Тёмный

સાત્વિક આહાર અને સ્વાસ્થ્યની કળા (The Art of Satvik Food and Wellness) 

Jignesh Hirani
Подписаться 8 тыс.
Просмотров 141 тыс.
50% 1

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 300   
@jigneshhirani1
@jigneshhirani1 3 месяца назад
એડવાન્સ ન્યુ ડાયટ સિસ્ટમ : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--eqfRTjd3-s.html નવી ભોજન પ્રથા : "Unlocking Vitality : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WXZgf8kXBeo.html
@bhimjibhaihingu2761
@bhimjibhaihingu2761 2 месяца назад
I I I I admit admit þtþ
@chaganbhaimadhad7869
@chaganbhaimadhad7869 2 месяца назад
🎉,
@samyakinvestment309
@samyakinvestment309 7 месяцев назад
15 સાત્વિક વાનગીનો ઉત્તમ વીડિયો, સાથે નવી ભોજન પ્રથા, ખૂબ સરસ વીડિયો બનાવવા બદલ આભાર. વસંત ઋતુના આગમન માટે તત્પર સમાજ હોલિકા દહન કરી રંગોત્સવ ઉજવણી કરે છે આપને અને આપના પરિવારને અમારા પરિવાર તરફથી પુષ્પ ભરી સંવેદના પાઠવી રંગોત્સવ ની શુભકામના 💐💐💐🌹
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thanks for Blessing and Detail Review ☺️
@arpicorp
@arpicorp 7 месяцев назад
Ek dam Sahi baat
@nimsishachauhan4651
@nimsishachauhan4651 6 месяцев назад
Khub j uttam video 🎉🎉🎉
@RameshKumar-yp6yg
@RameshKumar-yp6yg 7 месяцев назад
પ્રેરણાદાયી વિડિયો બનાવ્યો છે, અભિનંદન ♥️🌞🎉🎉🎉👌
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you 😊 Share it Maximum 💕
@madhavim_Beauty_more
@madhavim_Beauty_more Месяц назад
ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે.
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
આભાર, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે.
@iqbalmahesania4683
@iqbalmahesania4683 7 месяцев назад
સાહેબ હુ અમેરિકામા રહુ છુ મને ઘણીજ જાતની બિમારી હતી પરંતુ તમારી ભોજનની રીતથી ઘણી બિમારી નીકળી ગઈ છે અનેમારે મ્યુકસ કોલાઈટીસની બિમારી બચપનથી હતી હુ ચાર વરસથી સાદા પાણીનો એનિમા લઉ છુ મુંબઈ અને અમેરિકાના ડોકટર મારી પેટની બિમારી ન નીકાળી શક્યા તે બિમારી નેચરલ રીતથી નીકળી ગઈ છે બસ એજ જય રામ રામ
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome ☺️ તમારો અનુભવ ખૂબ સરસ છે, થઈ શકે તો અમારી telegram channal માં જોડાવ અને મને તેમાં hi મોકલો, તમારો અનુભવ હજારો ને પ્રેરણા આપશે. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો, પૂણ્ય કમજો જેથી દેશ નાં કરોડો રૂપિયા બચે. આભાર 🙏
@ranmalkaravadra8377
