Тёмный

Gaman Santhal New Song | હૂંડી | Hundi Full HD Video by Gaman Santhal Gujarati 2021 Song 

Soorpancham Beats
Подписаться 1,3 млн
Просмотров 2,7 млн
50% 1

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 981   
@vikram.rajputvikram172
@vikram.rajputvikram172 3 года назад
વાહ મારા ફેવરીટ❤️ ગમન સાંથલ જય દીપોમાં.🙏🙏 જય કનૈયા લાલ
@acharyamaheshofficial0102
@acharyamaheshofficial0102 2 года назад
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત, વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર, સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય, આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ, લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ❤️
@DineshbhaiThakor-qg4sp
@DineshbhaiThakor-qg4sp 2 месяца назад
❤❤❤❤❤❤
@DineshbhaiThakor-qg4sp
@DineshbhaiThakor-qg4sp 2 месяца назад
🥰🥰🥰🥰🥰
@nareshvyas5827
@nareshvyas5827 11 часов назад
Superb ❤
@nirdipsinhsisodiya8691
@nirdipsinhsisodiya8691 3 года назад
આખા ગુજરાતમા આ એક જ કલાકાર છે છે વલ્ગર ગીતો નથી ગાતા પણ આવા ભજન અને માતાજી ના ગીતો ગાય છે અને એમનુ પ્રેમ નુ ગીત આવે તો પણ સાભળવાનુ મન થાય એવુ હોય
@ninamarakeshkumar6037
@ninamarakeshkumar6037 3 месяца назад
Vaah bhuvaji vaah.....❤
@jaysadhimaofficialchannel8427
@jaysadhimaofficialchannel8427 3 года назад
Jay jay shamaliya
@rajubhura5979
@rajubhura5979 2 года назад
Super bhajan hit
@ishurabari8048
@ishurabari8048 3 года назад
જય દ્વારકાધીશ 🙏🚩❤️
@thakortinabhai577
@thakortinabhai577 3 года назад
જય દ્વારકાધીશ
@priteshvaidya571
@priteshvaidya571 Год назад
Sundar
@sanjaysinhthakor8209
@sanjaysinhthakor8209 2 года назад
Jay hi dakor na thakor
@vishalgohil6232
@vishalgohil6232 Год назад
Jay shree krishna 💞🙏
@naiyes2496
@naiyes2496 3 года назад
jay Dwarkadhish
@tgdodiya
@tgdodiya 3 года назад
Jordar
@sonalpatel5476
@sonalpatel5476 2 года назад
Also nice location...
@bhimsinhrathva159
@bhimsinhrathva159 2 года назад
Ha mara shamlshsheth vah! Vah! Vah!.... 🌹🌹🌹🌹🌹Girdhari vah!.. 💐
@kamleshahir1442
@kamleshahir1442 3 года назад
Nice song
@shankarbharwad5990
@shankarbharwad5990 3 года назад
Jay Dwarkadhish🙏 ❤
@jigopatel6800
@jigopatel6800 3 года назад
VERY NICE
@djmrsapara07
@djmrsapara07 3 года назад
Big fan of bhuvaji super
@rabarishailesh7829
@rabarishailesh7829 3 года назад
Wah bhuvaji
@zalaiyaashokbhaigulabbhai6379
@zalaiyaashokbhaigulabbhai6379 3 года назад
Ok
@nagajidesai2427
@nagajidesai2427 3 года назад
Vatavaran ne Bhaktimay kari nakhyu bhuvaji super song and jordaar sabdo Aa geet habhlya karo evu j lage
@jagrutitulshiramashare7416
@jagrutitulshiramashare7416 10 месяцев назад
Ringtone banavo a Bhajan ni
@sikotardigitalshorts4405
@sikotardigitalshorts4405 3 года назад
"મારી હુડી સ્વીકારો" જોરદાર ભજન છે, આ ભજન મા ખાસ એ વાત છે કે શ્રી કૃષ્ણ ભગવાન ના ભક્ત એવા નરસિંહ મહેતા અને મિરા બાઈ નો જોરદાર ઉલ્લેખ કર્યો છે, ગમન ભુવાજી સાથે આખા ટીમ નો આભાર💐💐💐💐💐💐💐💐💐 🙏🙏🙏🙏🙏જય સિકોતર હરસિધ્ધ માઁ🙏🙏🙏🙏🙏
@mukeshparmar9799
@mukeshparmar9799 2 года назад
Nice
@jigishapavagadhi8299
@jigishapavagadhi8299 2 месяца назад
