Тёмный

eKYC ના નામે ગરીબોને લૂંટી રહેલ સરકારી કચેરીમાં લાઇવ રેડ, રોકડ સાથે રંગે હાથે પકડાયા કર્મચારી. 

KAYDA KATHA II કાયદા કથા
Подписаться 15 тыс.
Просмотров 111 тыс.
50% 1

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
રેશનકાર્ડમાં eKYC ના નામે ગરીબોને લૂંટી રહેલ સરકારી કચેરીમાં લાઇવ રેડ, રોકડ સાથે રંગે હાથે પકડાયા પંચાયતના કર્મચારીઓ.
આદિવાસી વિસ્તારમાં પણ ગરીબોને લૂટે છે અધિકારીઓ, કાયદા કથા ટીમના ઝપેટમાં આવ્યા અધિકારીઓ.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 934   
@rajendrakumarkumar.pmachha8481
@rajendrakumarkumar.pmachha8481 9 дней назад
સાચી વાત છે સાહેબ કોઈ પણ કામ હોય તો પૈસા વગર ચાલતું નથી અને અધિકારીઓ પણ પૈસા વગર સહી કરતા નથી.
@Sunil_Patel_Official_007
@Sunil_Patel_Official_007 12 дней назад
20 રુપીયા લેવા ગેરકાયદેસર છે પણ VCE ને પગાર મળતો નથી એટલે 20.રૂપીયા માફક છે એટલે હું VCE સપોર્ટ કરૂ છું
@kansedinesh517
@kansedinesh517 12 дней назад
ઓહ ભાઈ ઠીક છે.છે પણ તમે વિચારો એક કાર્ડ માં 13 છે. તો સુ એમને 260 રૂપિયા આપતા હોય સુ .. બરાબર છે
@Hmsound_Lighting_NatvarNagar
@Hmsound_Lighting_NatvarNagar 12 дней назад
Comission ape che nay Naa posay vc id bandh kari dooo ...
@rajananbaidigitalstudio2737
@rajananbaidigitalstudio2737 12 дней назад
Good
@tscreation01
@tscreation01 11 дней назад
50,j koi na 260​@@kansedinesh517
@somvasava
@somvasava 11 дней назад
Na male che chhetro cho loko ne
@problemtorevano733
@problemtorevano733 10 дней назад
ખૂબ સરસ લોકો ને જાગૃત કર્યા. આનંદ થયો.
@mrmukesh781
@mrmukesh781 13 дней назад
vce વગર પગારે કામ કરે છે, આ પત્રકાર કેય કે સરકાર પાસેથી પગાર અપાવો તો લોકો પાસેથી એક રૂપિયો નય લે
@sanjuvasava1670
@sanjuvasava1670 12 дней назад
એક દમ સાચી વાત છે ભાઈ સરકાર એમને 1 વ્યક્તિ દીઠ 5 રસ આપે એટલા માં સુ થાય..
@bharatparmar6089
@bharatparmar6089 11 дней назад
આ ભાઈ ને કહો કે ૨૦૦૬ થી વગર પગારે કામ કરીએ છીએ.... તો પગાર નુ પણ લાઈવ કરો....
@jaimeenofficial9400
@jaimeenofficial9400 11 дней назад
એને કે કરી તો જો એક વીડિયો સરકાર સામે તારો પગાર કમિશન અને ચેનલ બધું બંધ થઈ જશે ​@@bharatparmar6089
@sanjuvasava1670
@sanjuvasava1670 10 дней назад
@@bharatparmar6089 સાચી વાત ભાઈ.. ગરીબો ને સુ હેરાન કરો કેમ ભાઈ એક તો કેટલું કામ છોડી ને કમ્પ્યુટર પર બેસે છે...સરકારે ખરેખર સરકારી કર્મચારીઓ ને આ કામ સોંપવું જોઈયે
@rahuul_ggaavli
@rahuul_ggaavli 10 дней назад
100 ટકા
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 13 дней назад
આખા ગુજરાતમાં આવુજ ચાલે છે શું કરવું
@AkhilShortsOriginal
@AkhilShortsOriginal 11 дней назад
Yes
@jaydeepsinhgohil5082
@jaydeepsinhgohil5082 10 дней назад
પગાર ધોરણ મંજૂર કરવો એટલે નહિ લે હો
@vaghelapunubha7954
@vaghelapunubha7954 10 дней назад
Vce ને પગાર અપાવો
@sanjuvasava1670
@sanjuvasava1670 10 дней назад
@@khacharpruthviraj4531 10000 pagar hovo joyye VCE no
@jalpeshbaraiya4373
@jalpeshbaraiya4373 12 дней назад
ભાઈ વી.સી. ઈ ને પગાર ચાલુ થાય ને તો કોઈ પાસે થી એક રૂપિયો પણ ના લે.... પગાર મળે એમાં મદદ રૂપ થાવ ને આવા ગરીબ વી.સી. ઈ સાથે શું આવી કાર્યવાહી કરાવો છો....
