Тёмный

Botad News: ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે દબાળ હટાવવા ગ્રામ લોકો ઉપવાસ પર | Gujarat Tak 

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 5 тыс.
50% 1

Botad News: ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે દબાળ હટાવવા ગ્રામ લોકો ઉપવાસ પર | Gujarat Tak
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે સરકારી જમીનમાં કેટલાક લોકોએ મકાનો તેમજ વાડાઓ બનાવી સરકારની લાખો રૂપિયાની જમીન પર દબાણો કરેલ જે મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્ર ને રજુઆત કરેલ પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા મેઘવડીયા ગામના ગ્રામજનો પોતાના પરીવારો સાથે મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા શું છે વધુ વિગત જુઓ...
#GUT035 #gujarattak #News #breaking
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@user-qb7hi1mu3p
@user-qb7hi1mu3p 2 месяца назад
ગરીબના મારો
Далее
Тарковский - гений
00:48
Просмотров 563 тыс.
Real respect sig
00:48
Просмотров 1,4 млн