Wakeyi lajwab swite lovely ammezing singing music parati ka nam Desh doniya me falate folate rakhe ji our. Din dogani rat choigani taraki our aashrwad banaye rakhe ji Jay Shree Radhe Radhe Krishna ji good evening ji missing you besat singing Koyal of the kash gojrat ki Rani ji
Malik aapkash gojrat ko yohi koshiyo se bharpur our Hasate moskrate mahekte rakhe ji Jay Shree Radhe Radhe Krishna ji good evening ji missing you besat singing Koyal of the kash gojrat ki Rani ji
સ્ટેજ ની કઈ મર્યાદા નથી આજ કાલ નાં કલાકાર ને બચું બાપુ ગઢવી કહેતા કે સ્ટેજ એક વ્યાસપીઠ છે આ સ્ટેજ ઉપર થી સુ બોલવું સુ ગાવું એનું જ્ઞાન હોવું જોઈએ આજ કાલ નાં કલાકાર હિન્દી ગીત ગાય છે સ્ટેજ ઉપર ડિસ્કો કરે છે આ બધું નાં હાલે કઈક મર્યાદા રાખો સ્ટેજ ની આ કલાકારો ને કોઇ કેવા વારા નથી આમ કરશે તો એ જૂની સ્ટેજ ની મર્યાદા લુપ્ત થઈ જસે હું એક ચારણ હોવા ના લીધું કઉ છું સત્ય વક્તા સભા રંજન કુશળ હિત દિન કાજ દિલ કા બડા બે પરવા વોહ સચા કવિરાજ :- બચું બાપુ ગઢવી 🙏
Sachi vat chhe bhai aaloko nibhunathi kariyakarta ni bhulu kevay aane vagda veda karva dye vyaspith upar love story vara gito vah aama kem Bane hindu rast ...jay shree ram
કલાકાર. ની પરીક્ષા. બોડ ની જેમ હોવી જોએ પાસ થાય પસી પગાર નક્કી થાવો જોએ. તો બઘા ને લાભ મળે. આત્યાર કલાકાર. મન પાડે એ 5 થી 10 લાખ લેઈ વગર મહેનત. કે રોકાણ વગર
મેહનત વગર કઈ નો થઈ તું ક્યારે સ્ટેજ ઉપર ગયો સો અને રોકાણ નું કે સો તેઓ ફેમસ રાતોરાત થઈ પણ એક રાત મા નો થઈ ફેમસ થઈ ત્યાં સુંધી એની પરિસ્થિતી કેવી હોય એ તો એને જ ખબર હોય
Humne jivan me carrier divy prem Eshwar bhakti our pathai our jivan ki her tarrakki bish ki umr me pa li thei our logoko katha she Eshwar ka divy gnan bhi dete thea