@NileshPatel-ow2mr
@NileshPatel-ow2mr 13 дней назад
નાની માછલી ડૂબી જશે મગર મચ્છો તરી જાય છે
@Dhirmahera
@Dhirmahera 10 дней назад
સાચી વાત છે મોટા મગરમચ્છ દેખાતા નથી કે ખિસ્સા ભરીને નજરઅંદાજ કરી અને તરાવી દેવાય છે ખબર નથી પડતી...😂😂
@himmatchauhanhimmatchauhan7619
ગરિમા જાળવવા પ્રયત્ન કરો ગુજરાત સરકાર ક્યારે જાગશે ગરિબોનેખરેખરનથીમળતુબઘામોટામોટાભાષણ,આપશેએટલેપ્રજાખુશસરકારશ્રીએજાતેચકાસણીકરવીજરુરીછેઑચિતીતપાસથવીજોઈએકાલેબશ્ઘુબંધથ,ઈજાયકોઈનાઉપરદોસકહેવોનકામોછેઆજેતગડાપગારમળેછે
@himmatchauhanhimmatchauhan7619
શ્રીમાન અધિકારીશ્રીઓ એભગવાનનીબીકરાખવીજોઈએજાતતપાસ
@pagimahendra6046
@pagimahendra6046 12 дней назад
VCE હડતાળ ઉપર ઉતર્યા ત્યારે કય હતા કોઈ દિવસ VCE ને પૂછ્યું કેટલો પગાર આપે છે સરકાર
@dindorvipul7557
@dindorvipul7557 12 дней назад
સરકાર પાસે જવું જોઈએ બધા પંચાયત માં કામ કરતા વ્યક્તિ ઓ પરંતુ આપડી ગરીબ પ્રજાને પાસેથી આમ પૈસા ન લેવા જોઈએ મારો persnol વિચાર છે
@FantasyGujjuVishu
@FantasyGujjuVishu 12 дней назад
​@@dindorvipul7557pan bhai 10 - 20 rs ma vcr kamay nathi javano , atla ma to enu ghar pan nay chale
@ashu143ForU
@ashu143ForU 10 дней назад
VC ને બદનામ કરે છે. લોકો દિવસમાં 50 નો માવો ખાય જાય છે તો ગુટખાની કંપની ને કોઈ શુ કે છે. ઉપર લકેલું હોય છે આતો youtube પર પોતાને પૈસા કમાવા છે એટલે 😊😊
@ajygmt
@ajygmt 12 дней назад
vce વગર પગારે કામ કરે છે, આ પત્રકાર ને કેવો કે vce ને સરકાર પાસેથી પગાર અપાવે, તો લોકોનુ વિના મુલ્યે કામ થાય....
@dindorvipul7557
@dindorvipul7557 12 дней назад
@@ajygmt પત્રકાર તો એનું કામ કરે છે પંચાયત માં કામ કરતા ભાઈઓ એ સરકાર પાસે જવું જોઈએ અને મહેનતાણું માંગવું જોઈએ નહિતર અમે કામ નાઈ કરીએ એમ કરવું જોઈએ પરંતુ ગરીબ પ્રજા પાસેથી આમ પૈસા લે પ્રજા આપડીજ છે અત્યારે એક ઘર માં 6 માણસો હોયતો તો કેટલા રૂપિયા થાય તો કેટલા બધા લોકોનું kyc.....?
@kaydakatha
@kaydakatha 11 дней назад
જે એજન્સીમાં VC કામગીરી કરે તેના વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻
@Karanpowerplay
@Karanpowerplay 11 дней назад
સરકારે પરિપત્ર જ એવો કરેલો છે કે VCE ને ફક્ત કમિશન આપવું પગાર નઈ કમિશન નામ પર ફક્ત 5રૂ, 10રૂ આપવા તે પણ કયારે આવે કઈ નક્કી નઈ, સરકારની જ્યારે કોઈ મોટી યોજના આવે ત્યારે vce રાતદિવસના ઉજાગરા કરીને કામ કરે સરકારી ઇન્ટરનેટ ના ચાલતું હોય અથવા ખુબ ધીમું ચાલતું હોય તો vce પોતે રિચાર્જ કરીને ગામલોકોનું કામ કરી આપે છે સરકાર કામ તો vce પાસે એટલું કરાવે છે કે જાણે પગાર આપતી હોય આવી મોંઘવારીમાં 5રૂ, 10રૂ થી ઘર કેવી રીતે ચાલે અને vce કામ ન કરે ગામલોકો કેટલીય યોજનાઓથી વંચિત રહી જાય પ્રાઇવેટ સેંટર વાળા પણ મનફાવે તેમ રૂપિયા લે જ છે vce ને પગાર નથી આપતા માટે vce ને આ રીતે કામ કરવું પડે છે. જો તમે સરકારને vce ને પગાર મળે તે માટે રજૂઆત કરશો તો ધન્યવાદ અને vce ગામના લોકો માટે રાત દિવસ કામ કરશે કોઈ પણ ફી લીધા વગર બાકી આવી મોંઘવારી કોઈ કેટલું કામ ફ્રી મા કરી આપે સંજોગો મજબુર કરે છે દરેકને@@kaydakatha
@rameshkhant2258
@rameshkhant2258 11 дней назад
Vce no pagar chalu thay to mamlatdar no pagar che tens karto teni avak vadhi jai
@dilavarkhanghori4242
@dilavarkhanghori4242 10 дней назад
​@@kaydakatha 8 varsh thi aej kariye chiye
