Тёмный
No video :(

Firoz Irani Interview : ગુજરાતી ફિલ્મોના 'ખલનાયક' ફિરોઝ ઈરાની વિલન કઈ રીતે બન્યા? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 803 тыс.
50% 1

#firozirani #gujaratimovie #films #gujaratinews
ગુજરાતી ફિલ્મોના 'ખલનાયક' ફિરોઝ ઈરાની વિલન તરીકે એટલા પ્રસિદ્ધ થઈ ગયા હતા કે શૂટિંગ વચ્ચે લોકો લાકડીઓ લઈને તેમના મારવા આવતા હતા, એ વખતે ફિરોઝ ઈરાનીએ શું કર્યું? ફિરોઝ ઈરાની કઈ રીતે ફિલ્મોના પ્રસિદ્ધ વિલન બની ગયા? સાંભળો તેમની કહાણી આ ખાસ ઇન્ટરવ્યૂમાં
વીડિયો - તેજસ વૈદ્ય/ઉત્સવ ગજ્જર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

22 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 335   
@mastoriginal3557
@mastoriginal3557 Год назад
ગુજરાતી ફિલ્મોના અમરેશપુરી છે ફિરોઝ ઈરાની
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@hasmukhjadeja3830
@hasmukhjadeja3830 Год назад
ગુજરાતી ફિલ્મ ના અમરીશ પુરી છે ફિરોજ ઈરાની સાહેબ....જૂની ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ
@toofani
@toofani 11 месяцев назад
Ranjeet
@dharmik_video_1
@dharmik_video_1 Год назад
કોઈ પણ ફિલ્મ મા જો આ વિલન આવી જાય ને તો film જોવા ની ખુબ જ મજા આવી જાય
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Год назад
આટલી બધી કોમેન્ટ જોતા લાગે કે હજી આજે પણ ફિરોજ ભાઈ ના ચાહકો ધણા જ છે....આપણી સંસ્કૃતિ આપણુ સંગીત. જય જય ગરવી ગુજરાત 🙏
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 Год назад
80/90 ના ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના વિલન ફિરોજ ઈરાની સાથેની વાતો સાંભળવાની બહુ મજા આવી.... (પછી કહેતા નહી કે કીધુ નહોતુ.. 😜)
@user-hz3fq9wq1h
@user-hz3fq9wq1h 8 месяцев назад
ફિરોઝ ઈરાની જેવા બેસ્ટ વિલન કોઈ બનીજ ના શકે કે movis જોવા ની મજા પડી જાય ❤❤❤❤❤
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 Год назад
નરેશ કનોડિયા, ફિરોજ ઈરાની, રમેશ મહેતા... ની જોડી એક સાથે જોવાનો લહાવો... ❤❤❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@pankaj954
@pankaj954 Год назад
ભલે લોકો મને કહે દાંતરો મને જોઈને ભાગી જાય કાળોતરો આવા તો ઘણા ડાયલોગ છે ખૂબ સરસ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Год назад
ફિરોજ ભાઈ નો ખુબ સરસ ઇન્ટરવ્યૂ ખૂબ મજા આવી 🎉
@kishorjbhattbhatt3930
@kishorjbhattbhatt3930 6 месяцев назад
ફિરોઝ ઈરાની... એક સુપર વિલન છે તેના à ફિલ્મો કમજોર ના હોય રસ પ્રદ હોય તેનો અવાજ એકશન સુપર હોય છે.. એક સમય માં ફિરોઝ ઈરાની.... વગર મુવી જોવું એટલે નીમક વગર નું ભોજન 😂😂😂😂👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@indianpatron329
@indianpatron329 6 месяцев назад
Firoz Irani Ji ko dekh kar bahot anand hua Gujrati filmo me inka abhinay shaandar raha logo ne bahot pasand kiya us waqt gujrati filmo ka craze Gujarat me bahot tha bollywood films se zyada.Snehlata, Upendra Trivedi, Naresh Kanodia, Ramesh Maheta, Manjari Desai, Arvind Trivedi, Firoz Irani, Aruna Irani, Kiran Kumar, Asrani ki popularity gujarat me bollywood kalakaro se zyada thi wo gujrati filmo ka golden period tha Salute to these legends of Gujarati Cinema ❤🙏
@chandpasiddharth5180
@chandpasiddharth5180 Год назад