@ranmalkaravadra8377 2 месяца назад
આદેશ.ધનય.ધરમ.સકિય.છે.ધરતી.ને.શિવજી.સરજન.જન.નિજ.છે.કાઈક.સમજાય.તો.ભારત.માથી.જેરી.રશાયણો.કેમ.કોઈપણ.મણસે.પોતાના.રીપોથી.લોઈ.બનાવતા.કાઈ.કારખાન.નોતા.પણ.પોસક.બેકટેરીયા.સબજી.થી.માડી.સાદુ.આયુવેદીક.સકૃતી.ઈતીયાશો્જેપણ.આપણા.ઉપરનુ.ગંગાનુ.ધીયાન.ધૈરીય્નથી.પણ.કેટલા.કેવૃ.કેમીકલો.ને.જેરીજ....પેકેટો.પણ.જન્માતા.પીતા.ઘરથી.માડી.જીદગી.ગડબડીયા.પણ.કાઈક.પૈસાથીજ.છે.ખબર.આનદી.જીદગી.પચા.વરસેથી.કેવા.મજાથી.સમયનુ.વારા.ફરતુ.વાતની.એક.સમજાયતો્પરકૃતી.મોસમે.કેટલુ.સબજી.ને.આખુ.અનાજ.કઠોડ.ને.એક.બહુજ.છાસ.સુગંધી.દુધ.તાજુ.પણ.દહીનુ.કેટલુ.મહતવ.સમજાયતો.ગૌવ.માતાનુજ.એક.ખેતી.જો.સુધારવીજ.છે.આધુનીક.પણ.સમજાયતો.કેમ.સમજાય.કેટલા.દરદો.રોગો.ને.ભયાનક્કેનસલ.નામે.ભરડો.લીધો્સૌવરાષટનુ.કંઈકેટલુ.ખરાની.ઘનટડી.એક.ગામા.પચા.સોએ.આપણા.દરદીઓ.કેમ.સમજાય.પચા‌વરથી.પાણીથી.એક.આપણે.અન.ઉપયોગી.જેરશાયણો.ને.નથી.ટાઈમનુ.બાર.માસે.સબજી.જેર.નીજ.બહુજ.ભરેલુ.પણ.નાનકડા.બાડકોને.બેનો.માતાઓ.સમજો.વેશનો્બજારના.તેલો.કેવા.લોટો્ને.કેમ.બનાવે.પછી.કેટલા.ટાઈમતો.પોતાનુ.તારીખો.પણ.બદલી.ટેકશો.ને.આપણા.ફકત.ચાલી.ગામના.પાચ.દસ.રુપીયા.તો.નાનકડા.સાહેબ.ભલે.નિશાડનુ.કેમ.ભોજન.નકરા.સડેલા.જે.જમાડવાની.ખાસ.સરકારે.જીદગી.સડેલા.ભોન.બંધ.કરીદો.પણ.દરેક.કઠોડ.વગર.દવા.આપણેજ.ઓરગેનીક.ખૈરકો.પણ.ખેતરે.સેઢાના.ચોમાસાની.એક.વનપતી.સબજી.ભાજી.મીઠુ.સવાદીષટને.આપણે.જુવાર.બાજરી.તલને.પણ.ખોરક.તેલ.ઘણી.આપણે.આયટમો્ખાસ.આવતી.પેઢી.નાસ.પરછે.પાચન.ને.પોસણ.બેકટેરીયા.છે.એક.ટકા.નુ.પણ.આપણુ.ખોરાકો.ટાઈમ.પછુમી.વેશનો.દેખાડા.ફેશનો.વેર.વેશનો.ધનય.ધરમ.સકિત.સૌવરાષટનુ.વાત.પીત.કફ.આબહુજ.સમજવુ.સવાથી.સુદર.જેયહો.સલામત.આજીવન.ખૂબ.એક.ખેડૂતો.ખાસ.પકાવવુ.પણ.સમજાયતો.હરદર.ફકત.ગાજર.અથડા.નિમક.હરદરથીજ.પુરા.બેવરસુધી.કોઇ.પણ.બેવરસુધી.સુગંધી.પાચો.ના.પીજાને.ને.લાખ.વાત.ઘી.ભેસનુ્કાજુ.પતરી.કેનંબરવન.નુ.કોઈપણ્આઈટમ.નુ.કાઈનજ.આવે.બાજરી.રોટલા.કેરડા.કેરી.નખ.લીબુ.અથડા.ફકત.ફરી.વગર.ખરચાદમથી.બનાવતા.આપણા.દાદીમાતાઓ.એવી.હથરોટી.સુગંધીત્ફકત.કોઈ.મસાલા.પણ.ઘરનાજ.ને.અનાજની.ઘરની.ઘનઠમટી.પછીખાડવાના.સરસ.મજાના.ઘનટુડા.પછી.ખાસ.સુલા.માટીના.હતા.એક.ઘરવખરી.ઠામ.વાસણો.ખૂબ.તવલીયા.પછી.પાટરડા‌ઠીકરાના.બધા.સઠામવાસણો.ખકબ.સૈલરની.એક.ગોડી.કે.ઈજેકસન.લેતા.નહી.રુઠપુષ.નૉ.આજીવન.પરફેક.છે
@ranmalkaravadra8377
@ranmalkaravadra8377 2 месяца назад
😢
@ajsavaliya2193
@ajsavaliya2193 2 месяца назад
ખુબ ખુબ આભાર આહાર મા પરિવર્તન
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, આ વીડિયો ને વધુ માં વધુ લોકો સુધી મોકલજો જેથી કોઈનું ભલું થાય. વધુ માહિતી માટે telegram channel માં જોડા જો..
