Тёмный
No video :(

5 નવી જીંદગી ।Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Mulsan | Help | Seva | Khajur 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 300 тыс.
50% 1

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@dineshambaliya5656
@dineshambaliya5656 4 месяца назад
❤ ખજુર ભાઈ ને તેમની ટીમ નેધનીયવાદ દ્વારકા ધીશ તેમની મનોકામના પુરી કરશે
@ghayal_shayal_123
@ghayal_shayal_123 4 месяца назад
ખુબ સરસ ઘર છે ભગવાન ને દુવા કરીએ કે તમને વારંવાર મનુષ્ય નો અવતાર આપે રામ ભગવાન નું નામ કાયમ છે એમ તમારુ નામ અમર રહેશે ખજૂર ભાઈ 🎉🎉🎉❤❤❤
@vishvadetroja4825
@vishvadetroja4825 4 месяца назад
ખજુર ભાઈ તમને તમારી ટીમને માં મોંગલ હંમેશા ખુશ રાખે
@sagarvora6613
@sagarvora6613 4 месяца назад
🙏હર હર મહાદેવ 🙏 એકદમ સુપર લાગ્યું ઘર અને બહુજ સુંદર બનાવ્યું છે બહુ મહેનત પણ કરી છે ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં અઢળક ધન દોલતથી ભંડાર ભર્યા રહે તેવી દિલથી શુભેચ્છા.
@rajubhasodha1592
@rajubhasodha1592 4 месяца назад
શ્રી કૃષ્ણ નું બીજું સ્વરૂપ એટલે મારો ભાઈ ખજૂર I really love big bro ❤
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 4 месяца назад
જે ઘરનું ઘડતર અને ચણતર ખુદ ભગવાન કરતા હોય તેવા ઘરનું કોઈ બાકી નાં રહે❤❤❤❤Love you ખજૂર ભાઈ અને તમારી ટીમ નેં
@scdigital
@scdigital 4 месяца назад
આ ઘર બધાં કરતા બહુ સરસ બનાવ્યું છે નીતિન ભાઈ 🙏🙏🙏
@trikamchaudhary1549
@trikamchaudhary1549 4 месяца назад
ભગવાન ખજુર ભાઈ ની તમામ ઈચ્છા પૂરી કરે 🤗🙏🙏
@khajurbhaiupdate8438
@khajurbhaiupdate8438 4 месяца назад
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@Harikaahirvlog
@Harikaahirvlog 4 месяца назад
અમારો વ્લોગ જોજો પ્લીઝ 🇮🇳🇮🇳
@ShaileshjiThakor-mq1fb
@ShaileshjiThakor-mq1fb 4 месяца назад
Bhagan se khajur bhai
@kance4517
@kance4517 4 месяца назад
We
@user-du8fj7nn2u
@user-du8fj7nn2u 4 месяца назад
@vishalthakor8736
@vishalthakor8736 Месяц назад
​@@user-du8fj7nn2u 😊ઞઞઞઞ ઞ સ ઞ ઞ ઞ
@vajavijay3555
@vajavijay3555 4 месяца назад
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤
@navinraval9812
@navinraval9812 15 дней назад
બઉ જ સરસ કામ સે તમારું 💞🙏કોટી કોટી વંદન તમને ધન્ય સે જનની જેમને આવા સેવાભાવી પુત્ર ne જન્મ આપ્યો ધન્ય સે આ ગુજરાતી ની ધરતી માતા ને કે આત્મા સેવાભાવી માયાળુ કોઈ ની વ્યથા પીડા ને સમજી શકે એવા વીર યોદ્ધા અહીં જન્મ્યા સે
@user-tm9ug3hz9s
@user-tm9ug3hz9s 3 месяца назад
❤ખાજુર ભાઈ મારો આવો દિવસ કીયા રે આવશે લોકો ને દાન કરી સકુ એવો સમય ❤🤔🤔🤔🤔🤔🤔🙏 તમે બહુ સરસ કામ કરો છો🙏🙏🙏🙏🙏🙏
@damubenjani8681
@damubenjani8681 4 месяца назад
ખજૂર ભાઈ ને ખૂબ ખૂબ લાઈક આપજો જય શિહોરી માં
@chetanapatel323
@chetanapatel323 4 месяца назад
બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ તમે અને તમારી ટીમે.