ગુજરાતી ફિલ્મ જગત નાં મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા અને ફિરોજ ઈરાની જે દાયકો હતો એ હવે જોવા નાં મળે miss you Naresh Kanodia sir 💞💖
@BharatRohit09
@BharatRohit09 Год назад
નરેશ કનોડિયા, ફિરોઝ ઈરાની અને રમેશ મહેતા એટલે મૂવી સુપર હિટ
@TheHardik112
@TheHardik112 Год назад
He can still act better than most in industry idk why Bollywood has ignored this Gem for so long 💎
@viralsortofficial7511
@viralsortofficial7511 Год назад
દરિયા નુ પોણી કોઈ માપી ના સકે અને આ જોરાવર ને કોઈ પોચી ના સકે😂😂😂
@M2O_gaming
@M2O_gaming Год назад
😂😂😂
@princecriative3628
@princecriative3628 Год назад
નઈ બંદુક તીર તલવાર ખાલી ના જાય જોરાવર નો વાર😃😃
@vipulratadiyakanesara
@vipulratadiyakanesara Год назад
😅😅😅😅😅
@Harshilkumar007
@Harshilkumar007 Год назад
One of the most lovable Villian Firoz Sir.... 🎉🎉🎉 I am the biggest fan of you... માણકાનો ઘા પણકા જેવો...
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Год назад
આ માણસુર પણ મરદ છે મરદ બાપુ........ આ કયા ફિલ્મના ડાયલોગ છે ....આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 👍🏻..
@gautambhaimakavana5458
@gautambhaimakavana5458 Год назад
હીરણ ને કાંઠે નો ડાયલોગ છે
@hetvijofficial9824
@hetvijofficial9824 Год назад
નડિયાદ જેલ મા શુટીંગ હતુ ત્યારે ફીરોજ સાહેબ ની મુલાકાત થઈ હતી....બહુ સારો સ્વભાવ છે એમનો મળ્યા ત્યારે હુ બહુ ખુશ હતો..હજુ પણ યાદો દિલ મા‌ છે
@mohitpappurajbhar5952
@mohitpappurajbhar5952 Год назад
Naresh kanodiya and firoj irani sir both legends in gujrati film industry
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@harithakorhs
@harithakorhs Год назад
Bhai... Snehlattaji na hoy to aa banne ni koi image na banet.. Snehlattaji is best
@Ashish_Creation9106
@Ashish_Creation9106 Год назад
Firoj Sir villain Role - Top Level 💯🔥 Performance
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@Jigneshved-bt2zv
@Jigneshved-bt2zv Год назад
આગળ ની ફિલ્મો સરસ હતી અને તેમા સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ ના દર્શન થતા હતા.
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@rohitthakor2013
@rohitthakor2013 Год назад
ગુજરાતી ફીલ્મ ફીરોજ ઈરાની વગર અધુરી છે ❤
@shilpasolanki6531
@shilpasolanki6531 3 месяца назад
Sachi vat nai viln saheb ko nmskar 🙏🌹👌👍🇳🇪🙏
@pragnayadav
@pragnayadav Год назад
ગુજરાતી મુવી જોવાની બઉ મજા આવતી હતી જ્યારે ફિરોઝ ઈરાની વિલન એક્ટિંગ માં હોય😀
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@rameshbhai6172
@rameshbhai6172 Год назад
Bapumankaghapankajevo
@ashikthakor318
@ashikthakor318 Год назад
Jay ho firoj irani
@keshajithakor7859
@keshajithakor7859 Год назад
​@@BBCNewsGujarati😊😊😊😊😊😊😊😊😊😊😊❤
@rahulpatadiya6044
@rahulpatadiya6044 Год назад
​@@BBCNewsGujaratiલોપુ 11:09 😅
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 Год назад
ગુજરાતી ફિલ્મ નાં ભીષ્મપિતામહ... ફિરોજ ઈરાની... ❤❤❤❤❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@alkeshsolanki001
@alkeshsolanki001 Год назад
વિલન વિલન એ વિલન 💗
