Тёмный

Endhan Full Song | Saiyam Shrungar | Jinalben Sureshkumar Bagrecha | Jatin Bid | Raj Mehta Pictures 

Saiyam Shrungar
Подписаться 447
Просмотров 22 тыс.
50% 1

Dixarthi:- Mumukshu Jinalben Sureshkumar Bagrecha.
P.P. Achintyaguna Shreeji Maraj Saheb.
New Jain Dixa Song "Endhaa" by Saiyam Shrungar parivaar.
Song:- એંધાણ.
Lyrics, Voice & Composed by જતીન બીદ.
Music Design by હિતેશ ઉડાણી.
Video by Raj Mehta Pictures.
Lyrics:-
રંગરંગીલા સપનાઓથી મનને સજાવ્યું,
ભીના ભીના સ્પંદનોથી હ્રદય કોરાવ્યું
ડગર ડગર તને શોધે હર પ્રહર મારા નયણા
તારા પગલાના જડ્યા રે નિશાન મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા
આંખમાં કીકી, કીકીમાં છે છબી તમારી ગુરૂવર
પાંપણના પલકાર કરે છે નમન તમોને ગુરૂવર
અશ્રુસભર તને જોવે હર્ષભર મારા નયણા
મારા શમણાઓ થયા સાકાર મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા
મારા મનને ભાવેજી.......સંયમનામ રે
મારા સ્મીતનું કારણજી...સંયમનામ રે
મંગલ ઘડીઓ છે આવી, સંયમની ઘુઘરી વાગી
ઉજ્વલ વેષ ધરીશું, બનશું સંયમના અનુરાગી
બનીને ભ્રમર તને જોવે છે ટગર મારા નયણા
ચાહું સજવા હું સંયમ શૃંગાર મારા સાહેબા
મારા સંયમના લાવ્યા રે એંધાણ મારા સાહેબા

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@sanjayshah1663
@sanjayshah1663 2 года назад
This is awesome...so beautiful...you will listen it repeatedly at a time for minimum five times...Jatinbhai...Jaadu in your voice...The Class!!
@shreebhagwatibeats3751
@shreebhagwatibeats3751 4 года назад
Wah kya baat hai....👌🏻👍🏻💐
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
@rajeshmehta2178
@rajeshmehta2178 4 года назад
जैनम जयति शासनम.
@HridayParivartan
@HridayParivartan 4 года назад
Lyrics, composition all fabulous Dixarthi Amar raho🙏👌
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thank you
@shital_shah
@shital_shah 3 года назад
Virati na rahi vairaagi ne Vandan 🙏😇🙏 Heart touching lyrics with devotional voice 🎶
@rsshalol8061
@rsshalol8061 4 года назад
Nice work Jatinbhai 👍👌👌👏🏻
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
@skuwad84
@skuwad84 4 года назад
The lyrics the voice the dixa moments take u away from this world to heaven. Thanks to dixarthi singer lyricist and everyone
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thank you
@akshayshah6274
@akshayshah6274 4 года назад
Beautiful song👍 Good work
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
@shahakshay1404
@shahakshay1404 4 года назад
Nice lyrics 👌 Jainam jayati Shashnam
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
@sureshkumarbagrecha859
@sureshkumarbagrecha859 4 года назад
Wow Good work 🙏
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
@tilakenterprise9391
@tilakenterprise9391 4 года назад
Beautiful song nice composition
@saiyamshrungar7629
@saiyamshrungar7629 4 года назад
Thanks
Далее
Endhaan | Saiyam Shrungar | Dixa Song | Jatin Bid
5:26
Прохожу маску ЭМОЦИИ🙀 #юмор
00:59
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 15 млн
Have Tara Nai Tam Tame | Virti Vivah | Jainam Varia
8:14