Тёмный

🚩શાંતિ સમીર - ધીરે ધીરે પાવાગઢ જાજે Shanti samir Dhire dhire Pavagadh - Maan Aanand Garba Pappubhai 

Maan SadGuru Dev
Подписаться 307
Просмотров 2,2 тыс.
50% 1

🙏🌹 શાંતિ સમીર 🌹🙏
ધીરે ધીરે પાવાગઢ જાજે મારા ગરબા,
તું ધીમે ધીમે ગરબા ગાજે રે લોલ.
રૂમઝુમ કરતો જાજે મારા ગરબા,
તું ઘમ્મર ઘૂમતો ગાજે રે લોલ… ધીરે.
ગુજરાતે ઝાઝું ઘૂમી મારા ગરબા,
તું ભારતનું ભ્રમણ કરજે રે લોલ.
શાંતિનો સમીર બની મારા ગરબા,
તું વિશ્વના વ્યોમે વાજે રે લોલ... ધીરે.
પાવાના પરથારે રમી મારા ગરબા,
તું દૂધિયાના નીરમાં ન્હાજે રે લોલ.
માંચીનો મોહ જરા મૂકી મારા ગરબા,
તું માજીના મંદિરે જાજે રે લોલ... ધીરે.
મહામાયાને મળી મારા ગરબા,
તું મહાકાળીમય થાજે રે લોલ.
માન માના સંગે રહી મારા ગરબા,
તું પાવાની પગરજ થાજે રે લોલ... ધીરે.
🚩વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ - ઓસારા અને વિશ્વશાંતિ બાબરવીર મંદિર - દયાદરા ( તા.જિ. ભરૂચ - ગુજરાત ) આ બંને મંદિરો સાવઁજનિક છે અને આ બંને મંદિરના અસલ મૂળ સ્થાપક પ.પૂ. " માન " સદગુરૂદેવ છે.
☆●☆●☆ ખાસ નોંધ ☆●☆●☆
● "માન" સદગુરૂજીનું જીવન-ચરિત્ર દશાઁવતુ એમના જીવનનું અંતિમ પુસ્તક "ૠષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક - "માન" આનંદ Mp3 - VCD - DVD મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવો…..
● પ્રકાશક :
“માન” ગુરૂના દીકરા “શ્રવણ” શ્રી કિશોરસિંહ ઈડોદરા
“માન” ગુરૂના દીકરી ચિ. બીજલબેન કાયસ્થ
(1) “માન” ગુરૂના દીકરી ચિ.બીજલબેન કાયસ્થ (ભરૂચ)
Mo : 94090 67183
90990 52417
(2) જીતેન્દ્રસિંહ સોલંકી ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 94271 50619
(3) હાદિઁક ચૌહાણ ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 97265 53454
(4) યજ્ઞેશભાઈ પટેલ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99254 33999
(5) પપ્પુભાઈ ભટ્ટ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99258 44092
તથા "માન"સદગુરૂજીના સૌ ભકતો........
🙏 સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી 🙏
➡️ 🙏Join કરી વઘુમાં વઘુ Share કરવાં વિનંતી🙏
➡️ 🛑 RU-vid Channel Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ ચેનલમાં મુકીશું 🧿
➡️ 🎬 Maan SadGuru Dev (ચેનલનું નામ)
➡️ રવિવાર - Live સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
(દર મહિનામાં કોઈ પણ બે રવિવાર)
➡️ રવિવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ મંગળવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ આ ચેનલ Subscribe કરી લેવું.
➡️ Bell icon પર 🔔 All સેટ કરી લેવું
🔗 / @maansadgurudev3252
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Facebook Page Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ પેજ માં મુકીશું 🧿
➡️ 🎬 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની પેજ
➡️ રવિવાર - દર મહિનામાં કોઈ પણ બે રવિવાર
➡️ Live સમય - સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
➡️ આ પેજ Like - Follow કરી લેવું.
🔗 www.facebook.c...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 WhatsApp Group Link 🛑
➡️ 🧿 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની 🧿
➡️ આ ગ્રુપ Join-Ok ☑️ કરી લેવું (Exit ના કરવું)
🔗 chat.whatsapp....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Telegram Channel Link 🛑
➡️ 🧿 Maan SadGuru Dev ચેનલ 🧿
➡️ કુમકુમ છુંદણા મહાકાળી માતાજીનાં ગરબા (અસલની બધી જ કેસેટો માંથી)
➡️ ”માન” સદગુરૂદેવ રચિત બધા જ ગરબા આ ચેનલમાં મૂકવામાં આવ્યાં છે
➡️ આ ચેનલમાં Join થઈ જવું.
🔗 t.me/maansadgu...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Instagram Account Link 🛑
➡️ 🧿 maan_3252 (Maan SadGuru Dev) 🧿
➡️ આ Account Follow કરી લેવું.
🔗 www.instagram....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
🌹જય મહાકાળી માં🌹જય બાબરવીર દેવ🌹
🌹જય “માન“ સદગુરૂદેવ🌹જય “શાંતાબા“ માં🌹
🌹જય મહીસાગર માં🌹👣🙇‍♂️🙏❤️
🙏🌹 એક જ અરમાન છે મને
“ માનપુષ્પ “ મહેકતું રહે…..🌹🙇‍♂️🙏

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@vishnupatel6808
@vishnupatel6808 3 дня назад
Jay ma mahakali
@maansadgurudev3252
@maansadgurudev3252 3 дня назад
@@vishnupatel6808 જય માતાજી🙏
Далее
Обыкновенное чудо
00:48
Просмотров 316 тыс.
How to Cook Juicy Steaks? Chef Kanan Recipe 🔥
00:59
maa pava te gadh thi utarya kanu patel
29:42
Просмотров 312 тыс.
Обыкновенное чудо
00:48
Просмотров 316 тыс.