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@jsmusic4328
@jsmusic4328 Год назад
ભલાજી મારું નામ અને ભલાઈનું કરું કામ 😊
@ashishpandya6353
@ashishpandya6353 Год назад
ફિરોઝ ઈરાની સાહેબ જેવા વિલન હવે ની થાય ❤😊
@aslamrafai6327
@aslamrafai6327 Год назад
હાલ બધું ડિજિટલ થઈ ગયું એટલે બાકી આ જૂના ગુજરાતી ફિલ્મ જોવા ની મજા જ અલગ હતી
@Baldevbhai215
@Baldevbhai215 Год назад
અમારો સુવર્ણયુગ હતો... એવા કલાકારો અને એવો સમય આટલી ટેકનોલોજી ન હતી આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત સંતો મહાન રાજાઓ શૂરાઓ બહારવટિયા ની કહાનીઓ ગુજરાતી ચલચિત્રો દ્વારા જાણવા મળતી 🙏જય જય ગરવી ગુજરાત 🙏
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@user-si4ko8hx3b
@user-si4ko8hx3b 8 месяцев назад
હિન્દી ફિલ્મ માં અમરિશપુરી અને આપડા ગુજરાતી મા ફિરૉજ ઈરાની વાહ વાહ
@nileshgohilofficiallive2622
FIROZ SIR IS SIMPLE PERSON IN GUJRATI FILM INDUSTRY ❤️
@samirgosaiemailgosai9119
@samirgosaiemailgosai9119 11 месяцев назад
સારી વાત છે...પણ ગૂજરાત મા હોનારત મા મદદ ના સમયે આ લોકો ના નામ સાભળવા નથી મળતા ...જે કડવૂ સત્ય છે
@devbharvad2328
@devbharvad2328 Год назад
ફિરોઝ ઈરાની નો દરેક ફિલ્મ માં એમનો તકિયા કલામ ડાયલોગ જે સાંભળવો બહું ગમે... પછી કહેતાં નહિ કે કીધું નહોતું... આ ગુલાબની વાત ગુલાબ જેવી😅😅😅👍👌🙏🙌
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@pinkeshchauhan2364
@pinkeshchauhan2364 10 дней назад
સાવજ બગડે તો જંગલથથરે પણ બાપુબગડે તો બાવન ગામ થથરે
@ramsing.-po1ul
@ramsing.-po1ul 11 месяцев назад
अमरेश पुरी। शक्ति कपूर। प्रेम चोपड़ा।रणजीत। सबका बाप ऐक ही गुजराती में ऐक ही है ये ना हो तो डायलोग ना हो ये ना हो तो किसी का घर जमीन जब्त नहीं होगी ऐक नंबर फिरोज़ ईरानी बेस्ट विलन ओन्ली गुजराती फिल्म इंडस्ट्री किंग विलन
@suhanithakorfategadh4284
@suhanithakorfategadh4284 8 месяцев назад
ગુજરાતી ફિલ્મ્સ જ્યારે ફિરોજ ભાઈ ના હોય ત્યારે જોવાની મજા નથી આવતી.... ન્યૂ ફિલ્મ્સ મા ફિરોજ ભાઈ હોય તો બઉ મજા આવે..
@RrtataYt
@RrtataYt 7 месяцев назад
Firoz Irani sir your contribution for gujarati industry is memorable
@Baldevbhai215
@Baldevbhai215 Год назад
અમારા સમયનાં ફેવરીટ કલાકાર ફિરોઝ ઈરાની વિલન તરીકે ની અમારી ફેવરિટ ફિલ્મો લોહી ભીની ચુંદડી પારસ પદમણી સાજણ તારા સંભારણા ટહુકે સાજણ સાંભરે લાડી લાખની સાયબો સવા લાખનો સાજણને સથવારે મેરુ માલણ હિરણને કાઠે ઢોલા મારૂં તેજલ ગરાસણી વગેરે અને ઉજળી મેરામણ નો ડાયલોગ લાખો તો લાખોમાં એક જેવા અને ડાયલોગ આજેય રટણમાં આવી જાય છે 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@KIRAN_TECHNICAL_HD_4K302
@KIRAN_TECHNICAL_HD_4K302 Год назад
Best vikram bhai Firoz bhai
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@comedymozilo
@comedymozilo 7 месяцев назад
ખૂબ જ સરસ Sir 💐🙏
@rpgujarat8537
@rpgujarat8537 Год назад
Supar Star ⭐ Vikram Thakor And firoj Erani Best jodi ❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@waah-pj1xk
@waah-pj1xk Год назад
Vikramiyo koi super star nathi bolata pan nathi aavadatu , Khali thakeda ja vikramiya nu picture jove chhe😂😂😂
@rajuolakiya3198
@rajuolakiya3198 Год назад
Naresh kanodia ave Vikram kon che?
