Тёмный

🚩કુમકુમ છુંદણાંવાળી - કાળી કાળી તે મા મહાકાળી Kumkum Chundanavari - Maan Aanand Garba PappubhaiBhatt 

Maan SadGuru Dev
Подписаться 306
Просмотров 643
50% 1

🙏🌹 કુમકુમ છુંદણાંવાળી 🌹🙏
કાળી કાળી તે મા મહાકાળિકા મહાકાળી રે,
મા પાવાયે પ્રગટાણી પાવાગઢવાળી રે,
ચારે યુગની મા યુગ તારિકા મહાકાળી રે,
કરતાં ભક્તોની રખવાળી પાવાગઢવાળી રે ... કાળી
કવિ કાલિની કુંજે કુદતાં મહાકાળી રે,
વિશ્વામિત્રી ને દૂધિયાવાળી પાવાગઢવાળી રે,
વીર વિક્રમ કેરી વીરતામહાકાળી રે,
પર દુઃખ ભંજન કહેવાણી પાવાગઢવાળી રે ... કાળી
સિદ્ધરાજની સદાયે સ્હાયમાં મહાકાળી રે,
બની બાબરની બળવાળી પાવાગઢવાળી રે,
રામકૃષ્ણની રહ્યાં સાથમાં મહાકાળી રે,
વહ્યાં વિવેકાનંદે વાણી પાવાગઢવાળી રે … કાળી
અરવિંદ ઓજસે ઊડતાં મહાકાળી રે,
'માન' કુમ કુમ છુંદણાંવાળી પાવાગઢવાળી રે,
પગપાળા પાવાયે પહોંચતાં મહાકાળી રે,
મા તેમના તું સંગવાળી પાવાગઢવાળી રે ... કાળી
🚩વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ - ઓસારા અને વિશ્વશાંતિ બાબરવીર મંદિર - દયાદરા ( તા.જિ. ભરૂચ - ગુજરાત ) આ બંને મંદિરો સાવઁજનિક છે અને આ બંને મંદિરના અસલ મૂળ સ્થાપક પ.પૂ. " માન " સદગુરૂદેવ છે.
☆●☆●☆ ખાસ નોંધ ☆●☆●☆
● "માન" સદગુરૂજીનું જીવન-ચરિત્ર દશાઁવતુ એમના જીવનનું અંતિમ પુસ્તક "ૠષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક - "માન" આનંદ Mp3 - VCD - DVD મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવો…..
● પ્રકાશક :
“માન” ગુરૂના દીકરા “શ્રવણ” શ્રી કિશોરસિંહ ઈડોદરા
“માન” ગુરૂના દીકરી ચિ. બીજલબેન કાયસ્થ
(1) “માન” ગુરૂના દીકરી ચિ.બીજલબેન કાયસ્થ (ભરૂચ)
Mo : 94090 67183
90990 52417
(2) જીતેન્દ્રસિંહ સોલંકી ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 94271 50619
(3) હાદિઁક ચૌહાણ ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 97265 53454
(4) યજ્ઞેશભાઈ પટેલ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99254 33999
(5) પપ્પુભાઈ ભટ્ટ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99258 44092
તથા "માન"સદગુરૂજીના સૌ ભકતો........
🙏 સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી 🙏
➡️ 🙏Join કરી વઘુમાં વઘુ Share કરવાં વિનંતી🙏
➡️ 🛑 RU-vid Channel Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ ચેનલમાં મુકીશું 🧿
➡️ 🎬 Maan SadGuru Dev (ચેનલનું નામ)
➡️ રવિવાર - Live સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
(દર મહિનામાં કોઈ પણ બે રવિવાર)
➡️ રવિવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ મંગળવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ આ ચેનલ Subscribe કરી લેવું.
➡️ Bell icon પર 🔔 All સેટ કરી લેવું
🔗 / @maansadgurudev3252
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Facebook Page Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ પેજ માં મુકીશું 🧿
➡️ 🎬 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની પેજ
➡️ રવિવાર - દર મહિનામાં કોઈ પણ બે રવિવાર
➡️ Live સમય - સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
➡️ આ પેજ Like - Follow કરી લેવું.
🔗 www.facebook.c...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 WhatsApp Group Link 🛑
➡️ 🧿 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની 🧿
➡️ આ ગ્રુપ Join-Ok ☑️ કરી લેવું (Exit ના કરવું)
🔗 chat.whatsapp....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Telegram Channel Link 🛑
➡️ 🧿 Maan SadGuru Dev ચેનલ 🧿
➡️ કુમકુમ છુંદણા મહાકાળી માતાજીનાં ગરબા (અસલની બધી જ કેસેટો માંથી)
➡️ ”માન” સદગુરૂદેવ રચિત બધા જ ગરબા આ ચેનલમાં મૂકવામાં આવ્યાં છે
➡️ આ ચેનલમાં Join થઈ જવું.
🔗 t.me/maansadgu...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Instagram Account Link 🛑
➡️ 🧿 maan_3252 (Maan SadGuru Dev) 🧿
➡️ આ Account Follow કરી લેવું.
🔗 www.instagram....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
🌹જય મહાકાળી માં🌹જય બાબરવીર દેવ🌹
🌹જય “માન“ સદગુરૂદેવ🌹જય “શાંતાબા“ માં🌹
🌹જય મહીસાગર માં🌹👣🙇‍♂️🙏❤️
🙏🌹 એક જ અરમાન છે મને
“ માનપુષ્પ “ મહેકતું રહે…..🌹🙇‍♂️🙏

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@desaibhaikdesai3331
@desaibhaikdesai3331 6 дней назад
Jay mataji Jay guru dev Jay babarvir 🙏
@maansadgurudev3252
@maansadgurudev3252 6 дней назад
@@desaibhaikdesai3331 જય માતાજી🙏
Далее
Garba | Vol - 1 | Gujarati Devotional Garba |
47:31
Просмотров 312 тыс.
БЕРЕМЕННА В 16 - 5 ВЫПУСК (МАМА В 16)
1:53:50