Тёмный

Ek Bhul | Jignesh Barot (Kaviraj) | New Gujarati Sad Song | 4K Video |  

Ekta Sound
Подписаться 5 млн
Просмотров 8 млн
50% 1

Audio Available For Downloading & Streaming Online 👇👇👇
music.rdcmedia...
♫JioSaavn : bit.ly/3zaD5d9
♫Wynk : bit.ly/3PBOPed
♫Gaana : bit.ly/3IImCA0
♫Instagram Reels : bit.ly/3zAYnjl
♫Hungama Music : bit.ly/3aJQYWv
♫Amazon Music : amzn.to/3Pboeod
♫Spotify : spoti.fi/3PpRkAk
♫RU-vid Music : bit.ly/3cdCrTb
♫Apple Music : apple.co/3IPNfmQ
♫iTunes : apple.co/3IPNfmQ
♫Resso : bit.ly/3zbDaNV
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
Title : Ek Bhul
Singer - Artist : Jignesh Barot (Kaviraj)
Artist : Neha Suthar, Piyush Patel
Co- Artist : Mahendra Panchal, Jagruti Bhati, Harshit Gohil, Anil, Tausif, Dipak Dabhi
Music : Dhaval Kapadiya
Lyrics : Manu Rabari
Production Man. : Harshit Gohil(Haru)
Dubbing & Background : Kamlesh Vaidya
Asst. Camera - Ashish Prajapati, Indrajit Sisodiya
Concept - Dop - Editor - Director : Chanakya A Thakor
Special Thanks : Bharat Bhammar, Sarpanch (Ramaji Na Chhapara), Hartan Don, Dilip Thakor, Dharam Dabhi
Sahyog : Vikramsinh Vaghela
Design : Sunny R Patel
Producer : Ramesh Patel
Genre : Gujarati Sad Song
Music Label & Copyright : Ekta Sound
--------------------------------------------------------------------------
Do Subscribe, Like And Share
--------------------------------------------------------------------------
❤ Subscribe : goo.gl/7PAc8e
💗 Subscribe : Ekta Sound Digital : bit.ly/2M2b15m
💖 Subscribe : Ekta Sound Status : bit.ly/2JdEpko
💙 Facebook : bit.ly/3ceGOdW
💜 Twitter : goo.gl/ah525s
💚 Instagram : bit.ly/2Erz3QL
#jigneshbarotnewsong
#jigneshkaviraj
#Ek_Bhul
#ekta_sound

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@babuofficial147
@babuofficial147 2 года назад
જિંદગીની એક જ ભૂલ એવી હોય છે કે એ ભૂલ જિંદગીભર ભૂલી શકાતું નથી 😭 માય લવ મીસ્યું ❤️
@aseditjanu
@aseditjanu 2 года назад
નવા સોંગ ની માહિતી આપુ છુ Jignesh Barot ની મળશે ok
@AK-pg3dd
@AK-pg3dd 2 года назад
Sachi vat se bhai
@darbar_vasu
@darbar_vasu 2 года назад
Sem
@ShitunoDivanoDikujanu
@ShitunoDivanoDikujanu 2 года назад
Ha Bhai
@sureshtaviya667
@sureshtaviya667 2 года назад
May story sem😭😭😭😭😭
@RaykaStudio
@RaykaStudio 2 года назад
વાહ સુપર સોંગ 👌👌👌
@parweendevipuzak3701
@parweendevipuzak3701 2 года назад
જિંદગીની એક ભૂલ એવી હોય 💔છે ભૂલી શકાતું💔 નથી એક ભૂલ જીગ્નેશ કવિરાજ નું👍 જોરદાર સોંગ છે આ ગીતને સપોર્ટ કરજો મિત્રો મારા તરફથી ફુલ સપોર્ટ
@karvaniyanamdev2581
@karvaniyanamdev2581 2 года назад
🙏🙏🙏
@karvaniyanamdev2581
@karvaniyanamdev2581 2 года назад
Hi
@surmilaparadhi4500
@surmilaparadhi4500 2 года назад
@@karvaniyanamdev2581 ac
@Maheshzezariya240
@Maheshzezariya240 2 года назад
એકલા ચાલવું અઘરું નથી લાગતું પણ કોઈ સાથે ચાલ્યા પસી જો એકલા ચાલવું પડે એ સમય ખુબ જ મુશ્કેલ હોય છે સાહેબ, એવું લાગે કે જાણે જિંદગી માં કઈ રહ્યું જ નથી એવો એહસાસ થાય છે.❤️
@VishalKumar-ik5rl
@VishalKumar-ik5rl 2 года назад
ભાઈ તારી કોમેન્ટ રડાવી દીધો સુપર
@vinaychunara9538
@vinaychunara9538 2 года назад
Super bro
@parekhayush3155
@parekhayush3155 2 месяца назад
Sachi vat che
@sureshmdigital1853
@sureshmdigital1853 2 года назад
🙏 जय श्री राम जय हनुमान जी महाराज ॐ नमो भगवते वासुदेवाय नमः 🙏
@sanjay_Family_Vlog
@sanjay_Family_Vlog 2 года назад
ખુબજ સરસ અવાજ માં ગાયું છે જીગાભાઈ‌ Jay Dwarkadhish 🙏 ભગવાન તમારો આવાજ કાયમ રાખે Jay Dwarkadhish 🙏🙏
@raghu_aseda_official
@raghu_aseda_official 2 года назад
🅿️....એક -1- ભુલ....R મારા દિલની વાત દિલમાં જ રહી ગઈ💜 મારી પ્રેમ કહાની અધુરી જ રહી ગઈ🔥 ~~વાયદો કર્યો હતો જેને છેલ્લા-: -👰- __શ્વાસ સુધી સાથે રેહેવાનો...💗.. ,,એ વ્યક્તિ અધ-વચ્ચે જ---🙇-- 🙍..મને એકલો મુકીને ચાલી ગઈ..👰 આ કહાની મારી અધુરી રહી ગઈ..Payal
