Тёмный
No video :(

Bhavnagarના Nilambag Palace અને એના બાંધકામની રસપ્રદ & અજાણી વાતો જુઓ આ Vlogમાં|Heritage of Gujarat 

JAMAWAT
Подписаться 781 тыс.
Просмотров 115 тыс.
50% 1

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 4 месяца назад
આ માહિતી આપનાર બહેન ખુબ હોશિયાર અને ઇતિહાસ માં રસ ધરાવે છે તો આ બહેન ખુબ આગળ વધશે એવું ટેલેન્ટ ધરાવે છે
@bhautikji
@bhautikji Год назад
ઈતિહાસ તો બહુ ભવ્ય હતો પણ બેન જેમ અંગ્રેજીમય ગુજરાતી બોલે છે એનાથી ભવિષ્યની કલ્પના વિકરાળ છે.
@khambhliyavijay7328
@khambhliyavijay7328 Год назад
Waah bilkul sachi vaat bhai
@Anonymo13
@Anonymo13 Год назад
It's not called a "symbol" of the state but it's called the " Coat of Arms"
@ketanparekh4835
@ketanparekh4835 Год назад
​@@Anonymo13 right word is KOTE
@Anonymo13
@Anonymo13 Год назад
@@ketanparekh4835 I don't think so.
@mukeshbhaidevmurari28
@mukeshbhaidevmurari28 Год назад
ગુજરાતી ની ખીચડી કરી નાખી..બાકી મહારાજા તો પ્રાતઃ સ્મરણીય હતા
@bharatcd3744
@bharatcd3744 5 месяцев назад
નાનપણથી "નીલમ બાગ" પૅલેસ ની દિવાલ ની બાહર થી જોયો છે, આનંદ થયો. સરસ જાળવણી કરી છે, વિડિઓ થોડા સમય વધુ હોત તો વધુ આનંદ થાત
@ketanparekh4835
@ketanparekh4835 Год назад
Very nice info. Neelam baug has sports facilities also. Anisha could hav shown that too. Also the Tarrif for rooms n brief menu of food
@chiefeditorjahidmadharasan1680
@chiefeditorjahidmadharasan1680 4 месяца назад
Very good information about Nilambagh Palace in Bhavnagar and especially the information Anishaben gave was very interesting and very good.
@d.p.gadhavi8903
@d.p.gadhavi8903 Месяц назад
Good
@apjadeja5945
@apjadeja5945 3 месяца назад
👌🏻👌🏻👌🏻
@royalrajputofficial3769
@royalrajputofficial3769 Год назад
Jay bhavani 🚩🚩
@rahulrathwa4483
@rahulrathwa4483 Год назад
ખૂબ સરસ....દેવાંશી બેન....ખૂબ ખૂબ આભાર.
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
જય શ્રી રામ 🚩🙏 જય માં ભવાની 🗡️🙏
@prafulvaghela9408
@prafulvaghela9408 5 месяцев назад
Mara Bhavnagar na bhgwan ❤❤❤❤
@105gshah
@105gshah Год назад
Excellent video of Nilambag palace. Anusha explained very beautifully about the palace history.
@shaileshparmar1836
@shaileshparmar1836 3 месяца назад
Wow
@gohilgopal1498
@gohilgopal1498 Год назад
સિહોર નો ઉતારો ને સિહોર વિડિયો ત્યાં પણ ઘણું બધું છે જોવાલાયક ફરવાલાયક અને માણવાલાયક ભાવનગરમાં હો તો સિહોર આંટો મારજો
@sihorstar2469
@sihorstar2469 6 месяцев назад
Welcome to sihor
@user-iz2jv9bu5o
@user-iz2jv9bu5o Год назад
Superb, Excellent performing work, Great Amazing Work. Very nice and good luck person. Very nice and good Explaining.
@mukeshrathod-gm3my
@mukeshrathod-gm3my 11 месяцев назад
અદ્ભુત મેડમ... આવા ગુજરાતના તમામ મહેલો અને સ્થાપત્યો વિશે આપ માહિતી બનાવો.. આપ દ્વારા ખૂબ સરસ અને સુંદર માહિતી બનાવીને રજૂ કરી છે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આભાર...
