રજીસ્ટ્રેશન કરીને લોગ ઇન કરીને ફોર્મ ભરી દીધું છે પણ એમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ છે એવું સિલેક્ટ કરવાનું ભુલાય ગયું એટલે ફોર્મ ફરી ભરવું હોય તો EDIT કારી શકાય?
Sir documents select karva no option black batave chhe jem aa video ma jati no dkhlo upload karva no option black hato same aevi rite mare bane option black batave chhe