@lakshtadvi4200
@lakshtadvi4200 2 года назад
મારે પણ એવુજ થયું 😞😞😞😞😞
@mylifelineindiaarmy99
@mylifelineindiaarmy99 2 года назад
ભાઈ આપડે પણ તમારા જેવુજ થયુ છે.... બેવફા સોનુડી...💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@dharmendrapandordharmendra9334
@dharmendrapandordharmendra9334 2 года назад
💔💔💔💔
@mr.nik..2870
@mr.nik..2870 2 года назад
Sem to you payal name my love patnar 💔
@Romyoffstar
@Romyoffstar 2 года назад
I miss you H
@choteraja1137
@choteraja1137 2 года назад
જીગ્નેશભાઈ કવિરાજની ખુબ ખુબ આભાર કે આવુ સરસ મજાનું સોંગ લઈને આવ્યા અને ( ચાણક્ય એ ઠાકોર ) સાહેબ નો કોન્સેપ્ટ એડિટ બહુ જબરજસ્ત કામ કર્યું છે ❤️❤️❤️
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@kishanchauhan__official1204
@kishanchauhan__official1204 2 года назад
ખુબજ સરસ કંઠમાં ગાયું છે જીગ્નેશ કવિરાજ 🙏🏻🙏🏻🙏🏻
@ghanshyamveram9681
@ghanshyamveram9681 2 года назад
Kk
@ghanshyamveram9681
@ghanshyamveram9681 2 года назад
Kki
@HanifSandhi-dm8fn
@HanifSandhi-dm8fn Год назад
@@ghanshyamveram9681 km
@kanjeededaniya3964
@kanjeededaniya3964 2 года назад
જે માણસ આપણી નજીક હોય તેની કદર કરવી જોઈએ કારણ કે તે ગયાં પછી તેની ખોટ કોઈ પૂરી કરતું નથીં તયારે સમજાય .😭😭 થઈ ગઈ.. 😭😭 (એક ભૂલ )
@aseditjanu
@aseditjanu 2 года назад
નવા સોંગ ની માહિતી મળશે મિત્રો jignesh Barot New Song Jordar
@Jk_entertenment_Jk
@Jk_entertenment_Jk 2 года назад
વાહ ગુરુજી વાહ ભૂલ તો જીવનમાં ઘણી બધી થાય છે પણ અમુક ભૂલો એવી થય જતી હોય છે કે જેનો અફસોસ આપણને આખી જિંદગી થાય છે❣️ આ સોંગ ના કારણે એક સારો મેસેજ પણ મળે છે કે કોઈ વ્યક્તિ આપણાથી દુર થઇ જાય એની પેલા આપણે જે કંઈ પણ આપણી કોઈ ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ💔😢
@mr_vamaiya_nagri_vala
@mr_vamaiya_nagri_vala 2 года назад
.✨💫💯 જીવનમાં અમુક લોકો કિંમત થી નહીં.❣️પણ કિસ્મત થી મળે છે..!
@Jk_entertenment_Jk
@Jk_entertenment_Jk 2 года назад
@@mr_vamaiya_nagri_vala વાહ યાર શું વાત છે❣️
@savandudhatra
@savandudhatra 2 года назад
Good 👍
@nikhilsolanki6526
@nikhilsolanki6526 2 года назад
...
@lionislion7269
@lionislion7269 2 года назад
💯 ❤️
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
#___મારી ભૂલોની ભૂલનારી રે.....❤️ #____ભૂલી રે ભુલાતી નથી..........❤️ શું ✍️લાઈન ✍️બનાવી છે બોસ ❤️💯 🎧તમારું સોંગ મિલિયન સુધી પહોંચે તેવી શનિવારના ના દિવસે મારા ❤️🙏હનુમાનજી ને પાર્થના🙏❤️
@aseditjanu
@aseditjanu 2 года назад
નવા સોંગ ની માહિતી આપુ છુ Jignesh Barot ની મળશે ok
@son_of_parmar_8055
@son_of_parmar_8055 2 года назад
Nice
@MaviDashartbhai-e3b
@MaviDashartbhai-e3b Месяц назад
@MaviDashartbhai-e3b
@MaviDashartbhai-e3b Месяц назад
​ 1:20
@bharatsinghvaraiyagitakar4123
જીવનમાં દોસ્તો એક વાર બધાય ને પ્રેમ થાય છે મને પણ એક છોકરી પ્રેમ કરતી હતી. અફસોસ એ વાત નો રહી ગયો કે,હું જેને પ્રેમ કરતો હતો તે બીજા ને પ્રેમ કરતી હતી . જે મનેય પ્રેમ કરતી હતી તેને હું સમજી શકયો નહીં.. મને મુકી ને તે બહુ દુર જતી રહી ખબર નથી કે અત્યારે કયાં હસે..? મારી એક ભુલ નાં કારણે એની અને મારી જીંદગી બરબાદ થઈ ગઈ ...? all time miss you jaan 😢😪😢😢
@m.kgaming309
@m.kgaming309 2 года назад
સાચું જીગ્નેશ ભાઈ એક ભૂલ 😔ના કારણે જિંદગી 😔નું એક વ્યક્તિ ખોયું છે🥺ખાલી એક ભૂલ ના કારણે
@sagardigitaldelvada8879
@sagardigitaldelvada8879 2 года назад
ખરેખર સુપર સોંગ છે જિગ્નેશ ભાઈ કવિરાજ દિલને વસી જાય તેવું સોંગ છે ભાઈ ફુલ સપોર્ટ ભાઈ 👍😘🌹💖
@jagrutiparmar4909
@jagrutiparmar4909 2 года назад
EKTA SOUND...... 👌ગમે તેવી ભૂલ થઈ જાય પણ .જે જીવ થી વધારે ચાહ તો હોય ને એને કોઈ ભૂલ નથી નડતી.એક ભૂલ થઈ જાય આપડા થી તે ભૂલ.આપડા ને આખી જિંદગી યાદ રહે છેવાહ 🙏ગુરુજી વાહ ભૂલ તો જીવનમાં ઘણી બધી થાય છે પણ અમુક ભૂલો એવી થય જતી હોય છે કે જેનો અફસોસ આપણને આખી જિંદગી થાય છે જીગા... ભાઈ... અત્યારે લોકો... સમય મા સાથ આપતા નથી.... અને... જયારે દુઃખ નો ડુંગર આવે ત્યારે તેમની કદર સમજાય છે.......... સુ કેવું મિત્રો...❤️❤️