@rahulgamit7535
@rahulgamit7535 12 дней назад
ભાઈ 5 રુપિયા આપતા છે એમાં અમારું ઘર કેવી રીતે ચાલવાનું ભાઈ તમે તો વિડિઓ બનવાઈ વાઇરલ કરો છો પણ જરાક vce નું કામ કેવું છે એ જોવ પસી વિચારી ને રજુ કરો.. એક વાર તમે અમારી જગ્યા પર આવી ને કામ કરો ભાઈ 🙏
@pintugamar9149
@pintugamar9149 9 дней назад
Pan bhai rajinamu aapl de
@user-id7ev8ih9d
@user-id7ev8ih9d 8 дней назад
Khare khor pagar nothi molti vce ne
@dixitraut6924
@dixitraut6924 13 дней назад
Vce હડતાળ કરે તો એ ન્યૂઝ કોઈ નથી બતાવતું
@kittuvasavavlogger
@kittuvasavavlogger 10 дней назад
અલા ભાઈ બીજી જગ્યા એ બોલ ને તય સુ થાય હું પોતે VCE સુ હું પણ એક રેશન કાર્ડના ૫૦ રૂપિયા લવ સુ 🙏🏻
@dixitraut6924
@dixitraut6924 13 дней назад
15-16 વર્ષ થી પગાર તથી મળ્યો e આપવો ને
@dixitraut6924
@dixitraut6924 13 дней назад
આ ને 2 મહિના પંચાયત પર કામ કરાવો તો ખબર કેટલી આવક આવે અને પગાર મળે k નહિ એ
@vishalthakor0601
@vishalthakor0601 10 дней назад
સાચી વાત છે
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
સલામ છે.. #vce ને જે 16 વર્ષ થી પગાર વગર કામ કરે છે.. 🤝
@Hmsound_Lighting_NatvarNagar
@Hmsound_Lighting_NatvarNagar 12 дней назад
પોતાનું પેટ ભરવા 🆔 રાખે છે બંધ કરી દો.... નાં પોસાય તો...
@vinodraijoshi7233
@vinodraijoshi7233 9 дней назад
Puskad lanch male chhe etle vagar pagare kam kare chhe.
@vinodraijoshi7233
@vinodraijoshi7233 9 дней назад
Eva kon harishchandra peda thaya ke vagar pagare seva kare ? But public pase thi khub paisa le chhe.e j pagar.
@AxaykumarRathva
@AxaykumarRathva 13 дней назад
કોઈ ગામ માં વિસી ને પગાર આપવામાં આવતો નહિ કોઈ ગામ માં મલતો હસે પગાર તો તેને ગ્રામ પંચાયત સારી હોય તો આપે છે.
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
સરકાર ને પૂછો #vce પાસે અત્યાર સુધી ઝુંબેશના ધોરણે કેટલી કામગીરી કરાવી.. અને કેટલા પૈસા ચૂકવ્યા... #vce નો પગાર કોણ ખાઈ જાય... તે શોધો... કામ કરતા માણસો ને હેરાન ના કરો....
@amitsinhjadav901
@amitsinhjadav901 12 дней назад
💯
@DeepDeep-eg6zu
@DeepDeep-eg6zu 12 дней назад
To tame vce loko garib ne lutso evu ne
@pateltejas2149
@pateltejas2149 12 дней назад
Vce ને સરકાર પગાર નથી આપતી તે વિડિયો બનાવો ને ભાઈ એ નથી દેખાતું ને બિચારા 20 રૂપિયા લે એ તમને દેખાય છે
@pateltejas2149
@pateltejas2149 12 дней назад
20 રૂપિયા ની દારૂ ની પોટલી પીવાય ત્યારે નથી કેવાતું અને કામ કરી આપે છે કોઈ ત્યારે તમને દેખાય છે
@22Respest
@22Respest 12 дней назад
ભાઈ તને એટલી જ પડેલી છે તો...#VCE ભાઈ નો પગાર ચાલું કરવો ​.. પછી #VCE પૈસા લેવાનુ બંધ કરી આપશે@@DeepDeep-eg6zu
@ShitalPatel-i6i
@ShitalPatel-i6i 10 дней назад
Good job sir
@pateltejas2149
@pateltejas2149 12 дней назад
20 રૂપિયા લીધા એમાં વિડિયો બનાવ્યો. લાખો રૂપિયા દબાવી ને બેઠા હોય એનું વિડિયો બનાવાય ને
@ishwarrathva6404
@ishwarrathva6404 11 дней назад
આમની તાકાત નથી
@nileshganvit4266
@nileshganvit4266 10 дней назад
​@@ishwarrathva6404😂😂
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
16વર્ષથી પગાર ના મેળવતા હોય તેને હેરાન ગતિ... અને પગાર મેળવી બ્રષ્ટાચાર કરે તેને કોઈ નથી બતાવતું..
