સર ખેડૂતો માટે ની સરકારી યોજનાઓ ,આરોગ્ય માટે ની યીજનાઓ ,સરકારી કર્મચારીઓને પગાર તથા ત્યાંનું સરકારી તંત્ર કઇ રીતે કામ કરે છે તેના ઉપર પણ વિડિઓ બનાવવા વિનંતી.
રાજુભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમારા જેવું ભાગ્યે જ કોઈ નિસ્વાર્થ માણસ આ દુનિયામાં હોઈ શકે બહારના દેશમાં રહીને આપણા ગુજરાતી ભાઈ-બહેનો માટે ઘણું સારું કામ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ખૂબ જ આશીર્વાદ આશીર્વાદ