આ જોઈને મને બહુ ગુસ્સો આવ્યો કે મારી કુળદેવી ની મજાક. કોઇ બાયલા જેવા માણસે કરી ....કિર્તીભાઈ આને મુકતા નહી. તમને આઈ સોનલ ની સોગન છે..... જય મોમાઈ મેલઙી❤
કિર્તીદાન ભાઈ. સારું કામ કર્યું મારા કુળદેવી મોમાઈ માં સે અને માં કોઈ દિવસ ધૂણે જ નહીં અને આવા મોમાઈ માં બની ગયા સે મોમાઈ માં ના દર્શન તો કળિયુગ માં માવલ આપા ચારણે કરેલા અને આને તો એ પણ ખબર ન હોય કે મોમાઈ માં નું પ્રગટ્યા સ્થાન ક્યાં આવેલું સે માં મોમાઈ તમને હરપળ ખુશ રાખે કિર્તીદાન ભાઈ તમારી બધી આશા પૂરી કરે ભાઈ એવી પ્રાથના ભાઈ જય મોમાઈ જય કનૈયા
જય માતાજી કિર્તીદાન ભાઈ સરસ કામ કરો છો આવા હાલી જ નિકરા છે ખોટે ખોટા માતાજી ને બદનામ કરવા નીકળી ગયા છે સરમ વગરના માણસો આવા ધંધા કરવા માં શું મજા આવતી હસે શાંતિ થી માતાજી ની શેવા પૂજા કરો ને યાર ધરમ ને શુકામ બદનામ કરો છે હું સુરેશ રાવળ વીરપુર જલારામ થી છું ભાઈ તમે સારું કામ કરો છો માતાજી ખુશ રાખે જય મેલડી માં
ક્યારેક ક્યારેક આપણે આવુ જોઈએ ત્યારે એમ થાય કે આ એકવીસ મી સદી મા આપણે છીએ તો પણ અંધશ્રધ્ધા નો આ દરિયો કેવો ગાંડોતુર છે અંધશ્રધ્ધા મા થી લોકોને ઉગારવા માતાજી તમને શક્તિ આપે
જય માતાજી કેમ છો મજામાં મજામાં હશો હમે ભી મજામાં છીએ કિર્તીદાન ભાઈ અનગઢ મસાણી માતાનું મંદિર છે ત્યાં બકરા લોકો છોડવા આવે છે રવિવાર દિવસે 5 મહિના ના ત્રણ મહિના ના બકરા છોડે છે ત્યાં દસ બાર કુતરા સે 10 12 કુતરા એક બકરાની ફાડી ખાય તો એબી જીવતાને બંધ કરાવી શકશો
Bhai tme khota che emne to baar padya pn je saccha che emnu pn muko hu koi bija ni vaat nathi kru pan mara samaj nai pn aakha ahemedabad ma virocharnagar meldi mata ( motan ni meldi) nu mandir che ane te jagya sat vadi che kothi nai eva gna mandir ane gna sara bhuvaji che emnu pn ko ( tme one side evi j image ubhi kri rahya cho ke badha kharab j che )
ટિફિન લઈ કામે જાય તો સવાર થી સાંજ અને એક મહિનો તોળાય તો પણ જેટલા રૂપિયા ની જરૂર હોય મોજ શોખ પુરા કરવા એટલા ન મળે પણ આ કામ મા તો ટાઢા છાએ બેઠા બેઠા નોટુ નો વરસાદ થાય પછી આ કામ કરવા વાળા વધી જ જાય ને હવે તો અમૂક ભુવાજી પ્રાઇવેટ એકાઉન્ટ રાખતા થઈ ગયા તમારી આ જુંબેસ જોઇને
આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે માં શક્તિ સ્વરૂપો ને ધારણ કરી શકે અને આપડે તો તુચ્છ મનુષ્ય છીએ તો આપડી વાત જ ક્યાં અને આ લોકો ધર્મના નામે ધંધા કરી રહ્યા છે માતાજી ના નામ નો દુરુપયોગ કરી રહ્યા છે આ માટે જાગૃત થવાની જરૂર છે ભગવાન આપડા ઘરમાં જ છે માટે પૈસા આપી ધૂર્ત અને કાળા જાદુ કરીને દેવી દેવતા નું નામ લઈને લૂંટતા લોકો ને માન આપી ધર્મ ને અધર્મ તરફ ન લઈ જશો
અંધરુ ગમે તેટલુ હોયતો પણ સત્ય નો પ્રકાશ કાફી છે સલાહ ની જારુર નથી સહકાર ની જારુર છે કીર્તિ દાન દેતા ની સત્યતા ને બિરદાવવા જોયે આવા કળયુગ મા કીર્તિ દાન દેતા ને સપોર્ટ કરીયે સૌનો સાથ સૌનો વિકાસ જય સોનલ મા.... 🙏🙏🙏