@kamleshbirari8385
@kamleshbirari8385 12 дней назад
Bhadhu manrega ma thi ne game tya thi sarpnch loko setting Kari j aapta hoi Bhai 16 vars thi pagar na male to koi b sodi dey Kam na kare
@kaydakatha
@kaydakatha 11 дней назад
જે એજન્સીમાં VC કામગીરી કરે તે એજન્સી વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻 અમે પણ VC ની વેદના પણ વિસ્તારના કલેકટર ને જાણ કરી છે. #KAYDAKATHA
@tscreation01
@tscreation01 10 дней назад
​@@kaydakathaભાઈ જ્યાં કરોડોના કોભાંડ થાય છે ત્યાં કેમ તમારું મીડિયા પોકતું નહિ આવા 10 રું માટે સુ લેવા બદનામ કરો છો હાય લાગશે 😢
@RameshBharvad-wg9ji
@RameshBharvad-wg9ji 10 дней назад
Vce ને પગાર મળે એવું કંઇક કરો ​@@kaydakatha
@Gjvlogger-nb8sp
@Gjvlogger-nb8sp 9 дней назад
To eto bhagto aavy jose ne borabor ne​@@kaydakatha
@jalpeshbaraiya4373
@jalpeshbaraiya4373 12 дней назад
પગાર ની લડત કરીએ ત્યારે તો તમે આવી ચેનલો વાળા ક્યા ખોવાઈ જાવ છો
@rahuul_ggaavli
@rahuul_ggaavli 10 дней назад
સાચી વાત
@user-ff5jx4gt1s
@user-ff5jx4gt1s 21 час назад
વાહા ભાઈ તામરા જેવા પ્રતકારો ને તમારી જેવા આગર આવસો તો આદેશમાં સુધારો આવશે
@hinapraivatltd4588
@hinapraivatltd4588 12 дней назад
ભાઈ મોદી પર કાર્યવાહી કર.. ક્યારે કાળુધન આવશે,, બે કરોડ નોકરીઓ ક્યારે આવશે, નાના લોકોને પકડાવાથી કઈ નહીં થાય
@ashokpatel245
@ashokpatel245 13 дней назад
Kyc કરનાર વ્યક્તિ ખોટું બોલતો હોય એવું નથી લાગતું કે 16 વર્ષથી પગાર નથી મળતો..... આ સત્ય હકીકત પણ હોય શકે છે...
@dhammubhai_69
@dhammubhai_69 12 дней назад
હુ ગાંડા જેવી વાત કરે કોઈ ને ૧૬ વર્ષ થી પગાર નથી થયો તો સુ આ લોકો સેવા આપતા છે ખોટ નો ધંધો કોઈ ના કરે ગરીબો પર પૈસા ખાવાની ટેવ પડી ગઈ છે
@patelkhilan7252
@patelkhilan7252 12 дней назад
Sachu j che aa pagar nathi madto
@parmar6473
@parmar6473 12 дней назад
ભાઇ આ વાત સાચી છે. વી.સી.ઇ ને કોઇ પગાર ચુકવતુ નથી. વી.સી.ઇ.ને ફકત કમિશન જ આપવામા આવે છે. તે પણ ૫,૧૦ રુપિયા તે પણ કયારે આવે તેનુ કઇ નક્કી નઇ
@sunilbariya_1137
@sunilbariya_1137 11 дней назад
સત્ય હોય શકે નહિ સત્ય જ છે કોઈ પગાર નથી આપવામાં આવતો.
@ashokpatel245
@ashokpatel245 11 дней назад
@@sunilbariya_1137 તો કોણ ખાઈ જાય છે??? કેમ કોઈ vc ની જોબ કરનારા એ દિશામાં નક્કર પગલાં લેવા આગળ નથી આવતું??? કંયા સુધી બધાં મુંગા રહીને આટલી હદ સુધી ગુલામી કરી રહ્યાં છે???? શું વારંવાર @kayda_katha વાળા આવશે અને ભ્રષ્ટાચાર ઊજાગર કરશે, અને આવશે તો કંયા સુધી??? પોતાના વિસ્તારમાં પોતાએ ખુદને જાગૃત થવું જરૂરી છે..... વિડીયો જોતા લાગ્યું કે કોઈ એક વ્યક્તિ ત્યાથી જાગૃત થયેલ છે, બસ આવી રીતે હરેક વિસ્તારમાંથી લોકોએ પોતે જાગૃત થવાની જરૂર નથી જણાતી?????? અને હાં દેશ આઝાદ 1947 માં થયો જનતા ક્યારે આઝાદ થશે?????????
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
16વર્ષ થી પગાર કોણ ખાઈ ગયા.. Vce નો તે શોધી લાવો.. મીડિયા બાબુ..
