Тёмный
No video :(

Banaskantha નાં કદાવર BJP નેતાએ જ કેમ ATS નાં હાથે Nita Chaudhary ની ધરપકડ કરાવી ?| Kutch Police | 

Nirbhay News Gopi Ghanghar
Подписаться 268 тыс.
Просмотров 41 тыс.
50% 1

#Gujaratinews #nitachaudhri #nitachaudharykutch #nitachaudharyconstable #GujaratPolice #policeconstable #nitachaudhary #kutchpolice #ats #banaskantha
Banaskantha નાં કદાવર BJP નેતાએ જ કેમ ATS નાં હાથે Nita Chaudhary ની ધરપકડ કરાવી ?| Kutch Police |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 90   
@rajendradodiya8378
@rajendradodiya8378 Месяц назад
નિર્ભય ન્યૂઝ ચલાવો છો તો નેતાનું નામ પણ જણાવી દયો,તમારા ન્યૂઝ ચેનલના નામ પ્રમાણે તમે નિર્ભય થઈ નેતાનું નામ જાહેર કરો.
@sonudigitalchannel3730
@sonudigitalchannel3730 Месяц назад
શંકર ચૌધરી
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
નેતા નુ નામ આખા ગુજરાત મા બદનામ છે માય કાગલો😅😅
@khanjankumarpandya8896
@khanjankumarpandya8896 Месяц назад
સુ નામ છે
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
@@khanjankumarpandya8896 શંકર ચોધરી બનાસ ડેરી ચેરમેન....👆
@khushipatel25
@khushipatel25 Месяц назад
નિર્ભય ન્યૂઝ ચેનલને વિનંતી છે કે નિર્ભય બની નેતાનું નામ જણાવો...
@user-ps6xl3jx2v
@user-ps6xl3jx2v Месяц назад
બેન તમે સમાચાર આપો છો પરંતુ બીજેપી નેતા તથા આઇ પી એસ અધિકારી ના નામો કેમ જાહેર કરતા નથી અને બીજેપી ને આ બાબતે કેમ સવાલ કરતા નથી ?
@vishalthakar7
@vishalthakar7 Месяц назад
Bhai aa setting kari ne full rupiya lese
@luhardilipbhai7607
@luhardilipbhai7607 Месяц назад
સંકર ચોધરી
@user-xd8rt4lb2p
@user-xd8rt4lb2p Месяц назад
નિર્ભય નિયુજ સત્ય ને સાચું બતાવી રહ્યા છે પત્રકાર મીડીયા સાચું છે ગોપી બેન સાચાં વ્યક્તી છે મયુર મેવાળા સાહેબ મીડીયા પત્રકાર સાચા અર્થમાં છે આ એકજ મીડીયા પત્રકાર સાચું નિર્ભય નિયુજ સત્ય એક્જ સાચું છે
@user-xo9gt9jr3y
@user-xo9gt9jr3y Месяц назад
સબકા સાથ સબકા વિકાસ
@devrajthakor7595
@devrajthakor7595 Месяц назад
ખાલી વિકાસ તો બુટલેગરો ને બે માં ને અધિકારીઓનો થયો છે આમાં
@devrajthakor7595
@devrajthakor7595 Месяц назад
ખાલી બુટલેગરો નો વિકાસ થયો છે અને બે માંન અધીકાર નો વિકાસ થયો છે અને સારો વિકાસ પોલીસનો થયો છે
@nareshchandranayak4244
@nareshchandranayak4244 Месяц назад
બનાસકાંઠા માં હાલ એક જ મોટા નેતા છે સહુ જાણે છે
@lyricshut3359
@lyricshut3359 Месяц назад
આને કઈ નહીં થાય. થોડા દિવસ માં છૂટી જસે અને પછી જોબ ઉપેર ચડી જસે. બધાં ભૂલી જશે અને આ વ્યક્તિ પછી પોતાના કાડા કારનામા ચાલુ કરી દેશે
@kanabhaibharvad3016