@hihappyness3116
@hihappyness3116 7 месяцев назад
The most awaited video on the Satvik recipe, because no one video combined many recipes, Thank you for effective and free knowledge 🎉
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you so much 🙂
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you so much 🙂
@arpicorp
@arpicorp 7 месяцев назад
You are absolutely RIght
@bhartiacharya479
@bhartiacharya479 7 месяцев назад
Tamari sathe જોઇન્ટ થવા માટે શું કરવાનું હોય છે?
@hardevsinhjadeja09
@hardevsinhjadeja09 7 месяцев назад
સાહેબ ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you 😊 Share it Maximum 💓
@punitapatel6631
@punitapatel6631 2 месяца назад
Khub saras jankari mali. Jivan jivvani saras ane saral reet janva mali. Thank you all.
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો, તેમાં બધી માહિતી આપવામાં આવે છે
@BhavanaPatel-sn7nv
@BhavanaPatel-sn7nv 7 месяцев назад
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.્ખુબજ સરસ મજા આવી,👌👌🙏🙏🌹🌹
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@ashwinbarot4244
@ashwinbarot4244 7 месяцев назад
અતિ સુંદર પ્રયાસ છે રેસીપી બુક ક્યાં મળશે ખરી ? બુક વાળી જગ્યા નું એડ્રેસ આપવા મહેરબાની કરશો
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome ☺️ વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. રેસિપી ની બુક ની માહિતી પણ આપી છે, નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823
@kumudchandragandhi8667
@kumudchandragandhi8667 7 месяцев назад
🥦☘🌿🌳🥬🥒🫑🍀🍓🍎🍅🍉🌶🥕🍇 Great video. SALUTE TO YOU N SHREE CHAUHANSAB. May God bless you to serve mankind. धन्यवाद I 🍇🍇🍇🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@kamleshvaghela5025
@kamleshvaghela5025 7 месяцев назад
ખૂબ માહિતીસભર વીડિયો, સૌ ને અભિનંદન 🎉🎉😊
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you 😊 Share it Maximum 💕
@dimplevaghela3213
@dimplevaghela3213 7 месяцев назад
Absolutely right 🎉🎉
@ashabajadeja515
@ashabajadeja515 2 месяца назад
અમરેલી,માં,આપની,શિબિર,ક્યારે,છે,અમારે,આવવું,છે,
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, તમે બીજા વીડિયો શાંતિ થી જૂઓ ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે. Telegram channel માં જોડાજો, તેમાં બધી માહિતી મુકવા માં આવે છે.
@dhartibenthakkar
@dhartibenthakkar 7 месяцев назад
ખૂબ સુંદર વીડિયો બનાવો છો, અભિનંદન🎉 થોડા માં ઘણી માહિતી આપી છે. આપની મહેનત જરૂર સફળ થશે અને વધુ ને વધુ લોકો આ નવી ભોજન પ્રથા માં જોડાશે અને ગુરુજી નું સ્વપ્ન પૂરું થશે.
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you Ma'am 😊 Please Share it Maximum 💓
@DilipbhaiManjariaManjaria
@DilipbhaiManjariaManjaria 17 дней назад
Khub saras
@jigneshhirani1
@jigneshhirani1 17 дней назад
Thank you 🙏
@dimplevaghela3213
@dimplevaghela3213 7 месяцев назад
Top video on Satvik recipe 🎉🎉🎉
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 Glad to give a detailed review
@HooriKuser
@HooriKuser 6 месяцев назад
અમને તમારી શિબિર ma આવવુ છે શહેર નું નામ ,તારીખ જણાવશો
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો. આભાર
@kamalabenpadvi
@kamalabenpadvi 7 месяцев назад
કાચું એજ સાચું છે ખુબ જ જરૂરી છે
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@thakordasrajput6222
@thakordasrajput6222 6 месяцев назад
વાનગીઓ બનાવવાની રીતો જણાવશો. આભાર.