@roysolankiofficial3568
@roysolankiofficial3568 Год назад
​@@waah-pj1xk taro baap se kon se eva rural movie jena chale se bol tane khabar hoy to
@roysolankiofficial3568
@roysolankiofficial3568 Год назад
​@@rajuolakiya3198 taro naapo se firoz irani jate kese program ma kaam karva mate Vikram jode saru fave em to tun kenaro
@harithakorhs
@harithakorhs Год назад
આવા ઉમદા કલાકાર સાથે જ્યારે ઈન્ટરવ્યુ થઈ રહ્યું છે ત્યારે એમના સાથી કલાકારો સ્નેહલતા, નરેશ કનોડિયા, ઉપેન્દ્રભાઈ, અરવિંદ પંડ્યા, અરવિંદ ત્રિવેદી, જયશ્રી ટી વિષે એમની સાથેના અનુભવો પુછવા જોઈએ. વિક્રમ ઠાકોર તો આજનો કલાકાર છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@jaygohel8562
@jaygohel8562 Год назад
Bhai aamthi swargashth che Ghana temni sathe nahi lai sakay interview...leva mate uper javu padse😂😂😅
@harithakorhs
@harithakorhs Год назад
@@jaygohel8562 ભાઈ.. તમે સરખુ વાચો અને સમજો.. .હું એવું કહેવા માગું છું કે.. ફિરોઝભાઈ ને વિક્રમ ઠાકોર વિષે પુછ્યું એના બદલે એમની સાથે કામ કરનાર આવા જુના કલાકાર વિષે પુછવું જોઈએ. આ બધાનું ઈન્ટરવ્યુ લેવાનુ નથી કહ્યું.. એમના વિષે ફિરોઝભાઈ ને જ એ કલાકારો સાથે ના અનુભવો પુછવાનું કહ્યું.. તમે સમજ્યા નહી..
@newtongravitywale335
@newtongravitywale335 Год назад
​@@jaygohel8562e bhai am kye chhe e loko sathe na anubhav puchho firoz irani ne am
@user-bu3ng8yi9k
@user-bu3ng8yi9k 15 дней назад
ગુજરાતી ફિલ્મો માં ફીરોઝ ભાઈના તોલેકોઈનાઆવે જય મેલડી જહુ વાળા
@mahendragohil3081
@mahendragohil3081 Год назад
Gujrati film na khara super star che ❤emna jeva kalakar koi nathi a dharti par 100% waha nice ji namaskar
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@starshine1491
@starshine1491 Год назад
અમે ગુજરાતી ફિલ્મોના ચાહકો તમારા માટે માન છે
@Joshibharat-td2dt
@Joshibharat-td2dt 7 месяцев назад
Sir I like you
@akshaypalas3285
@akshaypalas3285 Год назад
ગુજરાતી ફિલ્મનાં અમરીશ પુરી છે ફિરોઝ ઈરાની દરેક ફિલ્મમાં હોયજ
@hareshchauhan8232
@hareshchauhan8232 Год назад
હુ તો હજુ ગુજરાતી જુના ફિલ્મો જ જોવું છુ અને મજા બહુ આવેછે
@maheshjoshi5459
@maheshjoshi5459 Год назад
હિન્દી ફિલ્મોમાં જેમ પ્રાણ ની લોકપ્રિયતા એમ ગુજરાતી માં ફિરોઝ ઈરાની....
