પ્રાધ્યાપક-સંસ્કૃતજ્ઞ-ગહન અભ્યાસુ-રસસભર વક્તા-ઉમદા માનવ અને શિક્ષણજ્ઞ શ્રી વસંતભાઈ પરીખ અમરેલી-ગુજરાત-ભારતનું ગૌરવ છે.
દેવભાષા સંસ્કૃતના સુ-સંસ્કૃત વિદ્વાન અને સરળતાથી આ ભાષાના ગુઢાર્થો સામાન્ય જનને સમજાવી શકે તેવા વિદ્વત છતાં સહજ-નિરાભિમાની ને સરળ વસંતભાઈ આપણી સંસ્કૃતિનું રત્ન છે.
21 сен 2024