Тёмный

🙏 વંદના🙏 + હું નહિ જાઉં રે ગાવલડી ચારવા  

Vaikunth Bhajan Mandal Vadodara
Подписаться 95 тыс.
Просмотров 314 тыс.
50% 1

વંદના..
સુર દિજીએ માતા સરસ્વતી ગણપતિ જ્ઞાન
બજરંગી બલ દીજીએ
મારા સદગુરુ દિજીએ જ્ઞાન..
ભજન..
હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચરાવવા જશોદા માવડી (૨)
મને વહેલી પરોઢિયે જગાડે છે
હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચારવા ને ‌જશોદા માવડી
મને ઠંડા તે પાણીએ નવડાવે છે
હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચરાવવા જશોદા માવડી
મને ગોવાળિયા બહુ પજવે છે
મને ગેડી દડો રમાડે છે
હું નહિ જાઉં રે નહી જાઉં રે ગાવલડી ચારવા જશોદા માવડી
હું તો નહીં જાઉં રે નહી જાઉં રે ગાવલડી ચરાવવા જશોદા માવડી
મને શાક અને રોટલો ખવડાવે છે
હું નહિ જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચારવા ને જશોદા માવડી
મને કાળીયો કહીને બોલાવે છે
હું તો નહીં જાઉં રે નહિ જાઉં રે
ગાવલડી ચારવા ને જશોદા માવડી
મા વનમાં વાઘ વરુ રહે છે
એને જોઈને બીક મને લાગે છે
હું નહિ જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચારવા ને જશોદા માવડી
મને રાધા સાથે રાસ રમાડે છે
હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
ગાવલડી ચારવા ને જશોદા માવડી
મને કાળીયો કહીને બોલાવે છે
હું તો નહીં જાઉં રે નહિ જાઉં રે
ગાવલડી ચારવા ને જશોદા માવડી

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 128   
@chetnapatel4154
@chetnapatel4154 4 месяца назад
Mandala bahu saras che🙏Jay shree krisha 🙏🌹🌹🌹
@heenanayak5638
@heenanayak5638 7 месяцев назад
Superb
@geetapatel6682
@geetapatel6682 10 месяцев назад
Radhe Radhe ❤
@kapilabenpatel9103
@kapilabenpatel9103 11 месяцев назад
Very nice action dress n voice super singer Beno jordar Bhajan gayu Beno ❤
@Manjubenghosh
@Manjubenghosh 10 месяцев назад
❤️❤️🙏
@jyotikapatel2659
@jyotikapatel2659 5 месяцев назад
Super❤❤❤❤
@jyotibarotjyotibarot287
@jyotibarotjyotibarot287 Год назад
વંદના બહેન સરસ મજાનું ભજન ગાયુ છે
@chetnapatel4154
@chetnapatel4154 4 месяца назад
Mandala bhaja saras gayache
@neelaytrivedi4176
@neelaytrivedi4176 Год назад
amita khub sras
@yadavminaban501
@yadavminaban501 Год назад
Srs Beno MST bhajan che
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰🥰
@kalpanasharma1505
@kalpanasharma1505 Год назад
Saras bhajan Gaya Nayna ben
@parimalparekh9403
@parimalparekh9403 Год назад
સરસ અભિનય કર્યો બેન ધન્ય વાદ
@sarojpatel8996
@sarojpatel8996 6 месяцев назад
👌👍👌👌👍
@bhartipatel754
@bhartipatel754 Год назад
Nice work
@sarojpatel8996
@sarojpatel8996 6 месяцев назад
good
@narmadabenpatel8812
@narmadabenpatel8812 Год назад
બેનો ભજન સરસ છે લખીને મોકલોને બેન
@nandabenchavda7885
@nandabenchavda7885 Год назад
જય શ્રી કૃષ્ભભ્ભસ્કય
@hemlattabenpatel6052
@hemlattabenpatel6052 11 месяцев назад
Super Bhajan che jay shree Krishna 🙏
@MadhuDhamot
@MadhuDhamot Год назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ જ સરસ ભજન છે 🙏🙏🙏🙏🙏 અમે તમારી પ્રેરણા થી ભજનો ગાય યે છીએ 🙏🙏🙏🙏🙏🙏 મધુબેન રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏❤️❤️❤️🙏
@kajalbhatt8350
@kajalbhatt8350 Год назад
બહુસરસભજનછેકાજલભટૂ
@GitaBhagvat3334
@GitaBhagvat3334 Год назад
Jay shree krishna 🐂🐘🚩🔱🪔🥥🦚
@champaprajapati4201
@champaprajapati4201 8 месяцев назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏
@MeetaPatel-p5q
@MeetaPatel-p5q 2 месяца назад
Nice bhajan
@surendrasinhyadav3195
