘડીએ નો ફાવે યશોદામાં કાના ને તેડવા મોકલો
હાર મને ઘરમાં નથી હવે ગમતું જશોદા માતાના ને તેડવા મોકલો
હારે માતા વાત તમારી હવે માનસુ
હારે માતા છાણા વાસીદા અમે કરશુ
હારે બધા ઘરના તે કામ અમે કરશો જશોદામા કાના ને તેડવા મોકલો
હારે મારી સરખી સાહેલી બધી સાસરે
હારે મારા મનડા ની વાત કોને કરવી
ભારે માતા સાસરીયે જય કોઈ કહેજો એટલો પ્રીતમજી
આણા મોકલે
હારે માતા જમનાના જળ ભરી લાવશું
હારે માતા ગાય દોવાને અમે જાસુ
હા રે અમે ગોરસ વેચવા જાશું જશોદામા કાના ને તેડવા મોકલો
હારે માતા પગ તમારા દબાવસુ
હારે નંદબાબાની લાજ અમે કાઢસુ
હારે હવે સીધારે ઘરમાં રહેશો જશોદામા કાનાને તેડવા મોકલો
હારે હવે 16 શણગાર અમે સજ્શું
હારે હવે રાસ રમવાને અમે આવસુ
હારે હવે કાનો કહે એમ કરશો જશોદામાં કાના ને તેડવા મોકલો
હારે અમે સવારે વહેલા ઉઠશું
હારે વેલા ઉઠીને દીવડા અજવાળશું
હારે અમે ઘમઘમ સાસુ કરશું જશોદામાં કાના ને તેડવા મોકલો
હારે મને ચરણોની સેવામાં રાખો
હારે કાન રાધા નુ એટલો માનો
હા રે મારા સાસરિયે જય કોઈ કેજો એટલો પ્રીતમજી આણા મોકલો
મારે મને ઘરમાં ઘડીનો ફાવે જશોદામા કાના ને તેડવા મોકલો
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@nilkanthmadanlkalavad9622
@nilkanthmadanlkalavad9622 6 дней назад
વાહ શું સુંદર ભજન ગાયું જય ગૌમાતા જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ
@BhartibenPatel-b8g
@BhartibenPatel-b8g 6 дней назад
Jay shri Krishna
@HarshPatel-rw2uy
@HarshPatel-rw2uy 6 дней назад
Jay shree karisna
@boradjeel9084
@boradjeel9084 6 дней назад
❤ Jay shree krishna ❤
@gopimandal003
@gopimandal003 6 дней назад
Jai shree Krishna
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
🙏🙏🙏🙏🙏
@khushbumunimwalavlog3640
@khushbumunimwalavlog3640 6 дней назад
khub sarsh bhajan
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
🙏🙏🙏🙏
@rasilasangani7573
@rasilasangani7573 6 дней назад
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાવશો ખુબ સરસ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@Nikita-q8m2r
@Nikita-q8m2r 5 дней назад
Jay Shri Krishna Radhe Radhe
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@GolaniHitakshi
@GolaniHitakshi 5 дней назад
Hamojha
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
🙏🙏🙏
@DIPIKABENSONI
@DIPIKABENSONI 6 дней назад
જય શ્રી કૃષ્ણ બેનો બહુ સરસ ભજન ગાઓ છો અને નીચે લખીને પણ મૂકો છો તો ધન્યવાદ
@jalarammandal5125
@jalarammandal5125 5 дней назад
થેન્ક્સ ખૂબ ખૂબ આભાર તમને અમારા જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા🙏🙏🙏🙏🙏
@chandrakantpatel4273
@chandrakantpatel4273 6 дней назад
Jay Shri Krishna
Далее
19092024 -01.
18:59
Просмотров 62 тыс.
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 2,3 млн
Mcdonalds cups and ball trick 🤯🥤 #shorts
00:25
Просмотров 231 тыс.
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 2,3 млн