Jay harsidi ma
@ishwer001
@ishwer001 3 года назад
Jay Dwarikadhish
@hk.thakor.official
@hk.thakor.official 3 года назад
Thank you so much હવે આ ગીત હું આજે અમારા માતાજી મંદિરે વગાડે . ગુજરાત માં ખૂબ લાબા સમય પસી મંદીરે વગાડવા જેવું ભાગવાનું ગિત આવ્યું..(બાકી તો હાલ જે ગીતો બને છે એ ભાગવાન માતાજી ના હોય છે તો પણ મંદીરે વગાડવા જેવા નહિ હોતા 😌(માફકર્જો પણ આ સાચું છે).. બાકી તો આવા જૂના ગીતો જ રિસાયકલ કરી ને ગાવા સારા . જય માતાજી 🚩
@Agent_Nc
@Agent_Nc Год назад
Right
@kaluramrabari
@kaluramrabari 3 года назад
*ગમન સાંથલનુ નવું સોંગ થયું રિલીઝ 😍* *હુંડી* 🏡❤️ *BooM...* ✨♥️
@bhaveshjethva689
@bhaveshjethva689 7 месяцев назад
Kodhv 🚩🪔
@s.g.vofficial2m
@s.g.vofficial2m 3 года назад
વાહ ભુવાજી વાહ જે🦁 મિત્રો દ્વારકાધીશ ને માનતા હોય તે લાઈક કરો.
@shailuranpur3628
@shailuranpur3628 3 года назад
વાહ ભુવાજી વાહ તમારી વાત ના થાય
@s.g.vdhamranpur7694
@s.g.vdhamranpur7694 3 года назад
Vah bhuvaji vah vah havaj
@navinrabari3727
@navinrabari3727 3 года назад
@@s.g.vdhamranpur7694 😂😂😂 the a
@રાજામેલડી-ધ9ખ
UamahgRaval
@jagdishthakor8864
@jagdishthakor8864 Год назад
​@@s.g.vdhamranpur7694😊😊😊
@nareshdesaii51
@nareshdesaii51 3 года назад
જે હજું સુધી નરસિંહ મહેતા ને યાદ કરે છે આપડા ગમન ભાઈ સાંથલ ધન્ય છે આવવું મસ્ત સોંગ માટે... 😘🙏 Congratulations Bhuvaji 😍
@Gaman_Bhuvaji_Santhal
@Gaman_Bhuvaji_Santhal 3 года назад
Vah naresh
@ashwinnai4286
@ashwinnai4286 3 года назад
Majbutt song gaman bhuvaji Best of luck for Jay dwarkadhish 🙏
@varsharathod8168
@varsharathod8168 3 года назад
@@ashwinnai4286 v hl H
@Singer_alkesh_irana_2655
@Singer_alkesh_irana_2655 2 года назад
Gaman santhal all time Hit...
@Singer_alkesh_irana_2655
@Singer_alkesh_irana_2655 2 года назад
Praful dave na badha bhajan ek vaar repeat banavo....boom padvso bajar ma
@mG_MAHAKAL_6419
@mG_MAHAKAL_6419 3 года назад
માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા જો માળા તુલસી ની હસે તો " માખણચોર" આવશે. 🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏
@vaghelaraysingh2610
@vaghelaraysingh2610 Год назад
કૃષ્ણમ વંદે જગતગુરુ
@livefect7839
@livefect7839 3 года назад
જે દ્વારકાધીશ ને માનતા હોય તે દિલ થી લાઈક કરો
@diporam4483
@diporam4483 3 года назад
JAY mataji।।
@desaiakshay4048
@desaiakshay4048 3 года назад
Jay chehar jay dwarkadhish
@KanubhaiThakor-si5wq
@KanubhaiThakor-si5wq 2 месяца назад
1​@@diporam4483
@zalamukesh4706
@zalamukesh4706 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન ગમન સાંથલ તમે નરસિંહ મહેતાની યાદગાર ગીત બનાવ્યું
@poojanmewada9010
@poojanmewada9010 3 года назад
વાહ ભુવાજી ‌તમારા સ્વર માં ભિષ્મ પિતામહ નો સરસ્વતી માતા નો વાસ છે Super song buvaji 🥰👌😘
@panchalvarshavarsha7026
@panchalvarshavarsha7026 2 года назад
Uyytree4fgo00ç fn 😋😋😊🥰😍🤩🤩🥰😙😀😀😀
@jaychaudhari554
@jaychaudhari554 Год назад
Pk
@SOLANKI_BAPU_22
@SOLANKI_BAPU_22 5 месяцев назад
You bkl ​@@jaychaudhari554
@nareshpandya1877
@nareshpandya1877 3 года назад
સુંદર મ્યૂઝિક અને ગીત ગમનભાઈ અને ગૌતમભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન 👌💐🌹💐
@arjundesaivejalpur8850
@arjundesaivejalpur8850 3 года назад