@dhamuofficial
@dhamuofficial 2 года назад
😄 જીગા ની એક્ટિંગ એટલે જોરદાર હો દારૂડિયા વાળી લાઈક કરો 👈
@alpeshparmar323
@alpeshparmar323 2 года назад
Bhai song To jo Saru che
@makwanavijay370
@makwanavijay370 2 года назад
આમ તો મને સૌથી વધારે ગીતો હિન્દી ગમે છે પણ જ્યાર થી જીગ્નેશ ભાઈ ના ગીતો આવિયા છે ત્યાર ના માત્ર જીગ્નેશ કવિરાજ ના ગીતો બહુ ગમે છે
@Mogalma489
@Mogalma489 10 дней назад
Same🎉
@singersahebnathrathoroffical
super hit Jiga bhai ❤
@jahalofficial4268
@jahalofficial4268 2 года назад
દારૂ પીવાથી આવુજ થાય સે એટલે મિત્રો દારૂ પિસો નહિ. 🙏❤️❤️❤️❤️😘
@RameshbhaiThakkar-rc1be
@RameshbhaiThakkar-rc1be 5 месяцев назад
Oy ok
@RameshbhaiThakkar-rc1be
@RameshbhaiThakkar-rc1be 5 месяцев назад
L in our oiii😅😮😮😮 iii in 😮😅
@HasneinShekh
@HasneinShekh 5 месяцев назад
😊
@sureshzezriya
@sureshzezriya 4 месяца назад
હા ભાઈ હા
@mayurkotval9564
@mayurkotval9564 2 месяца назад
Ha bhai KAYDESAR Sachi vat che yaar 😢😢 😩 mare pan aavu Thai gayu. Che yaar 🥺😭😢
@jayeshrajbarotofficial
@jayeshrajbarotofficial 2 года назад
😭😭😭 , આંખમાંથી આંસુ આવી ગયા સુપર સોંગ ❤️❤️ Jiga Bhai ❤️ ❤️
@5star_bhau176
@5star_bhau176 Год назад
😕
@kevindetoja4043
@kevindetoja4043 Год назад
🎉sk😢
@user-ct6cv3tp6o
@user-ct6cv3tp6o 2 года назад
એક ભુલ.જિદઞીમાં ઘણુ બધુ શીખવી જાય છે.અને એક ભુલ.જિદઞીમાં ઘણુ બધુ છીનવી જાય સાહેબ 🌹🌹🌹એક ભુલ .....
@dilipparmar4532
@dilipparmar4532 Год назад
🤣🤣🤣🤣
@kulseepsinhdabhi3908
@kulseepsinhdabhi3908 3 месяца назад
50 વાર સાંભળ્યું આ ગીત પણ મન નથી ભરાતું હો ભાઈ... જીજ્ઞેશ ભાઈ જોરદાર ❤
@mkindia7470
@mkindia7470 2 года назад
ગમે તેવો મોટો કલાકાર હોય પણ આપણે ગમ માં હોય તો જીજ્ઞેશ કવિરાજ ના ગીત યાદ આવે
@editingsbthakor9861
@editingsbthakor9861 Год назад
સાંચી વાત છે
@ramlalgameti
@ramlalgameti 2 года назад
પ્રેમ 😍 માં પડવાનું એક જ કારણ હતું. મને તારી આંખો 👀 નું આમંત્રણ હતું. Ek💔 Bhul... એક 1⃣ ભુલ...R
@sanjuofficialbrand.4253
@sanjuofficialbrand.4253 2 года назад
Avuuu
@hirenbharwad6974
@hirenbharwad6974 2 года назад
ઘઘઘઘ
@maheshbhaisolanki7195
@maheshbhaisolanki7195 Год назад
YWw2
@King.of.Raja.Chamunda.meladi
@King.of.Raja.Chamunda.meladi 2 года назад
કોઈ ની એક ભુલ થી કોઈ ની જીંદગી રાખમાં રોળાઈ. જાય છે 😭😭😭😭😭
@gadhavikuldipdan7799
@gadhavikuldipdan7799 Год назад
હા ઘાયલ 🤣
@parmaralpesh1994
@parmaralpesh1994 2 года назад
બીજું કંઈ નહીં...આ ગીતે એટલું શીખવ્યું કે દારૂ નું વ્યસન ન કરો મિત્રો..નશો વિનાશ ને નોતરે છે...🙏🙏🙏🙏
@dilipparmar4532
@dilipparmar4532 Год назад
Bilkul sachu Bhai 🧡
@girishpordhiya894
@girishpordhiya894 6 месяцев назад
આ વીડીયો ૨૦ થી પણ વધારો વાર જોયો મને બઉ ગમેછે અને જીગ્નેશ ભાઈએ ગાયેલું આ ગીત જાણે સાવ અંતર માં ઉતરી જાય છે એકજ આલબમમાં જાણે આખું ફીચર જોઈ લીધુ હોય એવું લાગે છે ખુબ સરસ કોન્સેપ્ટ અને ગીતના સબ્દો આને નાઈસ એકટીગ નેહા સુથાર આને જીગાભાઈની થે ક્સ ઓલ ફ્રેન્ડસ👍👌
@narsivaghela1278
@narsivaghela1278 2 года назад
સરસ ગીત છે જીજ્ઞેશ ભાઈ વારંવાર સાંભળવાનું મન થાય છે 😔😔😔😔😔😔😔
@chauhanpriom8292
@chauhanpriom8292 2 года назад
Sem
@jiganoaashikofficial
@jiganoaashikofficial 2 года назад
દારુ એ તો ધાણા ની જીંદગી બગાડી છે પ્રેમ કરનારી દુનિયા સોડિ ને જતી રહી ને એની યાદ રહી ગઈ મારી જીંદગી બરબાદ થઈ ગઈ દારુ ના લીધે I miss you Jaanu Nice story એન્ડ Nice Song Guruji
@MANUHILOL
@MANUHILOL 2 года назад
Super song jignesh bhai .....wahh Ekta sound 👍👌
@mr.Navro.official
@mr.Navro.official Год назад
ક્યાંથી લાવું એ શબ્દ જે તારે વખાણ ને કાબિલ હોય 🥺ક્યાંથી લાવું એ નસીબ જેમાં તુ મને ફક્ત હસિલ હોય 💔🥺miss you Jaan 😔
