Тёмный
No video :(

Ek kadam swachhata ki aur  

Kavy Gabani - Mini Sardar
Подписаться 784
Просмотров 93
50% 1

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “સ્વચ્છતા હી સેવા”ના મંત્ર સાથે દેશવાસીઓને આજે 1 ઓક્ટોબરના રોજ એક કલાક સ્વચ્છતાની પ્રવૃત્તિઓમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું છે, જે અંતર્ગત મારા મીત્રો સાથે સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું.
આવતીકાલે ગાંધી જયંતી છે, ત્યારે આજે આપણે સૌ સામુહિક શ્રમદાનથી શેરી, મહોલ્લા, જાહેર સ્થળોને સ્વચ્છ કરી પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સ્વચ્છ સ્થળોની સ્વચ્છતા જાળવી રાખવાની પણ આપણા સૌની નૈતિક ફરજ છે. આવો, આપણે સૌ સાથે મળી સ્વચ્છ ભારતની સંકલ્પના સાકાર કરીએ.
#SwachhataHiSeva #SwachhBharat #Shramdaan

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@WonderBoyved
@WonderBoyved 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@ChandrakantGabani
@ChandrakantGabani 11 месяцев назад
Pls share this video to your status
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
Similarities Between Arabic and Urdu
14:48
Просмотров 756 тыс.