Тёмный

Lecture - 01 | GCERT Series | પાઠ્યપુસ્તક | સામાજિક વિજ્ઞાન | ધોરણ 6 | TET/TAT/TALATI LIVE @01:00am 

GYANLIVE
Подписаться 935 тыс.
Просмотров 374 тыс.
50% 1

💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
eSHALA by GYANLIVE - / edumaths
EverExam - / everexamofficial
Ever Exam - / everexam
Telegram - t.me/gyanG
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
* જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 462   
@riddhijadav5450
@riddhijadav5450 Год назад
આ સીરીઝ ચાલુ જ રાખજો સરજી...ખૂબ જ સરસ સમજાવો છો બધુંજ સમજાય જાય છે...ને આ સીરીઝ ચાલુ કરવા બદલ તમારો અને જ્ઞાન એકેડેમી નો ખુબ ખુબ આભાર..😇🙏
@pareshbaria3100
@pareshbaria3100 Год назад
T .
@vijayvaghela9856
@vijayvaghela9856 Год назад
Hi
@vijayvaghela9856
@vijayvaghela9856 Год назад
Tamari ss che
@vijayvaghela9856
@vijayvaghela9856 Год назад
B.Ed karalu che
@KhushiDudhrejiya-bz7zg
@KhushiDudhrejiya-bz7zg Год назад
Mahadev mahadev
@kalpeshchauhan6012
@kalpeshchauhan6012 Год назад
અત્યાર સુધીમા એકમાત્ર સાહેબ તમે એવા છો કે પ્રકરણના દરેક મુદ્દા ખૂબ સારી રીતે ભણાવ્યા છે 😘 એકદમ સરળ અને સચોટ જ્ઞાન પીરસવા બદલ તમારો આભાર 😘😇
@umesh.rathod2815
@umesh.rathod2815 Год назад
બહુજ સરસ કનટેન મળે છે સર તમારો દિલ થી જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે 🙏🙏 ખુબ ખુબ આભાર સર તમારો આને જ્ઞાન એકેડેમી પરીવારનો 🙏🙏🙏🙏👍👍👍👍👍
@rashmikarathva5613
@rashmikarathva5613 Год назад
જબરજસ્ત સિરીઝ છે , છેક સુધી ચાલુ રાખજો સર તમારો આભાર....👍👌
@harshadmaru3239
@harshadmaru3239 7 месяцев назад
સર આપ એકદમ સરળ અને રસપ્રદ ભાષામાં ભણાવો છો તે બદલ આપનો અને જ્ઞાન લાઈવ નો ખુબ ખુબ આભાર
@chandrikagadhvi4042
@chandrikagadhvi4042 Год назад
Thank you sir🙏🏻🙏🏻aa series chalu rakhjo😊🙏🏻🙏🏻
@sutharraj4790
@sutharraj4790 Год назад
ખૂબ સરસ સમજાવો છો sir. Great work. Thank you so much.
@alpsss9641
@alpsss9641 Год назад
Thank you so much sir...plzz sir aa series continue rakhjo 🙏🙏🙏🙏
@rambhaibakotra9536
@rambhaibakotra9536 Год назад
Very nice લેક્ચર sir bov mast smjaviyu thank you sirji aa સિરીઝ chalu j rakhjo please
@Djvaghela480
@Djvaghela480 Год назад
સાહેબ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર આ સિરિઝ ચાલુ રાખો અેવી નમ્ર વિનંતી...
@archanapandey7063
@archanapandey7063 Год назад
Thank you sir itne achhe se samjhane k liye sir aage k bhi cheaper samjha dijjie
@parmarshilpa3831
@parmarshilpa3831 Год назад
Thank you so much sir આ સિરીઝ લાવવા માટે તમારો ખુબ ખુબ આભાર... અમારા જેવા સ્ટુડન્ટ માટે આ સિરીઝ વરદાન છે.💐💐 ચાલુ જ રહેવી જરૂરી છે 💐💐
@iradegold6350
@iradegold6350 Год назад
Thanks sr. Tame aa series chalu rakhajo please.... 🙏🙏🙏
@kamliyapratap1999
@kamliyapratap1999 Год назад
Thanks you sir ખૂબ ખૂબ આભાર
@bharatiahir4873
@bharatiahir4873 Год назад
Thank u so much jayesh sir & gyan live team bov Saras sirij chalu Kari chhe tame Bov mast study karvo chho ...plz continue j rakhjo aa series ne ...thank u ....