@makwanaprahalad1576
@makwanaprahalad1576 2 года назад
😭😭😭😭 સૂપર સોન્ગ ભાઈ 😭😭😭 જીગા નિતો વાતજ ના 😭😭😭😭😭 થાય 😭😭😭😭😭 I love you 💗💗 jiga bhai ❤️❤️
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@raja_siku_vara_meu1383
@raja_siku_vara_meu1383 2 года назад
ગગ
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
🙏જિંદગીમાં એક જ ભૂલ એવી હોય છે કે 😭જિંદગી ભર સતાવે છે 😭 #__એનું નામ છે 💔LOVE 💔 🎧બાળપણની યાદ આઈ 🎧સોંગ ની ભવ્ય સફળતા બાદ આ સોંગ પણ ધૂમ મચાવશે માર્કેટમાં......વાહ ...𝗘𝗞𝗧𝗔 𝗦𝗢𝗨𝗡𝗗🎧
@aseditjanu
@aseditjanu 2 года назад
નવા સોંગ ની માહિતી આપુ છુ Jignesh Barot ની મળશે ok
@prakashparmar7331
@prakashparmar7331 2 года назад
Wah
@rajeshpchavda3862
@rajeshpchavda3862 2 года назад
Super song
@parmarjayesh9466
@parmarjayesh9466 2 года назад
Badpan no prem sache j khub j yaadgaar hoi che na ae bhulay che 🥰♥️❣️🌹
@ravichaloda7171
@ravichaloda7171 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VaAEwMi6ktA.html *Title :- દ્વારિકા વાળો 🚩* *Singer :- Ravi Chaloda 🎤* *Dwarkadish HD Video Song 🎼* *JaYu KoRaT ViHaT Present
@stylishsanjuofficial1819
@stylishsanjuofficial1819 2 года назад
જોરદાર ગીત છે જીગ્નેશભાઈ બારોટ🔥🔥બધા મિત્રોને જય માતાજી🙏🙏
@zalajagdish2006
@zalajagdish2006 3 месяца назад
આ ગીત આવ્યું ત્યારથી આજ સુધી કોઈ દિવસ સાંભળ્યા વિના નથી ગયો......❤ Really Miss you Jaanu ❤
@villageboy.1994
@villageboy.1994 6 месяцев назад
એક વાત તો જાણી કે જ્યાં સુઘી ...મનગમતું દૂર ના જાય ત્યા સુધી એની કદર ના થાય
@mehulthakorgaming359
@mehulthakorgaming359 2 года назад
ખતરનાક સોંગ સે જીગા ભાઈ જૂનો પ્યાર યાદ યાવી ગયો ખરેખર જોરદાર
@k.i.rabari4115
@k.i.rabari4115 2 года назад
ભારે કરી ભાઈ
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@bhupendramusicofficial7050
@bhupendramusicofficial7050 2 года назад
હા ભાઈ જોરદાર મોજ જોરદાર સોંગ લાગે છે ભાઈ હા જીગ્નેશ ભાઈ આખા ગુજરાતમાં બૂમ પડી જવાની છે ફૂલ સપોર્ટ અમારા પંચમહાલ તરફથી આવી જ રીતે આગળ વધો જય માતાજી 🙏
@mukeshranaoffical37
@mukeshranaoffical37 2 года назад
એક ભૂલ નાં કારણે એ વ્યક્તિ દૂર થઈ જાય છે. પછી પસ્તા વા સિવાય બીજું કશું થતો નથી..અને હા જે વેક્તી ને તમે ચાહો છો...તેને કહી દેવું નહિતર પછી આ ભૂલ તમારું જીવન ઝેર કરી નાખે છે.💔
@sumitpatni3616
@sumitpatni3616 Год назад
Vaah Rana saheb su vat kari che dil thi 🥺🥺🥺🥺🥺🥺🥺1000% sachi vat chhe tamari
@mayankprajapti5253
@mayankprajapti5253 Год назад
sachi vat 😢😢
@Utarrgujratnews94
@Utarrgujratnews94 9 месяцев назад
Marey bhul j se ne dakha chale gher 😢
@aavkarthakor245
@aavkarthakor245 8 месяцев назад
Ha mara bhai sachi vaat😢😢
@sagarmakvana-fg8bh
@sagarmakvana-fg8bh 8 месяцев назад
❤❤❤❤❤❤😂😂😂😂😂😂
@rameshbhai6699
@rameshbhai6699 2 года назад
Jignesh kaviraj you are my best singer 🎤❣️❣️❣️
@shriradherecordingstudio3821
@shriradherecordingstudio3821 2 года назад
વાહ જીગ્નેશ ભાઈ બહુ મજા આવી ગઈ સોંગ સાંભળવાની જોરદાર.... 💞💞💞💞
@ramlalgameti
@ramlalgameti 2 года назад
કંઇક મળ્યું ને કંઇક મળતા મળતા જ રહી ગયું!સપનું હતું આંખ ખુલતા જ તૂટી ગયું !!સુ કેવું મિત્રો👭👬👫R.G
@ramlalgameti
@ramlalgameti 2 года назад
દુઃખ કયારે વધારે થાય....?જયારે એ Online હોય અને મારુ Hiii Pending પડયુ હોય..!!😞😟😞😞R.G
@dipakkumarvaghela4762
@dipakkumarvaghela4762 2 года назад
Nice se Bhai
@DhruvilPrajapati
@DhruvilPrajapati 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UqtbWppEudQ.html Watch video ☝️ jignesh kaviraj
@pintudantani4137
@pintudantani4137 Год назад
​@@ramlalgametiI ll it klkhnk KH pintu❤❤❤❤😂😂
@KaranDevipujak-dh1dy
@KaranDevipujak-dh1dy 11 месяцев назад
​@@ramlalgametiahju❤❤love
@shortvideoGujarati
@shortvideoGujarati 2 года назад
જીગ્નેશ કવિરાજ જોરદાર સોંગ સુપર સ્ટાર 👌👌
@PRAVIN900..