@surendrasinhyadav3195 Год назад
Sundar Beno mst Bhajan che
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏
@bhavanapatel7457
@bhavanapatel7457 Год назад
Very nice bhajan
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏
@jyotigajjar3576
@jyotigajjar3576 Год назад
ખૂબજ સુંદર ભજન
@amiunadkat4697
@amiunadkat4697 Год назад
Mast
@Manjubenghosh
@Manjubenghosh Год назад
Thanks 🤗
@geetabavaghela6717
@geetabavaghela6717 Год назад
બહુ સુંદર મજા પડી
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🥰
@joshinilam
@joshinilam Год назад
Khub srs bhajan che maja avi gai
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@ashabenpatel4068
@ashabenpatel4068 Год назад
સુરત થી આશાબેન પટેલ
@yashpatel6535
@yashpatel6535 Год назад
સરસ તમે પણ અમારા વિડિયો ને એકવાર જોજો બહુ મજા આવશે ગોપી મંડળ કચોલિયા રીના પટેલ 👍👍👍🙏🙏
@sangitasurati6034
@sangitasurati6034 Год назад
Bahu must bhajan
@rekhapatel7626
@rekhapatel7626 Год назад
Very very nice bhajan
@Manjubenghosh
@Manjubenghosh Год назад
Thanks
@sharmisthabensoni8283
@sharmisthabensoni8283 Год назад
Nice 👌 👌
@latapatel4009
@latapatel4009 Год назад
Nice
@kantaprajapati2357
@kantaprajapati2357 Год назад
🙏જય શ્રીકૃષ્ણ રાધે રાધે શ્યામજી કી 🙏🙏
@ashabenpatel4068
@ashabenpatel4068 Год назад
એકદમ સુપર ભજન ગાવો છો બધી બહેનો તમારા ભજન અમે પણ ગાઇએ છીએ ભજન મંડળ અમારું છે કૃષ્ણ મંડળ Thanks મારી વાહલી બેનો
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰😊🌹
@ShreeRamBhajanMandal
@ShreeRamBhajanMandal Год назад
જય શ્રી કૃષ્ણ બહેનો 🙏🙏🙏🙏🙏 ખુબ જ સરસ ભજન છે અમે પણ અમારી ચેનલ માં મુકેલુ છે 👌👌👌💐💐💐🌹🌹🌹🌹
@Manjubenghosh
@Manjubenghosh Год назад
જય શ્રી કૃષ્ણ મને લિંક મોકલજો હું પણ જોઇશ
@Manjubenghosh
@Manjubenghosh Год назад
તમારી ચેનલમાં જોયું ભજન લાઈક પણ કર્યું છે અને સબસ્ક્રાઇબ પણ કર્યું છે જય શ્રી કૃષ્ણ
@swatideval7622
@swatideval7622 Год назад
જનક નગર , સખીભજન મંડળ ની બેનોના જય શ્રીકૃષ્ણ .
@meenakapadia4783
@meenakapadia4783 Год назад
ખુબ જ સરસ ભજન ગાયુ છે સોને જય શ્રી કૃષ્ણ 🙏
@khyatirana3965
@khyatirana3965 Год назад
Sharas Bhajan che 🙏👋
@hasubenvyas998
@hasubenvyas998 Год назад
બહુજ મસ્ત ભજન ગાયુ છે જયશ્રી કૃષ્ણ
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏
@daxapatel8763
@daxapatel8763 Год назад
ખુબ સરસ ભજન 👌🏼👌🏼🙏🏼🙏🏼
@menagandhi9523
@menagandhi9523 Год назад
Aapan vajan bahut sara se jaldi Mulakat Ho Na Thi itne Samay laki ne moko
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏🙏🙏
@leelabashukla
@leelabashukla Год назад
આ અમે નાના હતાં ત્યારે કવિતા આવતી.બહેનો ખુબ મજા આવી. જુની યાદો તાજી કરવા બદલ ધન્યવાદ..🙏🙏🙏🙏🙏🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏👍🥰🥰🥰🙏
@Smitasheth008
@Smitasheth008 Год назад
Nice Jay shrikrishna
@nayanathakor3706
@nayanathakor3706 Год назад
Nice🙏🙏🙏
@narendraraval8706
@narendraraval8706 Год назад
Jay shree Krishna tamaru bhajan hu kie gaveeyo nathi ,aekie Rabari nathi, ae bhajan no video lakhan sathe muko to saru
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ઓકે 👍
@Manjubenghosh
@Manjubenghosh Год назад
એ ભજન શોધીને લખવા માટે ટ્રાય કરુ છુ
@minashastri9345
@minashastri9345 Год назад
લખી ને મૂકી દો બેન સરસ ભજન
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@jayshrivyas4979
@jayshrivyas4979 Год назад
તમે લોકો કયા વિસ્તારમાં છો?!!