@jashodathakor7601
@jashodathakor7601 Год назад
Khub khub abhar sar tamaro bau saras rite gyan pirsho cho Tamara sathe j chie sar...
@sangitavagela6258
@sangitavagela6258 Год назад
Thank you sir 🙏🙏👍👍આ સીરીઝ ચાલુ કરવા માટે 👌👌
@zankhanavaghela3642
@zankhanavaghela3642 Год назад
Thank you sir
@prinshaparmar5948
@prinshaparmar5948 Год назад
Thank you sir.. 🙏🏻.. Aa series laav va badal... Jai hind sir🙏🏻
@thakors3711
@thakors3711 Год назад
Hi
@sahilvasava879
@sahilvasava879 Год назад
Thank you sir jiii bau mast bhanavo chhho🤗
@jaimikbaria493
@jaimikbaria493 Год назад
Thank you so much sir હું તમારી પાસેથી ગુજરાતનાં જિલ્લા & ઈતિહાસ ભનીયો છું બવ મસ્ત સમજવાની રીત છે સર મને બવ j સિખવા મળિયું અને આ સીરીઝ પણ ચાલું જ રાખવાં વિનતી સર....
@patelreena2900
@patelreena2900 Год назад
Thank you sir khub j mast mahiti apo cho 👍🙏🙏🙏
@vijaymadlani103
@vijaymadlani103 Год назад
Thank you sir 😊😊
@geeta8841
@geeta8841 Год назад
This video is very very very useful in a exam......✨👌👌 thanks a lot sir.....🌟
@pareshbharvad7047
@pareshbharvad7047 Год назад
સુપર સર
@hiralavanad270
@hiralavanad270 Год назад
Thank you sir khub khub aabhar
@bhavanarathod5499
@bhavanarathod5499 Год назад
Thank you so much sir, saras series chalu kari chhe continue chalu rakhjo sir gyan academy pn abhar
@ashishpal8821
@ashishpal8821 Год назад
Thank you sir, aa series continue rakhjo
@princeofentertainment7019
@princeofentertainment7019 Год назад
Thank you so much Jayesh Sir, you r just awsome Teacher, pls aa series chalu rakh jo 🙏🙏🙏👌👌👌❤
@kailash2447
@kailash2447 Год назад
Thank you so much sir 🙏🙏🙏
@dixapatel203
@dixapatel203 Год назад
We are always support your series sir🙏🙏🙏....thanku very much sirjiiiiii🙌
@urmilaurmila5946
@urmilaurmila5946 Год назад
Ty Sir aa siriz chalu rakhjo
@mehulmadhavacharya8838
@mehulmadhavacharya8838 Год назад
Jordar bhanavo chho... Ho... Saheb... Mja aavi gy Ghanu sikhva malyu Thank you sir
@manishkhuman7688
@manishkhuman7688 Год назад
We are support to you please continue 🙏🙏
@kataravanita8585
@kataravanita8585 Год назад
Jayesh sir tame bhanavo 6o a Bahu j sari rite samjay 6e thank you sir
@dangarpooja6807
@dangarpooja6807 Год назад
ખૂબ ખૂબ આભાર સર_🙏👑
@kevinrabari5126
@kevinrabari5126 Год назад
Sir regular rakhjo plz ahhvakaht sari rite course cover karine exam apvajavu che... Etle paper ma aram thi marks avijay
@bhavishadodiya9986
@bhavishadodiya9986 Год назад
Thank you sir aa series chalu karva mate🙏
@RadheRadhe-wr8vw
@RadheRadhe-wr8vw Год назад
Mast bhanavo chho👌🙏
@Gujaratimasikho
@Gujaratimasikho Год назад
Sir continue rakha jo please sir
@kirtisolanki8569
@kirtisolanki8569 Год назад
Sir hu Tex book વાંચતી તો કંઈ યાદ j natu retu tme bthi problem j soul kare નાખી Thank you thank you very much ..sir....