@PRAVIN900.. 2 года назад
Ok👍👍
@BappaRummy-09
@BappaRummy-09 2 года назад
તકલીફો થી થાકી ને આખ માંથી આસુ આવી જાય છે .. કહેવા વાળા ને સુ ખબર કે સહેવા વાળા ઉપર સુ વિતે છે 😒.🥺.💯જિગો તો જીગો સે યાર ...🥺
@VishalKumar-ik5rl
@VishalKumar-ik5rl 2 года назад
વાહ મારા ભાઈ
@thakorravithakorravi4087
@thakorravithakorravi4087 Год назад
Bhai super sayri ho
@NO_LOVE_STATUS07
@NO_LOVE_STATUS07 2 года назад
જોરદાર જિગાભાઇ જોરદાર વિડિયો ફૂલ સપોર્ટ તમારી ચેનલ તરફથી જય માતાજી મિત્રો આ વીડિયોને જ્યાદા છે જ્યાદા શેર કીજીએ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayeshbarot3791
@jayeshbarot3791 2 года назад
Super hit song 😭😭 આંખમાંથી આંસુ આવી ગયા ❤️❤️❤️❤️
@NareshKumar-gm4ge
@NareshKumar-gm4ge 2 года назад
પ્રેમ માં આવી ભુલના કારણ થી આંખી જીંદગી અફસોસ થાય છે 🌹🌹 .આ સાચો પ્રેમ કહેવાય વાલા .💕💕
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@ketankavirajtholofficial9486
@ketankavirajtholofficial9486 2 года назад
Wah ગુરૂ જી જીવન માં એક ભુલ માં સુ થ ઈ જાય છે .. ખરેખર અદ્ભુત છે આ દુનિયા ... રીયલ માં આવું થાય છે હો ધણા લોકો ને માં મોગલ માં બહુચર માં જીવન માં ખુબ આવા નવા વિચાર ને નવા સોંગ બનાવે એવી પ્રાર્થના છે ||| મારા પ્રિય ગુરુ એટલે જીગ્નેશ બારોટ 🥰 @jigneshbarot
@satishsomani2340
@satishsomani2340 2 года назад
વાહ જીગ્નેશ ભાઈ સુ તમારા અવાજ મા દર્દ છે ખરેખર દિલ થી કહું છું આ જોરદાર સોંગ છે આ સોંગ મા ઘણું જાણવા જેવું જે જાણી શકે તેના માટે બાકી સોંગ જોવાની મજા આવી આવા સોંગ આવતા રહે તેવી દિલ કહું છું. જય માતાજી
@nareshbajaniya1794
@nareshbajaniya1794 2 года назад
આપણાથી કરેલી ભુલો કોઈ બીજાને નડે એવી ભુલ ક્યારેય ન કરવી આ ગીત પરથી સમજવા જેવી બાબત છે વાહ જીગ્નેશભાઈ ખુબ સરસ સોંગ છે 👍👌🤝 ❤️
@MaheshThakor-zo4uc
@MaheshThakor-zo4uc 2 года назад
નજર પૂછે ક્યા છે ધ્યાન...? અવાજ પૂછે ક્યા છે કાન...? દિલ તો રોજ ધળકેછે,,,, પણ દિલની ધળકન પૂછે ક્યા છે તારી😔 જાન... 💔💔💔
@MaheshThakor-zo4uc
@MaheshThakor-zo4uc 2 года назад
16/7/2022
@S.m.zala302
@S.m.zala302 2 года назад
નજર પૂછે કયા છે ધ્યાન....? અવાજ પૂછે કયા છે કાન...? દિલ તો રોજ ધળકે હુ,,,, પણ દિલ ની ધડકન પૂછે છે કયા છે જાન😔 જાન💙💙💙
@IAMDK-pw5hz
@IAMDK-pw5hz 2 года назад
Nice line bro
@DhruvilPrajapati
@DhruvilPrajapati 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UqtbWppEudQ.html Watch video ☝️ jignesh kaviraj
@Gohil..VR.