@ketanpatel8738
@ketanpatel8738 23 дня назад
ખજૂર ભાઈ તમારી આવક માં ખુબ જ અરબો ખરબો નો વધારો થાય.વધુ માં વધુ ધર બનાવી અપાય. એવી પ્રભુ ને પાર્થના.
@tadi20091
@tadi20091 4 месяца назад
બહુજ સરસ ઘર બનાવ્યું ભગવાન તમને ને તમારી ટીમ ને ખૂબ ખુશ રાખે
@proudtobeindian.3358
@proudtobeindian.3358 4 месяца назад
તમારા કામ જોઈને મને રડવું આવી જાય છે મારા મોટાભાઈ👌🏼👌🏼👌🏼
@vajaparesh1891
@vajaparesh1891 4 месяца назад
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@ramdevmusic3317
@ramdevmusic3317 20 дней назад
બહું જુના ભજન માં સાંભળવામાં આવ્યું કે બ્રાહ્મણના ઘરે પ્રભુ અવતાર લેશે ઈ ભગવાન શ્રી ખજુર ભાઈ જ છે પ્રભુ વંદન કરીએ
@ravirathod4788
@ravirathod4788 4 месяца назад
🙏🙏🙏ખુબ સરસ ઘર છે ખજુરભાઈ જય માતાજી 🙏🙏🙏
@mitaljoshi2341
@mitaljoshi2341 4 месяца назад
ખજૂર ભાઈ ને માતાજી ખૂબ આગળ વધારે અને સેવા નાં પંથે ચાલે અને બધાં ને પ્રેરણા આપે અને કોઇ જાત નું દુઃખ એની ઉપર નાં આવે એવી માં શિહોરી ને પ્રાર્થના 🙏
@use-8-y9t
@use-8-y9t 4 месяца назад
ખજૂર ભાઈ ને ખજૂર ભાઈ ની ટીમને ખુબ ખુબ ધન્યવાદ
@rakeshbhiltotalvideo5935
@rakeshbhiltotalvideo5935 4 месяца назад
Super khajur bhai block love u my khajur bhai🎉
@DAKSH_KAVA
@DAKSH_KAVA 4 месяца назад
Bovj mst Ghar bnaviyu .mharaj khajur bhai ane tmari Tim ne mnokamna Puri thai Teva aashirwad
@dhruvittailor5736
@dhruvittailor5736 4 месяца назад
Bhai Tamara par khub viswas che 🙏 god on earth
@akashvasiya3864
@akashvasiya3864 4 месяца назад
ખજુર ભાઈ ને તેમની ટીમ નેધનીયવાદ દ્વારકા ધીશ તેમની મનોકામના પુરી કરશે
@amitsuthar2478
@amitsuthar2478 4 месяца назад
Bhagwan khud khajur bhai na avtar ma darti par utri avya che ...No more word. to be continue...God bless you. Tamne mari umer jagi jai.. Nitin bhai.