@sanjuvasava1670
@sanjuvasava1670 12 дней назад
સાચી વાત
@rohangjadav7669
@rohangjadav7669 10 дней назад
Good job sir 100%
@srpatel6193
@srpatel6193 12 дней назад
અધિકારીઓ સામે એવી કાર્યવાહી હોઈ તો બતાઓ
@patelkhilan7252
@patelkhilan7252 12 дней назад
100%
@rajananbaidigitalstudio2737
@rajananbaidigitalstudio2737 12 дней назад
100%
@ajayrathva9798
@ajayrathva9798 13 дней назад
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના બૈડીયા ગામમાં ડીગ્રી વગરનો ડોક્ટર છે અને દવાખાનું ચલાવે છે
@kishorsinhsolanki1140
@kishorsinhsolanki1140 12 дней назад
ના જશે ભાઈ લાગી સરત ડીગ્રી વગરનો ડોક્ટર પાસે દેખું પછી વિડીઓ આવે તો ૫ દિવસ ડીગ્રી વગરનો ડોક્ટરનો
@vedantrathava
@vedantrathava 12 дней назад
doctar nu name su che
@rashnrathvaofficeyal8423
@rashnrathvaofficeyal8423 12 дней назад
Tamari java manas nati joya haa
@user-kc5zf6nq5h
@user-kc5zf6nq5h 12 дней назад
આનું કઈ નય થાય પણ આવા મામૂલી vce કમિશન ઊપર કામ કરે તેમને બધા હેરાન કરશે પણ આવા મોટા માથાને કોઈ નઈ પકડે કેમકે જી તેને પકડે તો બારો બાર લાખો માં વેચાય જાય જે પકડે તે રાતોરાત લાખો પતી બની જાય અને vce ને પકડે તો કાય ના મલે કેમ કે vce ખુદ ભિખારી જે વું જીવે સે
@rahulchaudhary-ue8ow
@rahulchaudhary-ue8ow 12 дней назад
સાહેબ vce ને પગાર નહીં આપતા એમનું કોઈ બતાવો ચેનલ પર
@santoshkumarbaria2020
@santoshkumarbaria2020 12 дней назад
V.c.n ને પણ ઘર સંસાર છે ,તેનું તો ગુજરાન ચલાવવું પડે કે નાઈ??હવે ૫ રૂપિયા સરકાર આપશે એ પણ વરસે બે વર્ષે ત્યાં સુધી vce કેમનું ઘર ચલાવે ???
@VaghelaKaransinhVaghela-c3g
@VaghelaKaransinhVaghela-c3g 12 дней назад
એ માણસ પણ શું કરે 16 વર્ષથી એમને પણ પગાર નથી મળ્યો તો
@naginbhaivasava8147
@naginbhaivasava8147 12 дней назад
બધી જ પંચાયત માં લેતા હોઈ છે ઓપરેટર મે સરકાર કોઈ પગાર આપતું નથી
@vasavajignesh-ud6qs
@vasavajignesh-ud6qs 12 дней назад
કેવડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કેવાયસી માટે મારે પૈસા નથી લેતા
@mrmahesh9569
@mrmahesh9569 12 дней назад
પગાર ના આપેતો કામ કરવાની સી જરૂર
@vasavajignesh-ud6qs
@vasavajignesh-ud6qs 12 дней назад
@@mrmahesh9569 right 👍
@pateltejas2149
@pateltejas2149 12 дней назад
​@@mrmahesh9569ભાઈ વાત ની ખબર ના હોય ને તો comment nai કરવાની
@AnkitEE-
@AnkitEE- 12 дней назад
Aavu chale che etle ...sarkar pagar nahi aapti...
@bariagopalbhai
@bariagopalbhai 13 дней назад
ભાઈ સરકારમાં જઈ ને કહો vce ને પગાર આપે
@VijayChaudhari-n7z
@VijayChaudhari-n7z 12 дней назад
ધરમપુર માં પણ લેશે સ્ટેટ હોસ્પિટલ ની સામે
@BajuBaraf
@BajuBaraf 12 дней назад
👍
@jamesdigitalstore2486
@jamesdigitalstore2486 12 дней назад
સાહેબ VCE ને માટે પણ લડો કેમ કે પગાર નથી આપતા.
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
66રૂપિયા રોજ વાળા vce ને 15મહિના થી મળ્યા નથી... તે પૈસા કયા વિકાસ માં વાપરી કાઢ્યા મિડિયા... વાળા ભાઈ..
@gamitjaydip5362
@gamitjaydip5362 12 дней назад
એક બાપ નો દીકરો હોય તો vce ને પગાર નહિ મળતો એ બાબત ની રિપોર્ટિંગ કરી ને ન્યૂઝ બતાવ
@-hl6sg
@-hl6sg 12 дней назад
આ કર્મચારી પગાર વિના સેવા કરે છે . આખાય ગુજરાતમાં આ જ પદ્ધતી છે . પગાર વિના માણસ જીવે કેવી રીતે ??? 🤔🤔🤔🤔
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
સુરત માં vce નો પગાર કેટલો છે.. પૂછી જોજો ગામના સરપંચ ને 🌿
@ShanabhaiVasava-i6x
@ShanabhaiVasava-i6x 12 дней назад
ખુબ સરસ કામ કર્યું આદિવાસી વિસ્તારમાં માં જાગૃતા આવશે.