@Gohil..VR. 2 года назад
હાં મોજ
@BahadurThakorofficer
@BahadurThakorofficer 2 года назад
ખુબ સરસ ગીત લાયા મારે જીગાભાઈ જોરદાર મનગમતું વાહ મારા જીગાભાઈ ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી અમારીદિલથી પ્રાર્થના❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@BahadurThakorofficer
@BahadurThakorofficer 2 года назад
👍
@nareshmakvana3204
@nareshmakvana3204 2 года назад
વાહ જીગા ભાઈ વાહ જોર દાર હો 👍 તામરી વાત ના થાય 👍હો આપ જીયો હજારો સાલ👍
@sauthamoviessortvideo698
@sauthamoviessortvideo698 2 года назад
જીવન માં એક ભૂલના કારણે .. આપણી બધીજ આશા પૂરી થઈ જાય છે જીવન જીવું બેકાર લાગે છે જિગા ભાઈ ....😥 Miss my love
@akshayraj1215
@akshayraj1215 2 года назад
ખૂબ સરસ સોંગ છે જીજ્ઞેશ ભાઈ ❤️
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@jagdishkundhiya7285
@jagdishkundhiya7285 11 месяцев назад
કોણ કોણ મારી જેમ કૉમેન્ટ વાચવા આવિયા સે 😮😮
@govindvanjara9043
@govindvanjara9043 8 месяцев назад
1
@sapteshwarfilms7740
@sapteshwarfilms7740 2 года назад
શુપર સોગ જીગાભાઇ વા ને હા સરકાર સુ !!તમારી એકટીગ શુપર
@mukeshranaoffical37
@mukeshranaoffical37 2 года назад
મન ગમતું બધું મળી જાય તો.?જીવવા ની સું મજા. જીવન માં એક કમી પણ જરૂરી છે .જીવન જીવવા માટે?😭
@shravanbhaithakor5916
@shravanbhaithakor5916 6 месяцев назад
ખોટી કોમેન્ટ છે યાર.. લાગે તે સાચો પ્રેમ નહિ કર્યો એ તો જેને ઘા વાગ્યાં એને ખબર પડે 👍
@niteshgadhvi2085
@niteshgadhvi2085 4 месяца назад
😅I😮y😮😮😮😮😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 6:52 😅😅😅😅😅😅😮😅😅😅 6:58 😅😅😮😮😅😅😮😅😅😅😅😅😅😅😮😮😮😮😅😅😅😅😅😅 7:10 😅😅😅😅😅😮😅😅😮😅😅😅😮😮​
@parweendevipuzak3701
@parweendevipuzak3701 2 года назад
એક ભૂલ જીગ્નેશ કવિરાજ નું 💔💓જોરદાર સોંગ છે👍 સરસ છે 👌મિત્ર જય માતાજી 🙏🙏
@rd_official_vlog_7466
@rd_official_vlog_7466 2 года назад
Super🔥jignesh Bhai💗💗 જ્યારે હું તને ના કહેતી હતી ત્યારે તે મારી વાત સાંભળી નહિ, હવે તુ મારી વાતો પણ સંભળાવા તરસતો હઈશ ને?😒😒😒😒😒
@karanshihdevipoojak1137
@karanshihdevipoojak1137 2 года назад
કોઈ ની મજબૂરી પણ હોય શકે.. એ વાત માટે
@karanshihdevipoojak1137
@karanshihdevipoojak1137 2 года назад
સમજાય તો નંદન નાં સમજાય તો અભીનંદન
@devjisadmiya152
@devjisadmiya152 2 года назад
વાહ જીગા ભાઈ...એક થી વધીન એક ગીત લાયા હો...
@jaymatajiofficial9884
@jaymatajiofficial9884 2 года назад
આ સોન્ગ મા એટલું સમજાયુ કે દારૂ પીવાથી ખરેખર સબંધો ની કદર થતી નથી સોન્ગ જોરદાર છે
@igelkrupa524
@igelkrupa524 2 года назад
આજ ભૂલથી જુના ચોપડાનું છેલ્લું પાનું ખુલી ગયું, મારા હસ્તાક્ષરમાં છુપાયેલું એનું નામ મળી ગયું..❤️❤️❤️❤️
@rajbhoi8327
@rajbhoi8327 2 года назад
Vah mitra vah rajs
@user-pg5yn1re9f
@user-pg5yn1re9f Год назад
@@rajbhoi8327 .