@kanabhaibharvad3016 Месяц назад
નીતા ચોધરી જીયા સન્તાડી હતી ઈ ભાજપ ના ધારાસભ્ય નું ગામસે
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Месяц назад
સબકા સાથ સબકા વિકાસ આ વાત પોલીસે મોદી ની વાત માની લીધી સે
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
સાચુ બેન 💯💯 😂😂😂👍
@pushprajsinh.p.jadeja2679
@pushprajsinh.p.jadeja2679 Месяц назад
નામ નહી આપવા ના પણ રૂપિયા લઇ લે આ
@sureshparmar2408
@sureshparmar2408 Месяц назад
Raj neta na Nam appo ne
@rajputbharatsinh737
@rajputbharatsinh737 Месяц назад
મોટા નેતા નું પણ નામ જાહેર કરો કોણ છે એ મોટા નેતા
@ashvinnakum7183
@ashvinnakum7183 Месяц назад
સરસ,નિતાને મૂકતા નહી,પણ ચેનલનું નામ બદલવું. તમારી નિર્ભયતા ક્યાંય દેખાતી નથી. કે પછી નામ ન આપવાના પૈસા લીધા છે
@ravalmp5050
@ravalmp5050 Месяц назад
ન્યૂઝ ના હેડીંગ મુજબ બનાસકાંઠા કદાવર નેતા નું નામ જણાવ્યું નહિ ?
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 Месяц назад
❤. good work che Bhai.
@NARESHSINGH-kg7ez
@NARESHSINGH-kg7ez Месяц назад
हर न्यूज़ चैनल बोल रहा है कोई नेता है पर कोई नेता जी का नाम जाहेर नही कर रहा कमाल की बात है जय हो
@dhirajshah5217
@dhirajshah5217 Месяц назад
💞💞💞💞💞💞
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r Месяц назад
ધન્યાવાદ બેન
@NoBody-ge3dw
@NoBody-ge3dw Месяц назад
રાજકારણી અને પોલીસ વાળા કોઈ નાં ન થાય 😂😂😂😂😂😂😂
@rockypatel8613
@rockypatel8613 Месяц назад
Shankar chaudhary was not harm in this videos😂😂
@vasaramachaudhry3614
@vasaramachaudhry3614 Месяц назад
A.t.s માણસ હોય છે ગુજરાતી
@jodhubhaidabhi3696
@jodhubhaidabhi3696 Месяц назад
તો આએ નેતા ની પણ ધરપકડ થઈ જોઈ એ.
@AQureshi-sw6pn
@AQureshi-sw6pn Месяц назад
Khadano. Vevar. Jado
@AslamGhachi-tk4pe
@AslamGhachi-tk4pe Месяц назад
sache VAT ch6 rajnata vagar saky nahi
@harpalraulji7511
@harpalraulji7511 Месяц назад
Nirbhaynews. Pan. Netanunam. Apvamabiklageche. Bolo?
@vishalthakar7
@vishalthakar7 Месяц назад
Setting tod paani karse
@arvindrana4576
@arvindrana4576 Месяц назад
Name jaher karo khaber pade ne
@pushprajsinh.p.jadeja2679
@pushprajsinh.p.jadeja2679 Месяц назад
ATS માપણ ગુજરાત પોલીસ ના જ પોલીસ હોય છે
@BharatBhai-ge4bg
@BharatBhai-ge4bg Месяц назад
ભાજપ સરકાર મા સબ કા વિકાસ થાય છે
@bhikhaparmar8166
@bhikhaparmar8166 Месяц назад
એકતા પાકુ થયુકે નેતાનુ નામ કયાય ન આવે
@pragnesh5869
@pragnesh5869 Месяц назад
આ એડમ એટલે ભવિષ્યના પ્રદેશ પ્રમુખ... હવે કહેવાની જરૂરત નથી કે કઈ પોલિટિકલ પાર્ટીના..