@user-lq2xo8wl6g
@user-lq2xo8wl6g 12 дней назад
ભાઈ આ જે કામ કર્યું શે એ ખરે ખર નિંદનીય શે અને મોટા મોટા ભાસ્ટાસાર થાય શે એમાં કાયની અને ખાલી આ પત્ર કારને 20રૂપિયા દેખાયા વા મારૂ ગુજરાત વાહ
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
ડિગ્રી વગરના કલેક્ટર મળી આવે ત્યાં પણ જજો
@user-ur1nl1sy5o
@user-ur1nl1sy5o 12 дней назад
આ ભાઈ કો સરકાર વીસી ને 10 વરસ પગાર + કમીસન આપે અમારે પણ ઘર પરીવાર છે અને અમે પોતાનું ઇન્ટરનેટ વાપરીને સેવા કરીએ છીએ
@mr.gurugyani4622
@mr.gurugyani4622 11 дней назад
kyc આ તો એક વખત છે પરંતુ જે રાસન કાર્ડ અનાજ ની બિલ જમાં કેટલું અનાજ કેટલા પેસા તેની સ્લીપ કાડતા હોય છે એના પણ ૨૦ રૂપિયા લેતા હોય છે તેની પણ ૨૦જ્મા તેની રસીદ આપવી જોઈય એપન કેટલાક વર્ષોથી લેતા છે એનું છું
@pravin_dj_king
@pravin_dj_king 12 дней назад
20 વર્ષ થી આજ સુધી કોઈ vce ને પગાર નહી આપતાં
@semgamit7029
@semgamit7029 12 дней назад
Mafat ma karvu hoy to potana mobile ma jate karvu jayene..
@MaheshbhaiMachhar-kx4oj
@MaheshbhaiMachhar-kx4oj 8 дней назад
Brastachar che Rupiya n levay
@DHARMESHTAVIYADDHARMEH
@DHARMESHTAVIYADDHARMEH 12 дней назад
ભાઈ લૂંટવામાં નથી આવતા પગાર આપવો બધું ફ્રી માં કરીશુ
@manubhairathva4369
@manubhairathva4369 12 дней назад
આવું આખા ગુજરાત ચાલે છે. રેશનિંગ દુકાનો વાળા પણ આવી જ રીતે લૂટી રહ્યા છે 😢
@HORSELOVERS2151
@HORSELOVERS2151 10 дней назад
Super bhai jio jio bhai ❤❤
@Mrcrazyboys63
@Mrcrazyboys63 12 дней назад
આખા આદિવાસી વિસ્તારમાં એવું થાય એનું કારણ બી ઈજ છે કોઈ બોલતું નથી
@gj19mandvijigneshchaudhari65
@gj19mandvijigneshchaudhari65 10 дней назад
પગાર નથી મળતો તો એવું કામ જ સુ કામ કરો સો ભાઈઓ ખોટી ગરીબો ની હાય લેવી પડે બીજા કામ કરી શકો શો ને.
@ashishrtw1097
@ashishrtw1097 12 дней назад
विश रूपिए में काय नई थाय मोटिवेशन जरुरी che काम करने के लिए है ।फ्री मे कोई नही कर्म करेंगे बड़ी मछली को पकड़ो सर
@jagdishahir1341
@jagdishahir1341 8 дней назад
Khub sars vce mitr saro javab ape che
@mayurtadvi6861
@mayurtadvi6861 13 дней назад
Gj 22 baju avu bo chale paysa vru
@vipultadvi8930
@vipultadvi8930 12 дней назад
તો તમે બંગડી પેરી લો..... કેમ બોલતું નથી તમારાં થી હે....m
@RinaPatel-c3w
@RinaPatel-c3w 10 дней назад
Khub khub abhinndan sahebj
@chaudhariyogesh5871
@chaudhariyogesh5871 12 дней назад
ખુબ ખુબ અભિનંદન સાહેબજી..💐
@dharmesh3377
@dharmesh3377 8 дней назад
vce ને પગાર અપાવો તો કોઈ એક રૂપિયો નહીં લે બાકી 5 રૂપિયા માં કોઈ કામ ના કરે....
@manubhairvasava2326
@manubhairvasava2326 11 дней назад
VCE નો પગાર કેટલો એ તો પૂછી લિઓ ભાઈ 0 પગાર છે ☝️☝️☝️સોંપટ VCE ☝️
@thakorhasmukh2764
@thakorhasmukh2764 11 дней назад
નાની રેડમાં બહુ રસ છે? મોટી ઓફિસે આવી રેડ કરો તો તમને સાચા બહાદુર માનીશ
@dalvinilesh3290
@dalvinilesh3290 12 дней назад
Good job sir ji તમારા જેવા કર્મચારીઓનિ જરૂર સે આ વલસાડ , ડાંગ,નવસારી જેવા જીલ્લાઓ માં
@spiderh4x18
@spiderh4x18 11 дней назад
ગંટો 😡 બઉ ખોટું કર્યું આને ભગવાન જોઈ લેશે આને તો
@bhaveshbariya1874
@bhaveshbariya1874 9 дней назад
Great work 👍
@user-kc5zf6nq5h
@user-kc5zf6nq5h 12 дней назад
આ ભાઈ એ વિડિયો ઉતાર્યો તે ભાઈ ને કહો કે તમારો નંબર આપો
@kasturchaudhari3269
@kasturchaudhari3269 12 дней назад
Vce હડતાલ પર ઉતરે ત્યાં રે ક્યાં ગયા. હતા.. પૂછવું જોઈએ કેમ હડતાલ કરી..
