Superb, need the similar project around Ahmedabad, Good to consider - 1)washarea નો દરવાજો રસોડા માંથી કાઢો તો હવાઉજસ જળવાય અને બેડરૂમ માં privacy જળવાય. ૨)ધાબા ની સીડી ઘર ની બહાર હોય તો safety rahe, નહીતો ધાબે થી કોઈ ના અંદર આવવાનો ડર રહે.
bhai vadodra najik koi tenament scheme che. hu vadodra ma maru ghar vaccine pachtavo thay che.plz rpl vadodrama ma koi dmall tenament scheme hoy to rpl me i'm in pune
આ પ્લાન બહુ સરસ છે દરેક વર્ગને પોસાય તેમ છે કયા એરિયામાં આવેલું છે? જૈન દેરાસર નો કોઈ પ્લાન છે? અમદાવાદની આજુબાજુમાં ગાંધીનગર ની આજુબાજુમાં આખો પ્લાન હોય તો જણાવવા વિનંતી.... કુમુદભાઈ શાહ
અમદાવાદ માટે કોઈ પ્લાન છે ખરી? ખરેખર ખૂબ સુંદર અને મધ્યમ વર્ગીય લોકોને પોષાય તેવી કિંમતે તમે ફ્લેટ આપી રહ્યા છો. અને શું દરેક વર્ગના લોકો માટે તમારી આ સ્કીમ છે?
Thank you for commenting on our video. Our contact details are mentioned in the description box. If you like our videos do like, share and subscribe our channel.