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome ☺️ વીડિયો શાંતિ જુઓ તેમાં એજ માહિતી આપી છે, આ વીડિયો વધુ માં લોકોને મોકલજો અને પૂણ્ય કમાજો. Telegram channal માં જોડજો
@shyamkshatrya909
@shyamkshatrya909 6 месяцев назад
​@@jigneshhirani18:36 8:38
@vahanvatisavajivala3175
@vahanvatisavajivala3175 Месяц назад
માનનીય ચૌહાણ સાહેબ અમારે શિબિરમાં ભાગ લેવો હોય તો શું કરવું પડે
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
આભાર, બીજા વીડિયો શાંતિ થી જૂઓ તેમાં ગુજરાત નાં બધાં સરનામા આપવામાં આવ્યાં છે
@solankinachiketsinh8743
@solankinachiketsinh8743 6 месяцев назад
નચિકેતસિહ આર સોલંકી મારી ઉમર 39 વર્ષ છે મને નખ મા રોગ નહોતો પણ બીપી આવ્યુ ને સાથે સાથે સુગર કોલેસ્ટ્રોલ વગેરે લાઈન બંધ એક વર્ષ મા 12 ટેબલેટ ચાલુ થઈ ગઈ પછી હુ નવી ભોજન પ્રથા અપનાવી ને થોડા જ સમય મા બધી ટેબલેટ બંધ થઈ ગઈ છે
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Thank you 😊 વધુ માં વધુ લોકો ને મોકલીને પૂણ્ય કમાજો, જેથી દેશ નાં કરોડો રૂપિયાની બચે
@BhikhalalBhadarka
@BhikhalalBhadarka 2 месяца назад
ઉમદા કાર્ય, આ ભોજન પ્રથા નો જોરદાર પ્રચાર કરો, લોકો જરૂર પ્રતિસાદ આપશે, ધન્યવાદ.
@jyotsanasheth8024
@jyotsanasheth8024 2 месяца назад
Dhokla Kem Bane chule chadavya vagar ?
@meenabhavsar300
@meenabhavsar300 2 месяца назад
A🙏: badhi reshipi aap so ji sarojben
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you 👍
@ushapatel7376
@ushapatel7376 Месяц назад
Book kyathi malse
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
આભાર, બીજા વીડિયો શાંતિ થી જૂઓ ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે તેમજ આપને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે telegram channel માં જોડાજો, તેમાં બુક અંગે ની માહિતી મુકવામાં આવશે. આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊
@nishashah1903
@nishashah1903 7 месяцев назад
ખુબ મહેનત કરી રહ્યા છો. હમેશા આ કામ કરતા રહ્યો અને અમને પ્રેરણા આપતા રહ્યો. ખુબ ખુબ ધન્યવાદ.
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 તમારૂ પ્રોત્સાહન અમને પ્રેરણા અને ઉત્સાહ આપે છે
@bharatbhaipanchal6522
@bharatbhaipanchal6522 7 месяцев назад
Address mobile number lakho contact number hoy to સલાહ લઈ શકાય please 🙏
@MuktaKatariya-d8p
@MuktaKatariya-d8p 7 месяцев назад
❤ ❤❤ક🎉😢😮❤​@@jigneshhirani1
@iqbalmahesania4683
@iqbalmahesania4683 7 месяцев назад
Thanks you so much Sir
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Most welcome 🙂 Share it Maximum 💞
@vahanvatisavajivala3175
@vahanvatisavajivala3175 Месяц назад
માનનીય ચૌહાણ સાહેબ રેસીપી બુક ક્યાંથી મળશે
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
બીજા વીડિયો જુઓ તેમાં માહિતી આપવામાં આવી છે
@VikramsinhSisodiya-f7d
@VikramsinhSisodiya-f7d 18 дней назад
ખૂબ સરસ પુસ્તકો લેવા હોય તો શું કરું ? ક્યાંથી મળે ?
@jigneshhirani1
@jigneshhirani1 17 дней назад
આભાર બીજા વીડિયો શાંતિથી જૂઓ તેમાં ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે તેમજ વધુ માં વધુ લોકો ને આ વીડિયો મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે
@sejalcharel6020
@sejalcharel6020 2 месяца назад
khub khub aabhar
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@rahulantala6147
@rahulantala6147 7 месяцев назад
માનવ જાતિ છેલ્લા stage માં છે,પ્રાકૃતિક જીવન જીવવું એ જ રસ્તો છે, ચૌહાણ સાહેબે ન વર્ણવી શકાય એવું કાર્ય કરી રહ્યા છે અને જીજ્ઞેશ ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે youtube દ્વારા જાગૃત કરી રહ્યા છો
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@RameshKumar-yp6yg
@RameshKumar-yp6yg 7 месяцев назад
Sachi vaat
@Dr.varshaDave
@Dr.varshaDave 2 месяца назад
If you keep the session at Ahmedabad then kindly send me the address
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you, Please watch our another video on NDS , All Gujarat address provided in video.
@jayshreepatel175
@jayshreepatel175 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ આપનું શિબિર ક્યાં ચાલે છે જણાવશો.
