જય માતાજી રોનક ભાઈ આ નેતાઓને એક ભુલભુલામણી ખેલ છે બાકી રાહુલ ગાંધીનો તો ખોટો દેખાવ છે બાકી બધા ય મન ફાવે એવું જ વર્તન કરે છે અને રાહુલ ગાંધીને કેમ કોંગ્રેસ પક્ષ કરે એવું થોડું છે કોઈ પક્ષ આ વાતો કરે છે રાહુલજી આમ સેપિયા કામ છે રાહુલ જામશે પ્રિય કામ છે શું કરે છે રાહુલજી નથી કેમ છે બીજા કોઈને કેમ સમજાવો નથી નામે થી મોટો કોઇ પણ વ્યક્તિ બોલે તો આપ બધાને સજા હોવી એક મોટી વાત છે રોનક ભાઈ આ તો એવી વાત હાથમાં ફર્સ્ટ ટાઈમ દેખા હાથમાં જય કમળાઇ માં જય કમળાઇ
આવા શબ્દપ્રયોગ તો નાના સમાજમાં ઘણા બોલાતા હોય છે ત્યાં નાના માણસો કોઈ કેસ કરતા નથી. સમાજ માટે કોમેડી પણ થતી હોય છે. ચુંટણી સમયે જ અને રાહુલ ગાંધીને જ કેમ? અને હા આ જે રાહુલ ગાંધીજી જે બોલ્યા તે સાંભળીને એનાં એક્સપ્રેસન્સ જોતા તે ગુસ્સામાં બોલ્યા છે તેવુ સાબિત નથી થતું
ભાજપ વાળા બોલે તો સાચુ ને ગાંધીવાળા બોલેતો માનહાનિ તો નરેન્દ્ર મોદી કેટલીએ વાર ગાંધી પરિવાર ને નીચાદેખાડ વાનુ કુત્ય રાહુલ જી ને બાબાકહી અપમાનકયુઁ ગાંધીજી ના હોતતો તમારા દાદાનોતા ભારત આઝાદ થયો પહેલાથીજ મોદી અનેગોડછે બેઉ ગોઠીયાછે ને ઇન્દિરા રાજીવગાંધી નીપાસળ ભાજપવારા લોકો રાહુલની પાછળ પડ્યા છે મોદી ને રાહુલ ની બિકલાગેછે
कानून अंधा होता हैं ये चुना था लेकीन जज भी अंधा होता है ये पहेली बार देखा क्यू की जब कोई गुनाह करता है तो कोई अपील नही करते तो जज भी पीआईएल कर सकते है तो मोदी जी अमित शाह और संभित पात्र कितनी हद तक किसिकी मानहानि करते है उसका क्या
Shree Shree Ronakbhai this is a self explanatory matter you are also well aware with this . Neerav Modi , mehool Modi aur eak and aur eak suspicious case ... !!!
I dont have faith in indian judicary now. The rahul gandhi 's statement was not severe...i have seen more bad statement from other party. Thank ronak bhai for being nuetral.