#canada #studentvisa #canadavisa
રોજગાર અને સારા ભવિષ્ય માટે નવી તકો શોધતા ગુજરાત અને પંજાબના લોકો માટે કૅનેડા લાંબા સમયથી પસંદગીનો દેશ બની રહ્યો હતો, પણ શું હવે કૅનેડાનું સપનું તૂટી રહ્યું છે?
હાલના સમયમાં જોવા મળ્યું છે કે કૅનેડા પહોંચી ગયેલા ઘણાં ભારતીયો વતન પાછા આવવાનું પસંદ કરી રહ્યા છે.તો આવું કેમ છે? શું આ કૅનેડા સરકારની કોઈ નીતિને કારણે છે કે પછી બીજા દેશોમાં સારી તકો વધી છે. આની પાછળના કારણો વિશે ચર્ચા કરીશું આ વીડિયોમાં.
વીડિયો અહેવાલ - નિખિલ ઇનામદાર, રજૂઆત- ઝૈનુલ હકીમજી, ઍડિટ- દિતિ બાજપેઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
13 фев 2024