Тёмный

🚩અષ્ટક - નવરાત્રિના નવ દિન રાત Astak Navratri na Navdin Raat - Maan Aanand Garba Pappubhai Bhatt 

Maan SadGuru Dev
Подписаться 307
Просмотров 1,5 тыс.
50% 1

🙏🌹 અષ્ટક 🌹🙏
(રાગ : સામાન્ય દત્તબાવની જેવો.)
નવરાત્રિના નવ દિન રાત, ભાવે ભજે મહાકાળી માત.....૧
રાખી મૌન કરે ઉપવાસ, હૈયે હોય જરા નહિ આશ.....૨
સપ્ત બિયાળા જવ સોહાય, કુમકુમ છુંદણાં માના થાય..... ૩
નિત નિશાયે ગરબા ગવાય, આરતી સાંજ સવારે થાય.....૪
હાર, હવન નૈવેદ્ય ધરાય, પાંચ બાળાઓ પ્રેમે ખાય.....૫
પગપાળા પછી પાવે જાય, રથ, ગરબો, ચુંદડી લહેરાય..... ૬
અખંડ દીવડે અષ્ટક ગાય, દૂધિયા નીરે જે શુદ્ધ થાય.....૭
“માન” મા સંગ સદાયે હશે, અવશ્ય દર્શન તેને થશે..... ૮
🚩વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ - ઓસારા અને વિશ્વશાંતિ બાબરવીર મંદિર - દયાદરા ( તા.જિ. ભરૂચ - ગુજરાત ) આ બંને મંદિરો સાવઁજનિક છે અને આ બંને મંદિરના અસલ મૂળ સ્થાપક પ.પૂ. " માન " સદગુરૂદેવ છે.
☆●☆●☆ ખાસ નોંધ ☆●☆●☆
● "માન" સદગુરૂજીનું જીવન-ચરિત્ર દશાઁવતુ એમના જીવનનું અંતિમ પુસ્તક "ૠષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક - "માન" આનંદ Mp3 - VCD - DVD મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવો…..
● પ્રકાશક :
“માન” ગુરૂના દીકરા “શ્રવણ” શ્રી કિશોરસિંહ ઈડોદરા
“માન” ગુરૂના દીકરી ચિ. બીજલબેન કાયસ્થ
(1) “માન” ગુરૂના દીકરી ચિ.બીજલબેન કાયસ્થ (ભરૂચ)
Mo : 94090 67183
90990 52417
(2) જીતેન્દ્રસિંહ સોલંકી ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 94271 50619
(3) હાદિઁક ચૌહાણ ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 97265 53454
(4) યજ્ઞેશભાઈ પટેલ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99254 33999
(5) પપ્પુભાઈ ભટ્ટ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99258 44092
તથા "માન"સદગુરૂજીના સૌ ભકતો........
🙏 સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી 🙏
➡️ 🙏Join કરી વઘુમાં વઘુ Share કરવાં વિનંતી🙏
➡️ 🛑 RU-vid Channel Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ ચેનલમાં મુકીશું 🧿
➡️ 🎬 Maan SadGuru Dev (ચેનલનું નામ)
➡️ રવિવાર - Live સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
(દર મહિનામાં કોઈ પણ બે રવિવાર)
➡️ રવિવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ મંગળવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ આ ચેનલ Subscribe કરી લેવું.
➡️ Bell icon પર 🔔 All સેટ કરી લેવું
🔗 / @maansadgurudev3252
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Facebook Page Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ પેજ માં મુકીશું 🧿
➡️ 🎬 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની પેજ
➡️ રવિવાર - દર મહિનામાં કોઈ પણ બે રવિવાર
➡️ Live સમય - સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
➡️ આ પેજ Like - Follow કરી લેવું.
🔗 www.facebook.c...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 WhatsApp Group Link 🛑
➡️ 🧿 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની 🧿
➡️ આ ગ્રુપ Join-Ok ☑️ કરી લેવું (Exit ના કરવું)
🔗 chat.whatsapp....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Telegram Channel Link 🛑
➡️ 🧿 Maan SadGuru Dev ચેનલ 🧿
➡️ કુમકુમ છુંદણા મહાકાળી માતાજીનાં ગરબા (અસલની બધી જ કેસેટો માંથી)
➡️ ”માન” સદગુરૂદેવ રચિત બધા જ ગરબા આ ચેનલમાં મૂકવામાં આવ્યાં છે
➡️ આ ચેનલમાં Join થઈ જવું.
🔗 t.me/maansadgu...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
➡️ 🛑 Instagram Account Link 🛑
➡️ 🧿 maan_3252 (Maan SadGuru Dev) 🧿
➡️ આ Account Follow કરી લેવું.
🔗 www.instagram....
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
🌹જય મહાકાળી માં🌹જય બાબરવીર દેવ🌹
🌹જય “માન“ સદગુરૂદેવ🌹જય “શાંતાબા“ માં🌹
🌹જય મહીસાગર માં🌹👣🙇‍♂️🙏❤️
🙏🌹 એક જ અરમાન છે મને
“ માનપુષ્પ “ મહેકતું રહે…..🌹🙇‍♂️🙏

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
World‘s Strongest Man VS Apple
01:00
Просмотров 24 млн