Тёмный

૧ વષૅ સુધી ખાઇ શકાય એવું 2 kg કેરીનું ખાટુ અથાંણુ | keri nu khatu athanu recipe in Gujarati 

Kathiyawadi Kitchen Recipe
Подписаться 282 тыс.
Просмотров 22 тыс.
50% 1

કેરીનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત જેથી તમે પહેલી જ વારમાં કેરીનું અથાણું એકદમ સરસ રીતે બનાવી શકો એકદમ દેશી ગામડા ની રીતે આજે અથાણું બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધ ખુબ જ જોરદાર છે જે તમને ચોક્કસ ગમશે
ingredients :
કેરીને પલાળવા માટે ની સામગ્રી :
૨ કિલો રાજાપુરી કેરી
૩ મુઠ્ઠી આખું મીઠું (Salt)
૧ ચમચ હળદર (turmaric )
મસાલો :
૨૫૦ ગ્રામ મેથીના કુરિયા
૫૦૦-૭૦૦ગ્રામ , શીંગતેલ
૮૦-૮૫ -ગ્રામ મીઠું (ત્રીજા ભાગનું)
૨ ચમચા લાલ મરચું
૨ ચમચી ગ્રામ હળવદ
૧-૨ ચમચી વરિયાળી
૫ ટુકડા તજનાં
૨-૩ ચમચી - લવીંગ,બાદિયા
કેરીનું અથાણું બનાવવાની રીત|કેરીનું અથાણું બનાવાની રીત |Keri nu athanu banavani rit|Keri nu athanu gujarati recipe|Keri nu athanu in Gujarati | Keri nu athanu | Keri nu athanu, achar recipe in Gujarati, gujarati aam ka achar, aam ka achar gujarati Style, gujarati aam ka char , achar recipe, aam ka achar banane ka tarika, aam ka achar
#keri_nu_athanu_banvani_rit
#keri_nu_athanu
#keri_nu_athanu_in_gujarati
#keri_nu_khatu_tahanu_in_gujarti
#keri_nu_athanu_gujaratima
#gujarati_keri_nu_khatu_athani
#gujarati_achar_recipe
#gujarti_athana_banavnai_rit
#gujarati_athanu
#aam_ka_achar_gujarati_style
#aam_ka_achar_gujarati
#guharati_aam_ka_achar_banane_ka_achar
#aam_ka_achar
#acharrecipe_gujaratistyle

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
વીડિયોમાં એક વાત કહેવાની તો રહી જ ગઈ કે જે અહીં આપણે મસાલા યુઝ કર્યા છે ને એટલે કે લાલ મરચું કે હળદર તે આ વર્ષના તાજા દળાવેલા યુઝ કરવા જેથી કરી આખું વર્ષ અથાણાનો કલર એવો ને એવો લાલ ચટક જળવાઈ રહે તો એ વાતનું ખાસ ધ્યાન..😊
@TheChander55
@TheChander55 Месяц назад
Perfect pickle
@Sneha-bd4eb
@Sneha-bd4eb 4 месяца назад
Bv saras recipe 👌👍
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
Thank you so much 😊
@ilaraja6986
@ilaraja6986 4 месяца назад
રાયના કુરિયા કેમ નથી નાખતા
@mehfuzannishasaiyad4419
@mehfuzannishasaiyad4419 4 месяца назад
dhana jiru ane rai na kuriya nai umervana
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
Hu dhana jiru k Rai na kuriya kyarey nathi umerati km k varsho thi mara mammy aa rite j banave che ane athanu khub saras bane che pan tame chaho to Rai na kuriya nakhi shko pan dhana jiru kyarey nahi nakhvanu a vat nu dyan rakhvu .. thank you for comment dear 😊 keep watching
@NileshVala9
@NileshVala9 4 месяца назад
ખુબ ખુબ અભિનંદન.... ખુબ સુંદર રિતે સમજાવ્યું છે... ખુબ ગરમ તેલ માં લવિંગ તજ મરી નાખ્યાં તે બળી નાં જાય????? તેલ ગેસ પર ઉતારી ને બે ત્રણ મિનિટ પછી નાખો તો ચાલે???? ...
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
લવિંગ અને મરી તેલમાં નાખવાથી તેને ખૂબ જ સરસ સુગંધ તેલમાં આવી જતી હોય છે એટલે ખાસ કરીને તેલમાં જ ઉમેરવા અને પાછા થોડા તમે બોળામાં પણ ઉમેરી શકો છો અને રહી વાત તેલને થોડું ઠંડુ થવાની તો મેં પહેલા તેલ ગરમ કરી અને પછી મસાલા મિક્સ કર્યા હતા. તો એટલી વારમાં બે થી ત્રણ મિનિટ જેવું તો તેલ ઠંડુ થઈ જ ગયું હતું. તો તમે બે ત્રણ મિનિટ રાખી અને નાખી શકો છો.. કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏
@sonukitchen18
@sonukitchen18 4 месяца назад
👌👌👌
@moinkazi545
@moinkazi545 4 месяца назад
💖🌷Perfect👌👍🌷💖
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 3 месяца назад
Thanks 🤗
@neel3498
@neel3498 4 месяца назад
Bachela pani no use kari gajar nu aathanu Kevin nite banana.....recipe share karo pls
@vyaskrishna6984
@vyaskrishna6984 4 месяца назад
Wha nice ❤❤❤❤❤
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
Thank you so much 😀
@Manishpatel_883
@Manishpatel_883 4 месяца назад
Thank you so much mam...
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
Most welcome dear 😊 keep watching
@payal_s_07
@payal_s_07 4 месяца назад
Me kal tamaro galya athana no vidio joi ne athanu banavyu pan aaje halavu chhubto lal thay chhe te nu karan su hoy sake
@kathiyawadikitchenrecipe3680
@kathiyawadikitchenrecipe3680 4 месяца назад
Avu to na tai pan kadach gol ma problem hoi tena lidhe aavu tai shke gol keri ma gol nu khass mahatav hoi che jethi gol hamesha kadak hoi avo levo atle je BV soft gol no use na krvo k pachi banavva ma koi pan bhul aavi hoi to j aavu bane.. thank you for comment dear 😊 keep watching
@payal_s_07
@payal_s_07 4 месяца назад
@@kathiyawadikitchenrecipe3680 ok
@vaishaliRathod-m3j
@vaishaliRathod-m3j 4 месяца назад
રાયના કુરીયા નથી નાખ્યા
Далее
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16