આપણા સમાજ ના બહુ સરસ અને એક કુદરતી કંઠ પણ કહી શકાય...એવા શ્રી સિંગર મુકેશ સિંહ ઠાકોર નું એક જોરદાર સોન્ગ આજે રિલીઝ થયુ છે તો....... આપણે આપણા સમાજ ના ભાઈ ને ફુલ સપોર્ટ કરીએ....અને...સાથ સહકાર આપીએ.... મારો સમાજ મારી ફરજ........... સમાજ ની પ્રગતિ માં જ આપણી ખુશી છે..અને હંમેશા રહશે ....જય હો ઠાકોર સમાજ....
આ વીડિયોને સૌ શેર કરજો. લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર લાવવાનો સારો એવો આ પ્રયાસ છે મુકેશભાઇ ને ખુબ ખુબ અભિનંદન. વાહ ભાઈ વાહ વાઘરી સમાજના લોકો માતાજીનું નામ વટાવી નિર્દોષ પશુઓને મારી નાખતા અચકાતાં નથી. આવા કસાઈઓ માટે એક શબક છે આ સોંગ. આ સોંગ ને સૌ મિત્રો શેર કરજો...