@SanjayThakor-xp4er
@SanjayThakor-xp4er Год назад
Hero super 🌟 Vikarm Thakor and firoj irani best jodi ❤🎉
@ujeshtrivedi
@ujeshtrivedi 11 месяцев назад
Lost of love.... firoz bhai
@pradeepraulji4400
@pradeepraulji4400 Год назад
Firoz saheb ni film jovani maja aave.
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@rasikbhaipatel5622
@rasikbhaipatel5622 3 дня назад
વિડિયો જોવાની મજા આવી ,very good
@sallu0954
@sallu0954 Год назад
Firoz Irani +Vikram thakur= Entertainment 🎉🎉🎉
@bharatbharda5940
@bharatbharda5940 Год назад
The Legendary Actor of guhrati રંગભૂમિ
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@rajnikantshrimali440
@rajnikantshrimali440 11 месяцев назад
Gggd hero bhalo maanash bhagat maanash 👌
@aanjiahir8845
@aanjiahir8845 7 месяцев назад
Vaah moj jay dwarkadhis 😊
@rajchauhan-bg5jx
@rajchauhan-bg5jx 8 месяцев назад
Super ❤❤❤
@karanthakor9523
@karanthakor9523 Год назад
super star 🌟 vikram thakor
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@AlkeshbhaiAlkeshbhai
@AlkeshbhaiAlkeshbhai 7 месяцев назад
Ha moj ave ho
@hirabhaivasan2624
@hirabhaivasan2624 Год назад
બેશર્મ છે આ ચેનલ , તેને ડિલીટ કરવા છતાં આવી જાય છે!
@undekha305
@undekha305 11 месяцев назад
માણકા નો ઘા પાણકા જેવો dialogue by Firoz irani
@versithakor5970
@versithakor5970 8 месяцев назад
ફિરોઝ ઈરાની રિયલ અમરીશ પુરી વિલેન ❤
@Kavita567
@Kavita567 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@PrakashChamar
@PrakashChamar Год назад
Gujarati film big Villain 🔥
@dilipmodibhumimodi3639
@dilipmodibhumimodi3639 Год назад
Firos bhai to foroj bhai chhe dhany chhe
@vijaykumarvaghela2415
@vijaykumarvaghela2415 Год назад
Firoj bhai irani is best villain of gujarati film industry
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@PravinDesai-pk2nz
@PravinDesai-pk2nz Год назад
ફિરોજ ઈરાની નુ બહુ જ સરસ ઈટરીયુ ભાઈ ફિરોજ ઈરાની હોય તો જ પિક્ચર જોવા ની મજા આવે ભાઈ
@ff__boy_7gaming428
@ff__boy_7gaming428 22 дня назад
ફિરોજી ઈરાની સાહેબ જેવા ગુજરાતી મા વિલન બીજો નઈ થાય જોરદાર હુ ગુજરાતી ફિલ્મ જોવા જાવ ત્યારે હીરો કોણ હોઈ એ નહોતો જોતો પણ ફિરોઝ ઈરાની છે બસ
@falconxm9005
@falconxm9005 Год назад
Gujarati movie ke Amrish Puri super actress
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@user-vv4ur1us2j
@user-vv4ur1us2j 7 месяцев назад
Super
@toytagaming2703
@toytagaming2703 Год назад
નાગજી મારું નામ ને મારવા નુ મારું કામ..😂
@ramgadhvi8105
@ramgadhvi8105 Год назад
દેવો. જેવો તેવો નથી કેવો છે. આખું ગામ જાણે છે....માણકા કા નો ધા પાણકા જેવો.. સુપર વિલન
@patelhiren7250
@patelhiren7250 Год назад
અપડેટ ગુજરાતી ફિલ્મ ને સપોર્ટ કરવો જોઈએ
@PrahlasinhMakwana
@PrahlasinhMakwana 8 месяцев назад
Super sar
@mehul6788
@mehul6788 11 месяцев назад
Real hiro gujarati filme 🎉❤
@kiranzala4365
@kiranzala4365 Год назад
Gujaratit Film ma firojbhai. Sir hoy atle a. Film jovani bau maja aave
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવો ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@vishalprajapati5435
@vishalprajapati5435 Год назад
No1. Villain actor in Gujarat
@feelings_for_you_2107
@feelings_for_you_2107 6 месяцев назад
Danger villain - i liked sir 🙌
@rakeshgalani8301
@rakeshgalani8301 Год назад
6:11 dialogue start
@rajsinhpalwar7214
@rajsinhpalwar7214 9 месяцев назад
Bhai location saras che ...❤ Kya nu che .