@dixapatel203
@dixapatel203 Год назад
God bless you gyaan live🙏🙏🙏🙏🙏
@jadavravirajsinh1501
@jadavravirajsinh1501 Год назад
🙏Jay Shivaji 🙏
@khantminaximangal4288
@khantminaximangal4288 Год назад
Thank sir chalu j rakho ame jodayela 6iye
@apekshavasava6157
@apekshavasava6157 Год назад
Sir tame itihas khub j saras bhanavo cho.
@renukabenbariya8453
@renukabenbariya8453 Год назад
Bv mst samjaviu sir s.s ...... Thank you sir
@rajeshparmar3893
@rajeshparmar3893 Год назад
🙏Om shree ganeshay namah🙏 Thanks Sir and Gyan Live team 👍
@vasaiyasonal7468
@vasaiyasonal7468 Год назад
Well done sir
@chetanadesai9051
@chetanadesai9051 Год назад
Thanku sir 👌🙏
@kajaldhapa7528
@kajaldhapa7528 Год назад
Nice sir જોરદાર કામ છે તમારું❤😊 એક્દમ સરળ ભાષામાં, સમજાય જાય તેવી ભાષા, ઍન્ડ સાથે સાથે અભિનય સાથે ભણતર😅🙊😍🥰..... મજા જ આવી જાય હો sir🥳🥳 "વંદન સે તમને" 🙏🙏
@dolly2patel195
@dolly2patel195 Год назад
Good work super hit sir👍
@keyurraval3880
@keyurraval3880 Год назад
કુરનુલ કર્ણાટક માં નહી પણ આંધ્રપ્રદેશ માં આવેલુ છે ઓકે સુધારી લો દરેક મિત્રો
@parmarnilesh6949
@parmarnilesh6949 Год назад
True
@mahesh5054
@mahesh5054 Год назад
thank u sirji🙏🙏🙏
@NiruChauhan-u5n
@NiruChauhan-u5n 22 дня назад
Jayeshsir AEK dm tme mast bhanavo chho
@vaghelaup9617
@vaghelaup9617 Год назад
Thank you sir aa series chalu rakhajo
@devanshivasava4674
@devanshivasava4674 Год назад
Thank you so much sir, amazing 👍👍👍 lecture.
@sosashailesh6019
@sosashailesh6019 Год назад
Thank you very much jayesh sir and special thanks Gyan academy and live આવું આવું ચાલુ રાખવા નમ્ર વિનતી
@krishnapareshchauhan6340
@krishnapareshchauhan6340 Год назад
Really sir you rock the stage... As a teacher m also follow your path n for tet 2 m really felt blessed to have your Gyan live videos .... 👍👍👍
@jayeshbamanya7615
@jayeshbamanya7615 2 месяца назад
Thank you jayesh sar....
@rajeshvari191
@rajeshvari191 Год назад
Imangam aavse last question answer... Balkona sab tyathi mlya ta..teni sathe bakri na sab ne dafnavata
@pragatibhatt577
@pragatibhatt577 Год назад
Sir tamari samjawani rit bov sari che ane mahiti api aetli saras ae badal thanks
@jeny_joshi7978
@jeny_joshi7978 Год назад
Thank you so much sir ☺️ series continue rakhjo plz 🙏
@tikupandav958
@tikupandav958 Год назад
Very nice class sir
@komaldabhikomal8228
@komaldabhikomal8228 Месяц назад
Thank you so much sir..... available free for all ... again thank you so much sir 🙏🙏🙏
@gujaratnoawaaz6885
@gujaratnoawaaz6885 Год назад
Super hit sir I wish you big sccess achhive
@DivyaSolanki-yw1fq
@DivyaSolanki-yw1fq Год назад
Thanks sir aa series Mast se
@rajbhoi8327
@rajbhoi8327 Год назад
Tq sir
@prakashrathva4991
@prakashrathva4991 Год назад
આભાર સાહેબ આપનો આજનો લેકચર બોવ ઉપયોગી બન્યો
@jiyased9188
@jiyased9188 Год назад
Thank you gyan live time
@prajapatiashok4402