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. આભાર 😊
@jayshreepatel175
@jayshreepatel175 7 месяцев назад
ટેલિગ્રાફ ન વાપરતા હોય તો જણાવશો
@jayshreepatel175
@jayshreepatel175 7 месяцев назад
@@jigneshhirani1 ટેલિગ્રામ ન વાપરતા હોય તો જણાવશો
@meenabadamia8067
@meenabadamia8067 7 месяцев назад
તમે ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો તેનો વિડીયો આપો
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આ નંબર પર ફોન કરજો - 9825024823
@CHETNAPATEL-v3j
@CHETNAPATEL-v3j 7 месяцев назад
🙏🌻👌👍😁
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@daxasolanki3043
@daxasolanki3043 2 месяца назад
Surendranagar koi contek kharo...?
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you 👍 Please join telegram channel for more information
@kokiladarji151
@kokiladarji151 2 месяца назад
Gud
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
Thank you 👍
@narayandangadhvi2070
@narayandangadhvi2070 2 месяца назад
સરસ મહેનત કરો છો અમે પણ સુરત મા છિયે એડ્રેસ આપજો જરુર અમે તમારી રસોઇ ચાખવા આવિસુ અને કોશિશ કરસુ કે અમે પણ આવી રીત અપનાવીએ પ્લિસ એડ્રેસ આપસો
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Welcome, વીડિયો નીચે આપેલ telegram channel માં જુઓ તેમાં બધી માહિતી આપવામાં આવી છે
@kusumvgala4261
@kusumvgala4261 7 месяцев назад
Navi bhojan pratha ma jodava mate ni link hoy hoy to mokalavo
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
આ વધુ માં વધુ લોકો ને મોકલજો, પૂણ્ય કમાજો, આભાર
@ushachauhan282
@ushachauhan282 2 месяца назад
હું મુંબઈ થી ઉષાબેન ચૌહાણ મારે પૂછેવું છે તમારી શિબીર હોય તો મને join થવું છે જય શ્રી કૃષ્ણ
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thanks 🙏 join the telegram channel for course information
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આ વીડિયો વધુ માં વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય
@mahkvanavishnu3316
@mahkvanavishnu3316 6 месяцев назад
ખુબ સરસ
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Thank you 😊 Share it Maximum 💞
@kinjalthakor6457
@kinjalthakor6457 6 месяцев назад
Verrygood vidio
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome 😊 Thank you. Share it Maximum for Mankind 💓
@iqbalmahesania4683
@iqbalmahesania4683 7 месяцев назад
Very nice information
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you 😊 Share it Maximum 💕
@sendhabhaipatel3773
@sendhabhaipatel3773 2 месяца назад
બ હુ સરસ આ નીબુક. મળશે જણાવશો
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર , આ વીડિયો વધુ માં વધુ લોકોને મોકલજો, તમને ઘર બેઠા પુસ્તક અને કોર્સ મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે વીડિયો નીચે telegram ની લીંક આપી છે તેમાં જોડાજો, તેમાં બધી માહિતી મુકવામાં આવશે.
@himmatvanzara2245
@himmatvanzara2245 2 месяца назад
​@@jigneshhirani19:03 hi
@bakulbhaivaghela-xp3wh
@bakulbhaivaghela-xp3wh 2 месяца назад
રેસીપી ની બુક મલે છે ક્યાં મલશે આપ મૉકલોછો તો કેવી રીતે મલશે તૅ જનાવવા વિનંતી
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
ભાઈ, બીજા વીડિયો શાંતિ થી જૂઓ, તેમાં બધાં સરનામા અને માહિતી આપવામાં આવી છે, વધુ માહિતી માટે telegram channel માં જોડા જો. કોઈ નાં ભલા માટે આ વીડિયો બીજા મોકલજો
@amitabuch
@amitabuch 7 месяцев назад
Tamara sessions bahuj saras che pan bahu bhid hoy che..