@rajeshbhaikarsanbhai7082
@rajeshbhaikarsanbhai7082 13 дней назад
ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન જોરદાર મકાન બનાવ્યું ❤👌👌👌👌👌👌👌 શ્રી દ્વારકાધીશ તમને ખોબે ખોબે આપે અને આવી ને આવી સેવા કરતા રહો 💕🌹🙏હર હર મહાદેવ હર
@ramilaparmar9524
@ramilaparmar9524 4 месяца назад
ખૂબ સરસ મુલસણ નું ઘર બનાવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
@dangarnaresh105
@dangarnaresh105 Месяц назад
ખુબ જ સરસ ખજૂરભાઈ ઈશ્વર તમને ખૂબ જ આપે અને આવી જ રીતે ગરીબોની સેવા કરતા રહો
@Mahi_Digital_007
@Mahi_Digital_007 4 месяца назад
આપણે સૌ સાથે મળીને ખજૂરભાઈ ની ચેનલ ને વધુ વ્યુંજ મળે તેવા પ્રયાસો કરીએ જેથી ખજૂર ભાઈ વધુ લોકોની સેવા કરી શકે...❤
@user-zf2rj8de4f
@user-zf2rj8de4f 4 месяца назад
Sachu
@chiragthakor3713
@chiragthakor3713 17 дней назад
ખજૂરભાઇ તમને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે બહુજ સરસ સેવાના કાર્યો કરવા માટે 🎉🎉🎉🎉
@m.patel9999
@m.patel9999 23 дня назад
ભગવાન ખજુરભાઈ ને ખૂબ આગળ વધારે એવી શુભ કામના
@heenakukadia7657
@heenakukadia7657 4 месяца назад
મસ્ત ઘર બન્યું છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને તમારી ટીમ ને આવો મકાન તો અગો ભાઈ પણ નો કરી દે મહાદેવ તમને સુખી રાખ હર હર મહાદેવ સદા આનંદમાં રહો જય સ્વામિનારાયણ
@thakorvirajibhavaji583
@thakorvirajibhavaji583 4 месяца назад
ખજૂરભાઈ એન ખજુરભાઈ ની ટીમને ખબુ ખુબ અભિનંદન પાઠવું છું 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@user-fz6sw6oi7e
@user-fz6sw6oi7e 4 месяца назад
ખજુરભાઈભગવાનછે
@bharatraval3502
@bharatraval3502 26 дней назад
સુપર જોરદાર ધર બનાવ્યું જોરદાર સેવા નિતિનભાઈ જાની
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 4 месяца назад
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભાણિયો બે એકલા રહે છે માજી ને છોકરો નથી ઘરવાળા નથી ભાણીયા ની મા બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પત્ર તૂટી ગયેલા છે વરસાદના ટાઈમે પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો આભારી રહીશ અમારા માટે ભગવાન બનીને આવજો ખજૂરમાં હું તમારી રાહ દેખને બેસી રહીશ એનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ દૂધની ડેરી સામે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ એમનું કોન્ટેક્ટ નંબર તમને આપું7990077408 આ મેસેજ ખજૂર મામા લગી મોકલજો ભાઈઓ બહેનો હું તમારો આભારી રહીશ બે હાથ જોડીને વિનંતી કરું છું🙏🙏🙏
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 4 месяца назад
Hi
@bharatrajput8433
@bharatrajput8433 4 месяца назад
Tame video bnavo khajur bhai avse
@automobilesolution
