@@gamityuvraj3810 શું ના boys ને જ લે ભાઈ girl ની જગ્યા ખાલી હોય ઇ તેની કેટેગરી ના બોય માં જતી રે આં તો નિયમ છે એટલે girl ની 50% સીટો બહાર પાડે બાકી girls જો minimum criteria full fill ના કરી શકે તો 45/50 માર્ક નીચે ની girls ના લે તે સીટો boys માં જતી રે