સમાજ નું ઘરેણું એવા ગમન ભાઈ ભુવાજી સાંથલ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@rahulbhati8805
@rahulbhati8805 Год назад
6
@vivekmodasar5171
@vivekmodasar5171 3 года назад
Super Hit Song Gaman Bhai...😍❤🙏🏻
@p.u.maldharimaldhari8561
@p.u.maldharimaldhari8561 3 года назад
જય દુવર્કાધિશ ❤️ વ્હા ભુવાજી 👌👌👌સુપર સોંગ
@sumitsoni5325
@sumitsoni5325 3 года назад
👉 દ્વારકાધિશ 👈
@specialstatushd3570
@specialstatushd3570 3 года назад
Jay dwarikadhis
@parmarsatish6419
@parmarsatish6419 3 года назад
વાહ ગમન ભુવાજી વાહ સુપર હિટ સોંગ છે જય દ્વારકાધીશ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙇‍♂️
@aghorigaming2501
@aghorigaming2501 3 года назад
જય દ્વારકાધીશ 🙏
@Gaman_Bhuvaji_Santhal
@Gaman_Bhuvaji_Santhal 3 года назад
Jay deepo ma Bhuvaji 🥰👍
@નવઘણમુંધવા-ધ8ધ
@નવઘણમુંધવા-ધ8ધ 3 месяца назад
જય ઠાકર ધણી
@chaudharidushyant3554
@chaudharidushyant3554 3 года назад
Gaman bhuvaji ne koe na poke!! Gujarat no suparstar
@dineshrabari6692
@dineshrabari6692 3 года назад
Jay Ho 🙏
@Jayesh126
@Jayesh126 3 года назад
જય દ્વારકાધીશ ધીશ 🙇‍♂️🙇‍♂️
@chelsigvaghela5235
@chelsigvaghela5235 3 года назад
Hi
@chelsigvaghela5235
@chelsigvaghela5235 3 года назад
Bp
@ravichaloda7171
@ravichaloda7171 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8nZq7TiB8Ho.html
@AbhinmDarji
@AbhinmDarji 3 года назад
જૂના ભજનો ને ધૂળ માં થી કાઢી ને નવું રૂપ આપી જય રણછોડ 🙏🙏
@goganisarkar3629
@goganisarkar3629 3 года назад
વાહ ભુવાજી ધન્યવાદ જય સામળાજી🙏🙏🙏👍👍👍
@gopalparmar2157
@gopalparmar2157 2 года назад
વાહ દારકાધીશ
@bharatkalaswa
@bharatkalaswa 8 месяцев назад
😂😂a dya y 1 wee wqw wee​@@gopalparmar2157
@rameshraykasikujogi2049
@rameshraykasikujogi2049 3 года назад
જય દ્વારિકાધીશ ❤️🙏🙏🙏🙏
@vijaybharwad8254
@vijaybharwad8254 2 года назад
જય ઠાકર ❤️🥰
@rhlahir5125
@rhlahir5125 28 дней назад
શુ અવાજ છે મીઠો મધુરો સાક્ષાત ભગવાન કૃષ્ણ ના દર્શન થયા વાહ ભુવાજી હા ગમન ભાઈ ❤
@JIGAREDITS
@JIGAREDITS 3 года назад
*_༺꧁🦚જय🚩દ્વ།ཞક།धीश🦚꧂༻_*
@MANGALRABARI07
@MANGALRABARI07 3 года назад
#જય_હો_શેઠ_શામળીયા🙏👌🏻
@pankajunjha2093
@pankajunjha2093 3 года назад
જય શ્રી કૃષ્ણ. Superb video setting. Superb voices gaman bhuvaji
@dbpainter3094
@dbpainter3094 6 месяцев назад
Jai Jai Jai Jai Jai Jai Jai Shree Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Jai Jai Jai Jai Jai Shree Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Jai Jai Jai Jai Jai Jai Jai Jai Shree Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe 🙏🙏🙏🙏💙💙💙🚩🚩🚩🤍🤍🤍🤍💜💜💜🙏🙏🙏🙏🙏Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Shree Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe Radhe
@bharatdesai3070
@bharatdesai3070 3 года назад
વાહ ભુવાજી.... તમારા સ્વર માં શું..વેરાગ.. છે Clasic song..., BHUVAJI
@GamanRabariMeda
@GamanRabariMeda 3 года назад
He mari Hundi Swikaro re Shamla Girdhari re Whatt a line ❤❤❤👍👍🙏💙💙 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JFYYTDcGbVk.html
@bhimsinhrathva159
@bhimsinhrathva159 2 года назад
Gaman santhaal che hundi na master che bhai ava bhajano ma maza che.