@automobilesolution 4 месяца назад
ખુબ સરસ ઘર બનાવ્યું છે મારાં ભાઈ..મહાદેવ.. હર પળ.. ખુશ રાખે... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏
@user-zb6dy4ct5k
@user-zb6dy4ct5k 9 дней назад
Bhagwan Tumhari manokamna Puri Karen
@Chotu__yt_7
@Chotu__yt_7 27 дней назад
Wah khajurbhai khub saras mataji tamne khush rakhe
@japadiyapravin7671
@japadiyapravin7671 22 дня назад
માં ભગવતી તમને અને તમારી ટીમને સદા ખુશ રાખે અને આવા કામ કરવા માંટે ટમે સદા તત્પર રહો
@Help_by_God_1111
@Help_by_God_1111 4 месяца назад
Kai no ghate jordar khujr bhai 👌❤
@gautamsolanki9946
@gautamsolanki9946 4 месяца назад
ખૂબ સરસ અને અતિ સુંદર 👌👍 જય મહાદેવ 🙏
@ShivaS-xu3kf
@ShivaS-xu3kf 2 месяца назад
ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમને ખુબ ખુબ અભિનંદન અને તમે સો સાલ જીવો એવી મારી ભગવાન પાસે પ્રાથના છે ભગવાન તમારું જીવન ખુશીઓથી ભરી દેય તમે ગરીબ ના ભગવાન છો
@lalubhathakor7949
@lalubhathakor7949 4 месяца назад
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને love you bro 🥰 Mahadev bless you 🙏
@gujaratistori6399
@gujaratistori6399 4 месяца назад
Jay mataji khajur bhai🙏🙏
@bharatkamaliya9975
@bharatkamaliya9975 23 дня назад
ધન્ય સે આ ભગવાન ખજૂર ભાઈ ને કોટી કોટી વંદન સે
@user-nk2up2or7y
@user-nk2up2or7y 25 дней назад
दुनिया ना पेला ऐवा भगवान खजुर भाई
@ShubhamBhabhor-mx9lz
@ShubhamBhabhor-mx9lz 4 месяца назад
Sree. Krishna. Nu. Biju. Svarup. Mara. khajur. Bhai. Khub. Khub. Abhi. Nandan. Bhai🙏🙏🙏🙏
@sagarmovisumrala1366
@sagarmovisumrala1366 4 месяца назад
ખજુર ભાઈ ભગવાન નું જ રૂપ છે 🙏🙏🙏🙏🙏
@aanandmagvaniya666
@aanandmagvaniya666 4 месяца назад
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સુરેશભાઈ તમારો દિલથી આભાર માને છે
@JayeshganvitGanvitjayesh
@JayeshganvitGanvitjayesh 4 месяца назад
Khub saras banavyu❤❤❤ khajurbhai amne pan ghar ni jarur se ame garib se🙏🙏🙏
@PreityTrivedi
@PreityTrivedi 4 месяца назад
Great work God bless you bhai Bhagvan tamne lambu ane swasth jivan aape Har Har Mahadev 🙏🏻✨❤️
@JigubhaSodhaparmar
@JigubhaSodhaparmar 4 месяца назад
તમને અને તમારી ટીમને મારા તરફથી ફુલ સપોર્ટ ❤
@DharampalsinhVaghela
@DharampalsinhVaghela 4 месяца назад
ખજુર ભાઇ ભગવાન નોજ અવતાર છે ખુબ આગળ વધો માં ભવાની તમારી રક્ષા કરે અને ગરીબો ના તમે ભગવાન નજ છો
@indirapatel3492
@indirapatel3492 16 дней назад
ખજુર ભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ
@Desiboys0789
@Desiboys0789 4 месяца назад
ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખૂશ રાખે ❤🎉
@gamezeroyt
@gamezeroyt 4 месяца назад
Challenge accepted all of you nitin bhai ni ચેનલ 30 divas માં 3 મિલિયન જોઈએ
@TejashBaria-bh4yf
@TejashBaria-bh4yf 4 месяца назад
😂😂😂😂😂😂
@MOGALKRUPA78
@MOGALKRUPA78 4 месяца назад
100% સાચી વાત છે
@gohildevisinh9381
@gohildevisinh9381 4 месяца назад
સરસ અને સુંદર ઘર બનાવ્યું છે. જય સોમનાથદાદા તમને અને તમારી ટીમને સમૃદ્ધ અને નિરોગી રાખે
@rajalrajal141
@rajalrajal141 4 месяца назад
ભગવાન તમને અને તમારા પરિવાર ને દુનિયા ભર ની ખુશી આપે❤ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ છો❤
@dhavalpandya5201
@dhavalpandya5201 4 месяца назад
ખજૂર ભાઇ તમને ગુજરાત નાં cm બનાવવા છે ❤
@abhishekmaheta9871
@abhishekmaheta9871 4 месяца назад
દુ:ખી.. ના બેલી...બાપા બજરંગદાસ બાપા છે એમજ દુ:ખી.. ના બેલી ખજૂરભાઈ...🙏🙏
@nagji99
@nagji99 День назад
ખજૂરભાઈ ખૂબ સરસ કામ કરો છો જય માતાજી જય ઠાકર
@ravianiyariya585
@ravianiyariya585 4 месяца назад
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@mitalirojasara1372
@mitalirojasara1372 4 месяца назад
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારા માત પિતાને 🙏🏻 હું મિતાલી રોજાસરા ગઢડા (સ્વામીના ) મારાં તરફ થી જય શ્રી રામ 🙏🏻જય શ્રી રામ 🙏🏻
@shivamkavaiya5561
@shivamkavaiya5561 4 месяца назад
Jordar banaviyu che Ghar Khajurbhai tamne haju agal jav tevi mahadev ne prathna.❤
@user-fs3ei9rc7v
@user-fs3ei9rc7v 4 месяца назад
ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને માતાજી સાજા નવરારાખે તમારાજેવુ સારુ માણસ કયાયનથી વાવા ખજુર ભાઈ જય માતાજી સીતારામ
@shilasagathiya3179
@shilasagathiya3179 27 дней назад
ખજુરભાઈ તમને ભોળાદ વળા હમેશા ખુશ રાખે❤
@vikrambhaigohil4572
@vikrambhaigohil4572 27 дней назад
ખજૂરભાઈ તમે એક ભગવાનના અવતાર જોવો તમને હું ભગવાન માનું🙏🙏🙏🙏🙏
@RashamiozaOza00
@RashamiozaOza00 25 дней назад
ધન્યવાદ ખજૂરભાઈ તમે ખૂબ ભગીરથ કાર્ય કરો છો ભગવાન તમને સદા ખુશ રાખે
@raghudodiya6774
@raghudodiya6774 4 месяца назад
જય માં સોનલ 🚩 ખજુર ભાઈ
@mr.rajkumarvlog
@mr.rajkumarvlog Месяц назад
ખજૂર ભાઈ તો ભગવાન નો અવતાર સે
@rakeahdihora
@rakeahdihora 21 день назад
નોધારા ના આધાર એક‌ હિરો ખજુરભાઈ. 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
@ashwinvyas498
@ashwinvyas498 3 месяца назад
ધન્ય છે તમને ને તમારા પરિવાર ને ભગવાન તમને હંમેશા સ્વથ્ તંદુરસ્ત ને લક્ષ્મીવાન રાખે તેવી પ્રાર્થના
@kankodiyaarvind2759
@kankodiyaarvind2759 4 месяца назад
નાં ભૂતો નાં ભવિષ્ય હોં તુમ ખજૂર ભાઈ...