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 😁 everyone can participate
@ashagangar4370
@ashagangar4370 6 месяцев назад
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@KALUBHAI-nh5ld
@KALUBHAI-nh5ld 3 месяца назад
કાચું ખાવામાં આજેદવા વારા શાકભાજી માટે શું કરવું લેવા યકે નહી 2:34
@jigneshhirani1
@jigneshhirani1 3 месяца назад
બીજા વીડિયો આપ્યાં છે તે જુઓ, તેમાં બધી માહિતી આપી છે
@nirupatel9741
@nirupatel9741 Месяц назад
Ahmedabad kayre 6 shibr
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
Bija video Shanti thi juo Tema Gujarat na badha sarnama aapya chhe, vadhu mahiti mate telegram channel ma jodajo Tema badhi mahiti mukva ma aave chhe
@mansukhbhaiprajapati4592
@mansukhbhaiprajapati4592 2 месяца назад
Amadavad nu Adarsh aapso
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, બીજાં વીડિયો જુઓ તેમાં ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે
@chaxushah4799
@chaxushah4799 2 месяца назад
👍👍👌👌💯
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you for the response, please share the maximum for Mankind, join the telegram channel
@jayeshjagad6889
@jayeshjagad6889 Месяц назад
Bhavnagar ma kyare sibir che amare aavvu che
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
Bhavnagar ma Hamna shibir thai gai, aagami jankari mate telegram channel ma jodajo, Tema mahiti mukva ma aave chhe
@yogeshvarjadeja
@yogeshvarjadeja 2 месяца назад
Book,kya,malse,resipi,book,mate, adress batao
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
બીજા વીડિયો ની લીંક વીડિયો નીચે આપી છે તે શાંતિ થી જૂઓ, ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે
@Dr.varshaDave
@Dr.varshaDave 2 месяца назад
Kindly send the address for getting your Book
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you, Please watch our another video on NDS , All Gujarat address provided in video. Join the telegram channel for more information. Share it maximum for Mankind.
@murjivaviya8477
@murjivaviya8477 7 месяцев назад
MUMBAI MA KAYERE SIBIR THAVANI CHHE PLS BATAVO
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 😁 હમણાં પૂરી થઈ હવે ની તારીખ telegram channal માં મુકવામાં આવશે તેમાં જોડાવ. તેમાં નાસિકની શિબિર ની માહિતી છે તે જુઓ
@RajeshBhattVlogs
@RajeshBhattVlogs 7 месяцев назад
તમારું સેશન કઈ જગ્યાએ હોય છે મારે તમારા સેશનમાં આવવું અને ઈચ્છા છે
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
બધી જ માહિતી, સ્થળ, તારીખ બધી જ માહિતી telegram channel માં મૂકીએ છીએ, તેમાં જુઓ, link description માં છે. આભાર
@baraiyaheena2817
@baraiyaheena2817 6 месяцев назад
Rajkot ma kyare chhe shibir
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર
@RmBarayia
@RmBarayia 2 месяца назад
Tamara kachu bojan recepi book kythi malse janavso sir
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, આપને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે telegram channel માં જોડાજો, તેમાં બુક અંગે ની માહિતી મુકવામાં આવશે. આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊
@hareshamin328
@hareshamin328 7 месяцев назад
👌👌👌👌👌
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 Share it Maximum 💓
@hasmukhbhaibrahmbhatt3320
@hasmukhbhaibrahmbhatt3320 2 месяца назад
મહેસાણા નુ એડ્રેસ અને કોન્ટેક નંબર આપશો, તેમની પાસે થી રેસિપી શીખવી છે.
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram for more information
@jainamdedhiya5017
@jainamdedhiya5017 2 месяца назад
નારિયળ નું દૂધ કેમ બનાવવુ... રેસીપી આપશો બેન
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram channel for more information, નાળીયેર ની છીણી, તેને મીક્ષ્ચર માં નાખી , ગાળી લો એટલે દૂધ તૈયાર. આ વીડિયો ને વધુ માં વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય
@bhavnabenardeshana2606
@bhavnabenardeshana2606 2 месяца назад
ઉપલેટા માં ક્યારે આ શિબિર થશે
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, હમણાં નથી પણ telegram channel માં જોડા જો, તેમાં બધી માહિતી આપવામાં આવે છે. હશે એટલે તમને માહિતી મળી જશે
@marchanichatyrecypiaapshob123
@marchanichatyrecypiaapshob123 3 месяца назад
Amone pan recipes banavo to masala tyeiyar लिस्ट sathe aapsho to saru ok dhayawad
@jigneshhirani1
@jigneshhirani1 3 месяца назад
Ok 👌 Thank you 👍
@bharatbhaipanchal6522
@bharatbhaipanchal6522 7 месяцев назад
Himatnagar sabarkantha ma કયારે શિબિર છે?
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે.
@kanubhaibaraiya2887
@kanubhaibaraiya2887 2 месяца назад
ભાવનગર માં ક્યારે શિબિર થશે?
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
હમણાં હતી, શિબિર અંગે ની માહિતી telegram channel માં આપવા માં આવે છે, તેમાં જોડા જો.
@rupakalavadiya3459
@rupakalavadiya3459 2 месяца назад
Sibir hoy chee ? Amare avvu chhe
@bhavujoshi7246
@bhavujoshi7246 2 месяца назад
Very nice looking 👍👌🙏
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you for the response, please share it Maximum 🙏
@shivshaktistatus8306
@shivshaktistatus8306 Месяц назад
Online course kevi rite krvo?
