Тёмный

Endhaan | Saiyam Shrungar | Dixa Song | Jatin Bid 

Jatin Bid [ JB-Musiclab ]
Подписаться 32 тыс.
Просмотров 8 тыс.
50% 1

મુમુક્ષુ જિનલબેન સુરેશકુમાર બાગરેચા,
બન્યા..!!! પૂજ્ય સાધ્વીજી અચિંત્યગુણાશ્રીજી મહારાજ સાહેબ
................................................................................
Lyrics, Voice & Composed By:
Jatin Bid
Music By:
Hitesh Udani
Video Editied By:
Raj Mehta Pictures
................................................................................
રંગરંગીલા સપનાઓથી મનને સજાવ્યું,
ભીના ભીના સ્પંદનોથી હ્રદય કોરાવ્યું
ડગર ડગર તને શોધે હર પ્રહર મારા નયણા
તારા પગલાના જડ્યા રે નિશાન મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા
આંખમાં કીકી, કીકીમાં છે છબી તમારી ગુરૂવર
પાંપણના પલકાર કરે છે નમન તમોને ગુરૂવર
અશ્રુસભર તને જોવે હર્ષભર મારા નયણા
મારા શમણાઓ થયા સાકાર મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા
મારા મનને ભાવેજી.......સંયમનામ રે
મારા સ્મીતનું કારણજી...સંયમનામ રે
મંગલ ઘડીઓ છે આવી, સંયમની ઘુઘરી વાગી
ઉજ્વલ વેષ ધરીશું, બનશું સંયમના અનુરાગી
બનીને ભ્રમર તને જોવે છે ટગર મારા નયણા
ચાહું સજવા હું સંયમ શૃંગાર મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા

Видеоклипы

Опубликовано:

 

16 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@ranjanshah8476
@ranjanshah8476 Год назад
Khub khub anumodna 🙏🙏🙏👍
@drshanshah5533
@drshanshah5533 11 месяцев назад
Very nice... sweet voice
@shital_shah
@shital_shah Год назад
So soothing n peaceful voice with heart touching lyrics ❤🙏😇
@mittalshah6775
@mittalshah6775 Год назад
@RohitSolankiOfficial
@RohitSolankiOfficial Год назад
❤❤❤🎙🙏
@nidhikothari9227
@nidhikothari9227 Год назад
😊🙏
@yogitakurwa2335
@yogitakurwa2335 Год назад
Nice voice
@niraliruparelia7177
@niraliruparelia7177 Год назад
Saiyam Shrungar no shu arth chhe? Bhajan Khoob gamyu. Bhaavarth vadhu samjhavsho?
@jatinbidjb-musiclab7959
@jatinbidjb-musiclab7959 Год назад
સંયમ શ્રૃંગાર = સંયમનો શણગાર સંસારના બધા શણગાર, બાહરી છે, ક્ષણિક છે અને મારક છે અને સંયમ તો....!!!! સ્વયં આંતરિક શણગાર છે, શાશ્વત છે અને તારક છે
Далее
РУБИН - ЗЕНИТ: ВСЕ ГОЛЫ
01:03
Просмотров 182 тыс.
VIRTI RAAG
5:13
Просмотров 218 тыс.
Jatin Bid live vidai samaroh bwd
3:16
Просмотров 13 тыс.
Khushi no khajano
6:17
Просмотров 24 тыс.
Have Tara Nai Tam Tame | Virti Vivah | Jainam Varia
8:14
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 1,5 млн
СЛОТ - С.М.Г.О.  (Official Music Video)
4:01
Просмотров 166 тыс.