@opgemarguru2380
@opgemarguru2380 Год назад
આજ ભૂલથી 🥺જૂના ચોપડાનું📕છેલ્લું પાનું ખુલી 📖ગયું મારા હસ્તાક્ષર 🖋️છુપાયેલું એનું નામ 💌મળી ગયું....😢😢😢😢
@ajayedit2436
@ajayedit2436 2 года назад
એક ભૂલ 💫અમે તો એમને દરીયા જેવૂ દિલ આપિયૂ તૂ મને તો તલાવ મા ડૂબાડી ગય ❤️ એક ભૂલ 💯 વાહ જીગ્નેશ કવિરાજ ભાઇ ❤️
@Kavirajmakvana
@Kavirajmakvana 2 года назад
વાજીગનેશવા
@KiranThakor-ve3ol
@KiranThakor-ve3ol 2 года назад
Jordar song barot
@hpallvideohp9313
@hpallvideohp9313 2 года назад
Jordara song Jignesh bhai ❤️❤️❤️ 👍👍🙏🙏
@mukeshranaoffical37
@mukeshranaoffical37 2 года назад
ગમે તેવી ભૂલ થઈ જાય પણ .જે જીવ થી વધારે ચાહ તો હોય ને એને કોઈ ભૂલ નથી નડતી.એક ભૂલ થઈ જાય આપડા થી તે ભૂલ.આપડા ને આખી જિંદગી યાદ રહે છે 😭
@jeparnaresh1128
@jeparnaresh1128 2 года назад
Sachi vat chhe Bhai Jaan
@jayshreekrishna3856
@jayshreekrishna3856 2 года назад
SAchi VAT che
@varshasolanki98
@varshasolanki98 2 года назад
It's right
@vallbhachudasama9040
@vallbhachudasama9040 2 года назад
A
@DhruvilPrajapati
@DhruvilPrajapati 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UqtbWppEudQ.html Watch video ☝️ jignesh kaviraj
@LakhamanKhuntad
@LakhamanKhuntad 2 года назад
વાહ જીગા ભાઈ વાહ જુની યાદ આવી ગઈ EKTA SOUND ને મારા તરફથી આખી ટીમને ખુબ ખુબ આભાર 🙏જય સોમનાથ 🙏🙏
@rajendrachauhan1737
@rajendrachauhan1737 2 года назад
🙏જય સોમનાથ 🙏🙏⛳️🌹🕉🚩🛕⚘️🇮🇳🙏🙏
@reyansh9765
@reyansh9765 2 года назад
🔥ખરે ખર જિંદગી બવ ટૂંકી છે યાર ખોટી લત 💯કરતા તમે પરિવાર ના સામે જુવો તમારી એક ☝️જ ભૂલ આખી જિંદગી ભર પરિવાર ની 😢 દુશ્મન બની જસે કારણ કે તમે જવા વાળા જતા 🔥રેસો પણ એ ભૂલ ની સજા આપડા પોતાના ને તફલિક આલસે.. 💯✌️
@_k.d_bapu2788
@_k.d_bapu2788 2 года назад
દુનિયા માં 1000 મળે પણ પ્રેમ કદી નાં ભૂલાય યાર...🥺😭
@JagdishChauhanComedy
@JagdishChauhanComedy 2 года назад
Super song Guru ji 💔😭🖤
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@MANES_R_BARIA_0012
@MANES_R_BARIA_0012 Год назад
जिग्नेश भाई प्रेम मा ना पड़चो प्रेम मा आवुज थाई मारी हारे पण आवूज थयु प्यार करता नआवडतू मने प्रेम करता शीखवाड़ती मारी राधि थई माराती दूर हजीपण रोवु ऐने याद करीने करीने
@manishrathod1610
@manishrathod1610 Год назад
@makwanavijay370
@makwanavijay370 2 года назад
જીગ્નેશ કવિરાજ ના અવાજ માં જે દર્દ છે તે મને બીજા કલાકારો માં ઓછો દેખાય છે👌👌👌👌👌👌
@khelsingbhanbhar5025
@khelsingbhanbhar5025 2 года назад
Yy
@sandipbhoi7769
@sandipbhoi7769 2 года назад
Right 👍
@Parthdigitalofficial
@Parthdigitalofficial 2 года назад
વાહ જીજ્ઞેશ ભાઈ વાહ જોરદાર ગુરુ..🙏🙏🙏🙏
@newtimligafuli
@newtimligafuli 2 года назад
હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે આવું કોઈ ની સાથે ના થાય... વધુ આગળ શેર કરો
@savanthakor5612
@savanthakor5612 2 года назад
સાચા પ્રેમ ની કદર. સમય આવે ખબર પડે.
@mayankpatel3903
@mayankpatel3903 Месяц назад
Ek dam sachi vat che 💯
@hkstatushasmukhkumar9379
@hkstatushasmukhkumar9379 2 года назад
જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk
@NARENDRARATHVAOFFICIAL
@NARENDRARATHVAOFFICIAL 2 года назад
યાદ આવી જાય છે જે પરિસ્થિત માં સાથ નીભાવિયો પણ હતો ને...આજ ના સમય માં એ લોકો બદલાય ગયા બાકી કહાની આવીજ હતી...tiku 🐸 narendr ની કહાની યાદ રે આવી ગય...
@RG.official.9212
@RG.official.9212 2 года назад
વાહ...જીગર બારોટ શું ગીત ગાયું છે શું ગીત ના શબ્દો લખ્યા છે❤️❤️ આટલું સરસ ગીત ગાઈને ચાર ચાંદ લગાવી દીધા હો💔
@tgthakor8346
@tgthakor8346 2 года назад
🙏 જય માતાજી મિત્રો 🙏 જીગ્નેશ કવિરાજ માટે એક લાઇક કરો મિત્રો
@spthakor9974
@spthakor9974 2 года назад
ભાઇ એકદમ સાચે વાત સે એક ભૂલના કારને સુ થઈ જાય તો ખબર પણ નથી પડતે😭😭😭😭😭😭😭😭
@Tigerroatoffici
@Tigerroatoffici 2 года назад
jeganesh bhaie rajsthan se hu par aap ke song ki khani ka andaj hi alg hota he tumko salam he🙋‍♀🙏🙏🙏🌷🌷
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
❤️ખરેખર જીગા ભાઈ તમારી વાત નહિ થાય એવી Gujrat ના Arijit Singh તમે છો Boss❤️🎧
@aseditjanu
@aseditjanu 2 года назад
નવા સોંગ ની માહિતી આપુ છુ Jignesh Barot ની મળશે ok
@arjunvaghela7498
@arjunvaghela7498 2 года назад
Jay Mata Di
@vijayparmar6838
@vijayparmar6838 Год назад
