Aje to bauj maja avi gai vlog ma poonam bhabhi bauj masti khor che😅😅😅ranjit bhai to kapada kadhi ne taiyarj hata keshu dhureti ramade to kapada na bagade emate😂😂😂😂😂
સારુ કેવાય જેઠ અને વહુ પણ રામે છે ધૂલેટી અમારે તો ભાભી જોડે પણ નથી રમવા જતા 😂😂😂😂 અમારે તો આ તહેવાર સાવ કાઢી નાખ્યો છે અત્યારે લોકો ને રીસ ચડી જાય એટલે 😢😢
Ranjit bhai tame roj kaho cho ke koyik mast banvo Mast banvo(khvanu) To tame idea api deta hoy to ke aa itam banvo aje 😅😅 Baki video ek number Happy family Amj khus raho badha 👍 🔥🔥🔥🔥🔥🔥🔥🔥