@ravalkanu5749
@ravalkanu5749 10 месяцев назад
very Very Very NAIC SONG....❤ Jay Dwarkadhish Radhe Radhe
@bharatsirvi4651
@bharatsirvi4651 3 года назад
Vaah bhuvaji jordar song aavi j rite old songs ne famous krta rejo Old is gold
@jaybholefilm5610
@jaybholefilm5610 3 года назад
Piyush Patel.nace
@jaybholefilm5610
@jaybholefilm5610 3 года назад
Nice 👍
@maasadhi9604
@maasadhi9604 3 года назад
Jay Maa Momai Sadhi Dipo Sikotar Vihat Meldi Chehar Goga Maharaj Dwarkadhish Bhuvaji
@sondancharan5012
@sondancharan5012 9 месяцев назад
જય રાધા કૃષ્ણ 🙏🙏🙏
@mehulgalchar5875
@mehulgalchar5875 Год назад
😍कृष्णम 🦁वंदे🚩🌍जगतगुरु ❤
@rabarirabari279
@rabarirabari279 3 года назад
જય હો શામળા ગિરધારી.
@sesuniledit727
@sesuniledit727 8 месяцев назад
🙏Jay dwarkadhish 🛕🚩🙏
@diporam4483
@diporam4483 3 года назад
"जय श्रीकृष्णा‌ ।। Very very nice song GAMAN Bhuvaji Santhal ।।
@SanjayParmar-gf8fs
@SanjayParmar-gf8fs 3 года назад
Jay dwarka dish🙏
@sadhidigitalundara8264
@sadhidigitalundara8264 3 года назад
🙏🙏🙏🙏🙏👌👌👌
@ashwinthakor59
@ashwinthakor59 2 года назад
🙏🏻🔱 जय श्री कृष्णा ❤️💐😊
@raymalrabari5052
@raymalrabari5052 2 года назад
જય ગોગા ભુવાજી વાહ વાહ
@vipulbarotderiya6777
@vipulbarotderiya6777 10 месяцев назад
મારી સવાર આ ગીત થી થાય છે... આખો દિવસ આજ ગીત વાગતું હોય છે મારા ફોન માં....ખરેખર આ ગીત સાંભળતા જ મારું બધું ટેન્શન દૂર થઈ જાય છે ❤❤❤🎉🎉🎉
@nareshbharvad5573
@nareshbharvad5573 Год назад
વાહ ભુવાજી ખૂબ સરસ જય દીપોમાં જય ઠાકર 👍👌🏻🦁
@karmandesai1756
@karmandesai1756 3 года назад
રતનભાઇ & બાપૂ તમારી હૂડી શામળો હાથો હાથ સ્વીકારી વાહ ભાઈ વાહ
@sedhajithakor1025
@sedhajithakor1025 Год назад
ડજડછછ
@GopalKumar-wr3yb
@GopalKumar-wr3yb Год назад
क्षज्ञय
@rajurabari367
@rajurabari367 6 месяцев назад
જય ઠાકર ધણી ❤❤❤❤❤
@bharatdesai7914
@bharatdesai7914 3 года назад
Jay dwarkadhish 🙏
@savajahirofficial7536
@savajahirofficial7536 3 года назад
વાહ ...આપણાં કેટલા જુના ગીતો ભજનો છે..જેને ખરેખર સંભાળવાની જરુર છે..અને એ કામ ગમન સાંથલ કરે છે...ધન્ય છે આ કલાકાર ને...
@ajitdewan6210
@ajitdewan6210 Год назад
🎉
@kunvarsinhzala937
@kunvarsinhzala937 Год назад
​@@ajitdewan6210 .
