Тёмный

Ahmedabad Crime : મોટો ખુલાસો: આ લૂંટારૂઓએ તો ભારે કરી, આંખમાં મરચું નાખી 65 લાખ રૂપિયા લૂંટી કરી... 

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 15 тыс.
50% 1

#CrimeStoryOnGujaratTak #GujaratTak #Gujaratinews #RPT0230 #ahmedabad #crimestory
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા જિમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન સ્કૂટર પર 2 લૂંટારુઓ આવ્યા હતા. જે બાદ બંને લૂંટારાઓ આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. લૂંટારાઓએ કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને 65 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. લૂંટારાઓએ લૂંટને અંજામ આપવા માટે એરગનથી ફાયરિંગ પણ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@user-fv4sj2lh7q
@user-fv4sj2lh7q Месяц назад
Rajkaraniyu kad kare to emana Guna chu lkam thako cho
@ShehnaazShaikh-zt8om
@ShehnaazShaikh-zt8om Месяц назад
Baki na police a vahchi lidha? Aava loko. Na haath kapi nakho.
@user-fv4sj2lh7q
@user-fv4sj2lh7q Месяц назад
Madarthok police che
@mau1991
@mau1991 Месяц назад
65 lakh ni loot હતી?
Далее
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28