Тёмный

Episode - 4 | ઘાત અને ઘાતાંક | ગણિતનો પાયો..પાયાથી.. TET/TAT/TALATI Special | LIVE@12:00pm  

GYANLIVE
Подписаться 935 тыс.
Просмотров 60 тыс.
50% 1

💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
Telegram - t.me/gyanG
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
* જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@hardikprajapati2387
@hardikprajapati2387 Год назад
ભણાવવાની રીત એવી છે કે શીરો ગરમાગરમ મોઢામાં ઉતરી જાય એવી જ રીતે ઘાત ઘાતંક ના દાખલા ના નિયમો મગજ મા ઉતરી ગયા સાહેબ ... 😅 ખૂબ ખૂબ આભાર
@aruahirshort7540
@aruahirshort7540 Год назад
Thank you sir guruji
@jalpakathiriya5572
@jalpakathiriya5572 2 года назад
સર તમે સરસ & સરળ રીતે શીખવાડો છે. ખૂબ ખૂબ આભાર 🙏
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Tamaro pan khub khub abhar 🙏
@tofanhathila1357
@tofanhathila1357 2 месяца назад
Thank you so much sir ji ❤❤
@geeravala951
@geeravala951 Год назад
Really thnk thnk thnk u Sir....💖hu aapna videos joi n j ganit sikhis nd dil thi aabhar aapno bhai....
@dipalrathva6606
@dipalrathva6606 Год назад
Sir tme bov mst bhnavo cho.. Hu tmara bdha lecture jov chu... Bov mja ave che sir bhnvani.. Thank you so much sir .
@ashmitachaudhari3620
@ashmitachaudhari3620 2 года назад
Thank you sir
@sagarmer9929
@sagarmer9929 2 года назад
બવ સરસ સમજાવો છો સર.... તમારું જેવું કોક ભાગેયેજ સમજાવતું હસે ..thenkyou sir 🙏
@ajaychavda9717
@ajaychavda9717 7 месяцев назад
Sir તમારા જેવું મેથ્સ ...all gujrat ma કોઇ પણ ના ભણાવી સકે...બોવ સરસ રીતે ભણાવો છો તમારો ખૂબ ખૂબ આભાર 🎉😊😊😊
@khushipatel9911
@khushipatel9911 3 месяца назад
👍🏻
@RinkuDabhi-ru9pd
@RinkuDabhi-ru9pd 2 месяца назад
Thank you sir 🙏👌
@Kiran180classes
@Kiran180classes 2 года назад
નમસ્તે મહાસય
@user-en1hg5yz7y
@user-en1hg5yz7y 5 месяцев назад
Sar khub khub saras bhanavyu🎉🎉🎉
@use_shiv._.2306
@use_shiv._.2306 Год назад
Thanks you sir mane mathas nai gamtu pn tamara video mathas ma majja a@ve 6 sadhu y aavdi gayu sir maths ma sir thank you so much sir 🙏
@rameshchaudhary3152
@rameshchaudhary3152 Год назад
Vah re sur vah jio 10000 sal, 👌👌
@namigamit1461
@namigamit1461 2 года назад
સર... તમે બોવ જ સરસ ભણાવો છો.... ભણવાની મઝા પડે છે.... ખુબ ખુબ આભાર સર આપનો....👌😊
@sunilparmar.18
@sunilparmar.18 Год назад
👍
@madharravi8578
@madharravi8578 Год назад
Axsasaig na video muko tanning mate
@madharravi8578
@madharravi8578 Год назад
Raining mate
@ashishjethva6381
@ashishjethva6381 Год назад
Thank so much sir
@aruahirshort7540
@aruahirshort7540 Год назад
Thank you so much sir aavu Gyan paisa deva chhta nthi mltu thank you saru samjavva mate ❤️❤️❤️😊
@hirenchaudhari9921
@hirenchaudhari9921 2 года назад
Khub saras sir 🙂👍
@_jayshreeram7389
@_jayshreeram7389 2 года назад
Thank you sir Very very so much...bv j mst bhanavo chho god bless you....maths ma bdha topic aavi j rite karsho.
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Khub khub abhar apno 🙏
@jagruti1236
@jagruti1236 Год назад
Yes sir
@shrimaliMrunali
@shrimaliMrunali Год назад
Yes
@payalchauhan1711
@payalchauhan1711 2 месяца назад
Ha sir
@indian_1111
@indian_1111 2 месяца назад
❤👍🏻👍🏻👍🏻
@khushbupatelk1186
@khushbupatelk1186 Год назад
Sir Sachu boj mast bhanavo u r great 😍
@bhavanaparmar2147
@bhavanaparmar2147 Год назад
superb sir .....jordar sir......... no words to say......