@kunvarsinhzala937
@kunvarsinhzala937 Год назад
​@@ajitdewan6210અઅ
@arunashah3144
@arunashah3144 2 года назад
વાહ વાહ વાહ ભાઈ👌👌👌ઘણા સમય થી આજે અવાજ નિ શોધ હતી મડિ ગયો... ખૂબ ખૂબ આનંદ થયો... આભાર 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🙏👍👍👍👍👍👍
@desimusicworld8395
@desimusicworld8395 2 года назад
Gaman santhal nu gokul na giradhari 1 ane 2 sambhalo te sambhali anand thase
@Narpatcreateon2222
@Narpatcreateon2222 3 месяца назад
jai shree krishna 🎉🎉
@rajurabari367
@rajurabari367 6 месяцев назад
જય ઠાકર ધણી ❤❤❤
@pareshrabari5168
@pareshrabari5168 3 года назад
Jay dharkadhish🙏🙏
@kjrabari1321
@kjrabari1321 10 месяцев назад
જય હો શામળિયા જી ❤❤❤
@dineshkumarbaria4764
@dineshkumarbaria4764 2 года назад
ખૂબ ખૂબ અભિનંદન ભુવાજી.....🙏🤟
@r.deshani4405
@r.deshani4405 2 года назад
Jay ho bhuvaji🙌 Jay shri krishna🙏 Jay Dipo maa 🙏 Jay siyaram🙏 Om namo Narayan🙏
@rameshdesai9205
@rameshdesai9205 2 года назад
🙏🙏 જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ શ્રીમદ્ ભગવત ગીતા આય નમઃ🙏🙏
@virjiprajapati1997
@virjiprajapati1997 9 месяцев назад
હરે કિષ્ના ❤
@dr.nareshraval989
@dr.nareshraval989 3 года назад
Bhai khare khar khub dhanyvad tamane ke narsinh maheta na bhajan ne pasu jivit karyu mane garv se gaman bhai upar
@sanjaybhuvaji8155
@sanjaybhuvaji8155 3 года назад
વાહ ભૂવાજી શુસોગલાવિયા હા મોજ હા🌹
@જયદિપસોલંકી
રાધે શ્યામ ❤❤❤
@singermerubharwad777
@singermerubharwad777 3 года назад
જય જય ઠાકરરરરરરરરરરરરરરર વાલા 🙏👍👌💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
@mr.rabari_boy
@mr.rabari_boy 3 года назад
Jay द्वारकाधीश__❣️ha mara rabari samaj nu gourav tme aamaj aagad vdho gaman bhuvaji dwardhish ne prathna chhe
@નવઘણમુંધવા-ધ8ધ
@નવઘણમુંધવા-ધ8ધ 3 месяца назад
જય શ્રી દ્વારકાધીશ
@vipuldesai4120
@vipuldesai4120 3 года назад
🙏🙏Jay dwarkadhish 💖❤🧡💛💚💙🙏🙏
@amitdwarkadhish2937
@amitdwarkadhish2937 3 года назад
આખા જગતની હૂંડી શામળીયાને હાથ રે...જય શ્રી દ્વારકાધીશ 🙏
@chhagandesai1183
@chhagandesai1183 Год назад
Jay Dwarkadhish ki maa Vihat Dipo aavu saru ganu gava ni saday himmat Ane Shakti aape Gaman bhu vaji pragati na uchcha shikhro sar kare tevi Prabhu ne prathna
@kalpeshbhaidesai2205
@kalpeshbhaidesai2205 3 года назад
Gaman bhuvaji big fan
@dineshrabari6692
@dineshrabari6692 3 года назад
Super song bhuvaji ❤️
@b.t.official7620
@b.t.official7620 3 года назад
Tamaru song to song che Bhuvaji jordar 🤗🤗
@Ma_Sadhivijay_Digital_Etla_017
@Ma_Sadhivijay_Digital_Etla_017 3 года назад
વાહ શુ ગીત બનાયુ સે જય હો જય હો
@SomaBharvad-j6w
@SomaBharvad-j6w 5 месяцев назад
Jay dwarka dhish 🙇🙇🙇🙇🙇👏👏👏👏👏
@Rupa_Digital
@Rupa_Digital 3 года назад
જય શામળા ગીરધારી ખુબ સરસ ભુવાજી
@ramofficial4879
@ramofficial4879 3 года назад
જય દ્વારકાધીશ 🙏🙏
Далее
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
Manushya Mojdi
25:50
Просмотров 847 тыс.
Vrindavan
29:26
Просмотров 1,3 млн
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.