Тёмный

🌼ધર્મિષ્ઠા બેન નાં સ્વરે 🌼લખેલુ છે નીચે 🙏જસોદા દા નો જાયો મારો માધવ મોરલી વારો રે 🙏🌼 

Dashama Bhajan Mandal ત્રાકલં
Подписаться 2,3 тыс.
Просмотров 25 тыс.
50% 1

🙏જસોદા નો જાયો મારો માધવ મોરલી વારો રે (2)
નંદ બાબા નો લાલો એતો ગોપીયો ને વાલો રે
આતો રંગ નો છે કરો
મોહન મોરલી રે વારો
એતો લાગે સુંદર સ્યામ લાગે સુંદર સ્યામ
જસોદા નો જાયો મારો માધવ......
જેલ ખાના માં વાલે જન્મ તમે ધર્યો રે
વાસું દેવ ટોપલા માં મેલી ને હાલ્યા રે
માતા દેવકી નાં બાર
વાસું દેવ નારે લાલ
તારા રૂપ છે અનેક રૂપ અનેક
જસોદા નો જાયો મારો માધવ મોરલી.......
ગોવારો ની સાથે તમે માખણ મિશ્રી ચોર્યા રે
મોરલી વાગરી ગેલી ગોપીયો બનાવી રે
તમે ગાયો નાં ગોવળ
તમે રાધિકા નાં સ્યામ
તારા નામ છે હાજર નામ હાજર
જસોદા નો જાયો મારો માધવ મોરલી વારો રે
મીઠુંડી નજર મારો દ્વારકા વારો રાખે રે
હાજર હાથ વારો રાખે અમારી સંભાર રે
હાથ જોડી લાગુ પાય
ભૂલ ચૂક કરજો મારી માફ
મનથી બોલું હુંતો શ્યામ બોલું હુંતો શ્યામ
જસોદા નો જાયો મારો માધવ મોરલી વારો રે

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@neeladave3947
@neeladave3947 18 дней назад
Bahuj mast bhajan🙏🙏
@YadavMinabaa
@YadavMinabaa 18 дней назад
@@neeladave3947 🙏થૅન્ક્યુ ❤️❤️❤️
@Gopi_mandal_
@Gopi_mandal_ 18 дней назад
🙏ખૂબ સરસ ભજન ગાયુ👌જય શ્રીકૃષ્ણ રાધે રાધે વારેવારે સાંભળવાનું મન થાય છે🙏
@YadavMinabaa
@YadavMinabaa 18 дней назад
@@Gopi_mandal_ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@KalpanaBhesania
@KalpanaBhesania 19 дней назад
Beno boj saras bhajan gayu ❤ jai shree krishna
@YadavMinabaa
@YadavMinabaa 19 дней назад
@@KalpanaBhesania 🙏થૅન્ક્સ જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏❤️❤️❤️
@SiddhiJoshi-ek2ee
@SiddhiJoshi-ek2ee 11 дней назад
Nice ben
@BLACK69YT
@BLACK69YT 15 дней назад
કાનજી ના ભજન ખૂબ જ સરસ ગાયુ છે
@YadavMinabaa
@YadavMinabaa 15 дней назад
@@BLACK69YT 🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏❤️
@minashastri9345
@minashastri9345 20 дней назад
લખીને મુકો તો સારું બહું સરસ છે ભજન બેન
@nishantpatel7296
@nishantpatel7296 20 дней назад
લખીને મુકવા વિનંતી પીલ્કુ જયશ્રી કૃષ્ણ (
@YadavMinabaa
@YadavMinabaa 20 дней назад
@@nishantpatel7296 🙏હા આજે મુકીશ ❤️❤️❤️
@miteshpatel9580
@miteshpatel9580 20 дней назад
Bhajan lkhine muko
@YadavMinabaa
@YadavMinabaa 20 дней назад
@@miteshpatel9580 હા આજે મુકીશ 🙏🙏🙏❤️
@HemaPatel-tk8jv
@HemaPatel-tk8jv 19 дней назад
Nice
@YadavMinabaa
@YadavMinabaa 19 дней назад
@@HemaPatel-tk8jv થૅન્ક્યુ 🙏❤️❤️❤️
@manishapatel7813
@manishapatel7813 21 день назад
Nice Bhajan ❤
@YadavMinabaa
@YadavMinabaa 21 день назад
થૅન્ક્સ 🙏❤️❤️❤️
@NavinParmar-v8h
@NavinParmar-v8h 21 день назад
Voice saro che bahen no💯
@YadavMinabaa
@YadavMinabaa 21 день назад
🙏થૅન્કયૂ ❤❤❤
@miteshpatel9580
@miteshpatel9580 20 дней назад
Bhajan lkhine muko
@YadavMinabaa
@YadavMinabaa 20 дней назад
@@miteshpatel9580 આજે મુકીશ 🙏❤️❤️❤️
Далее