@pragnapatel9808
@pragnapatel9808 Год назад
Jay swaminarayan
@shrimaliMrunali
@shrimaliMrunali Год назад
Nice nd esy lectures
@KNOWLADGEGAMMAT
@KNOWLADGEGAMMAT Год назад
Nice lacture sir chalu rakhjo
@jagruti1236
@jagruti1236 Год назад
D
@maheshmakwana7059
@maheshmakwana7059 2 года назад
સાહેબ તમારી શીખવાડવાની રીત ખુબજ સારી છે, એક વિનંતી છે કે લેક્ચર 2 કલાક ના રાખો....આભાર
@makwanamayur6177
@makwanamayur6177 Год назад
Mast aavdi gyu tqq sir...
@tofanhathila1357
@tofanhathila1357 2 месяца назад
Sir have hu class 3 ni koi pan exam ma maths ma maximum marks lavish ane pass Thai jaish.
@uttamkumarmavi6342
@uttamkumarmavi6342 2 года назад
Good teaching sir
@G.J.RAJPUTANA99
@G.J.RAJPUTANA99 7 месяцев назад
Nice sir ❤❤❤
@AnitaPadvi-i9u
@AnitaPadvi-i9u 7 месяцев назад
Niyam keva lagu pade
@सोएबबिचारा
@सोएबबिचारा 2 года назад
ખૂબ ખૂબ આભાર સાહેબ
@SanjayMadhar-fv3fg
@SanjayMadhar-fv3fg Месяц назад
Jordar sir
@nileshpatni980
@nileshpatni980 7 месяцев назад
Super sir
@vadhernarendra1738
@vadhernarendra1738 2 года назад
Jordar bhanvo so sir
@a2zofficial824
@a2zofficial824 2 года назад
Mst sir bhnavyu
@zalaanu1346
@zalaanu1346 Год назад
Very good sir
@anantmuchhadiya7952
@anantmuchhadiya7952 7 месяцев назад
Sir aapno video kub helpful Tay se thank you sir
@ngnonstopshort4963
@ngnonstopshort4963 Год назад
Thank🙏
@pragnapatel9808
@pragnapatel9808 Год назад
👌
@prakashrathva4991
@prakashrathva4991 Год назад
Good sir
@hardikprajapati2387
@hardikprajapati2387 Год назад
Math's......na betaj baadh shah ... Prakash dayma saheb jay ho
@mukeshrathva8283
@mukeshrathva8283 7 месяцев назад
Good morning
@Tr_minakshirathod5889
@Tr_minakshirathod5889 2 года назад
ખુબ જ સરસ સમજૂતી.તરલ સર કરતા પણ ખૂબ જ સારું કામ આપનું છે સર ખૂબ ખૂબ આભાર ....... આભાર. 🙏 જયહિંદ 🙏🙏🙏
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Khub khub abhar 🙏
@madddyrmadhwan8116
@madddyrmadhwan8116 2 года назад
@@Prakashsinh_Dayma 🎉
@gjtkrff7553
@gjtkrff7553 2 года назад
બઉ સરસ ❤
@bgpatelhariom
@bgpatelhariom Год назад
Mast he sir
@Tr_minakshirathod5889
@Tr_minakshirathod5889 2 года назад
Maths King.....apsree chho guruji.. 🙏🙏
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Again Khub khub abhar apno 🙏
@બિનસચિવાલય
@બિનસચિવાલય 2 года назад
@@Prakashsinh_Dayma જય હિન્દ સાહેબ સર આર્મી માંથી નિવૃત્તિ પછી તૈયારી ચાલુ કરી ઘત અને ઘાતાક દાખલા નેતા આવડતા સાહેબ તમારા લેક્ચર જોઈ હવે તો લોહી માં ઉતરી ગયું ખુબખુબ આભાર
@jigarsonara2122
@jigarsonara2122 2 года назад
Sir tmara lacture nu alag thi playlist banavo ne 💓
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Ha brother Banavi daie chalo
@ashishnayak4846
@ashishnayak4846 Год назад
Excellent sir
@alpakapadiya9521
@alpakapadiya9521 2 года назад
Supab
@bhaveshvvaghela2749
@bhaveshvvaghela2749 2 года назад
Sar.avj.natiavto
@tersingrathva2194
@tersingrathva2194 2 года назад
Tq sir
@khushipatel9911
@khushipatel9911 3 месяца назад
Q8. -C Q9. -D =10⁴ =10000 Option D
@payalchauhan1711
@payalchauhan1711 2 месяца назад
Bovj maza Ave 6
@thakorashu1045
@thakorashu1045 Год назад
Mast bhanavo chhho sirji thankyou so much sir ji 😊
@viramahir-dz5lq
@viramahir-dz5lq Год назад
ખુબ ખુબ આભાર
@rajeshmakavana9920
@rajeshmakavana9920 Год назад
Really sir best method👍👍
@khushipatel9911
@khushipatel9911 3 месяца назад
Q.11 -B
@manishkumarparmar4388
@manishkumarparmar4388 Год назад
Sir tame bov saras bhnavo cho sidhu magaj ma utri Jay che
@vasararaju3300
@vasararaju3300 2 года назад
Sir tamara video koi app ma k tamari app che tamari pase thi ganit sikhvu che pls reply apjo sir...
