એક વાડકી બાજરી નો લોટ હોય તો બે વાડકી પાણી ગરમ કરવાનુ એમ આજ થોડુ મીઠું નાખવાનુ પાણી ઉકળે એટલે બાજરીનો લોટ નાખી વેલણ થી હલાવો જેમ ખીચુ બાફીએ એરીતે પછી થાળમા લોટ કાઢી ને રોટલી નો લોટ થોડુ તેલ નાખી ને મસળીએ એમ મસળી લીસો કરો પછી જેમ રોટલી કરીએ તેમજ કરો સરસ રોટલી થશે અને એજ માપ થી તમે જવારનાલોટ ની રાગીનાલોટ ની પણ રોટલી બનાવી શકો છો
Ek vadki lot lai levano kathrot ma ne ek vadki ukaltu pani nakhi mix Kari ne dhaki Devanu 10 min. Pachi sarkho masal vano lot pachi rotli banav banshe. Te pani Vakhare nakhyu. Jetlo lot etlu j pani levu
Bhumi didi Maro sun uk ma che hu rose mlmara n Sarika ben na video regular jov Chu hu londen aavis to tumne mlis Mari bhu same didi Tara jevi j che tenathi totla bnta nethi ❤😢