@gmz-by5yz
@gmz-by5yz 8 месяцев назад
❤❤❤❤❤
@yakinvaja2131
@yakinvaja2131 Месяц назад
super વિલન ના ફ્રીરોજ ઈરિની
@Ghanshyam0127
@Ghanshyam0127 Год назад
સરસ
@karnakyahai2627
@karnakyahai2627 Год назад
Director bani ja firoj best movi banse
@JiniyassinhDarbar-hy6zi
@JiniyassinhDarbar-hy6zi Год назад
Super star Vikram thakor always super star ❤🔥
@vinodpatel4789
@vinodpatel4789 Год назад
ફિરોઝ જી સંજીવ કુમાર વિષે બહુ વાત ના કરી
@user-yi1jp4qe2b
@user-yi1jp4qe2b 11 месяцев назад
Very good
@prajapatiarvind9527
@prajapatiarvind9527 Год назад
ગુજરાતી ફિલ્મો નો બાદશાહ આવો મિલન મલશે નહીં
@user-xt8jj6vv1d
@user-xt8jj6vv1d 8 месяцев назад
👌
@sanjaysanjaybarot923
@sanjaysanjaybarot923 Год назад
Vikram Thakor and feroz irani super movie and best Jodi chhe 👌👌👌
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે જ્યારે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું નામ લેતા જ ભાવુક થઈ ગયા ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-MZ0KW7PBkdY.html હિતેન કુમારનો આવો ઇન્ટરવ્યૂ તમે નહીં જોયો હોય ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા અંગે સ્નેહલતાએ જ્યારે કહી આ વાત ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html
@n.npatel4950
@n.npatel4950 7 месяцев назад
So taka sachivat se congregation
@ratansinhthakor9615
@ratansinhthakor9615 7 месяцев назад
ખૂબ ખૂબ અભિનંદન,ફીરોજ ઈરાની અને,તમે ચંપો અમે કેળ, ફીરોજ ઈરાની ની બહેન,બન્યે, ખૂબ ખૂબ અભિનંદન,
@krgohel6000
@krgohel6000 5 дней назад
જો ગુજરાતી ફિલ્મો માં ફિરોઝ ઈરાની ના હોય તો ફિલ્મ ચાલેજ નહીં સારામાં સારૂં કામ ફિરોઝ ઈરાની સાહેબ નું હોય છે
@nareshsakariya4726
@nareshsakariya4726 8 месяцев назад
ગુજરાતી મા વીલન નંબર વન ફીરોજ ભાઈ અને હીંદી મા અમરેસ પુરી આ બે વીલન હારે કોય નો આવે
@nareshgamar742
@nareshgamar742 Год назад
Vikram thakor❤❤❤❤
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: વિક્રમ ઠાકોર અભિનેતા કઈ રીતે બન્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-s20lFjnGlXc.html હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
@h.djethwa8808
@h.djethwa8808 Год назад
આ ડાયલોક તો ફિરોઝ ભાઈ એ 10 વર્ષ પહેલાં એક ઈન્ટરિયું માં કીધું હતું ને પાછું અતિયારે એજ ડાયલોક
@user-ol9ro9tu1d
@user-ol9ro9tu1d 4 месяца назад
હા ફિરોજભાઈ હા
@bhavsingmyVillegas
@bhavsingmyVillegas 6 месяцев назад
Sr.Firoj sr.ane Vikram Thakor sathe fari ak New film jova magiye ame chahaco ni mang che 🎉🎉
@ajayj.raval.bhandu..
@ajayj.raval.bhandu.. Год назад
King
@rambonm9dk
@rambonm9dk Год назад
Great
Далее
معركة من أجل العصيدة 👧ضد🪳
00:26