@kaydakatha
@kaydakatha 11 дней назад
જે એજન્સીમાં VC કામગીરી કરે તે એજન્સી વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻 અમે પણ VC ની વેદના પણ વિસ્તારના કલેકટર ને જાણ કરી છે. #KAYDAKATHA
@ll_shrenik_gemer_007_ll
@ll_shrenik_gemer_007_ll 13 дней назад
આખા આદિવાસી વિસ્તારમાં આવું જ ચાલે છે
@dhanapargi2423
@dhanapargi2423 12 дней назад
6:33 6:41 6:42
@ManubhaiTadvi-is6sl
@ManubhaiTadvi-is6sl 11 дней назад
અધિકારીઓ અને નેતાઓ જ ચોર ને પોષણ આપે છે ભાઈ જનતાને જ લૂંટો અને જીવનમાં મજા કરે...
@pintuhathila246
@pintuhathila246 11 дней назад
આ ભાઈ ની રોજી પર લાત મારી બઉજ ખુશી મળી હશે નઈ
@ayushch6436
@ayushch6436 9 дней назад
Mast kam se...
@dev-si7wn
@dev-si7wn 12 дней назад
આખા ગુજરાત માં ક્યાંય પગાર આપતા નથી
@1a2b3c216
@1a2b3c216 11 дней назад
તમારામાં તેવડ હોય તો મોટા મોટા કૌભાંડ થાય ત્યાં જઈને repoting કરો
@MehulGBhil
@MehulGBhil 12 дней назад
ઓ ભાઈ પેલા ચેક કરો કે vce ને પગાર મળે છે પછી વિડિયો ઉતારો Vce પોતાના પરિવાર ની માટે મેહનત કરે છે અને ભાષ્ટા ચાર ના કે વાય એમને પગાર નથી આપતા
@mahtualkesh1026
@mahtualkesh1026 11 дней назад
તારા ચેનલના લાઈક મેળવવા માટે એક દિવસમાં 200થી 300 વાળા મજૂરના પેટ પર પગ મુક્યો છે
@FantasyGujjuVishu
@FantasyGujjuVishu 13 дней назад
Vce jevi seva akhaa gujarat ma koy kartu nathi Jay vce
@pmpatel-cr6kj
@pmpatel-cr6kj 10 дней назад
You are Hero 👍🏻
@rakeshninama7265
@rakeshninama7265 12 дней назад
સાહેબ દાહોદ જિલ્લામાં પણ આવું સલે છે આદિવાસી વિસ્તાર માં સાલે છે
@GautamRudani-th3gy
@GautamRudani-th3gy 9 дней назад
Veri good Bhai Bhrush ma Aavuj se Amrutamyojna na Rupiya pdavese
@nikhilgayakwad9469
@nikhilgayakwad9469 12 дней назад
વાંસદા તાલુકા ની કચેરી માં પણ રાશન કાર્ડ માં સુધારો વધારો કરવાનો તેમજ આધારકાર્ડ માં સુધારો વધારો કરવા, ઇલેક્શન કાર્ડ સુધારવો વગેરે દરેક કામ માં પેશા લેય છે...
@VaghelaKaransinhVaghela-c3g
@VaghelaKaransinhVaghela-c3g 12 дней назад
સરસ તમારું કામ છે
@shaileshgamit8378
@shaileshgamit8378 12 дней назад
E-Kyc ration card darak pata na phone thi my ration application thi free ma kari sake se....
@ajaypatelajay2794
@ajaypatelajay2794 9 дней назад
માય રેશનકાર્ડ જાતે કરી લેવો.
@spiderh4x18
@spiderh4x18 11 дней назад
બઉ ખોટું કર્યું ભાઈ તમે 😢 😡
@rameshgohel7870
@rameshgohel7870 10 дней назад
Jane bhai
@vasavaajitbhaimansingbhai4752
@vasavaajitbhaimansingbhai4752 13 дней назад
Pela operator ne sarkar pase thi fix pagar apavo pasi video utarajo ane viral krjo
@Divyesh4565
@Divyesh4565 13 дней назад
સાચી વાત છે
@sonushekh8789
@sonushekh8789 12 дней назад
Ek dam sachi vat
@arjundodiya2652
@arjundodiya2652 10 дней назад
Jordar bhai 👌
@nitinbhasra7162
@nitinbhasra7162 12 дней назад
Bhai vce ne pagar aapava ma aevi hosiyari batavo ne
@bhargav8141
@bhargav8141 12 дней назад
sachi vaat
@tadvigautam8110
@tadvigautam8110 7 дней назад
વાહ ભાઈ
@Utsav_Viradiya
@Utsav_Viradiya 13 дней назад
તમે લગભગ બધા જ વિડિઓ એક વાર અપલોડ કરવો પછી કેમ થોડા સમય બાદ જ private કરી દો છો?
