Vaishnav ni ninda nathi karti maari ben 🙏..hu Sri Mahaprabhu ji Naa sachaa marg no prachar Kari rahyee chhu...jo aem kartaa koi apraadh lagto hoy to mane સ્વીકાર્ય છે 🙏🙏 તમને જય શ્રી કૃષ્ણ 🙏🙏 Keerti Raythathaa
પૂતના એટલે અવિદ્યા નું સ્વરૂપ.. એણે વ્રજ ના કેટલાય બાળકો ને માર્યા....તમને બોલતા સાંભળું ત્યારે મને પૂતના માસી નું સ્મરણ થાય....ખાસ કરીને જ્યારે મનઘડત લવારા જે શ્રી મહાપ્રભુજી ના કે બીજા કોઈ ગ્રંથો માં નથી....તમને તો શ્રી ઠાકોરજી પરમગતી આપી પણ દે પૂતના ની માફક....પણ આ ભોળા લોકો જેને તમે અવળા રવાડે ચડાવો છો....એનું શું થશે.... ઊંટ વૈદ ની જેમ દવા ના આપો...ફકત સિદ્ધાંત ગ્રંથો નો જ સત્સંગ કરાવો....બાકી... હરિ ઈચ્છા
Ben hoi k Bhai tamare listen karvu hoi to Karo pan bija koi ni vishe aavu nai bolo , tamne koi hath pakdi ne besadtu nathi ,Jay shree Krishna ne khub khub aabhar ke tame satsang ma jodaya
@@jeetsangani2971 tame bhai ho bahen।।।je hoy e....aa social media platform chhe...ahi Mane ke tamne..aavvaa no jodawa no aek sarkho right chhe...aapda beu maa thi koi ne koine haath ke pag pakdi besadva na no hoi...pan jo koi vyakti loko ne misguide karta lawara Kartu hoi tyare bolvu ae faraj pan chhe ane hak pan।।।।समजिया मारा वाला??!?