@jigneshhirani1
@jigneshhirani1 Месяц назад
આપણી ચેનલ માં બીજા વીડિયો જુઓ, તેમાં online free કોર્સ નાં વીડિયો આપ્યાં છે. એડવાન્સ કોર્સ બની રહ્યો છે.. telegram channel માં જોડા જો તેમાં બધી માહિતી આપવામાં આવે છે. આભાર
@nitadobariya2084
@nitadobariya2084 6 месяцев назад
મારે ઓનલાઇન કોર્સ કરવો છે...લિંક આપો please
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome 🙂 વિડિયો ની નીચે જ લિંક આપી છે. ફ્રી ઓનલાઈન કોર્સ લખ્યું છે, વધુ માહિતી માટે telegram channal માં જોડાજો. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો. પૂણ્ય કમાજો. આભાર
@devmadhu7661
@devmadhu7661 2 месяца назад
Tamari dait ni book kharidvi hoy to ???
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
બીજા વીડિયો શાંતિ થી જૂઓ, તેમાં બધાં સરનામા અને માહિતી આપવામાં આવી છે, વધુ માહિતી માટે telegram channel માં જોડા જો. કોઈ નાં ભલા માટે આ વીડિયો બીજા મોકલજો
@smrutideo8032
@smrutideo8032 2 месяца назад
Darek resepino vidio you tube upar rakho to khub upayogi thaya.
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thank you for the response 😊 share it maximum
@arvindsinhrathod6066
@arvindsinhrathod6066 2 месяца назад
Jay mataji Recipi books Gujrati bhasha ma joye chh
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, આપને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે telegram channel માં જોડાજો, તેમાં બુક અંગે ની માહિતી મુકવામાં આવશે. આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊
@GitabenPatel-su3fb
@GitabenPatel-su3fb 2 месяца назад
Please Gandhi nagar ni shibir ni mahit i apo
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર બેન શાંતિ થી બીજા વીડિયો જુઓ, ગુજરાત નાં બધાં સરનામા આપ્યાં છે, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો જેથી કોઈનું ભલું થાય, બધુ માહિતી telegram channel માં આપવામાં આવે છે, તેમાં જોડા જો.
@ramatulsisolanki1859
@ramatulsisolanki1859 2 месяца назад
આ કાચુ ખાવાનુ પુસ્તક ક્યાથી મળશે?????
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram channel, આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.
@Minathakar-h9x
@Minathakar-h9x 6 месяцев назад
Please tamari sibir kyan ne kyare hoy te janavsho
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823 આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.
@rpatel85
@rpatel85 7 месяцев назад
Nice
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Thank you 😊 Share it Maximum
@bhagwatisisodia9720
@bhagwatisisodia9720 7 месяцев назад
મારે તમારા શિબિર માં આવવુ છે
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome ☺️, વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823 આભાર
@jyotsanasheth8024
@jyotsanasheth8024 2 месяца назад
To dhokla Kem Bane e batavo to khabar pade khiru banavu hoi to e thodu khavai?
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Ok
@nirajpatel3151
@nirajpatel3151 2 месяца назад
nirali bhojan pratha book kyathi mangav vi?
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thanks 🙏 For all updates Join the telegram channel
@NutanVala
@NutanVala 3 месяца назад
Sarojben tame mara mashi thav cho
@jigneshhirani1
@jigneshhirani1 3 месяца назад
Khub khub shubhechha, aa video vadhu Loko ne mokaljo
@siswaramarketing
@siswaramarketing 2 месяца назад
બુક કઈ થી મલશે
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
આભાર, આપને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તેવું કામ ચાલી રહ્યું છે, તમે telegram channel માં જોડાજો, તેમાં બુક અંગે ની માહિતી મુકવામાં આવશે. આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊
@ushachampaneri5696
@ushachampaneri5696 2 месяца назад
મારે શીબીર માં આવવુ છે તો એડ્રેસ બતાવો
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
શિબિર ની માહિતી માટે , telegram channel માં જોડાજો, આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.
@yashbizzmarketingofficial928
@yashbizzmarketingofficial928 2 месяца назад
પ્લીઝ સર તમારો કોન્ટેક્ટ નંબર આપો સર.મારે તમારી નવી ભોજન પ્રથા અપનાવવી છે.મને એસિડિટી વારંવાર થા ય છે
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram channel. આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.