@KeyurJBBhadani
@KeyurJBBhadani 4 месяца назад
બધા ઘર ની અંદર એક નાનું એવું મંદિર ખજૂરભાઈ મંદિર મંદિર મંદિર 🙏
@KarsanDaki-m3g
@KarsanDaki-m3g 9 дней назад
જય માતાજી ખજૂરભાઈ કેશોદ થી બોલું છું
@veerbharvad799
@veerbharvad799 4 месяца назад
Jay dwarkadhish vala❤❤
@udayahir9881
@udayahir9881 23 дня назад
જય માતાજી ખજુર ભાઇ તમને ભગવાન 100 વર્ષ ના કરે
@devrajgadhavi6648
@devrajgadhavi6648 24 дня назад
Dhany chhe khajur bhai ane dhany chhe tamari janetane jay mataji ❤❤❤❤
@SantabenMali
@SantabenMali Месяц назад
સરસ ખજુરભાઈ ગરીબનો સાથ આપો છો તે અમને ગમયુ
@vidyabenparmar3097
@vidyabenparmar3097 10 дней назад
ખજૂરભાઈ હું વડોદરાથી તમને ખુબ માનું છું પણ મારા એક કામ માટે મેં તમને વિનંતી કરી હતી એનો મને આજ દિન સુધી કોઈ સહકાર નથી મળ્યો મદદરૂપ થશો એવી અપેક્ષા અને પ્રાર્થના
@bharatbhai75098
@bharatbhai75098 Месяц назад
સરસ વાહ ખજૂરભાઈ વા ધન્યવાદ ભાઈ તમારી મહેનત અને સેવા ❤❤❤❤🎉🎉🎉
@ROYALFAMILY277
@ROYALFAMILY277 4 месяца назад
બોવ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જય હો જાની દાદા 🎉🙏🙏🙏👌👌👌👌
@yamsirathod4017
@yamsirathod4017 4 месяца назад
ખજુર ભાઈ તમારી સેવા ને 💯 💯 સલામ છે.🙏🏻
@rafikshaikh6167
@rafikshaikh6167 25 дней назад
Garibo na tame masiha Cho. Love you tamne koti ...koti ..vandan.
@MachharrakeshRakesh
@MachharrakeshRakesh 20 дней назад
ખજૂર ભાઈ ભગવાન છે
@SureshChauhan-fu4sc
@SureshChauhan-fu4sc 4 месяца назад
ભગવાન તમને ખૂબ ખુશ રાખે
@Piyush-7c-16makwana
@Piyush-7c-16makwana 22 дня назад
🙏આવા દુઃખયારા માટે તો તમે ભગવાન જ છો તમને સદા સ્વાસ્થય રખે મારા રામ તેવી દુઆ કરું છું 🙏
@KinjalPatel-f1r
@KinjalPatel-f1r 7 дней назад
Bohut saru see khajurbhai jugjug jivo🎉
@sanjayporiya7401
@sanjayporiya7401 4 месяца назад
ખુબ સરસ નીતિન ભાઈ ❤જય સોમનાથ 🚩🙏🏿
@bhavnamakwana3488
@bhavnamakwana3488 4 месяца назад
Aapke bahut pavan charanome mera koti koti pranam khajurbhai 🙏💯
@allinformation4608
@allinformation4608 27 дней назад
Nitin bhai God bless you 🎉🎉❤❤
@spking482.
@spking482. Месяц назад
તમે ભગવાન નું રૂપ છો ❤️‍🩹khjur bhai love you ❤
@nileshnayak9453
@nileshnayak9453 4 месяца назад
Mahadev Always blessings you sir 🌹 Har har Mahadev 🙌🙌🙌🙌🙌🙌🙌
@user-ft3ld1ju4o
@user-ft3ld1ju4o Месяц назад
Jay mataji Nitinbhai (Khajurbhai) Tamari madad joi che Bhai
@Jethu_Pandit
@Jethu_Pandit 4 месяца назад
प्रत्येक भारतीय को आप से प्रेरणा लेनी चाहिए आप मानवता की सेवा करने वाले नर रूप में नारायण हो 🙏
@pratapsumniya6393
@pratapsumniya6393 4 месяца назад
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી રામ 🚩🌹🙏🇮🇳
@user-wj2di9ty8i
@user-wj2di9ty8i 4 месяца назад
❤❤ જય જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤❤
@jikabhaisolanki4797
@jikabhaisolanki4797 9 дней назад
ખુબ સરસ ઘર છે ખજુર ભાઉ અને તરૂણ ભાઈ
@user-bj3bd8oi5z
@user-bj3bd8oi5z 4 месяца назад
Jordaar...khajur bhai....koy pan ghar mo Koy khami hoti nathi.....
Далее
Only I get to bully my sister 😤
00:27
Просмотров 17 млн
khajur bhai katariya makan nu kam chalu kari didhu se
1:15