@Manjubenghosh
@Manjubenghosh Год назад
વળોદરા માં
@kamalabensodha8786
@kamalabensodha8786 Год назад
ખૂબ સુંદર ભજન ગાયુ ખૂબ મજા આવી 🙏🙏ભજન મંડર કાછય ની બેનો ના જયશ્રી કૃષ્ણ🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰❤️😘
@vrutidubariya192
@vrutidubariya192 Год назад
રાધે કૃષ્ણ જય સીયારામ બહતે સુંદર
@panchalsmit3012
@panchalsmit3012 Год назад
બહુ સરસ બેનલખીનેમોકલો
@Manjubenghosh
@Manjubenghosh Год назад
@@panchalsmit3012 ભજન નીચે લખેલુ છે
@parulparekh1178
@parulparekh1178 Год назад
Jsk..pls bhajan lakhine mukso..🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@punitofficialshrikrishnabh3785
જય શ્રી કૃષ્ણ સરસ ભજન
@varshamehta3154
@varshamehta3154 Год назад
Very nice bajan 🙏🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@neelapandya6315
@neelapandya6315 Год назад
🙏🙏🙏🙏💐💐👌👌
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@panchalsmit3012
@panchalsmit3012 Год назад
સરસ બેનલખીનેમોકલો
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@bestrong9771
@bestrong9771 Год назад
ખૂબ સરસ ભજન છે બેન મારા લાલા નૂ ભજન ભરૂચ
@darshanamistry8064
@darshanamistry8064 Год назад
👌👌👌👌👌
@meenapatel2123
@meenapatel2123 Год назад
સરસ ભજન...લખાણઆપશો.
@Manjubenghosh
@Manjubenghosh Год назад
હા
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@JayshreeRaj
@JayshreeRaj Год назад
સરસ ભજન છે
@radhikamandal7898
@radhikamandal7898 Год назад
Sara's Radhika mandal bharuch
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🥰
@sasuvahusatasangkirtan
@sasuvahusatasangkirtan Год назад
ખૂબ સરસ બહેનો,
@DaxabenRathod-p5i
@DaxabenRathod-p5i 7 месяцев назад
તમારુભજનમડરખુવસરસછેભજનોખુબજસરસબધીબહેનોગવડાવેછે❤❤❤❤❤❤❤❤
@ansuyabendarji5671
@ansuyabendarji5671 Год назад
Thank u thank u thank u Bajrang Lakshmi
@kiranmodi7334
@kiranmodi7334 Год назад
ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ છે👌🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@ankitapatel6245
@ankitapatel6245 Год назад
ખૂબ સરસ ભજન ગાયુ છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🥰
@bhanupatel3495
@bhanupatel3495 Год назад
Saroj Patel USA 👍
@anjanapatel8099
@anjanapatel8099 Год назад
Bhajan lkhi ne muko ben 🙏 Jay shree krishna 🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@jaikishankava8431
@jaikishankava8431 Год назад
ખુબ જ સરસ,, અને ખુબ જ સુંદર અને મીઠુ ભજન ્
@archanaparmar803
@archanaparmar803 Год назад
Gujarati ma bhajan likhi n moklo n
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏🙏🥰
@pushpasolanki9035
@pushpasolanki9035 Год назад
Gopi mandal Bapunagar na jay srii krusna 💃💃
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
@tarabenpatel2826
@tarabenpatel2826 Год назад
Bhajan lakhi mokalo saras ch e
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏
@swatijoshi7242
@swatijoshi7242 Год назад
Lakhao ne
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે
@mrudulapatel4190
@mrudulapatel4190 Год назад
Lakhine mokalo
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🙏🥰
@HemaPatel-tk8jv
@HemaPatel-tk8jv Год назад
Likhke mokloto saru please
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏
@ansuyabendarji5671
@ansuyabendarji5671 Год назад
Laki Ne mugalon bhajan
@amiunadkat4697
@amiunadkat4697 Год назад
Mast didi aa bhajan lakhi ne nakjo
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏🥰
@Manjubenghosh
@Manjubenghosh Год назад
@@amiunadkat4697 ભજન નીચે લખેલુ છે 🙏🙏🙏🙏🥰
@chamundamandalhimmatnagar1016
ચામુંડા મંડળના જય શ્રી કૃષ્ણ 🌻🌻🌻🌻🌻👌
@arunapatel6632
@arunapatel6632 Год назад
Very very nice Bhajan
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🥰
@nirmalahansoti6411
@nirmalahansoti6411 Год назад
ખૂબ સુંદર ભજન છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🥰
Далее