@rareliongaming
@rareliongaming 13 дней назад
બોલવા મા ક્યાં કઈ પૈસા લાગે છે, ગમે તેમ બોલી નાખવાનું, પછી ખબર પડે કે આતો બફાટ થઈ ગયો એટલે પ્રાઇવેટ કરી નાખવાનું.......
@SubhashMachhar-xo6nd
@SubhashMachhar-xo6nd 7 дней назад
Good work sir
@divyesh7257
@divyesh7257 12 дней назад
પરીપત્ર પ્રમાણે એક વ્યક્તિ દિઠ v.c.e ને 5 રૂપિયા મળશે. પણ સરકાર એ પૈસા આપે આપશે કે ની એ ની ખબર.
@sonushekh8789
@sonushekh8789 12 дней назад
2 varshe pan nahi aave aava na na manso ne pkdavva karta koik mota Manas ne pakdavo sir amne tamari channel par garv thase
@GopalTejot-fo4cg
@GopalTejot-fo4cg 4 дня назад
Super sir
@MuniyaSanjayJekotdahod
@MuniyaSanjayJekotdahod 12 дней назад
Saheb Avu Dahod jila na Dahod Tluka na jekot gam ma bahu chale che.
@MEHULMEDA132
@MEHULMEDA132 11 дней назад
ભાઇ તમને વિડિયો બનાવવાનો શોખ હોય તો વીસીઈ ને પગાર કરાવી આપો
@mr.gurugyani4622
@mr.gurugyani4622 12 дней назад
ભાઈ ખેખર આ ગમ્ભીર વાત છે અમારા કપરાડા વાવર પંચાયત પર તો ૩૦રૂપિયા લઈલે છે આ લૂંટ મારી બન્દ થુવું જોઈએ સલામ છે તમને ❤❤
@rathodajay6962
@rathodajay6962 12 дней назад
તો VCE ને પગાર અપાવો ને ભાઈ
@chandupatel5746
@chandupatel5746 11 дней назад
Nim Hakim khatre me jan. Patrakar thodi jani ne aave to saru.nana માણસ ને શું કામ હેરાન કરો.બીજેપી સરકાર ને કહો ને.
@chavdharijignesh4578
@chavdharijignesh4578 11 дней назад
Good work👍
@kantibhaivasava5775
@kantibhaivasava5775 12 дней назад
Nice 👌🏼
@ishvarrathva2110
@ishvarrathva2110 6 дней назад
Chali revani bhai
@harshadvlog5465
@harshadvlog5465 12 дней назад
ખૂબ સરસ કામ sir ધન્યવાદ
@vijayraval1704
@vijayraval1704 11 дней назад
Tamara mobile thi jate kari devu vce jode javani jarur nathi bija lokone pan kari aapjo
@gamitjaydip5362
@gamitjaydip5362 12 дней назад
VCE ને પગાર નહિ આપતા એ વાત ની પણ ન્યૂઝ માં બતાવો તો ખબર પડે ....
@user-ij6lq5vs3c
@user-ij6lq5vs3c 13 дней назад
અમારા ડીસા તાલુકા માં તો કેવા શી કરવા ના એક નામ પાછળ 50 રૂપિયા લે છે
@Rajusinh302
@Rajusinh302 12 дней назад
એક વ્યક્તિના પાંચ રૂપિયા ચૂકવવાના પાત્ર છે કેવાયસી માટે રેશન કાર્ડ
@JigneshRathva-n4e
@JigneshRathva-n4e 12 дней назад
ભાઈ પગાર વગર કામ કરે છે VCE ભાઈઓ એમાં ૨૦ રૂપિયા લેય ભાઈ ૫ રૂપિયા કમિશનમાં કોઈને ના પોસાય ભાઈ,. લોકો જોડે કામ કરે અને નેટ ના ચાલે ને તો સુ પરિસ્થિતિ થાઈ એ vce ભાઈ ને ખબર ભાઈ
@RamdevStudio
@RamdevStudio 12 дней назад
ભાઈ પગાર નથી આપતા અમને અમારે પણ પરિવાર છે
@govindvasava9629
@govindvasava9629 9 дней назад
પંચાટિયા પત્રકાર લોકોની સેવા કરવું હોય તો ગ્રામ પંચાયત પર કેમ્પ રાખી લોકોની સેવા કરી શકો છો ત્યારે ખબર પડે કે કેવા કેવા લોકો હોય છે
Далее
Сколько стоят роды мечты?
00:59
Просмотров 780 тыс.
Сколько стоят роды мечты?
00:59
Просмотров 780 тыс.