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 4 месяца назад
Heritej mahiti mate devanshiben joshi ne dhanyavad...aavuj..tame..hamesha..pirshta..ravo..evi..aasha..6...
@popatbhailathiya8620
@popatbhailathiya8620 5 месяцев назад
ભાવનગર ના રાજા તો ભગવાન જેવા કહેવાય જય જય હો
@Hiten-yc1xn
@Hiten-yc1xn 4 месяца назад
સરસ કાર્ય
@aadityapandit5523
@aadityapandit5523 4 месяца назад
રેવા દયો... હું આ વીડિયો અધૂરો જ મૂકું છું....હું પ્રત્યક્ષ ભાવનગર જઈ ને જોઈ લઈશ મહેલ.... આવી ભાષા ની ખીચડી કરી ને મારે કઈ મતલબ નથી સાલું મારે મારા રાજ્ય મા જ મારા જ પ્રદેશ ની જાણકારી માટે અંગ્રેજી શીખવાનું ? ભાષા ની ખીચડી કરવા નું રેવા દયો
@harishanandsagar8041
@harishanandsagar8041 4 месяца назад
Maybe
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 5 месяцев назад
❤❤❤❤🎉🎉🎉
@shimapatel7038
@shimapatel7038 7 месяцев назад
Jai ho Gohil Waad 🙏🏻💐👌🏻🚩🇮🇳
@sonagramanhar7617
@sonagramanhar7617 Год назад
દેવાંશી બેન તમારા આ જમાવટ કાર્યક્રમ માં પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ નો બ્લોગ બનાવો. અને તેમના સતર ૧૭ મિત્રો સાથે મળીને લાડવા બનાવાતા એ પ્રશ્ન ખાસ પૂછજો
@viralshah1482
@viralshah1482 Год назад
Place where i learnt swimming ... great memories
@piyushpatel7016
@piyushpatel7016 4 месяца назад
ખૂબ સરસ ❤
@mukeshbhaidevmurari28
@mukeshbhaidevmurari28 Год назад
બહેનજી તમે આ પેલેસ ની માહિતી શુદ્ધ ગુજરાતી માં અથવા શુદ્ધ ઈંગ્લીશ માં માહિતી આપી હોત તો ખૂબ જ સારું હતું...આમાં ભાષા નું ઊંધયું તમે બેયે કરી નાખ્યું છે..
@hiteshkumarjani1872
@hiteshkumarjani1872 4 месяца назад
અભણ માણસ પણ સમજી શકે
@madhubenpatel9302
@madhubenpatel9302 Год назад
આજે જોયો.બહાર થી જોયો હતો
@user-pn9tt1lk9r
@user-pn9tt1lk9r Год назад
Jay mataji
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 4 месяца назад
Bhavngr no heritej etihash mate information aapva mate devanshiben joshi no dil thi Aabhar ane aava heritej video banavta rahejo..evi..aasha..6...jay..jay..garvi Gujarat🙏🌺🙏
@balubhaimistry8
@balubhaimistry8 4 месяца назад
🌹khubsrs🌹
@Ramm.10
@Ramm.10 Год назад
Bhavnagar.rampur (up) and mevaad ( udaypur) na haal na vansojo na interview ma te loko am kye che bharat ne savthi pelu rajvadu ame aapiyu traney loko nu same kehvu che to aama su samajvu ?