@pannah.mashruwala5980
@pannah.mashruwala5980 14 дней назад
Ahmed bad ma Sibir kya che
@jigneshhirani1
@jigneshhirani1 14 дней назад
Please join whatsapp group for more updates
@lataparmar1205
@lataparmar1205 6 месяцев назад
રેસીપી બતાવજો બેન બહુ સરસ કામ કરો છો
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
આભાર, બેન વીડિયો શાંતિ થી જુઓ , તેમાં માહિતી લખીને આપી છે, હજુ પણ બીજા વીડિયો આવશે. તમે telegram channal માં જોડા જો તેમાં પણ બધી માહિતી મુકવામાં આવે છે, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો
@jyotitrivedi9503
@jyotitrivedi9503 7 месяцев назад
Aaj kal doctor loko kasai thai gaya chhe.manas garib hoi to pan looti le chhe.
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
@jyotsanasheth8024
@jyotsanasheth8024 2 месяца назад
Chanalo lot kacho khavai?
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Ha
@nandlalh
@nandlalh 5 месяцев назад
આ NDS ની સાચી સંમજ આપશો
@jigneshhirani1
@jigneshhirani1 5 месяцев назад
Welcome, વીડિયો નીચે બીજા વીડિયો ની લીંક આપી છે તે જુઓ, અને આ વધુમાં વધુ લોકો ને મોકલજો જેથી સૌ નું ભલું થાય
@kiranjoshi7855
@kiranjoshi7855 6 месяцев назад
તમારી શી બીર કયા ચાલે છે તે જણાવશો
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર
@kamleshmadhu2402
@kamleshmadhu2402 7 месяцев назад
I am willing join shibir
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome 🙂 Please join the telegram channel for all the details, Thank you
@ramapadhiar3124
@ramapadhiar3124 2 месяца назад
Jaishrikrishna Course joint karvo hoy to kem karvanu Please help me
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram channel, we are putting all updates regarding course
@kusumvgala4261
@kusumvgala4261 7 месяцев назад
Tamari pase avu hoy to kevi rite avu
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Telegram channal જૂઓ
@manjubentrapasiya9987
@manjubentrapasiya9987 7 месяцев назад
Mare tamari shibir ma aavvu che To address janavasho
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર
@bhagwatisisodia9720
@bhagwatisisodia9720 7 месяцев назад
Mane tamari shibir ma avavu chhe to janavasho
@vaidehithakkar8393
@vaidehithakkar8393 6 месяцев назад
Ahmedabad ma shibir che to mahiti apaso
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823 આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.
@ashokpanchal8305
@ashokpanchal8305 2 месяца назад
બુક ક્યાં મલશે
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
તમને ઘર બેઠા બેઠા પુસ્તક મળી રહે તે માટે કામ ચાલી રહ્યું છે, બધી જાણકારી telegram channel માં આપવાં માં આવશે.
@charudesai4472
@charudesai4472 2 месяца назад
NY whene you coming
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
When you invite 😊
@hanshabendangar-br4ei
@hanshabendangar-br4ei 2 месяца назад
Porabndar kyare chhe sidir
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Thanks 🙏 For all updates Join the telegram channel
@jignabenkachhia2210
@jignabenkachhia2210 7 месяцев назад
Green jus ni resipi aapso n
@jigneshhirani1
@jigneshhirani1 7 месяцев назад
Welcome, વીડિયો માં આપી જ છે, ધ્યાન થી ફરી જુઓ..
@pravinkamani2835
@pravinkamani2835 2 месяца назад
જૂનાગઢમાં કોઈ છે ખરા
@jigneshhirani1
@jigneshhirani1 2 месяца назад
Join the telegram channel, Tema badhi mahiti mukva ma aave chhe
@arunabendesai1983
@arunabendesai1983 6 месяцев назад
N d s amadavadma kya che
@jigneshhirani1
@jigneshhirani1 6 месяцев назад
Welcome 🙂 video niche link aapki chhe te vidio ma badhana phone aapya chhe. Telegram channel ma pan badhana phone number chhe
@dhananishital6826
@dhananishital6826 4 месяца назад
Amreli ma subir thay 6plz ans apjo ne
@jigneshhirani1
@jigneshhirani1 4 месяца назад
Welcome, atyare nathi, telegram channel ma badhi mahiti mukva ma aave chhe. Tema juo
@jigneshhirani1
@jigneshhirani1 4 месяца назад
આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
ХУДШИЕ ВЫБОРЫ в США
13:20
Просмотров 311 тыс.
На самом деле, все не просто 😂
00:45
бабл ти гель для душа // Eva mash
01:00