@prajapatiashok4402 Год назад
Bau jabardast sir
@dharajiyadhaval5828
@dharajiyadhaval5828 Год назад
Very well teacher
@kalpeshchaudhari7791
@kalpeshchaudhari7791 Год назад
Srs smjay Jay se thinssir
@prakashmakwana4392
@prakashmakwana4392 Год назад
Thankyu sir ava video mukta rejo sir khub saras sir
@j.k_taviyad_797
@j.k_taviyad_797 Год назад
Khub khub abhar sir hamesha a rite chalu rakho lecture 🙏🏻
@ashachavda9326
@ashachavda9326 Год назад
Wah sir maja avi after long time tamaro lecture attend karyo moj padi sir
@rinkalparmar5345
@rinkalparmar5345 Год назад
Thank you sir Siris chalu rakhajo 🙏
@vaishnav5351
@vaishnav5351 Год назад
thank you boss ❤️😊
@lakumnilesh2128
@lakumnilesh2128 Год назад
Good information sir 👍👍👍👍👍
@jaydipthakor6734
@jaydipthakor6734 Год назад
Very nice sir 👌👌
@mr.vaghani1800
@mr.vaghani1800 5 месяцев назад
Aabhar sir🙏🙏
@mirajambucha2777
@mirajambucha2777 Год назад
Thanks sir abhar
@shwetapanshiniya552
@shwetapanshiniya552 Год назад
very nice 👌
@studywithyou3242
@studywithyou3242 Год назад
ખૂબ જ અદ્ભુત કન્ટેન્ટ ભણાવો છો સર. ખૂબ જ સરસ સિરીઝ છે પણ સર નવા પાઠ્પુસ્તક મુજબ રાખો. યુનિટ 1 મા સાલવારી રહી ગઈ
@naushadmansuri6625
@naushadmansuri6625 Год назад
ચાલુ રાખ જો સર આ રીતે ધો.7,8,9,10પણ લાવો.. ખૂબ ખૂબ આભાર સર આપનું અને આપની ટીમ ને...
@kpraval7798
@kpraval7798 Год назад
Sir bov saras samjavo cho badhu samjay che thanks sir
@jaypaldodiya1146
@jaypaldodiya1146 Год назад
ખુબ સરસ છે
@armylover.9939
@armylover.9939 6 месяцев назад
Sir very very very thank you 🙏 so much for We all study's
@jagrutichaudhari6233
@jagrutichaudhari6233 Год назад
ખુબ ખુબ આભાર અને ખુબ સરસ સાહેબ
@Krinalart
@Krinalart Год назад
આખા ક્લાસ મા મજા આવી ગઈ Thank you sir
@hareshahir6399
@hareshahir6399 Год назад
Jordar lacture lyo choo .. Jakasssssssssssssd😇😇😇😇
@dilipsinh4189
@dilipsinh4189 Год назад
ખૂબ સરસ સર જય શ્રી રામ
@Mahiofficial-wr1my
@Mahiofficial-wr1my Год назад
Bahu saras bhanavo chho sir.
@SonalPatelsabalvad
@SonalPatelsabalvad 2 месяца назад
Thank you sir hu pan teacher chhu Ane tamaro video jovu chhu
@hintlover6645
@hintlover6645 Год назад
Very nice teaching for sir
@kiritsinhjadeja2575
@kiritsinhjadeja2575 Год назад
ખુબ સરસ
@preeteshdevaliya7945
@preeteshdevaliya7945 Год назад
સર તમારો આભાર
@gujaratibro
@gujaratibro Год назад
Jordar
@mitalimundhava555
@mitalimundhava555 Год назад
Sir book mathi reading karvu Aena karta tamara video joi ne vadhare yad re 6e ne vadhare mahiti male 6e. Thank u so much sir 🙏🙏
@pareshbharvad7047
@pareshbharvad7047 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@khushbupatel811
@khushbupatel811 Год назад
Yes
@somiyatripathi2589
@somiyatripathi2589 Год назад
શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ મહાવીર જૈન આરાધના
Далее
연준 (YEONJUN) ‘GGUM’ Official MV
02:44
Просмотров 7 млн