@Truthsoul2152
@Truthsoul2152 4 месяца назад
Ha bhai , e badhaye ek sathej karar karela etle darek state vara em j kahe ke pahelu rajvadu ame aapyu
@user-ik1gy2sw9k
@user-ik1gy2sw9k 3 месяца назад
Bhavnagar mathi pela rajvadu apayu htu
@rajeshchotalia5872
@rajeshchotalia5872 Год назад
Amara rajulana ston 6
@d.p.gadhavi8903
@d.p.gadhavi8903 Месяц назад
દેશ માટે ક્ષત્રીય ઓ એ બધું આપી દીધું છે પણ આજકાલ ના આ કળયુગી માણશો ને ક્યા કદર છે
@user-ri9kb6ev9o
@user-ri9kb6ev9o Год назад
પેલા તો હવે પછી ના વિડિયો મા અંગ્રેજી શબ્દ બંધ થાય તો અભણ લોકો પણ સમજે
@mukeshbhaidevmurari28
@mukeshbhaidevmurari28 Год назад
આને ભાષા નું ઉંધીયું કેવાય..નનો ઈંગ્લીશ જાણનાર સમજે કે ન ગુજરાતી વાળા
@KartikPatel-nt4ff
@KartikPatel-nt4ff 4 месяца назад
😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅well information good show you 😅😅
@gohilshaktisinh5996
@gohilshaktisinh5996 Год назад
ભાવનગર
@makvanajagabhai1665
@makvanajagabhai1665 4 месяца назад
સિહોર શહેરમાં છે
@Divyraj-go5mc
@Divyraj-go5mc 2 месяца назад
😮n.😅😂😅😅😅
@Truthsoul2152
@Truthsoul2152 4 месяца назад
Devanshibahen , khede teni Jamin ane ghanot dharo nakhine kshtriyoni jamino mafat ma padavi lidhi , have e kayda kem khovai gayo? Badhu patidaro e hastgat kari lidhu chhe ane Jo aamaj chalya karyu to aavnara varshoma totally property patadaro na hathoma hase.
@AdityaSingh-cd9pk
@AdityaSingh-cd9pk Год назад
Its a visual treat But totally spoiled the content ,it has been shot horribly wrong, Devanshi ben please hire some professional creative persons.
@user-zq2xv3hi6p
@user-zq2xv3hi6p Год назад
બેન તમે કહતા હતા નરસે જલ યોજના એમ અમારે લાઈનતો નાખિ છે પણ 1000 હજાર ફૂટ લાઈન નાખિ તો છે પણ દાટિ નથી તો કોઈ આવતૂ નથી 10 દીવસ થયા તો કૉટકટરને પૈસા મલિ ગયા હશે
@solankipravin2740
@solankipravin2740 5 месяцев назад
નથી છતાં એ જ છે ‌.પાવન ધરતી પર ચરણ રજ છે, ધન્યતા અનુભવશે પ્રજા નિલમ બાગ પર .
@user-hp6wx3zm3t
@user-hp6wx3zm3t 4 месяца назад
1 vakhat junagadh pn jajo
@Rajput-vz9pu
@Rajput-vz9pu 4 месяца назад
Vadodara ma b lyo મુલાકાત
@rammakwana3906
@rammakwana3906 Год назад
બેન. આતાેરજવાડીકેવાય
@maradiyahitesh9890
@maradiyahitesh9890 Год назад
ben dhanya che tamne ane tamara kam kaj ne
@nileshparmar2687
@nileshparmar2687 Год назад
Devanshi Ben brijeswari ben ne studio ma bolavo
@rajendrabhairathva3801
@rajendrabhairathva3801 Год назад
Medam apani ujavl karkirti mate ma amba na charno ma Vandana. From.rm rathva baroda
@user-wf1vv3sl8u
@user-wf1vv3sl8u 5 месяцев назад
આમ જનતા મહેલ ને જોઈ શકે?
@neehubhavnagargujarat1281
@neehubhavnagargujarat1281 Год назад
બેન યુનિવર્સીટી પણ એમના નામ થી છે એક દિવસ પધારો વિદ્યાર્થી ને સાંભળો
@bot_nemetronicus
@bot_nemetronicus Год назад
Praja bhale bhukhi marti pn Raja ni rajsikta khub j sari lage che😂😂 Tamari j type ni vaat che badhi j vastuo ne negetive rite jovani😂
@gohilhardevsinh9669
@gohilhardevsinh9669 10 месяцев назад
Haji pan garib che ja seva kar tya ja garib ne khava aap kem ke tane garib praj ni padi nathi pan tari jalan bole che😂😂😂 jai mataji jai rajputana
@bhoibharat302
@bhoibharat302 5 месяцев назад
આ શું ? ભાષાનો ખીચડો કરી રહી છે.