@tersingrathva2194
@tersingrathva2194 2 года назад
Boj navu sikhva madiyu
@madharravi8578
@madharravi8578 Год назад
So super sir jordar 💫💫
@payalchauhan1711
@payalchauhan1711 2 месяца назад
Psl mate pan upogi6
@Lover_boy7202
@Lover_boy7202 8 месяцев назад
Tnx sir 🙏
@anishdevda7045
@anishdevda7045 9 месяцев назад
Thank you sir ❤
@mitalktrivedi6839
@mitalktrivedi6839 2 года назад
Sir hu nirarte regulat tmata vedio jov 6u khub saru samjavo 6o txs
@ahirgovindahirgovind
@ahirgovindahirgovind Год назад
Very nice ૨ good
@khushipatel9911
@khushipatel9911 3 месяца назад
Q10. - B
@morimahipatsinh5755
@morimahipatsinh5755 2 года назад
Khuba j saras maths karavo cho
@Prakashsinh_Dayma
@Prakashsinh_Dayma 2 года назад
Khub khub abhar apno 🙏
@kinju__.
@kinju__. Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 THANKS ALL GYAN FACULTIES 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@dhavaldhanak4676
@dhavaldhanak4676 4 месяца назад
Joradr 🎉 koi ny bhanave aavu
@suryaparmar9202
@suryaparmar9202 9 месяцев назад
Dadbaki
@rinugamit3315
@rinugamit3315 Год назад
Ha khabar padi sir
@Kanudo818
@Kanudo818 Год назад
Jay vihat
@rinugamit3315
@rinugamit3315 Год назад
10.B
@parmarbharatkumarbabuji7327
👍👍👍👍👍
@ravaluday2681
@ravaluday2681 8 месяцев назад
Wha
@sevakbhumi2283
@sevakbhumi2283 Год назад
🤩
@kruparayakiya2104
@kruparayakiya2104 Год назад
Super
@મહેશએમસોલંકીસોલંકી
સર2023-24નુપેપરસોલુસનકરો
@jayrajsinhkachela7043
@jayrajsinhkachela7043 Год назад
Super lecture sir
@rekhabachauhan4651
@rekhabachauhan4651 2 года назад
Hi
@solankibharat5059
@solankibharat5059 6 месяцев назад
Ha
@microsoftlumia1981
@microsoftlumia1981 8 месяцев назад
હા્
@rinugamit3315
@rinugamit3315 Год назад
8.c
@AnitaPadvi-i9u
@AnitaPadvi-i9u 7 месяцев назад
2 ^ 12 ma 2 na bamna etle ketla tahy
@pragnapatel9808
@pragnapatel9808 Год назад
Conform
@pavanshukla979
@pavanshukla979 10 месяцев назад
koti koti vandan saheb 🦁🚩🇮🇳
@heenamakwana8236
@heenamakwana8236 Год назад
Maths king 👑🤴
@JaydevPrajapati99
@JaydevPrajapati99 7 дней назад
? no.8=C
@solankibharat5059
@solankibharat5059 6 месяцев назад
Sir tamaro koi javab nathi ketalu saras bhanovo chho
@rinugamit3315
@rinugamit3315 Год назад
9D
@hardikpadhiyar11
@hardikpadhiyar11 2 года назад
2 કલાક નો લેક્ચર રાખો સર
@amitparmar2148
@amitparmar2148 2 года назад
Jo adhar alag alag hoi ane ÷ athva × Ni sign hoi to su krvu ?????
@SanjayMadhar-fv3fg
@SanjayMadhar-fv3fg Месяц назад
😂🎉🎉🎉🎉🎉
@rasikchauhan6581
@rasikchauhan6581 Год назад
2
Далее
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 29 млн
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 29 млн