ડોક્ટર. મારે જમણા પગ નુ હિપ રિપલેશમેંટ કરાવ્યુ છે. મને ત્રણ અઠવાડિયા થયા ઓપરેશન કરાવી ને પણ હુ ચાલુ છુ વાકો વળી વસ્તુઓ ઊપાડુ છુ સીડી ચડુ છુ બેડ ઉપર જાતે પગ ઉપાડી સુવુ છુ. સુ આ બધા કાર્યો મારા હિપ ને પ્રભાવિત કરશે. પ્લીઝ મને શહિ માર્ગ દર્શન આપશો
હિપ રિપ્લેસમેન્ટ પછી, આ વિડિઓ 6 થી 12 અઠવાડિયા સુધી અનુસરવા માટેનો સામાન્ય પ્રોટોકોલ દર્શાવે છે. દરેક સર્જનનો અલગ પ્રોટોકોલ હોય છે, કૃપા કરીને આ સાવચેતીઓ વિશે તમારા ઓર્થોપ્રિડિક સર્જનની સલાહ લો