@balubhaparmar4249
@balubhaparmar4249 4 месяца назад
અખંડભારતનાઘડવૈયાછે
@chhuchharmaldebhai3829
@chhuchharmaldebhai3829 Год назад
Gujarati bolo
@mukeshbhaidevmurari28
@mukeshbhaidevmurari28 Год назад
તો તો આપને મોર્ડાલીટી નો કેવાયી ને..દેશી કેવાયી
@mukeshbhaidevmurari28
@mukeshbhaidevmurari28 Год назад
😊
@rbjsports2456
@rbjsports2456 Год назад
આમાં તમે એમ કહો છો ભાવનગરના રાજા સાદું જીવન જીવતા હતા😂😂
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
રાતો રાત તમારે ભાઈ તમારું માલ મિલ્કત દેશ ને માટે આપવાનું થાય તો તમે હસતા મોઢે આપી દેશો?
@solankinaven8180
@solankinaven8180 Год назад
ભાઈ રાજા ના પ્રમાણે રહેવું પડે અમરા રજા ના તોલે કોઈ ન આવે તમે ઇતિહાસ ભાવનગર નો જોજો અઢાર સો પાદર નો ધણી એ ઘડી ના છઠ્ઠા ભાગમાં રજવાડું આપી દીધું છે
@manishashah2189
@manishashah2189 Год назад
ભાઈ આપ ભાવનગર નાં લાગતા નથી. સાદુ જીવન એટલે ઝૂપડા માં રેહવું એમ ન ગણાય. મહેલ માં રહ્યાં હોવા છતાં દરેક નાગરિક ની ચિંતા અને દરેક સમાજ ને રાજ્ય તરફતી પૂરી સગવડ આપવી તે અને તેમના જીવન પર્યંત નાં કાર્યો એવા અસાધારણ હતા કે ભાવનગર સ્ટેટ નો દરેક વ્યક્તિ આજે પણ તેમને ભગવાન સમાન પૂજે છે. આપ ને વધારે માહિતી જોઈતી હોય તો કહેશો. આપડે કોઈ ને 100 રૂપિયા દાન કરીએ તો બે દિવસ ઊંચા ચાલીએ. આ તો 1800 પાદર નો ધણી હતો અને એક ઝાટકે 1800 પાદર માં ભારતી ની એકતા કાજે ધરી દીધા આપ ને ખરાબ લાગ્યું હોય તો ક્ષમા. ઘર માં કે આજુબાજુ માં કોઈ 90 ઉપરના હોય તો પુછો કે ભાવનગર સ્ટેટ શું છે
@anandlakhani9692
@anandlakhani9692 Год назад
​​​ખુબ સરસ જવાબ આપો ભાઈ ને તમે 😊
@GohilBapu4035
@GohilBapu4035 Год назад
ભાવનગર મહારાજ નું એક જ વાક્ય બધું સમજાવી જાય છે એમના જીવન વિશે કે મારી પ્રજા નું કલ્યાણ થજો
@natvarlalchauhan5437
@natvarlalchauhan5437 Год назад
ભલી રાજાશાહી
@opgohil1235
@opgohil1235 Год назад
ઈતમાબાપનુલુટીનેનથીબનાય ઈબાપૃઆપીનેગયાહવેઆવીકોમેટનનકલખતા
@vipulsinhvlog35
@vipulsinhvlog35 Год назад
ધોડા નથી સિંહ છે
@Truthsoul2152
@Truthsoul2152 4 месяца назад
Slip of tunge thay bhai
@royalbanna9001
@royalbanna9001 4 месяца назад
Evu kevay che ke Sir Krishna Kumar sinhji no janam thayo tyare bhavnagar na amuk sarovar naKhara Pani Pan Metha thai gyel hta❤
Далее
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 9 млн
Starman🫡
00:18
Просмотров 2 млн