@mukeshahir167
@mukeshahir167 Месяц назад
Police upar praja bilkul bharoso nathi....lukhao che
@ravalhasmukh6947
@ravalhasmukh6947 Месяц назад
આ વાત તો સાચી હોઈ શકે હો
@vikramsinhsodha2353
@vikramsinhsodha2353 Месяц назад
શંકર ચૌધરી જિંદાબાદ
@samirpurohit50
@samirpurohit50 Месяц назад
એ 'કદાવર' નેતાનું નામ કોઈ કેમ જાહેર નથી કરતું?
@FF99gaming961.
@FF99gaming961. Месяц назад
Nyujna nam pramane aapni sasaty samachar aapvanikamgirine dad aapia chhiabadhaj ripratro aava hoyto bhrasta chari neta ane amldaro thoda pachha jarur pade.
@user-qi7rh2cn9j
@user-qi7rh2cn9j Месяц назад
ઉડતા. પંજાબ
@chaudharybharat9577
@chaudharybharat9577 Месяц назад
ap daily neta neta karo cho to nam kem nhi apta sacha hoy to apo baki public ne khoti gumara mat karo
@user-eh5zo2wh3l
@user-eh5zo2wh3l Месяц назад
Banaskantha na mota neta na ishare mota neta thi sambandh a badhu 15 divas thi chalavo chho pan Tamara ma takat hoy to neta nu nam to batavo
@AshishSharma-wj4jh
@AshishSharma-wj4jh Месяц назад
Rajneta kon pn name to kyo?
@bharatkumarbarot6369
@bharatkumarbarot6369 Месяц назад
Je political leader gunegar hoi tene andar kari do nam bahar lavo
@dipak.m.prajpatiprajappati
@dipak.m.prajpatiprajappati Месяц назад
Pan mem jel mathi kevi rite bhavi e janvu che kone kevi rite madad kari e pelu janvu che
@bhaveshpatel2079
@bhaveshpatel2079 Месяц назад
News che k tv serial
@karimkhanpathan641
@karimkhanpathan641 Месяц назад
Raj neta nu Naam to kaho joke Amne khabar che Radhanpur wala chhe ne???
@Mb__3475
@Mb__3475 Месяц назад
Taru bhavishya saru nathi je rite news ape se
@BharatChaudhari-wc7kx
@BharatChaudhari-wc7kx Месяц назад
Tamari hiamat hoy to jaher ma name apo netani sukam badnam karoso amari samaj na netao ne
@vanubhaimerja6999
@vanubhaimerja6999 Месяц назад
BJP ના કદાવર નેતાનું નામ કેમ જાહેર કરવામાં આવતું નથી?
@MahadevRaj1991
@MahadevRaj1991 Месяц назад
Sankariyo hoy.pn tme Nam bolo ne koni bik lage
@user-qi7rh2cn9j
@user-qi7rh2cn9j Месяц назад
ઉડતા. ગુજરાત
@dineshsoni4054
@dineshsoni4054 Месяц назад
Neta nu nam jaher karo to sacha
@kanubhaipanchal9054
@kanubhaipanchal9054 Месяц назад
Have shu kahevu sab ke sab chor hai.kashu nahi thay .
@gohilamardeepsinh1852
@gohilamardeepsinh1852 Месяц назад
Pela naki kri nakho police a pakdi k bija koy a help kri k neta a pakdavi
@bharatpatel7853
@bharatpatel7853 Месяц назад
Aa neta kon se
@user-pr2fz1gp7k
@user-pr2fz1gp7k Месяц назад
Ben kaya Neta hata sachu Hoy to tamne nam Jaher karvama keno dar Banas na kaya Neta hase
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 Месяц назад
Be.bàam.ni.chenal
@hemendrapatel1061
@hemendrapatel1061 Месяц назад
Bjp maj badhu chej kadho bjp ne
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 Месяц назад
Aa.chanl....v.I.p..che
@akgamer0288
@akgamer0288 Месяц назад
શંકર ચૌધરી
@hindustani4159
@hindustani4159 Месяц назад
To nam aapo police ne sabut hoy to
@AshishSharma-wj4jh
@AshishSharma-wj4jh Месяц назад
Rajneta kon pn name to kyo?
Далее