વાહ શું ડાયરો છે કેટલા ખુશનસીબ હસે એ લોકો જેમને આ ડાયરો જોવા નો મોકો મળ્યો હસે હજી પણ એમાં થોડાક ગુજરાતી સ્ટાર્સ નથી પણ some ગુજરાતી stars in one fram 🎉❤❤❤
ગીત અને અવાજ ખૂબ જોરદાર પરંતુ તમે ક્યા સ્થળ ઉપર ઉભા છો વાતનું ધ્યાન રાખ્યું હોત તો ક્યાંક અલગ જ મજા હોત વાલા. હું કોઈ ટીકા નથી કરતો પણ આપણે જાણતા-અજાણતા આપણાં ધર્મનું માન નથી જાળવતા આમાં હુ પણ આવી જાવ છું. પરંતુ હવે આપણે પરિવર્તનની શરુઆત કરવાની જરૂર છે. બાકી આપની ગાયકીને સત સત વંદન છે જોરદાર.....
🌷વાહ!! હું આ ફિલ્મી ગીતો ઘણા સમય પહેલા સાંભળતો હતો. તમે મને જૂના દિવસો યાદ કરાવ્યા. ખૂબ મોજ કરવી. 🌷 🙏શું ડાયરામાં કે ભગવાનના સ્થાનમાં આવાં ગીતો ગાવા જરૂરી છે હવેની પેઢી અમેરીકન સિંગર રેહાના કે કેટી પેરી પણ સોંગ સાંભળીને ડાયરામાં અધધધ આનંદ અથવા મોજ કરાવશે વાહ મોજ વાહ મોજ 💐💐💐
Priya Bapu Shri Ram Katha Mein Shri Ram Ji ko 14 Sal Ka vanvas Hota Hai tabhi Shri Bharat ji ka Prem aur bhajan Bahar nikalta hai aur Sab Ko Aashirwad Milta Hai vaise hi Priya Bapu Aap Ka virodh Hota Hai bhajan Mein tabhi Mera Bhajan Aap Ka Diya Hua Bahar nikalta hai aapke Prasad sal ke bhajan ko log Bhool Jaate Hain aur aapki hi Ram Katha Se Ram Mandir Ka Sukh Mila Hai Aaj Dharti per usko bhi log Bhool Jaate Hain Ishwar Itna Kripa karta hai ki bhajan Hamara bhi Tarah vah Kiya Ram Mandir ke sath Shri Ram Katha ko jodne ka ek Jivan Mein Aashirwad Mila