સમજ તો ત્યારે થઈ કે કોઈ પોતાનું જ તેમની મજબૂરી નાં સમજ્યા જીવન માં આવિ જ ભૂલ થઈ જાય છે
@sankhatlala5827
@sankhatlala5827 2 года назад
આ દુનિયા તો મતલબી છે સાહેબ... મતલબ પુરો થઈ જાય પછી કોણ પોતાનું અને કોણ પારખું એ ત્યારે જ સમજાય છે સાહેબ... હું પણ એક ધાયલ શું... ❤️❤️❤️
@dilipparmar4532
@dilipparmar4532 Год назад
🤣🤣🤣
@gujratistatuslover8889
@gujratistatuslover8889 2 года назад
ખરેખર દિલથી અદભૂત સોંગ બનાવ્યું છે..... 👌👌👍 વાહ એક નંબર..... 👌👌👍👍👍
@mr.nik..2870
@mr.nik..2870 2 года назад
All the songs are playing in my heart, but it is very wrong of me, the thing that will never be forgotten is the matter of marriage ❤️😭😭
@sharifmeer7475
@sharifmeer7475 Год назад
અદ્ભૂત રચના 👍
@sanjaylouhar3367
@sanjaylouhar3367 2 года назад
Vah jiga bhai aankho ma paani aavi gayu mara bhai 🙏🙏❤️❤️❤️❤️
@Rightwordshari
@Rightwordshari 2 года назад
આ ગીત ના શબ્દો લવ સોંગ કરતા માતા માટે બહુજ મેળ ખાય છે ..... એક રીતે જોઈએ તો આ ગીત માતા માટે પણ અનુકૂળ છે ... આ ગીત માતૃપ્રેમ પ્રમાણે જો નિહાળવા માં આવે તો..🥰🥰
@kingofkatona2931
@kingofkatona2931 2 года назад
Shachi vat chhe bhai
@hardikparmar8989
@hardikparmar8989 2 года назад
100 %
@enamoursandip
@enamoursandip 2 года назад
Bhai Ekdum sachi vaat kidhi tame Song to Really Bahu j jordar che Ane Aa Song Shambhadi ne Mane Mara Mummy ni yaad aavi jay che Aankh mathi aansu pan aavi jay che.. Song Bhale Love song represent karyu hoy pan aapda ne Song Shambhadi ne Maa ni j yaad aave che ey vaat sachi che tamari
@mr_zapda_ff9089
@mr_zapda_ff9089 2 года назад
❤️❤️
@ramapirnurajvadu3861
@ramapirnurajvadu3861 2 года назад
Jignesh kaviraj Majbut filing song che
@Ashish-jv2lm
@Ashish-jv2lm 2 года назад
આ ગીત સાંભળીને ખરેખર રડાવી દિધા
@sloankifalaji331
@sloankifalaji331 2 года назад
ખરેખર સમજે એના માટે ખુબ જ સુંદર મેસેજ છે વ્યસન ની શોખ માણતા લોકો જીવનમાં ઘણુ બધુ ગુમાવતા હોય છે એક ભુલ ના લીધે ઘણી નવી તકલીફો ઉભી ન થાય એનુ ધ્યાન રાખવું
@bakabhaichunara6476
@bakabhaichunara6476 2 года назад
Guu
@sunilmakwana1048
@sunilmakwana1048 2 года назад
અત
@જયમાતાજી-હ9વ
@જયમાતાજી-હ9વ 2 года назад
આજ સુધી કવિરાજ નુ એક પણ ગીત એવું નઈ હોય કે આવુ ઘટના કોઈ સાથે ના બની હોય 🙏 કોક ના કોક સાથે તો બની જ હસે કોઈ પણ ગીત ની ઘટના
@DhruvilPrajapati
@DhruvilPrajapati 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UqtbWppEudQ.html Watch video ☝️ jignesh kaviraj
@sivajirana1254
@sivajirana1254 2 года назад
Tqqq
@karanchauhan4662
@karanchauhan4662 2 года назад
😭😭😭😭😭
@NarayanbhaiGandhi
@NarayanbhaiGandhi Год назад
​@@DhruvilPrajapatià Q9ĺl
@ajjuedit835nsns
@ajjuedit835nsns 11 месяцев назад
​@@DhruvilPrajapati1:38
@cutehityo9120
@cutehityo9120 2 года назад
આંખ માંથી આશું આવી ગયા જીગા ભાઈ😭😔
@vishalthakorziliya
@vishalthakorziliya 2 года назад
Ha Bhai ☹️
@thakorketan8532
@thakorketan8532 2 года назад
@@vishalthakorziliya !bl
@jaymataji762
@jaymataji762 2 года назад
@@vishalthakorziliya aaaaaAa
@thakorchandresh8117
@thakorchandresh8117 Год назад
@@vishalthakorziliya My JAAN
@gujaraticomedyvideos3208
@gujaraticomedyvideos3208 2 года назад
બહુ સરસ સોંગ જીજ્ઞેશ ભાઈ.બારોટ👍👍ખૂબ આગળ વધો ❤️ જય હનુમાન દાદા 🙏🙏
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
🙏
@jivanthakor3976
@jivanthakor3976 2 года назад
‍ ‌‌સુપર સોંગ જીગ્નેશ કવિરાજ nice story , ભાઈ ભુલ તો મારાથી થઈ છે એની સજા પણ મળી, જીંદગી ભર ભુલ યાદ આવે છે
@rajanthakor5701
@rajanthakor5701 2 года назад
આ ગીત સમાજ ને બગારવાનું કામ નહી કરતુ સમાજ ના કરલાકારે બનાવીયુ હોય તો બરવાની વાતો કરે છે તો આને આકયા સારુ ગીતબનાવીયુ છે
@Dipakthakorofficial2
@Dipakthakorofficial2 2 года назад
જય માતાજી મિત્રો હુ ગીતકાર દિપક ભાઈ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏
@lakhanbharvad21
@lakhanbharvad21 2 года назад
જીગ્નેશ ભાઈ મજબૂત સોંગ છે
@sanjaysolnki9133
@sanjaysolnki9133 2 года назад
જીગા ભાઈ આ સુગા તમે ભાગ 2આઉતરો જાણે પ્રેમ થીયું એને ખબર પડે ફરી દિવસ પૂરો થીયો ને પસી રત આવી ગય ફરી દિવસ પૂરો થીયુ ને પસી રત આવી ગય તારા ને ની મેફિલ માં હતા ને ચાદ ને જોઈ ને તમારી યાદ આવી જાય આ સોંગ મારા માટે ફેવરીટ સે